Breaking News

9 વર્ષમાં આટલી બદલાઈ ગઈ છે રાણી લક્ષ્મી બાઈનું પાત્ર ભજવનાર આ અભિનેત્રી, તસવીરો જોઈ ચોંકી જશો…..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું તેમજ મિત્રો પહેલાનો સમય અલગ હતો જ્યારે સિરીયલોમાં કામ કરતા મુખ્ય પાત્રો લોકોનું ધ્યાન ખેચવા માટે ઉપયોગમાં લેતા હતા પરંતુ લોકો તેમને જ જોવાનું પસંદ કરતા અને તેમના કામની પ્રશંસા પણ કરતા હતા પરંતુ હવે તે સમય રહ્યો નથી અને સમયની સાથે લોકોની ટેસ્ટ પણ બદલાઈ ગયો છે અને હવે તેને ટીવી પર માત્ર કલાકારો જ નહીં પરંતુ નાના બાળકો પણ જોવાનું પસંદ કરે છે મિત્રો કલાકારોને બદલે નાના બાળકો તેમના હૃદયમા સ્થાન બનાવી રહ્યા છે કારણ કે ટીવી પર કામ કરતા બધા બાળકો ખૂબ જ સુંદર લાગે છે મિત્રો સિરિયલમાં હવે બાળ કલાકારો મુખ્ય પાત્ર તરફ તમામ ધ્યાન ખેચી લે છે.

ત્યારબાદ આગળ વાત કરતા મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે મોટા કલાકારો આ બાળકોની અભિનયની સામે પાણી ભરતા જોવા મળે છે અને બોલિવૂડમાં પણ આવા ઘણા સ્ટાર્સ છે એવું પણ કહેવામા આવી રહ્યું છે અને તેમજ જેમણે ચાઇલ્ડ એક્ટર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી એવું પણ કહેવાયું છે તો મિત્રો આ કલાકારો બાળપણમા જ પોતાના અભિનયથી દરેક દર્શકના દિલમા એક અલગ સ્થાન બનાવી દીધા પછી અત્યારે ઇન્ડસ્ટ્રીમા રાજ કરે છે તેવું જાણવા મળ્યું છે અને તેમજ મિત્રો બાળપણમાં તેની અભિનય જોઈને પ્રેક્ષકો સમજી ગયા કે મોટા થઈને આ લોકો ઇન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવશે.

તેની સાથે સાથે એવું પણ જણાવ્યું છે કે મિત્રો તમને ઝી ટીવી પરની ઝાંસી કી રાની સીરિયલ તો યાદ હશે જ ને મિત્રો આ સિરિયલમાં એક નાની છોકરી હતી જે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું પાત્ર ભજવ્યુ હતુ મિત્રો આ બાળ અભિનેત્રીએ રાણી લક્ષ્મીબાઈનું પાત્ર એટલું સરસ રીતે ભજવ્યું કે લોકોએ તેને ખરેખર રાણી લક્ષ્મીબાઈ કહેવાનું શરૂ કરી દીધુ હતુ મિત્રો આ સિરિયલ બંધ થયાને 7 વર્ષ વીતી ગયા છે અને આ સાત વર્ષોમાં રાની લક્ષ્મીબાઈની ભૂમિકા નિભાવનારી આ બાળ અભિનેત્રી સંપૂર્ણપણે ખુબજ બદલાઈ ગઈ છે અને હાલની તેમની તસવીરો જોઈને તમે પણ વિચાર કરવા લાગશો.

ત્યારબાદ કહેવામા આવ્યું છે કે મિત્રો ઝાંસી કી રાની સિરીયલમાં લક્ષ્મીબાઈની ભૂમિકા નિભાવનારી અભિનેત્રીનું અસલ નામ અલકા ગુપ્તા છે તેમજ અલકાનો જન્મ 12 એપ્રિલ 1997ના રોજ થયો હતો તેવું જણાવ્યું છે અને તેમજ મિત્રો તમને જણાવી દઈએ કે ઝાંસી કી રાની સીરિયલને 9 વર્ષ વીતી ગયા છે અને આ 9 વર્ષોમાં તે ખૂબ મોટી થઈ ગઈ છે અને આ વર્ષોમાં અલકાનો લૂક સંપૂર્ણપણે બદલાઈ ગયો છે મિત્રો 2011માં ઝાંસી કી રાની સિરિયલ બંધ થઈ ત્યારે અલ્કા 14 વર્ષની હતી તે આજે તે 23વર્ષની છે અને હવે તે પહેલા કરતા વધારે સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે.

મિત્રો આજના આ લેખમા અમે તમારા માટે અલકાની કેટલીક નવીનતમ તસવીરો લઇને લાવ્યા છીએ મિત્રો આ તસવીરો જોયા પછી તમે કહેશો કે અલકામાં ઘણો બદલાવ આવ્યો છે અને બાળપણમા નિર્દોષ દેખાતી અલકા હવે મોટી અને પરિપક્વ થઈ ગઈ છે મિત્રો જાણવામા આવ્યુ છે કે તે જલ્દીથી બોલિવૂડમાં એન્ટ્રી કરી શકે છે.

પરંતુ ક્યારે અને કોની સાથે તેની પુષ્ટિ હજુ સુધી થઈ નથી અલકાના આ ફોટા જોઈને તમે તેના ચોક્કસ દિવાના થઈ જશો અને તમે તેમને ઓળખી શકશો નહીં અને તમને વિચારવા માટે મજબુર થઇ જશો કે શુ આ તે જ રાણી લક્ષ્મીબાઈ છે જે ઝાંસી કી રાની માં તેના અભિનયથી દરેકના દિલજીતી લેતી હતી.

મિત્રો તમને જણાવી દઈએ કે જીતેન્દ્ર શ્રીવાસ્તવ અને ધર્મેશ શાહ દિગ્દર્શિત આ શો 11 વર્ષ પછી ટીવી પર પાછા ફરી રહ્યો છે અને તેના સમયમાં આ સીરિયલ ટીઆરપીની દ્રષ્ટિએ એક શ્રેષ્ઠ ટીવી શો રહી છે મિત્રો આ શોમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું પાત્ર ભજવનારી અભિનેત્રી ઉલકા ગુપ્તા કહે છે.

તેમજ હું ખૂબ જ ખુશ છું કે હું આ શોનો ભાગ હતી અને મને પ્રેક્ષકો દ્વારા રાણી લક્ષ્મીબાઈની ભૂમિકા ભજવવા માટે મળેલ પ્રેમ માટે હું તેમની ખૂબ આભારી છું અને સાથે જ તેમજ હું પણ ખૂબ ખુશ છું કે હવે ફરી એકવાર આ શો ટીવી પર આવી રહ્યો છે અને તે ફરીથી દર્શકોનું મનોરંજન કરશે અને લોકો આ સિરિયલને જોવી એ ખૂબ જ પસંદ કરે છે અને આપ પણ જોતા હશો.

અંતે વાત કરતા કહેવામા આવી રહ્યું છે કે મિત્રો વર્તમાન પરિસ્થિતિને ધ્યાન મા લેતા અલકા કહે છે કે ઝાંસીની રાણી તાકાત અને બહાદુરીનું ઉદાહરણ છે અને તેમજ આ તે સમય છે કે જ્યારે લોકોને ખૂબ મજબૂત અને બહાદુરીથી મેદાન ઉપર ટકી રહેવાની જરૂર છે મિત્રો રાની લક્ષ્મીબાઈની હિંમત અને ઉત્સાહ તેની આસપાસના વાતાવરણ સામે લડવામાં ઘણી મદદ કરશે મિત્રો તમને જણાવી દઈએ કે ઝાસીની રાની લક્ષ્મીબાઇ સિરિયલમા અલકા સિવાય કૃતિકા સેંગર,ધર્મધિકારી, અમિત પચૌરી, હેમંત ચૌધરી વગેરે મુખ્ય ભૂમિકામાં હતા.

About Admin

Check Also

હવસ ની ભૂખી છોકરી એ જ એના બોયફ્રેન્ડ ને વાયગ્રા ખવડાવી કહ્યું ફાવે એટલી વાર બંધ શારીરિક સંબંધ,તો બોયફ્રેન્ડે એવી હાલત કરી કે….

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *