હાલમાં અવારનવાર એવા કિસ્સાઓ બનતાં હોઈ છે. જે શરમજનક સાબિત થાય છે. આવી ઘટનાઓ સમગ્ર ભારત માં બે વ્યક્તિ વચ્ચે ના નિઃસ્વાર્થ સબંધ ને પણ ડાઘ લગાવે છે આજે જ્યારે ન્યૂ મોર્ડન જમાનામાં લોકો ખુબજ ફ્રેન્ડલી સ્વભાવ ના હોઈ છે. ત્યારે આવા કરુણ કિસ્સાઓ લોકોને બે કદમ પાછળ લાઇ જાય છે.આજે અમે તમને એક એવોજ કિસ્સો જણાવવા ના છીએ જે માં ખુદ સસરાએજ પોતાના દીકરાના ની વહુ સાથે નકારવાનું કર્યું હતું. હદ તો ત્યારે થઈ કે એક બે વાર નહીં પરંતુ વારંવાર આ ઘટના પુનરાવર્તિત થતી રહી દબાવ માં જીવી રહેલ વહુ કોઈ ને કાઈ કહી શક્તિ પણ નહતી.
રાજ્યમાં બળાત્કાર અને દુષ્કર્મના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે પરંતુ હાલ રાજકોટમાં જે કિસ્સો સામે આવ્યો છે તે સાવ જુદો છે, જેમાં સસરાએ વહુ સાથે તમામ મર્યાદાઓ ઓળંગીને દુષ્કર્મ આચર્યું છે અને સસરાને વહુ સાથે દુષ્કર્મ આચરવામાં સાથ આપ્યો છે સગ્ગી જેઠાણીઓએ અને પોતાના પતિએ.રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવેલા આ કિસ્સામાં એક પતિ તેના પિતાને પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવા મંજૂરી આપતો હતો અને યુવાન પરિણીતા જો આ વાતનો વિરોધ કરે તો પતિ તેને મારી નાંખવાની ધમકી અપાતો હતો. આખરે પત્નીએ અંતે કંટાળીને હિંમત દાખવીને પોતાના પતિ, જેઠાણી અને સસરા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગતો અનુસાર રાજકોટના કોટડા સાંગાણીના રામોદ ગામમાં રાઠોડ પરિવારના યુવાન સાથે લગ્ન કરીને આવેલી યુવાન પરિણીતા પર તેના સસરા દ્વારા જ બળાત્કાર ગુજારવામાં આવતો હતો. વળી આ કામમાં બંને જેઠાણી અને પતિ પણ સસરાની મદદ કરતા હતા.પરિણીતાના સસરા માવજી રાઠોડ નિવૃત શિક્ષક હોવા છતાં પણ પોતાની પુત્રવધુ સાથે આ પ્રકારનું ગંદુ અને ઘીનોનું કૃત્ય કરતા સહેજ પણ શરમાતા નહોતા. જયારે ઘરમાં કોઈ પુરુષ હાજર ન હોય એ સમયે પરિણીતાની એક જેઠાણી નીતા ઘરની બહાર નજર રાખતી હતી અને બીજી જેઠાણી મંજુલા પરિણીતાને પકડી રાખતી હતી અને પછી હવસખોર સસરો માવજી પુત્રવધુ પર બળાત્કાર ગુજારતો હતો.
આ વાત જ્યારે પરિણીતા તેના પતિ હર્ષવર્ધન રાઠોડને કહેતી હતી, ત્યારે પતિ પણ એમ કહેતો હતો કે, આપણે એક પુત્રી જ છે અને મારે હવે એક પુત્ર જોઈએ છે એટલે હું પુત્ર કરું કે, પપ્પા શું ફરક પડે છે.છતાં જો પપ્પા સાથે સુવાની ના પાડીશ તો તને મારી નાખીશ, એમ કહીને પતિ હર્ષવર્ધન રાઠોડ પરિણીતાને કેટલીક વાર મારી નાંખવાની ધમકી પણ આપતો હતો.પોતાના પતિ, સસરા અને જેઠાણીઓના ત્રાસથી કંટાળીને પરિણીતાએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાની ફરિયાદના આધારે પોલીસે પતિ હર્ષવર્ધન રાઠોડ, જેઠાણી નિતા, મંજુલા અને સસરા માવજી રાઠોડની ધરપકડ કરી છે.
અમદાવાદની એક યુવતીએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને ચોકાવનારો આક્ષેપ કર્યો છે. યુવતીનો આક્ષેપ છે કે, તેના સસરા તેના પર બળાત્કાર ગુજારી તેની સાથે પરાણે સેક્સ માણતા તેથી તે પતિ સાથે અલગ રહેવા આવી છતાં હવસખોર સસરાએ આ સિલસિલો રોક્યો નથી.સસરા હવે પૌત્રને રમાડવાના બહાને પતિ ઘરે ના હોય ત્યારે આવે છે અને તેની સાથે પરાણે સેક્સ માણીને પરાણે બળાત્કાર ગુજારે છે. મેં મારા પતિ અને સાસુને પહેલાં પણ આ અંગે ફરિયાદ કરી હતી પણ ઉલટાનું એ લોકો મેન મારઝૂડ કરે છે ને છૂટાછેડા આપી દેવાની ધમકી આપીને બધું સહન કરવા કહે છે.
વાડજના અખબારનગર વિસ્તારમાં રહેતી 35 વર્ષની પરિણીત યુવતએ પોતાની આપવિતી વર્ણવતી ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ 2003માં તેનાં લગ્ન થયાં પછી એક વર્ષમાં તેને પુત્ર અવતર્યો હતો. જો કે પુત્રનો જન્મ થયા બાદ સસરા વારંવાર તેને પોતાની સાથે શરીરસુખ માણવાની વાત કર્યા કરતા હતા.થોડાક દિવસો સુધી તેણે આ વાત સામે આંખ આડા કાન કર્યા ને સસરાની વાત ના માની. પછી સસરાની સેક્સની માગણી વધતાં પતિ-સાસુને વાત કરતાં બન્નેએ ઝઘડો કરીને તેને માર મારવાનું શરૂ કર્યું હતું. થાકીને યુવતીએ પિયરમાં જાણ કરતાં તેના પિતાએ સસરાને સમજાવ્યા હતા.
તેના કારણે સસરા થોડા દિવસ શાંત રહ્યા.એક દિવસ એકલતાનો લાભ લઈને સસરાએ તેને પોતાની હવસનો શિકાર બનાવીને પરાણે સેક્સ માણ્યું હતું અને પછી તો સસરાએ બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારવાનું શરૂ કર્યું હતું. પોતાનો પતિ તથા સાસુ બંને સસરાની આ હવસખોરી સામે આંખ આડા કાન કરતાં હતાં ને ફરિયાદ કરતાં માર મારતાં હતાં.આ રીતે સાસુ-સસરા સાથે પાંચ વર્ષ સુધી રહ્યાં ને એ દરમિયાન સસરાએ તેને વારંવાર હવસનો શિકાર બનાવી. એ પછી તેણે જીદ કરતાં અલગ રહેવા ગયા પછી પતિની ગેરહાજરીમાં પૌત્રને રમાડવાના બહાને આવીને સસરા બળાત્કાર ગુજારતા રહ્યા છે.
પતિ ના હોય ત્યારે સસરા ઘરે આવીને તેને હવસનો શિકાર બનાવે છે.ફરિયાદમાં પરિણીતાએ એવો આક્ષેપ કર્યો છે કે, બે દિવસ પહેલાં પણ તેના સસરાએ તેના પર બળાત્કાર કરતાં તેણે પતિને કહેતાં તેના પતિએ છૂટાછેડા લેવા માટે ઝઘડો કરીને માર માર્યો હતો. વાડજ પોલીસે જણાવ્યું કે, પરિણીતાની ઘરેલું હિંસા અને શારીરિક શોષણ અંગેની ફરિયાદ અંગે ઊંડાણભરી તપાસ હાથ ધરાઈ છે.