હિંદૂ ધર્મ મુજબ ઘણી બધી એવી પરંપરાઓ છે કે જેના વિશે આપ નહિ જાણતા હોવ અને તેમજ એવા ઘણા ઉપાયો પણ છે કે જેનાથી આપણને ઘણા લાભ થવા પાત્ર પણ છે અને તેમજ પુષ્કળ ધનની લાલચમાં વ્યક્તિ રાત-દિવસ સખત મહેનત કરે છે. તે એ જ પ્રયત્ન માં રહે છે કે તેની પાસે ઘણા પૈસા રહે અને તેને કોઈની પાસે ઉછીના પૈસા ન માંગવા પડે તેવું વિચારતા હોય છે પણ સખત મહેનત કરવા છતાં પણ વ્યક્તિની સંપત્તિની ઇચ્છા પૂર્ણ થતી નથી અને એવામાં કહેવામા આવ્યું છે કે જ્યારે પણ માણસ તેની મહેનતનું ફળ નથી મળતું તો આ સમય દરમિયાન તે ખૂબ જ હતાશ થઈ જાય છે અને તે પછી તે મહેનત કરવા નથી માગતો અને ત્યારબાદ એવું પણ કહેવાય છે કે જો તમે સંપત્તિની પ્રાપ્તિની ઇચ્છાને પૂર્ણ કરવા માંગતા હોય તો તમારે આ લેખ આખો વાંચવો પડશે જેમાંથી તમને ઘણી માહિતી મળશે.
તેમજ જેમ કે તમે બધા જાણો છો અને તેમજ સંપત્તિની માતા લક્ષ્મી છે તેવું માણવામાં આવે છે પણ કુબેરના દેવતા પણ સંપત્તિના દેવ છે તેવું માનવામાં આવે છે.ત્યારબાદ આગળ વાત કરતા કહેવામા આવ્યું છે કે જો તમે કુબેર દેવતા ને પ્રસન્ન કરી લો છો તો તેનાથી તમારા જીવનમાં પૈસાથી સંબંધિત કોઈ સમસ્યા આવશે નહિ અને તેમજ તમારું જીવન મંગદમય બની જશે અને તેની સાથે જ પૈસાને લગતી દરેક સમસ્યા દૂર થઈ જશે અને ધન પ્રાપ્તિ થશે.
ત્યારબાદ કહેવામા આવ્યું છે કે ઘર અથવા દુકાનની ઉત્તર દિશા કુબેરની દિશા હોય છે તેવું માનવામાં આવી રહ્યું છે અને તેમજ આ દિશા સુખ સુવિધાઓ અને સંપત્તિ લાભ આપવામાં મદદરૂપ માનવામાં આવે છે તો તમારે આ દિશામાં કુબેર મહારાજને મુકવા જોઈએ અને તેની સાથે જ વાસ્તુ શાસ્ત્ર મુજબ એવું પણ કહેવામા આવ્યું છે કે કેટલીક ચીજોને આ દિશામાં રાખવી ખૂબ જ સારું માનવામાં આવે છે અને તેનાથી તમને ખૂબ જ લાભ મળશે.તેમજ આગળ જનવતો કુબેર દિશામાં રાખો આ વસ્તુઓ તો ચોક્કસ તમને લાભ મળશે.
તાંબાના કળશ પર શ્રીફળ રાખવું.
તેમજ તમારે તાંબાના કળશ પર શ્રી ફળ રાખવું જોઇર અને તેમજ જો તમે શુભ ફળ મેળવવા માંગો છો તો તમે કુબેર ની દિશા એટલે કે ઉત્તર દિશામાં તાંબાના કળશ માં પાણી ભરી ને તેના પર શ્રીફળ રાખીને તમારા ઘર અથવા દુકાનમાં સ્થાપિત કરો તેનાથી તમને સંપત્તિમાં પણ લાભ મળશે અને તમારા પરિવારમાં ક્યારેય કષ્ટ નહિ આવવા દે.
લીલા રંગ ના પિરામિડ.
આ મુજબ વાત કરવામાં આવે તો એવું પણ કહેવામાં આવ્યું છે કે જો તમે વાસ્તુ દોષને દુર કરવા માંગો છો તો એના માટે તમે તમારા ઘર અથવા દુકાનની ઉત્તર દિશામાં લીલા રંગનો પિરામિડ રાખો અને ત્યારબાદ તમને આનાથી વાસ્તુ દોષ દૂર થઇ જશે અને તેની સાથે જ તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને પૈસાના મામલે પણ ખૂબ જ ધનલાભ થશે.
ત્રણ સિક્કા લાલ કપડા માં બાંધી ને રાખવા
તેની સાથે સાથે એવું પણ કહેવાય છે કે જો તમે આ વાસ્તુ શાસ્ત્ર અનુસાર કુબેર દિશામાં જો ત્રણ સિક્કા લાલ કપડામાં બાંધી ને રાખવામાં આવે તો તેનાથી વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિણામ મળે છે અને તમારી જીવન ધન્ય બની જશે પણ તમારે એ વાત નું ધ્યાન રાખવું પડશે કે તેને એવી જગ્યાએ રાખવું જ્યાં કોઈની નજર ન જઈ શકે આ
કાચબા નો ફોટો અથવા મૂર્તિ રાખવી
જો તમારે વારંવાર ધન હાનિ નો સામનો કરવો પડી રહ્યો હોય, ઘણી કોશિશ કર્યા પછી પણ તમને ધનનો લાભ મળતો નથી, તો આ મુશ્કેલીઓથી છૂટકારો મેળવવા માટે તમે તમારા ઘર અથવા દુકાનની ઉત્તર દિશામાં કાચબાનો ફોટો અથવા મૂર્તિ રાખી શકો છો. તેનાથી પૈસાના નુકસાનથી રક્ષણ થશે અને તેનાથી જલ્દી જ ધન લાભ પ્રાપ્તિ ના યોગ બનશે.
નાળિયેર રાખવું.
નાળિયેરનું પાણી પીવાથી પણ સ્વાસ્થ્ય સારું રહે છે તેવું તમે સાંભળ્યું હશે પણ જો તમે તમારા ઘર અથવા દુકાનની ઉત્તર દિશામાં નાળિયેર રાખો છો અને ત્યારબાદ તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેમજ તમે દરરોજ નાળિયેર રાખો અને દરરોજ સવારે આ નાળિયેરને નદીમાં અથવા કૂવામાં વહાવી ને ફરીથી નાળિયેર રાખો અને તેના પર તમે કુમકુમ ચોક્કસપણે લગાવી લેશો તો ખૂબ જ સારું માણવામાં આવે છે.તેની સાથે સાથે એવું પણ કહેવાય છે કે ઉપરોકત કુબેર દેવતાને પ્રસન્ન કરવા માટે કેટલીક રીતો બતાવી છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે અને જો તમે આ વસ્તુઓને કુબેર દિશામાં રાખો છો તો તે તમારા માટે ફાયદાકારક છે અને તેનાથી તમને સંપત્તિ સંબંધિત મુશ્કેલીઓ માંથી મુક્તિ મળશે અને આ સિવાય તેનાથી તમારા પર દેવી લક્ષ્મીની પણ કૃપા બની રહેશે તેની પણ જાણકારી આપી છે.