Breaking News

એડલ્ટ શબ્દોનો ઉપયોગ કર્યા વગરજ જબરજસ્ત કૉમેડી કરનાર જોની લીવરની પત્ની લાગે છે ખુબજ સુંદર, તસવીરો જોઈ ચોંકી જશો……..

મિત્રો આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને તેમજ આ લેખમાં હું તમને જોની લિવર વિશે જણાવવા જઈ રહ્યો છું અને તેમજ આ જોની લિવર કોમેડી માટે જાણીતા છે અને જોની લિવર ભારતનો પહેલો સ્ટેન્ડ-અપ કોમેડિયન છે અને તેમની પાસે કોમેડીથી રડતા માનવીનું હાસ્ય બનાવવાની શક્તિ છે તેમજ તે અત્યાર સુધીમાં તેર ફિલ્મફેર એવોર્ડ જીતી ચૂક્યો છે પણ આજે આપણી પાસે જોની છે અને તેમજ તે તેની પત્ની વિશે વાત કરશે તેમજ જોની લિવર વિશે નહીં તે લેવા દેખાય છે અને તે શું કરે છે તેમજ જો તમે બધાને આ જાણવું છે તો તમે અંત સુધી આ લેખ વાંચશો તો ચોક્કસ તમને ખબર પડશે.

મિત્રો જોની લિવરનું અસલી નામ જ્હોન પ્રકાસ છે અને તેમનો જન્મ આંધ્રપ્રદેશમાં 14 ઓગસ્ટ, 1956 ના રોજ થયો હતો, તેના પરિવારની નબળી સ્થિતિને કારણે, તેમણે હિંદુસ્તાન લિવર ફેક્ટરીમાં કામ કરવાનું શરૂ કર્યું, તે બધા મફત સમયમાં તે હસતો હતો, જેના કારણે તેનું નામ જ્હોન પ્રકાસથી બદલીને જોની લીવર, જ્હોની લીવર કોમેડી સ્ટેજ શો કરતો હતો, સુનીલ દત્તની નજર આવી જ એક સ્ટેજ શો પર પડી.

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું કાયમની જેમ આજે પણ હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું એ લેખમાંથી આપણે પણ ઘણું શીખવા મળી શકે છે અને અહીંયા હું આજે તમણે જોની લિવરની વાત કરવાનો છું કે જે માત્ર 7 જ ધોરણ ભણેલા છે તો પણ તેઓ એટલ્સ બુદ્ધિ શાળી છે અને અહીંયા એવું પણ જણાવ્યું છે કે જોની લિવરે પોતાના જીવનની એકથી એક ચડિયાતી મુશ્કેલીઓનો સામનો કર્યો છે તેવું પણ અહીંયા જાણવા મળ્યું છે અને ત્યારબાદ તેઓને હાલમાં આટલા લોકો જાણતા થયા છે તેમજ જોની લિવરના ફ્રેન્ડો પણ ઘણા છે જે તેમને ખુભ જ પસંદ કરે છે.

તેની સાથે જ હું તમને એક બીજી પણ વાત જણાવી દઉં કે જોની લિવર 1998 માં 7 દિવસ માટે જેલમાં જવું પડયું હતુ અને તેમજ એવું પણ કહેવામાં આવ્યું છે કે તેમના પર તિરંગાનું અપમાન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને ત્યારબાદ જ્યારે આ આરોપો પછીથી તેમના પર હટાવી લેવામાં આવ્યો હતો અને તેમણે મુક્ત કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જોની લિવરે પોતાનો એક-એક પૈસો ભેગો કરીને આજે આલીશાન મકાન બનાવ્યું છે અને તેઓ આજે આ મકાનમાં જોવા મળી રહ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે જોની લિવર ઘણી ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે અને તેઓએ તેમાં પણ ઘણી લોકચાહના મેળવી છે અને આ સિવાય જાણવા મળ્યું છે કે જોની લિવર એક કોમેડી માસ્ટર તરીકે પણ જાણીતા છે કારણ કે કોમેડી કરવામાં જોની લિવર પહેલા નંબરે આવે છે અને તેઓ ખૂબ જ કોમેડી કરતા ફિલ્મોમાં જોવા મળ્યા છે.

તેમજ જોની લિવરનામાં એક મોટી કલાકારી જોવા મળી રહી છે અને તેમજ ઘણા કોમેડિયન બોલીવુડમાં આવીને જતા રહ્યા છે પણ જોની લિવર કંઇક અલગ જ છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા એવું પણ જણાવ્યું છે કે તેની ફની સ્ટાઇલ બધાને પસંદ છે અને તે હંમેશા લોકોને હસાવે છે અને જોની લિવરમાં એડલ્ટ વાત કર્યા વિના દરેકને હસાવવાની શક્તિ છે અને તે લોકોની સાથે કોઈની કોઈ કોમેડી કરતા જ રહે છે તેવું પણ કહેવામાં આવ્યું છે અને તેમજ આજે અમે તમને જોની લિવરનું મુંબઈ વાળું ઘર બતાવીશું જે ખૂબ જ મોટું છે અને આલીશાન પણ છે જે જોની લિવરે એક-એક પૈસો ભેગો કરીને બનાવ્યું છે તો આવો જોઈએ તેમનું ઘર.

તમને આ વાતની ખબર નહીં જ હોય પણ જોની લિવર પાસે પણ મુંબઈમાં ઘણા મકાનો છે અને જેમાં તેઓ રહે પણ છે લોકો આ મકાનોને જોવા માટે જાય છે પણ આજે હું તમને અહીંયા જ તેમનું ઘર બતાવવાનો છું આ ફ્લેટ સાથે તેને વિશેષ લાગણી પણ છે અને ત્યારબાદ જે તેણે 1990 માં ખરીદ્યો હતો તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે અને એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં જોની ની પુત્રી જેમીએ એવું પણ જણાવ્યું હતું કે પાપાએ આ ઘર પોતાના પૈસાથી ખરીદ્યું હતું અને તેમની મહેનતના પૈસાથી આ ઘર જોની લિવરે ખરીદ્યું હતું આ ઘરની તેમની સાથે ઘણી યાદો જોડાયેલી છે અને તેમજ તેઓ તેને છોડીને ક્યાંય જવા માંગતા નથી એવી પણ વાત કરવામાં આવી છે.

અને તેણે તેમને પોતાનો પહેલો બ્રેક આપ્યો, ફિલ્મ ‘દર્દ કા રિસ્તા’માં, આ પછી, તે જલવા જેવી ફિલ્મોમાં દેખાવા લાગ્યો, પરંતુ તેની કારકીર્દિની સુપરહિટ બાઝીગર હતી, આ ફિલ્મ પછી તેણે સુપરહિટ ફિલ્મોની લાઇન લગાવી, અને તે અત્યાર સુધીમાં 350 ફિલ્મમાં કામ કર્યું છે, જેમાં ફક્ત , બાદશાહ, હેલો બ્રધર્સ જેવી સુપર હિટ ફિલ્મો શામેલ છે.1986 થી, જોની લિવર લગભગ 300 જેટલી ફિલ્મોમાં દેખાયો છે. તેને તેમની શ્રેષ્ઠ કોમેડીના આધારે ભારતનો નંબર 1 કોમેડિયન પણ કહેવામાં આવે છે.

સેલિબ્રિટી નેટ વર્થ પોર્ટલ અનુસાર, જોની લિવરની કુલ સંપત્તિ લગભગ $ 30 મિલિયન અથવા લગભગ 210 કરોડ છે. તેની આવકનો મુખ્ય સ્રોત એ ફિલ્મો છે. તમને જણાવી દઇએ કે જોની લિવર સિનેમા અને ટીવી આર્ટિસ્ટ એસોસિએશન અને મિમિક્રી આર્ટિસ્ટ એસોસિએશનના પ્રમુખ છે તેવું પણ અહીંયા જણાવવામાં આવ્યું છે.

About Admin

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *