આપણા સમાજ મા મુખ્યત્વે બે જાતિઓ વસવાટ કરે છે પુરુષ અને સ્ત્રી. પરંતુ , આ ઉપરાંત પણ એક જાતિ આપણા સમાજ મા અસ્તિત્વ ધરાવે છે. પરંતુ , તેની અવગણના કરવા મા આવે છે. હજારો વર્ષોથી કિન્નર અથવા હિજડા લોકોએ સમાજમાં એક પ્રભાવશાળી સ્થાન કબજે કર્યું છે. સમાજમાં તેમનાં ઘણા અધિકારો હોવા છતાં પણ તેઓ આપણા સમુદાયોમાં સ્વીકાર્ય નથી. આથી સમાજ દ્વારા સ્વીકારવામાં ન આવે તે માટે, તેઓએ તેમની પોતાની અલગ જીવનશૈલી બનાવી છે અને સમાજમાં પોતાને માટે એક જગ્યા ઉભી કરી છે. જો કે, તેઓ તેમના જીવન અને રિવાજો વિશે ખૂબ જ રહસ્યમય છે કે જે લોકો તેમના જીવનશૈલી, મૂળ અને પરંપરાઓ વિશે જાણવા માંગે છે.વર્તમાન સમયમા કિન્નરો એ પોતાનાં અસ્તિત્વ માટે નહિ પરંતુ, પોતાનાં સૌંદર્ય માટે સજાગ થઇ ગયાં છે અને હાલ તે જાહેરજીવનમા પણ સફળતાના શિખરો સર કરી રહ્યા છે. કોઈ રાજનીતિમાં છે તો કોઈ ફિલ્મી જગતમા તો કોઈ ટી.વી. શોમાં ઝળકે છે તો કોઈ મોડેલિંગના વિશ્વમા નામ કમાય છે. આજે અમે તમને મળાવીશુ એવા ૫ કિન્નરોને કે જેમનાં સૌંદર્યની દુનિયા દીવાની છે લોકો તેમની પાછળ ગાંડા થઈ ગયા છે, તો ચાલો જાણીએ.
એમેલિયા.
એમેલીયા માલ્પતે બાંગ્લાદેશની નિવાસી છે અને હાલ કેનેડામા રહે છે. આ કિન્નર એટલી સુંદર છે કે જે બોલીવુડની અભિનેત્રીઓને પણ સુંદરતામા એક તરફ તારવી દે. એવુ પણ કહેવાય છે કે પોતાનાં શરીરમાં હોર્મોન પરિવર્તન દ્વારા તે પરીઓની રાજકુમારી જેવી સુંદર બની ચૂકી છે તેમની તસવીરો જોઈને તમને પણ વિશ્વાસ નહિ આવે કે આ કિન્નર ખુબજ સુંદર છે.
અમીયાહ.
આ કિન્નર પણ ખૂબ જ સુંદર છે. તે એક સારી એવી મોડલ પણ છે અને તેની સાથે જ તે આસીસ્ટન્ટ મેકઅપ મેન તરીકે પણ કાર્ય કરે છે. અમેરિકાના ન્યુયોર્કમા જન્મેલી આ મોડલ કેટલી સુંદર છે તે આ ફોટામા તમે જોઈને જ જાણી ગયા હશો. આ કિન્નર અભિનેત્રીઓની સુંદરતાને પણ સાઈડમા મૂકે તેવી છે.
થાલિતા.
ત્યારબાદ ત્રીજા નંબરે આવે છે થાલિતા. જેની ઉંમર ૨૪ વર્ષ છે. આ ઉંમરમા તે એટલી બોલ્ડ દેખાય છે કે તેના ફોટોસ જોઈને તમને વિશ્વાસ નહિ આવે કે, આ કિન્નર છે. આ કિન્નર બોલીવુડની અભિનેત્રીઓને પણ ટક્કર આપે તેવી છે, તે ખૂબ જ સુંદર કિન્નર છે. તે બ્રાઝિલની નિવાસી છે. તેમની સુંદરતા જોઈને લોકો પોતાની સુધબુધ ખોઈ બેસે છે.
જેના.
જેના તલાકોવા પણ એક સુંદર કિન્નર છે. આ કિન્નર પણ અભિનેત્રીઓને પાછળ પાડે તેવી સુંદર છે અને તેના ચાહકો પણ ઘણા બધા છે. જેના તલાકોવા એ કેનેડાની નિવાસી છે. વર્ષ ૨૦૧૨મા તેણે મિસ યુનિવર્સ સ્પર્ધામા કેનેડા તરફથી ઉમેદવારી કરી હતી અને ત્યારથી જ તેની ખુબસુરતી ખાસ્સી ચર્ચામા રહી છે.
કારમેન.
કારમેન કરેરા એ ૨૮ વર્ષીય અમેરિકન કલાકાર છે, જેના ચાહકો પણ મોટા પ્રમાણમા છે. તે અવારનવાર ટી.વી. પર દેખાય છે અને જોવા મળે છે. લોકો તેમને જોવા માટે તલપાપડ થતા હોય છે. વિશ્વની સુંદર કિન્નરોમા તેનો પણ સમાવેશ થાય છે અને આ કિન્નર ખૂબ જ સુંદર છે. લોકો તેને ખૂબ જ પસંદ કરે છે અને તેમની સાથે તેઓ ફોટા પણ પડાવે છે. તેમજ તેની સુંદરતાની તસવીરો તમે આ તસ્વીરમાં જોઈ શકો છો.