Breaking News

આજ સાંજ થી મંગળ થશે વક્રી,આ 7 રાશિઓનો થઈ જવાનો છે બેડો પાર,બનશે આ રાશિઓને માલામાલ….

અત્યારે જ્યોતિષશાસ્ત્રની ગણના અનુસાર અત્યારે ગ્રહની બે પ્રકારની ચાલ હોય છે વક્રી અને માર્ગી આ જ્યોતિષમા મંગળને એ ઉગ્ર સ્વભાવનો ગ્રહ માનવામા આવે છે પણ આ જે વ્યક્તિની કુંડળીમા આ વસ્તુને શુભ સ્થાન પર બેઠેલો હોય તેને બહુ જ લાભ થાય છે સાંજે ૭.૩૬ મિનિટ પર મંગળ એ માર્ગી થાય છે અને મંગળ એ માર્ગી થવાથી દેશ અને દુનિયામા તમને વિશેષ પ્રભાવ જોવા મળશે અને આનાથી પૃથ્વી એ થોડી શાંત થશે.

મેષ રાશિ.

આ રાશિનો એ સ્વામી સ્વયં મંગળ છે અને તેથી મંગળની મકર રાશિમા માર્ગી થવાથી સૌથી વધુ આ ફાયદો આ રાશિના લોકોને થશે અને તેમની મુશ્કેલીઓનો અંત આવશે અને જે કામમા તે ભારે મહેનત કરવા છતા પણ સફળતા ન મળી હોય તેમા તેને સફળતા મળશે અને નોકરી અને ધંધાર્થીઓ માટે પણ આ સમય એ શુભ રહેશે અને પ્રમોશનના યોગ છે અને પરિવારમા તમારે સુખ શાંતિ બની રહેશે.

મિથુન રાશિ.

આ સિવાય મિથુન રાશિના લોકો માટે પણ આ મંગળનુ એ માર્ગી થવુ એ પણ શુભ સમાચાર આપનારુ નિવડશે અને તેને પણ આર્થિક મુશ્કેલીઓથી છૂટકારો મળશે અને તેને પણ ધનલાભ થશે અને આ અનેક અવસર એ પ્રાપ્ત થશે અને આ જમીન મકાનમા રોકાણ કરવાથી આ રાશિના લોકોને ફાયદો થશે. અને સ્વાસ્થ્ય પણ સારુ રહેશે.

કર્ક રાશિ.

અત્યારે કર્ક રાશિના લોકો માટે મંગળનુ વક્રી થવુ એ શુભ રહેશે અને આ કર્ક રાશિથી તમને બરોબર સાતમે કેતુ સાથે યુતિમા રહેલો આ મંગળ એ માર્ગી થતા કર્ક રાશિના લોકોને એ થોડી શાંતિનો અનુભવન કરશે. અને જો કે આ શાંતિ પ્રમાણમા નહિંવત જેવી રહેશે. એનુ કારણ કે મંગળ એ કેતુની યુતિ હજી છે અને આ યુતિ એ કર્ક રાશિના લોકો પર સીધી જ દ્રષ્ટિ કરે છે અને જે ઉગ્ર દ્રષ્ટિ છે માટે આ ઉપરાંત કર્ક રાશિમા રાહુનુ ભ્રમણ એ પણ થઈ રહ્યુ છે અને હજી પણ સમય તકલીફ વાળો હોવાનુ જણાવે છે.

કન્યા રાશિ.

અત્યારે મંગળની આ ચાલ એ કન્યા રાશિના લોકો માટે શુભ સંકેત આપનારી નિવડશે કારણ કે ૨૭ મી પછી આ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે અને અટકી પડેલુ આ કાર્ય પૂર્ણ થશે અને ભૌતિક સુખમા વધારો થશે અને વિદેશથી કોઈ નવો અવસર મળી શકે છે જો માટે કોઈ કાયદાકિય કાર્યવાહી ચાલી રહી હોય કે તેમા ફસાયેલા હોય તો તેમા તમને જીત મળશે.

વૃશ્ચિક રાશિ.

મેષ રાશિના જાતકો સિવાય એ આ રાશિનો સ્વામી પણ મંગળ છે અને મંગળના માર્ગી થવાથી શુભ સમાચાર પણ પ્રાપ્ત થશે અને રોકાણથી ભારે ધન લાભ થવાના સંકેત છે માટે જો રોકાણ જમીનમા કરેલુ હોય તો તેનાથી પણ લાભ થાય અને જીવનસાથીનો તમને પૂરેપૂરો સાથ મળશે અને વેપારમા નફો મળશે.

મકર રાશિ.

મકર રાશિમા મંગળ એ માર્ગી થઈ રહ્યો છે અને તેનાથી તમને આ રાશિના લોકો કે જે છેલ્લા અઢી મહિનાથી માનસિક તાણ અનુભવતા હોય તો તેમને રાહત મળશે અને કેતુ એ હમેંશા વક્રી હોય છે અને મંગળ વક્રી થતા આ રાશિના લોકો એ ડબલ કેતુ જેવુ ફળ ભોગવતા હતા માટે મંગળના માર્ગી થવાથી આ લોકોને ફાયદો થશે.

મીન રાશિ.

તમારી આવકમા વધારો થશે અને અચાલક લાભ પણ થઈ શકે છે અને માન અને સન્માનમા વૃદ્ધિ થશે અને પૈતૃક સંપત્તિને કારણે જે પણ વિવાદ ચાલતો હોય તે પૂરો થવાના યોગ છે માટે એ સિવાય તમે નોકરીયાત લોકો માટે પણ સમય શુભ રહેશે.ચાલો આપણે જાણીએ અન્ય રાશિઓ નો સમય કેવો રહેશે.

વૃષભ રાશિ.

તમારૂં બેદરકારીભર્યું તમારા માતા-પિતાને ચિંતિત કરશે. કોઈ નવો પ્રૉજેક્ટ શરૂ કરતા પહેલા તેમને વિશ્વાસમાં લેજો. લાંબા સમયથી કોઈક સાથે ચાલતો તમારો વિવાદ આજે ઉકેલવાનો પ્રયાસ કરો કેમ કે આવતી કાલે કદાચ બહુ મોડું થઈ જશે. આજે ખાલી સમય કોઈક નકામાં કામ માં બગડી શકે છે. તમારા લગ્નજીવનમાં આજે પરિસ્થિતિ તમારા અંકુશની બહાર જવાની શક્યતા છે. આજે તમે કોઈ સામાજિક કાર્ય માં ભાગ લઈ ને સારું અનુભવશો.

સિંહ રાશિ.

તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે. અનેક લોકો તમારા છુટ્ટા મોંએ વખાણ કરશે. આજે તમારે ફિજૂલખર્ચી કરવાથી પોતાને રોકવું જોઈએ નહીંતર જરૂરત ની સમયે તમારી પાસે પૈસા ની અછત હોઈ શકે છે. આજે તમને જે ફાજલ સમય મળે તેનો લાભ લો અને તમારા પરિવારના સભ્યો સાથે પ્રેમભર્યો સમય વિતાવો. જો તમારે તમારા પ્રેમ જીવનસાથી ને જીવનસાથી બનાવવો હોય તો તમે આજે તેમની સાથે વાત કરી શકો છો. જો કે, તમારે વાત કરતા પહેલા તેમની લાગણીઓ ને જાણી લેવું જોઈએ. તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે. આજે તમારા જીવનસાથી ખાસ્સા રોમેન્ટિક જણાય છે. તમારા મન માં આજે કોઈ વિશેષ વિશે નિરાશા રહેશે.

તુલા રાશિ.

કામનું દોડધામભર્યું સમયપત્રક તમને ગુસ્સાવાળા સ્વભાવના કરી શકે છે. વેપાર ને મજબૂત કરવા માટે તમે કોઈ મહત્વપૂર્ણ પગલાં લાયી શકો છો જેના માટે તમારા કોઈ નજીકી તમારી નાણાકીય મદદ કરી શકે છે. કોઈપણ અંતિમ નિર્ણય લેતા પૂર્વે તમારા પરિવારના સભ્યોનો અભિપ્રાય લો. તમારા દ્વારા એકલપંડે લેવાયેલો નિર્ણય કોઈક સમસ્યા ઊભી કરી શકે છે. શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે પરિવારમાં સંવાદિતા જાળવો. આજે એકાએક રૉમેન્ટિક મેળાપની આગાહી છે. આજે આ રાશિ ના વિદ્યાર્થીઓ તેમના કિંમતી સમય નો દુરૂપયોગ કરી શકે છે. તમે જરૂરી કરતાં મોબાઇલ અથવા ટીવી પર વધુ સમય વિતાવી શકો છો. તમે તમારા લગ્નજીવનમાં પ્રેમયાચના, એકમેકની પાછળ દોડવાના અને મનાવવાના જૂના સુંદર દિવસોની યાદ તાજી કરશો. તમારી સાંગી આજે તમારા માટે ઘરે આશ્ચર્યજનક વાનગી બનાવી શકે છે, જે તમારા દિવસ ની થાક ને દૂર કરશે.

ધનું રાશિ.

આજે તમારી પાસે સારો એઅવો સમય હશે આથી,તમારા સારા સ્વાસ્થ્ય માટે લાંબી વૉક પર જાવ. પોતાના પૈસા બચાવવા માટે તમારે ઘર ના સભ્યો જોડે આજે વાત કરવાની જરૂર છે. તેમની સલાહ તમને આર્થિક સ્થિતિ સુધારવા માં મદદ કરશે। નાના ભાઈ કે બહેન તમારી મદદ માગી શકે છે. તમારા સાથીદારની ગેરહાજરીમાં તેની હાજરી વર્તાવાની શક્યતા છે. આજે તમે તમારા મગજને કસોટીની એરણ પર
મુકશો-તમારામાંના કેટલાક શતરંજ, ક્રોસવર્ડ રમવા પ્રેરાશે તો કેટલાક વાર્તા કે કવિતા લખવા અથવા ભાવિ યોજનાઓ ઘડવા તરફ વળશે. આજ પહેલા લગ્નજીવન આટલું અદભુત ક્યારેય નહોતું. ધાર્મિક કાર્ય ઘરે જ થઈ શકે છે.

કુંભ રાશિ.

તમારો માયાળુ સ્વભાવ આજે અનેક ખુશીભરી ક્ષણો લાવશે. તમારું ધન ક્યાં ખર્ચ થાય છે આના ઉપર તમારે નજર રાખવાની જરૂર છે નહીંતર આવનારા સમય માં તમને તકલીફ થયી શકે છે. મિત્રો સાથે તમે સારો સમય પસાર કરશો પણ વાહન ચલાવતી વખતે વધારે તકેદારી રાખજો. આજે પ્રેમનો જાદુ તમને અંધ કરી મુકશે. આ પરમ સુખને માણો. તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે. તમારા જીવનસાથી તમને પ્રેમના અતિઆનંદથી તરબતર કરી તમને આશ્ચર્યચકિત કરી દાવાના મિજાજમાં છે, તેમને મદદરૂપ થાવ. તમારી યોગ્યતાઓ તમને આજે લોકો માં પ્રશંસા લાયક બનાવશે.

About Admin

Check Also

ગુરુ કરવા જઈ રહ્યો છે પરીવર્તન માત્ર આ બે રાશિ બનશે ધનવાન, મળશે દરેક કાર્યમાં સફળતા….

ગુરુમાં રાશિનો જાતક બદલાશે. આ રવિવારે ગુરુ ધનુ રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરશે. આ પરિવર્તન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *