Breaking News

15 જ દિવસ માં સફેદ વાળ થઈ જશે એકદમ કાળા ભમ્મર,બસ ખાલી કરો આ નાનકડું કામ….

સફેદ વાળ કોઈને ગમતા નથી. કસમયે વાળનું સફેદ થવું પણ એક બીમારી જ છે. એકવાર જો વાળ સફેદ થવાનાં શરૂ થઇ જાય તો દિવસે ને દિવસે તે વધુ સફેદ થવા લાગે છે. વાળની સુરક્ષામાં જો આપણે થોડા સચેત રહીએ તો તેમાં કુદરતી સુંદરતા અને મજબુતાઇ લાવી શકાય છે. ભાગદોડવાળી જિંદગી, વાળની સારી દેખરેખ ના થવાને કારણે અને પ્રદુષણનાં કારણે પણ વાળ કસમયે સફેદ થવા લાગે છે. વાળને ડાઇ કરવી કે કલર કરવો એ એકમાત્ર સમસ્યા નથી. અમુક ઘરગથ્થુ ઉપચાર કરીને સફેદ વાળને કાળા કરી શકાય છે. તો અપનાવો આ ઉપાય જે તમારા વાળને કાળા રાખવામાં મદદ કરશે.

એકવાર જો વાળ સફેદ થવાનાં શરૂ થઇ જાય તો દિવસે ને દિવસે તે વધુ સફેદ થવા લાગે છે. વાળની સુરક્ષામાં જો આપણે થોડા સચેત રહીએ તો તેમાં પ્રાકૃતિક સુંદરતા અને મજબુતાઇ લાવી શકીએ છીએ.ભાગદોડવાળી જિંદગી,વાળની સારી દેખરેખ ના થવાને કારણે અને પ્રદુષણનાં કારણે વાળ અકારણ જ સફેદ થવાં લાગે છે.વાળને ડાઇ કરવી કે કલર કરવો એ એકમાત્ર સમસ્યા નથી. અમુક ઘરગથ્થુ ઉપચાર કરીને સફેદ વાળને કાળા કરી શકાય છે.

આજકાલ વાળની યોગ્ય સારસંભાળ ન થવાને કારણે અને પ્રદૂષણને કારણે વાળ નાની ઉંમરમાં જ સફેદ થઈ જાય છે. વાળ ડાઈ કરવા અથવા કાળા કરવા આ સમસ્યાનું હલ નથી. કેટલાક ઘરેલૂ નુસખાની મદદથી પણ સફેદ વાળને કાળા કરી શકાય છે. જો વાળને નેચરલ કાળા અને સ્વસ્થ બનાવવા હોય તો યોગ્ય કાળજી અને કેટલાક ખાસ દેશી પ્રયોગ અને ઘરેલૂ નુસખાઓ અપનાવવા જોઈએ. ચાલો જાણીએ.

સૌથી પહેલાં સૂકા આમળાને પાણીમાં પલાળીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં એક ચમચી નિલગિરીનું તેલ મિક્સ કરો. આ મિશ્રણને એક રાત લોખંડના વાસણમાં રાખો. સવારે તેમાં દહીં, લીંબુનો રસ અને ઈંડુ મિક્ષ કરીને વાળમાં લગાવો. 15 દિવસ સુધી આ પ્રયોગ કરવાથી સફેદ વાળ કાળા થવા લાગશે.આમળાનો રસ, બદામ તેલ, લીંબુનો રસ મિક્ષ કરીને વાળના મૂળમાં લગાવવાથી વાળ ચમકીલા બને છે અને વાળ સફેદ થતાં નથી.

વાળમાં એલોવેરા જેલ લગાવવાથી પણ વાળ ખરતાં બંધ થઈ જાય છે અને નાની ઉંમરમાં વાળ સફેદ નથી થતાં અને સફેદ વાળ કાળા થઈ જાય છે.દરરોજ સવારે એક કપ આમળાનો રસ પીવાથી લાંબી ઉંમર સુધી વાળ કાળા રહે છે, વાળ ખરતાં નથી અને હેલ્ધી રહે છે.નાની ઉંમરમાં સફેદ વાળ થઈ ગયા હોય તો એક ગ્રામ કાળા મરી લઈને થોડા દહીંમાં મિક્ષ કરીને વાળમાં લગાવવાથી વાળ કાળા થવા લાગે છે.

ગાયના દૂધનું માખણ લઈ હળવા હાથે વાળના મૂળમાં લગાવવાથી બહુ ઝડપથી ફાયદો થાય છે.નારિયેળ તેલમાં તાજા આમળાને એટલા ઉકાળવા કે તે કાળા થઈ જાય. આ મિશ્રણને ઠંડુ કરી રાત્રે સૂતી વખતે વાળમાં લગાવી સવારે વાળ ધોઈ લેવા આવું નિયમિત કરવાથી વાળ કાળા થઈ જાય છે.વાળમાં રોજ સરસિયાનું તેલ લગાવવાથી વાળ હમેશાં કાળા રહે છે.ડુંગળીનું રસ કાઢી તેને વાળના મૂળમાં લગાવવાથી વાળ કાળા અને ભરાવદાર બને છે.બેસન મેળવેલુ દુધ કે દહીંના મિશ્રણથી વાળને ધોવોદસ મિનિટ સુધી કાચા પપૈયાની પેસ્ટ માથામાં લગાડો. વાળ ખરશે નહી અને ખોડો પણ નહી થાય.

સફેદ વાળને કાળા કરવા માટે બ્લૅક કૉફીનો ઉપયોગ કરો. બ્લૅક કૉફી કોઈ પણ સાઇડ ઇફેક્ટ વગર સફેદ વાળમાંથી છુટકારો અપાવી શકે છે. તેના માટે આપ બ્લૅ કૉફીને પૂરા વાળમાં સારી રીતે લગાવો અને લગભગ અડધા કલાક સુધી તેને લાગેલી રહેવા દો. તે પછી શૅમ્પૂ કર્યા વગર પોતાનાં વાળ સારી રીતે ધોઈ લો અને થોડાક અઠવાડિયાઓ સુધી આવું કરતા રહેવાથી વાળ પ્રાકૃતિક રીતે કાળા થવા લાગશે.

ઓટ્સનો પ્રયોગ ભલે આપણે ખાવા માટે કરીએ છીએ, પરંતુ અહીં આપની જાણકારી માટે બતાવી દઇએ કે ઓટ્સમાં બાયોટિન તત્વ મોજૂદ રહે છે કે જે આપનાં સફેદ વાળને કાળા કરવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે. અને એટલું જ નહીં, તેમાં રહેલું બાયોટિન તત્વ આપના વાળનાં ડૅંડ્રફનો પણ સફાયો કરે છે. ઓટ્સથી સફેદ વાળ કાળા કરવા માટે આપ ઓટ્સને પલાળી કે પછી ઉકાળીને હૅર માસ્ક તરીકે તેનો પ્રયોગ કરો અને થોડાક જ અઠવાડિયાઓમાં આપનાં વાળ પ્રાકૃતિક રીતે કાળા નજરે પડવા લાગશે તથા જો વાળમાં ડૅંડ્રફની સમસ્યા પણ છે, તો મૂળમાંથી ખતમ થઈ જાય છે.

ચાની ભૂકી સફેદ વાળને કાળા કરવા માટે ખૂબ સહાયક સાબિત થાય છે. ચા પત્તીથી સફેદ વાળ કાળા કરવા માટે ચા પત્તીને સારી રીતે પામીમાં ઉકાળી લો અને પછી આ પાણીથી વાળને ધોઈ લો. આ ભલે પોતાનું કામ ધીમે-ધીમે કરે છે, પરંતુ આ રીત પૂર્ણત્વે કુદરતી છે અને તે આપનાં માથામાં મોજૂદ એક-એક સફેદ વાળને કુદરતીરીતે કાળા કરી દે છે અને તેમાં એક અલગ જ કુદરતી ચમક આપે છે. તમે પોતે આશ્ચર્ય પામશો વાળની રેશમી ચમકને જોઈને.વાળને ડૅમેજ કરવાના સ્થાને તેમને શ્રેષ્ઠ બનાવવામાં મદદ કરે છે મહેંદી. આપ ઇચ્છો, તો મહેંદીમાં કૉફી અને આમળા પાવડર મેળવી શકો છો. આ ઉપરાંત મહેંદીનાં પાનને નારિયેળનાં તેલમાં નાંખી ઉકાળી પણ શકો છો.

About Admin

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *