Breaking News

40 કરોડના બંગલામાં રહે છે નાગા અર્જુન, અંદરની તસવીરો જોઈ દિલ ખુશ થઈ જશે…….

મિત્રો જો તમે સાઉથ મુવી ના શોખીન હોય તો તને સુપર સ્ટાર નાગાર્જુન ને તો ઓળખતા જ હશો. નાગાર્જુન નો જન્મ 29 august 1959 ની અંદર મદ્રાસ ખાતે થયો હતો. હાલ તેઓ સુપર સ્ટાર ની સાથે-સાથે નિર્માતા પણ છે. સાઉથ ની અંદર રજનીકાંત ની જેમ જ નાગાર્જુને પણ લોકો ખુબ જ પસંદ કરે છે. નાગાર્જુને ઘણી બધી મોટી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે જેવીકે શિવા, વિકી દાદા કથા ડોન નંબર વન. તેઓએ સુપરહિટ ફિલ્મ આપી ને લોકોના મનની અંદર જગ્યા મેળવી છે.

બોલીવુડ કરતાં વધારે હિન્દી દર્શકો હવે દક્ષિણની ફિલ્મોને પસંદ કરવા લાગ્યા છે. ટીવી પર રોજ દક્ષિણની ફિલ્મોનો કબજો રહે છે. જોકે હિન્દી દર્શકોને દક્ષિણના કલાકારો અંગે ઓછી માહિતી છે પરંતુ તેમની જોયેલી દરેક ફિલ્મ દર્શકોને યાદ રહે છે. એવામાં વાત કરીશું સાઉથના સુપરસ્ટારની જેમની સંપત્તિ જાણીને તમારા હોશ ઉડી જશે અક્કિનેની નાગાર્જુન તેલુગૂ ફિલ્મના સુપરસ્ટાર અક્કિનેની નાગાર્જુનનો જોટો જડવો મુશ્કેલ છે. તેણે પોતાની ફિલ્મી કારકિર્દીમાં એકથી એક હિટ ફિલ્મો આપી છે. ફિલ્મ ‘માસ’થી તેને હિન્દી દર્શકોમાં ઘણી જ લોક પ્રિયતા મળી હતી.

નાગાર્જુન ફિલ્મોમાં એકશનની સાથે સાથે કમાણીની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ છે. નાગાર્જુન પાસે રોલ્સ રોયસ, બેન્ટલી, બીએમડબ્લ્યુ, રેંજ રોવર અને પોર્શ જેવી મોંઘીદાટ ગાડીઓ ઉપરાંત હૈદરાબાદની જ્યુબિલી હિલ્સમાં આશરે 40 કરોડની કિંમતનો બંગલો છે. નાગાર્જુનની સંપત્તિની વાત કરીએ તો તેમની પાસે લગભગ 936 કરોડ રૂપિયાની સંપત્તિ છે.નાગાર્જુન પ્રોડક્શન કંપની અન્નપૂર્ણા સ્ટુડિયોના માલિક છેઅન્નપૂર્ણા સ્ટુડિયો 7 એકરમાં ફેલાયેલો છે. નાગાર્જુન આ પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યુશન કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પણ છે. આ સિવાય નાગાર્જુન હૈદરાબાદના અન્નપૂર્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ ફિલ્મ એન્ડ મીડિયાના પ્રમુખ પણ છે. નાગાર્જુન NNN રિયાલિટી એન્ટરપ્રાઇઝના સ્થાપક ભાગીદાર પણ છે.

કમાણીના મુખ્ય સ્રોત.

મા ટીવીના મોટા શેરહોલ્ડર, અન્નપૂર્ણા સ્ટુડિયો, એન-કન્વેન્શન સેન્ટર, ઈન્ડિયન બેડમિંટન લીગના સહ-માલિક અને ટીવી નિર્માતાના મુંબઈ માસ્ટર્સ. ધ નેટવર્થ પોર્ટલ અનુસાર, નાગાર્જુનની સંપત્તિ 130 મિલ્યન ડોલર (936 કરોડ રૂપિયા) છે. અભિનય ઉપરાંત નાગાર્જુનના ઘણા રેસ્ટોરન્ટ પણ છે જે ભારત અને ભારતની બહાર છે. તેની હૈદરાબાદમાં એન-ગ્રીલ નામની રેસ્ટોરન્ટ છે. તેની પાસે એન-એશિયન નામની એક ચાઇનીઝ રેસ્ટોરન્ટ પણ છે. એન કન્વેન્શન સેન્ટર, જે કોર્પોરેટ ગૃહોમાં ઇવેન્ટ્સનું આયોજન કરે છે. નાગાર્જુન પાસે દુબઈમાં પણ એક સંપત્તિ હતી, પરંતુ 9/11 ના હુમલા પછી તેણે અહીંની મિલકત વેચી દીધી છે. નાગાર્જુનને ભારતની ટોપ -100 યાદીમાં 2012-13ના ફોર્બ્સની યાદીમાં 56 અને 61 માં સ્થાન મળ્યું છે.

નાગાર્જુન પાસે લક્ઝરી કારનો કાફલો છે.

નાગાર્જુન લક્ઝરી કારનો શોખીન છે. તેના સંગ્રહમાં બેન્ટલી (5.50 કરોડ), રેન્જ રોવર વોગ (2.50 કરોડ), બીએમડબ્લ્યુ (2 કરોડ), પોર્શ (1.50 કરોડ) જેવી લક્ઝરી કાર શામેલ છે. આ સિવાય તેમની પાસે નિસાન જીટીઆર, મર્સિડીઝ બેન્ઝ જી 63, સ્કોડા સુપર્બ જેવા વાહનો પણ છે અને નાગાર્જુનનું નામ અનેક બોલિવૂડ અને સાઉથ એક્ટ્રેસ સાથે ચર્ચાઇ ચૂક્યું છે. બોલિવૂડ એક્ટ્રેસ તબુ સાથેના સંબંધો ઘણા સમય સુધી ચર્ચામાં રહ્યા હતા. રિપોર્ટ પ્રમાણે, નાગાર્જુન અને તબુ લગ્ન કરવા માંગતા હતા પરંતુ નાગાર્જુન મેરિડ હોવાના કારણે તેઓ પરણી શક્યા નહોતા.આ સાથે મિત્રો તમને જણાવી દઇએ કે નાગાર્જુન ની સાથે સાથે તેનો દીકરો અક્કીનેની નાગા ચૈતન્ય પણ અભિનેતા છે. પોતાના પિતાની જેમ ચેતન્ય પણ એકદમ હેન્ડસમ તથા સ્માર્ટ છે. ચેતન એની પત્ની પણ એકદમ બોલ્ડ તથા સુંદર છે. પત્ની નું નામ સામંથા રુથ પ્રભુ છે. જે ભારતીય ફિલ્મ અભિનેત્રી તરીકે કામ કરી રહી છે.

સામંથા રુથ પ્રભુ ટ્રક તમિલ ફિલ્મની અભિનેત્રી ની સાથે સાથે તેઓ એક મોડેલ પણ છે. સામંથા નો જન્મ 30 એપ્રિલ 1988 ની અંદર તમિલનાડુના ચેન્નાઈ સિટીની અંદર થયો હતો. તેણે પોતાના સ્કૂલનો અભ્યાસ અંજેલસ અંગ્લો ઇન્ડીયન હાયર સેકેન્ડરી સ્કૂલ ચેન્નાઈ થી પૂરો કર્યો હતો. ત્યારબાદ તેણે કોમર્સ કોલેજની ડિગ્રી પણ ચેન્નઈ માંથી લીધી હતી. તે કોલેજ સમયની અંદર બધા માંથી સૌથી ઇન્ટેલિજન્ટ છોકરી માની હતી. તેની ઇચ્છા એક તેજતર્રાર છોકરી બનવાની હતી.

દોસ્તો સામંથા એ પોતાના કેરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મથી કરી હતી. તેની પ્રથમ ફિલ્મ એ માયા ચેસવા હતી. આ ફિલ્મની અંદર તેણે બેસ્ટ એક્ટિંગ કરી હતી જેના કારણે તેને ફિલ્મફેર એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં તેણે તેલુગુ સિનેમા મા ઘણી બધી હિટ ફિલ્મ આપેલી છે. સામંથા ના પિતાનું નામ જોસેફ પ્રભુ છે અને તેમની માતા નું નામ નીનેત્તે છે, તથા તેનો એક ભાઈ પણ છે કે જેનું નામ જોનાથન પ્રભુ છે. તમે જણાવી દઈએ કે સામંથા એ નાગાર્જુન ના દિકરા નાગા ચેતન્ય સાથે 6 ઓક્ટોબર 2017 ની અંદર લગ્ન કર્યા હતા. આ બંને ની લાઈફ એકદમ મસ્ત ચાલી રહી છે. બંને લોકો વૈવાહિક જીવનનો ખૂબ જ આનંદ મેળવી રહ્યા છે.

સાઉથ ફિલ્મ માટે સાઉથની અભિનેત્રી સામંથા એક બ્રાન્ડ અને સૌથી પ્રમુખ સેલિબ્રિટી માની એક છે. સોશિયલ મીડિયા ની અંદર પણ સામંથા ઘણી એક્ટિવ દેખાય છે તે વારંવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા ને શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ ની અંદર તેના ઘણા બધા ફોલોઅર્સ પણ છે. સામંથા ના દરેક ફોટો નો તેના ફેન ઇન્તજાર કરતા હોય છે.

About Admin

Check Also

હવસ ની ભૂખી છોકરી એ જ એના બોયફ્રેન્ડ ને વાયગ્રા ખવડાવી કહ્યું ફાવે એટલી વાર બંધ શારીરિક સંબંધ,તો બોયફ્રેન્ડે એવી હાલત કરી કે….

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *