મિત્રો હુ આ લેખ દ્વારા તમારુ સ્વાગત કરતા આજે હુ તમારા માટે એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી લઈને આવ્યો છુ મિત્રો આજે આપણે વાત કરીશુ એક એવા વ્યક્તિ વિશે જમણે પોતાના જીવન મા ઘણા ઉતાર ચઢાવ જોયા છે પરંતુ તેમની લગન અને સખત મેહનત થી તેઓ આજે એક એવા મુકામ પર પોહચી ગયા છે જ્યા પોહચવાનુ સ્વપન લગભગ દરેક ભારતીય નવયુવાન જુવે છે મિત્રો આજે આપણે વાત કરીશુ ભારતીય ક્રિકેટ ટીમ ના ટૉપ ઓલરાઉન્ડર સર રવિન્દ્ર જાડેજા વિશે.
મિત્રો ક્રિકેટ જગતમાં રવિન્દ્ર જાડેજાને કોઈ પરિચય આપવાની જરૂર નથી મિત્રો રવિન્દ્ર જાડેજાની વિશ્વના સૌથી પ્રતિભાશાળી ઓલરાઉન્ડરોમાં તેમની ગણતરી થાય છે મિત્રો રવિન્દ્ર જાડેજાએ રીવાબા સોલંકી સાથે વર્ષ 2016 માં 17 એપ્રિલના રોજ એકબીજા સાથે લગ્ન કર્યા હતા મિત્રો તમને જણાવી દઈએ કે રીવાબા સોલંકી રાજકોટના એક મોટા કોન્ટ્રાક્ટર હરદેવસિંહ સોલંકીની પુત્રી છે અને તેમના પિતા કરોડપતિ ઉદ્યોગપતિ છે જે બે ખાનગી શાળાઓ સાથે હોટલ પણ ચલાવે છે મિત્રો રીવાબા સોલંકી રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે તેમજ રેવાબાના કાકા હરિસિંહ સોલંકી ગુજરાત કોંગ્રેસના મોટા નેતા તરીકે ઓળખાય છે તેમજ મિત્રો રીવાબાની માતા પ્રફુલ્લબા રાજકોટમાં રેલ્વેમાં ફરજ બજાવે છે.
મિત્રો રીવાબા સોલંકી પણ રાજકારણથી દૂર રહ્યા નથી અને તેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્યપદમાં જોડાયા છે મિત્રો તમને જણાવી દઈએ કે રીવાબા તેના માતાપિતાની એકમાત્ર સંતાન છે તેમજ જો રીવાબાના એજ્યુકેશન ક્વોલીફાયની વાત કરિઍ તો રિવાબાએ મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે તેમજ મિત્રો તેમણે આઈ એ એસ બનવાના માટે સપનું જોયુ હતુ અને તેના માટે રીવાબા દ્વારા આ માટે યુપીએસસીએ તૈયારી પણ કરી હતી.
મિત્રો જો રિવાબાના પરિવારની વાત કરીએ તો રીવાબાનો પરિવાર રાજકોટના કાલાવડ રોડ સ્થિત સરિતા વિહાર સોસાયટીમાં રહે છે તેમજ મિત્રો રવિન્દ્ર જાડેજાએ રીવાબા સોલંકી સાથે લગ્ન કર્યા તે પહેલાં જ તેમને રેવાબાના પિતાએ ઓડી ક્યૂ 7 કાર ભેટ આપી હતી જેની કિંમત લગભગ એક કરોડ રૂપિયા હતી તેમજ મિત્રો રવિન્દ્ર જાડેજા અને રીવાબા સોલંકીના લગ્ન ખુબજ ભવ્ય રીતે થયા હતા અને આ લગ્ન સમારોહ ત્રણ દિવસ ચાલ્યો હતો અને મિત્રો કહેવામાં આવે છે કે તેમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
રવિન્દ્ર જાડેજા હંમેશા તેની રાજપુતા સ્ટાઇલના કારણે ચર્ચામાં રહેતો હોય છે. સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં રવિન્દ્ર જાડેજાએ અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ત્યારે આંતરારષ્ટ્રીય ક્રિકેટમાં પણ તેણે પોતાનો જલવો બતાવી દીધો છે. જાડેજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વર્ષ 2009માં શ્રીલંકા સામે વનડેમાં ડેબ્યુ કર્યું હતું. વિરાટ કોહલીએ 2008 માં 19 વર્લ્ડ કપ જીત્યો ત્યારે જાડેજા તે ટીમનો સભ્ય હતો.
મિત્રો તમને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા સોલંકી નો સંબંધ વિવાદો સાથે પણ રહ્યો છે તેમા જો વાત કરીએ તો એકવાર તે પોતાની બીએમડબ્લ્યુ કાર સાથે ગુજરાતના જામનગરમાં ક્યાંક જઈ રહ્યા હતા ત્યારે તેમણે પોલીસની એક બાઇકને ટક્કર મારી હતી અને ત્યારબાદ આ ઘટના ખુબ જ ચર્ચામાં આવી હતી કેમ કે રીવાબા એ તે પોલીસ સામે તેની સાથે અભદ્ર વ્યવહાર અને વાળ ખેંચી ને એક થપ્પડ મારવાની ફરિયાદ નોંધાવી હતી મિત્રો કહેવાય છે કે આ સમય દરમિયાન રિવાબા સાથે કારમાં રવિન્દ્ર જાડેજાની માતા અને એક નાનો બાળક પણ હાજર હતો અને ત્યારબાદ ઝપાઝપી નો આરોપી પોલીસ કોન્સ્ટેબલ સંજય આહિર સામે કાર્યવાહી કરતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
ત્યારબાદ IPL ની વાત કરીએ તો આઇપીએલ શરૂ થઇ ત્યારથી રવિન્દ્ર જાડેજા ચેન્નઇ ટીમનો પસંદગીનો ખેલાડી રહ્યો છે અને તે સતત ચેન્નઇ સુપર કિંગ્સ ટીમ તરફથી રમતો આવ્યો છે. જોકે વર્ષ 2016, 17 દરમ્યાન ચેન્નઇ બે વર્ષ માટે સસ્પેન્ડ થવાના કારણે જાડેજા ગુજરાત લાયન્સ ટીમ તરફથી રમ્યો હતો તેવું પણ અહીંયા જણાવવામાં આવ્યું છે.
તેમજ મિત્રો રીવાબા સોલંકીનું નામ બીજા વિવાદ સાથે પણ જોડાયેલું છે જેના વિશે વાત કરીએ તો રેવાબા સોલંકી તેના પતિ રવિન્દ્ર જાડેજા સાથે ગીરના જંગલોમાં સફારીથી નીચે ઉતર્યા હતા અને અહીં સેલ્ફી લીધી હતી અને આ સેલ્ફીમાં તેની પાછળ એક વાઘ પણ જોવા મળ્યો હતો મિત્રો વર્ષ 2016 માં આ ફોટો ખુબજ વાયરલ થયા હતો અને પછી મોટો વિવાદ પણ ઉભો થયો હતો.
ભારતીય ક્રિકેટ ટીમમાં ગુજરાતી ખેલાડીઓનો હંમેશા દબદબો રહ્યો છે. જામનગરનો રવિન્દ્ર જાડેજા હોય, અમદાવાદનો જસપ્રીત બુમરાહ હોય કે બરોડાનો હાર્દિક પંડ્યા હોય. આ તમામ ખેલાડીઓએ છેલ્લા ઘણા સમયથી વિશ્વ ક્રિકેટમાં હંગામો મચાવી દીધો છે. પણ જો આપણે જામનગરના ઓલ રાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની વાત કરીએ તો સૌ કોઇ તેની સ્ટાઈલના દિવાના છે.
મિત્રો તમને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજા અને રેવાબા સોલંકીની એક પુત્રી પણ છે જેનું નામ નિધ્યાના રાખવામા આવ્યુ છે મિત્રો પુત્રીના જન્મ પછી તેણે સોશિયલ મીડિયા પર પણ પોતાની તસવીરો શેર કરી હતી જેના પર લોકોએ ઘણા બધા અભિનંદનના સંદેશા મોકલ્યા હતા મિત્રો રવિન્દ્ર જાડેજા રીવાબા સોલંકી સાથે ખૂબ પ્રેમ કરે છે અને પત્નીને આશ્ચર્યજનક બનાવવાની કોઈ તક ચૂકતા નથી તેમજ્બ્તેઓ સોશિયલ મીડિયા ઉપર પણ ખુબજ સક્રિય રહે છે અને અવારનવાર તેમના સાથેના ફોટોઝ ઘણીવાર સોશિયલ મીડિયા પર જોવા મળે છે.