Breaking News

સુંદર વિદ્યાર્થીની ને જોઈ બગડી હવસખોર ટીચરની નિયત એકલતાંનો લાભ લઈએ કર્યું એવું જે જાણી અચક પામી જશો……..

આજના સમયમાં બળાત્કાર ચોરી લુટફાટ જેવા ઘણા કિસ્સાઓ અવારનવાર સામે આવે છે. અને ગુરુ અને શિષ્યનો સબંધ જુના જમાનાથી વખણાય છે એક ગુરુ પોતાના શિષ્ય માટે પોતાના જીવન દરમિયાનનો સંપૂર્ણ અભ્યાસ પોતાના શિષ્યને સોંપી દે છે. અને હાલમાં એક એવો જ કિસ્સો સામે આવ્યો છે જે કુઆલાલમ્પુરમાં એક શિક્ષકે પોતાની કોલેજની એક વિદ્યાર્થીનીનો બળાત્કાર કર્યો અને રછી બળજબરીપૂર્વક તેને પોતાનું વીર્ય પીવડાવી દીધું. ચાઇના પ્રેસ પાસેથી મળતી માહિતી પ્રમાણે આ 40 વર્ષીય લેક્ચરરે 21 વર્ષીય વિદ્યાર્થીનીને કોર્સ સંબંધિત વાતચીત કરવા માટે પોતાની ઓફિસમાં બોલાવી હતી અને ડેટ પર જવા માટે આગ્રહ કર્યો હતો.

પરંતુ વિદ્યાર્થીનીએ શિક્ષકના આ નિવેદનને ઠુકરાવી દીધું. નિવેદન ઠુકરાવતા ટીચરે તેને પરીક્ષામાં ફેલ કરવાની ધમકી આપી હતી, જેનાથી ગભરાઈને વિદ્યાર્થીની આગલા દિવસે ડેટ પર જવા માટે તૈયાર પણ થઈ ગઈ. ડેટ પર જવા દરમિયાન કારમાં બેસતા જ ટીચરે વિદ્યાર્થીનીનો મોબાઇલ છીનવી લીધો અને તેને બળજબરીપૂર્વક પોતાના ઘરે લઈ ગયો, જ્યાં તેણે તેના હાથ-પગ બાંધી દીધા અને તેના બધા કપડા ઉતારી નાંખ્યા.

પછી ટીચરે વિદ્યાર્થીનીની સાથે બળાત્કાર કર્યો અને બળજબરીપૂર્વક પોતાનું વીર્ય પીવા માટે વિદ્યાર્થીનીને મજબૂર કરી. આ પછી તેણે વિદ્યાર્થીનીને એલઆરટી સ્ટેશન પર ડ્રોપ કરી દીધી. વિદ્યાર્થીનીએ આ વિશે પોતાની બહેનની મદદથી સેન્ટ્રલ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ પણ નોંધાવ્યો હતો.

બીજી એક વિધાર્થીની અને ટ્યુશન ટીચરની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.ધો.૧૨ સાયન્સની પરીક્ષામાં પેપર લીક કરાવી આપીને ડોકટર બનાવી આપીશ તેવા સ્વપ્નો બતાવીને ટયુશનમાં આવતી ધો.૧૨માં નાપાસ થયેલી ૧૬ વર્ષ ની વિર્દ્યાિથની સાથે ચાર માસ સુધી દુષ્કર્મ ગુજારતા આવેલાં બાયોલોજીમાં ડોકટરેટ થયેલાં શહેરની એલમ્બીક સ્કુલના હવસખોર શિક્ષક ડો.વિનુ કાતરીયા ની માંજલપુર પોલીસે ધરપકડ કરી છે. માંજલપુર પોલીસ સ્ટેશનના લોકઅપમાં ધકેલાયેલો ટીચર ડો. વિનુ કાતરીયા પુરુષ નપુસંકતા ઉપર ડોકટરેટ થયેલો હાઈલી એજયુકેટેડ છે.

 

શહેરના શિક્ષણ જગતને કલંક લગાડતી આ બનાવની વિગત એવી છે કે , કલાલી વિસ્તારમાં રહેતી મધ્યમ વર્ગની પીડિતા અટલાદરા સ્વામીનારાયણ હોસ્પીટલ સામે આવેલ જય ટયુશન ક્લાસમાં ધો.૧૨ સાયન્સના કોચીંગ માટે જતી હતી. બે માસ પૂર્વે જાહેર થયેલા પરીણામમાં ધો.૧૨ સાયન્સમાં નાપાસ થઈ હતી. હાલમાં તેની ઉંમર ૧૬ વર્ષ ૧૧ મહિના અને ૨૬ દિવસની છે.

 

પંદર દિવસ પહેલાની વાત છે, રાજસ્થાની પરીવાર બપોરના સમયે ભોજન લઈ રહયુ હતુ ત્યારે વિર્દ્યાિથની મોબાઈલ ફોન ઉપર મેસેજીસ ચેક કરતી હતી. પિતાને શંકા જતાં તેના હાથમાંથી ફોન ઝુંટવી લીધો હતો. જે નંબર ઉપરથી ૧૫ મેસીજસ આવ્યા હતા તે નંબર ડાયલ કરતાં સામેના છેડેથી રોંગ નંબર છે તેવુ કહીને ફોન મુકી દીધો હતો. વિર્દ્યાિથનીના પિતાએ રીડાયલ કરીને ઠપકો આપ્યો કે તમારા નંબર ઉપરથી મારી દીકરીના મોબાઈલ પર મેસેજીસ આવેલા છે તો રોંગ નંબર કેવી રીતે હોય ? આખરે તે વ્યકિતએ કહયુ કે હું વિનુ કટારીયા બોલુ છુ અને તમારી દિકરીને ટયુશન કલાસમાં હું ભણાવતો હતો. પિતાના મનમાં જે શંકા જન્મી હતી તેનો જવાબ હજુ મળ્યો નહતો. પુત્રીના ક્લાસમેટસને બોલાવીને પૂછતાં ટીચરની પાપલીલાનો ભાંડો ફૂટયો હતો.

 

છોકરીના મિત્રને ઘરે બોલાવીને પૂછતાછ કરતાં મા-બાપના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. પોતાની દીકરીને ખરાબ મેસેજ કરનાર તેનો ટીચર હોવાનુ જ બહાર આવ્યુ હતુ. એટલુજ નહી આ ટીચરે દિકરી સાથે વારંવાર બળાત્કાર કર્યો હોવાનુ પણ છોકરીએ રડતાં રડતાં જણાવ્યુ હતુ. જય ટયુશન ક્લાસનો ટીચર વિનુ કાતરીયા આ પાપલીલા પોતાની દીકરી સાથેકરતો હોવાની પણ મા-બાપને જાણ થઈ હતી.

 

મા- બાપને પોતાની દિકરીની વધુ પુછપરછમાં જાણવા મળ્યુ હતુ કે ટયુશન કલાસ શરુ થવાના એક કલાક પહેલા ટીચર વિનુ કટારીયા વિર્દ્યાિથનીને કલાસરુમમાં બોલાવી લેતો હતો અને બોર્ડની પરીક્ષામાં પેપર લીક કરાવી આપીશ અને તને ડોકટર બનાવીશ તેવા સ્વપ્ન બતાવીને પ્રેમ સબંધ બાંધવા માટે પ્રેશર કરતો હતો. પીડિતાએ એવો રહસ્યસ્ફોટ કર્યો હતો કે ઘરે ટયુશનનું બહાનું કઢાવીને અમદાવાદ અને પાદરાની હોટલમાં લઈ જઈને વિનુ સરે મારી સાથે ચાર વખત દુષ્કર્મ આચર્યુ હતુ.

 

આખી વાત જાણીને સમાજમાં આબરુ ના બગડે તે માટે પીડીતીના વાલીઓએ પોલીસમાં ફરીયાદ નહીં કરીને પુત્રીને રાજસ્થાન વતન મોકલી આપી હતી. આ પરિવાર આપઘાત કરવાનું વિચારી રહયુ હતુ પરંતુ કેટલાક સ્થાનીક સંગઠનો આ પરીવારની વહારે આવ્યા હતા અને કોઈ બીજી નિર્દોષ વિર્દ્યાિથની આ હવસખોર ટીચરનો શિકાર ના બને અને સમાજમાં દાખલો બેસાડવા માટે પોલીસ ફરીયાદ કરવા પીડીતીના વાલીને સમજાવ્યા હતા. વાલી મક્કમ થતા આજે શુક્રવારે હવસખોર શિક્ષક વિનુ કાતરીયાની સામે ફરીયાદ નોંધાવી હતી. માંજલપુર પોલીસે હવસખોર શિક્ષક વિનુ માંડણભાઈ કાતરીયા (રહે, સહજાનંદ સોસાયટી, કલાલી) વિરુધ્ધમાં માંજલપુર પોલીસે ઈ.પી.કો. ૩૭૬, ૩૨૩, ૫૦૬(૨) અને પોકસો એકટની વિવિધ કલમો મુજબ ગુનો નોંધ્યો હતો અને સાંજે તેની ધરપકડ કરી હતી.

 

જ્યાં ભણાવતો હતો એ ટયૂશનના કલાસ રૃમમાં જ પહેલી વખત રેપ કર્યો.પીડિતાના સ્વજનો તરફથી એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ટીચરે પહેલો રેપ ગત જાન્યુઆરી માસમાં અટલાદરા સ્વામીનારાયણ હોસ્પીટલ પાસેના જય ટયુશન કલાસમાં જ કર્યો હતો. ધો.૧૨ સાયન્સમાં ટયુશન કલાસનો સમય બપોરે ૪ થી લઈને રાતે ૮ સુધીનો હતો. હવસખોર ટીચર પીડિતાને ટયુશન શરુ થવાના એક કલાક પહેલા કલાસરુમમાં બોલાવી લેતો હતો અને એકલતાનો લાભ લઈને પહેલી વખત કલાસરુમમાં જ દુષ્કૃત્ય આચર્યુ હતુ આ વખતે તેણે મોબાઈલ ફોનથી વિડિયો શુટિંગ પણ કર્યુ હતુ અને કોઈને કહીશ તો વિડિયો વાયરલ કરીને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી.

 

આરોપી શિક્ષક દ્વારા અન્ય વિર્દ્યાિથનીઓ સાથે પણ શારીરિક શોષણ કરાયુ હોવાની આશંકા વ્યકત થઈ રહી છે. એક વિર્દ્યાિથનીએ જો ગંભીર આરોપ મુકયો હોય તો પછી બીજી સગીરાઓ સાથે આવું ના બન્યુ હોય ? તેની શું ખાત્રી હવે લોકોમાં ચર્ચા શરુ થઈ છે. જો કે પોલીસે પણ તે દિશામાં ગુપ્ત રીતે તપાસ શરુ કરી છે.   બીજો ટીચર પેદા ન થાય માટે ફરિયાદ કરી.પીડિતાના પિતાએ માંજલપુર પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં પીડિતાના પિતાએ પત્રકારોને જણાવ્યુ હતુ કે, બીજો આવો ટીચર પેદા ના થાય અને મને ઈન્સાફ મળે તે માટે અમે ટીચર સામે પોલીસમાં ફરીયાદ નોંધાવા માટે આવ્યા છીએ.

 

પેપર લીક કરાવી આપીશ અને તને ડોકટર બનાવીશ તેવી લાલચ આપીને દુષ્કર્મ આચરીને હવસખોરે શિક્ષણ જગતને લજવ્યુ છે.એલેમ્બિક સ્કૂલના આ લંપટ શિક્ષક વિનુ કાતરીયાએ આ અગાઉ પણ સ્કૂલમાં એક વિદ્યાર્થીનીની છેડતી કરવાની સાથે તેને અડપલાં કર્યા હતા. દરમિયાન તબીબ વાલીના આ પુત્રીએ તેના પિતાને શિક્ષકની હરકતો સંદર્ભે ફરીયાદ કરતાં વાલીએ સ્કૂલ મેનેજમેન્ટને આ અંગે લેખિત ફરીયાદ કરી હતી. વાલીની ફરીયાદને સ્કૂલ મેનેજમેન્ટે ગંભીરતાપૂર્વક લઈ તેને ખખડાવ્યો હતો.

 

તેની સામે તે વેળાં પણ પગલાં લેવાયા હતા. અને મેનેજમેન્ટે તેને આ સંદર્ભે ચેતવણી પણ આપી સમગ્ર પ્રકરણ પર પડદો પાડી દીધો હતો.જય ટયૂશન કલાસમાં ૪૦ વિદ્યાર્થીઓ ભણવા આવે છે.અટલાદરા સ્વામીનારાયણ હોસ્પીટલ પાસેના જય ટયુશન કલાસના સંચાલક અશ્વિનભાઈ છે. તેમના ટયુશન કલાસમાં વિવિધ વિષય ભણાવવા માટે એક કરતાં વધુ શિક્ષકો આવે છે. આ ટયુશન કલાસમાં આખા દિવસ દરમિયાન ૩૫ થી ૪૦ વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હોવાનું જાણવા મળે છે.

 

પેપર લીક કરીને તને પાસ કરાવીશ અને ડોક્ટર બનાવીશની ટીચર લાલચ આપતો હતો લંપટે પુરુષની નપુંસકતા વિષય ઉપર દ્રડ કર્યું છે.બાયોલોજીના શિક્ષક વિનુ કાતરીયાએ અમદાવાદમાંથી બી એસસી કર્યા બાદ ઝૂ લોજી વિષય પસંદ કરી એમ એસસી કર્યું હતુ. ત્યારબાદ તેણે અમદાવાદની સેન્ટ ઝેવીયર્સ કોલેજમાંથી મેઈલ ઈન્ફર્ટીલીટી – પુરૃષની નપુંસકતા વિષય ઉપર એમ ફીલ કર્યા બાદ આ જ કોલેજમાંથી સેક્સને લગતાં આ જ વિષય ઉપર સંશોધન કરી  પણ કર્યુ હોવાનું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતુ.

 

વિદ્યાર્થીનીને ડોક્ટર બનાવવાની લાલચ આપી હતી.બાયોલોજીના આ લંપટ શિક્ષકે વિદ્યાર્થીનીને પોતાની વગ વાપરી, બાયોલોજીનુ પેપર લીક કરાવી દઈ તેના આધારે પાસ કરાવી દેવાની અને તેમ કરી તેને તબીબ બનાવી દેવાની લાલચ આપી હતી. વિદ્યાર્થીનીને તબીબ બનાવવાની લાલચ આપી તેની સાથે એક કરતાં વધુ વાર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું વિસ્તારના રહીશોએ ઉમેર્યું હતુ.હવસખોર એલેમ્બિક વિદ્યાલયમાં કાયમી શિક્ષક છે, અટલાદરા સ્વામી નારાયણ મંદિર પાસે આવેલા જય કલાસીસમાં બાયોલોજી વિષય ભણાવતો ટીચર વિનુ કાતરીયા ગોરવાની એલેમ્બિક વિદ્યાલયમાં પણ ભણાવવા માટે જતો હોવાનું અને તેનો માસીક પગાર રૃ. ૮૦ હજાર હોવાનું પોલીસને જાણવા મળ્યુ છે.

 

પોલીસે નિવેદન નોંધવાના ચક્રો ગતિમાન કર્યા છે.અમદાવાદની હોટલમાં વિર્દ્યાિથની તાબે ન થતાં માથામાં બોટલ મારી, કુટુંબના સૂત્રો તરફથી ટીચર સામે એવો પણ ગંભીર આરોપ મુકાઈ રહયો છે કે, ટીચર તેની કારમાં પીડિતાને અમદાવાદ લઈ ગયો હતો અમદાવાદની હોટલમાં વિર્દ્યાિથની તાબે નહીં થતાં માથામાં કાચની બોટલ મારી હતી. આ વાત પીડિતાએ જ તેના કુટુંબના સભ્યોને કહી હોવાનું જાણવા મળે છે.

 

About Admin

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *