Breaking News

અમિતાભ અને રેખાની આ 10 તસવીરો તમે ભાગ્યજ જોઈ હશે,જોઈલો ભાગ્યજ જોવા મળે છે આ ફોટા……

આપણા દેશમાં બૉલીવુડની એક અલગ જ.જગ્યા છે બોલીવુડમાં કયા સમયે શું થાય તે કહી શકાય નહીં.દિવસે ને દિવસે બોલીવુડમાંથી કોઈને કોઈએ નવા સમાચાર આવતા રહે છે પછી ભલે એ સારા હોઈ કે ખરાબ કોઈના લગ્નના હોઈ કે પછી કોઈના અફેરના બૉલીવુડ સેલેબ્સ અવારનવાર કોઈને કોઈ વિવાદને કારણે ચર્ચામાં બની રહે છે.આવી જ એક.ચર્ચાનો વિષય જે અત્યારે પણ લોકોમાં ચાલી રહ્યો છે અને તે છે…અમિતાભ બચ્ચન અને અભિનેત્રી રેખા.ચાલો તમને તેમના વિશે જણાવીએ..બોલિવૂડ જગતમા અવારનવાર અભિનેત્રી રેખા અને ફિલ્મ જગત ના મહાન અભિનેતા અમિતાભ બચ્ચન નુ નામ એકબીજા સાથે લેવામા આવતુ હોય છે. તે બંને વચ્ચે શુ સંબંધ છે તેના વિશે હજુ સુધી ના તો રેખા બોલી અને ના તો અમિતાભ બચ્ચને કંઇપણ બોલવાનો પ્રયત્ન કર્યો. હા, જ્યારે પણ રેખા નો ઉલ્લેખ કરવામા આવે છે, ત્યારે અમિતાભ નુ નામ તેમની સાથે આપોઆપ જોડાઈ જતુ.

કહેવામાં આવે છે કે રેખા અને જયા બચ્ચન પોતાનો રૂમ શેર કરતા હતા અને રેખા તેમને દીદીભાઈ બોલાવતી હતી. આ મધુર સંબંધમાં એવી કડવાસ ભેળવાઈ કે બધુ બદલાઈ ગયું. રેખાએ જયાના બોયફ્રેન્ડ અને બાદમાં પતિ બનેલા અમિતાભની સાથે એક ફિલ્મ મળી. જે બાદ ત્રણેનો સંબંધ પ્રેમ ત્રિકોણ બની ગયો છે.આ ઈન્ટરવ્યુમાં રેખાને કહ્યું હતુ કે અમિતાભની સાથે આ પહેલી મુલાકાતે એની પર જાદૂ કરી દીધો હતો. એક અલગ સ્ટાઈલની સાથે ખુરશી પર બેસવુ, પોતાની પર્સનલ વાતો, પોતાના ઈમોશનને કોઈની સામે આવવા ના દેવા જેવા અમિતાભની દરેક વાતનો જાદુ તેમના ઉપર છવાઈ ગયો.

રેખાએ આગળ કહ્યું કે અમિતાભ અને તેમની જોડી ખૂબ જામી. 10 ફિલ્મો સાથે કર્યા બાદ તેમની કહાની ફિલ્મી પરદાથી બહાર પણ આવી ગઈ. તમામ મસાલા સાથે કેટલાય પ્રકારની વાતો કરવામાં આવી. એકસ્ટ્રા મેરિટલ અફેર પર બનેલી ફિલ્મ સિલસિલામાં રેખા અને તેમની દીદીભાઈ જયા પણ સાથે હતી. કહેવાયુ કે આ ફિલ્મ તેમની રીઅલ જીંદગીનો જ અરીસો છે.

રામ-બલરામના પ્રોડ્યુસર ટીટો ટોની અમિતાભ બચ્ચન અને રેખાની જોડીને પોતાની ફિલ્મમાં લેવા માંગતા હતા. પરંતુ જ્યારે જયાએ તેમને રેખાની જગ્યાએ કોઈ બીજી અભિનેત્રીને લેવાની સલાહ આપી તો તે માની ગયા. જે બાદ ટોનીએ રેખાની જગ્યાએ ઝીનત અમાનને પોતાની ફિલ્મમાં લેવાનો નિર્ણય કર્યો.પરંતુ જ્યારે એ વાતની જાણકારી રેખાને મળી તો તે ફી લીધા વિના કામ કરવા તૈયાર થઈ ગઈ. ત્યારે પ્રોડ્યુસરે તેમની વાત માની લીધી અને તેમને જ રોલ આપવાનું કહી દીધુ.જ્યારે ફિલ્મની કાસ્ટિંગનું એલાન થયુ તો જયા બચ્ચન ઘણુ ગુસ્સે થઈ તે સેટ ઉપર કહ્યા વિના પહોંચી જતી અને અમિતાભને રેખાથી દૂર રાખવાનો પ્રયત્ન કરતી.

એક દિવસ આવી જ રીતે અચાનક ફિલ્મના સેટ પર જયા પહોંચી અને રેખાને અમિતાભ સાથે વાત કરતા જોઈ તો તેમને એટલો ગુસ્સો આવ્યો કે તેમણે કંઈ પણ પૂછ્યા વિના રેખાને એક જોરદાર થપ્પડ લગાવી દીધો.એવુ નથી કે બોલિવૂડ જગતમા બંને ના સંબંધો ની ક્યારેય ચર્ચા થઈ ના હતી. જૂના સમયના મીડિયા ઇન્ટરવ્યુમા, રેખાએ ઘણી વાર અમિતાભ બચ્ચનને લગતા પ્રશ્નો ના ઉત્તર આપ્યા છે. જો કે, અમિતાભ બચ્ચને હંમેશા રેખા સાથે સંકળાયેલા દરેક પ્રશ્ન પર તેની જીભ બંધ રાખી હતી. ૭૦ ના દાયકામા બોલીવુડ જગતની સૌથી શ્રેષ્ઠ ઓન સ્ક્રીન જોડીમા અમિતાભ બચ્ચન અને રેખાના નામ ટોચ પર આવતુ હતુ.

આ બંનેએ અનેક ફિલ્મોમા એકસાથે કામ કર્યુ હતુ. તે દિવસોમા આ વાત ચારેય તરફ ફેલાઈ હતી કે અમિતાભ અને રેખા વચ્ચે અફેર ચાલી રહ્યુ છે. અમિતાભ બચ્ચન ના લગ્ન પહેલે થી જ જયા ભાદુરી સાથે થઈ ગયેલા હતા એ સમયે રેખા નુ નામ પણ કેટલાક સાથી કલાકારો સાથે ચર્ચાયુ હતુ. પરંતુ, અમિતાભના સંપર્કમા આવ્યા બાદ રેખા જાણે તેમના જ થઈ ને સાથે રહી ગયા.ઘણા લાંબા સમય પછી સિમી ગિરેવાલ ના શો રેન્ડેઝવુસ મા રેખાએ અમિતાભ બચ્ચન નુ નામ લીધા વગર જણાવ્યુ હતુ કે, તેણી તેને પ્રેમ કરે છે. રેખાએ કહ્યુ હતુ કે, મને કઈ જ ફરક નથી પડતો કે લોકો શુ વિચારે છે. હું કોઈને દેખાડવા માટે પ્રેમ નથી કરતી પરંતુ, હું મારી પોતાની ખુશી માટે તેમને પ્રેમ કરુ છુ.

પહેલી મુલાકાત :વિશ્વ પ્રખ્યાત સ્ટારડસ્ટ મેગેઝિનમા જ્યારે રેખાએ ઇન્ટરવ્યુ આપ્યુ હતુ ત્યારે જણાવ્યુ હતુ કે, તેમની અમિતાભ સાથેની પહેલી મુલાકાત ફિલ્મ ‘દો અંજાને’ના સેટ પર થઈ હતી. વર્ષ ૧૯૭૬ મા બનેલી ડ્રામા-થ્રિલર ફિલ્મ ‘દો અંજાને’ ના સેટ પર, અમિતાભ સાથે વિતાવેલા સમયમા રેખા ને તેમની સાથે પ્રેમ થઈ ચૂક્યો હતો.સિમી ગેરેવાલે પણ તેના શોમા રેખા પાસે થી આ વાત જાણવાનો પ્રયાસ કર્યો હતો કે તે કેવી રીતે પરિણીત વ્યક્તિ સાથે પ્રેમમા પડી ગઈ. ત્યારે રેખાએ જણાવ્યુ હતુ કે, ગુલાબ નુ ફૂલ હંમેશા ગુલાબ નુ ફૂલ જ હોય છે. હુ તેમનો ખૂબ જ આદર કરુ છુ. હું અહીં કંઈપણ બોલીને તેમનુ ઘર તોડવા નથી ઈચ્છતી.

જયા બચ્ચન અને રેખા :વિશ્વ પ્રખ્યાત સ્ટારડસ્ટ મેગેઝિનના એક અહેવાલ મુજબ વર્ષ ૧૯૭૮ સુધી અમિતાભ અને રેખાના સંબંધો ખાસ ચર્ચામા હતા. ત્યારબાદ રેખા નીતૂ અને ૠષિ કપૂરના લગ્ન સમયે માંગ મા સિંદૂર લઈને પહોંચી, જે જોઈને જયા બચ્ચન ભડકી ઉઠી. જયા બચ્ચને અમિતાભ બચ્ચનને જણાવ્યુ હતુ કે, તે રેખા સાથે એકપણ ફિલ્મમા કામ ન કરે.થોડા સમય બાદ રેખાએ આ વાત નો ખુલાસો કર્યો હતો કે, તે કોઈ ફિલ્મના શૂટિંગ માંથી સીધી લગ્નમા આવી હતી એટલે માંગમા લાગેલુ સિંદૂર કાઢવાનુ ભૂલી ગઈ હતી. તમને જણાવીએ કે, રેખા હજી પણ તેની માંગમા સિંદૂર લગાવે છે. હવે, આ સિંદૂર કોના નામ નુ છે તે તો ખ્યાલ નથી.

સિલસિલા હતી રેખા-અમિતાભ ની એકસાથે છેલ્લી ફિલ્મ :રેખા અને અમિતાભ બચ્ચનની એકસાથે છેલ્લી ફિલ્મ યશ ચોપરાની ‘સિલસિલે’ હતી. આ ફિલ્મ સુપરહિટ હતી. આ ફિલ્મમા જયા બચ્ચન, અમિતાભ બચ્ચન અને રેખા ત્રણેયે સાથે કામ કર્યુ હતુ. આ ફિલ્મમા એકસાથે કાર્ય કરવા માટે રેખા અને જયા સહમત તો થયા હતા પરંતુ, શૂટિંગ શરૂ કરતા પહેલા યશ ચોપરાએ બંને ને અલગ બોલાવીને સમજાવ્યા હતા.

યશજી એ બંને ને સેટ ને ખલેલ પહોંચાડવા ની મનાઈ કરી હતી. આખી ફિલ્મ ના શૂટિંગ દરમિયાન જયા અને રેખા વચ્ચે કોઈપણ પ્રકાર નો વાર્તાલાપ થયો ના હતો. હવે સમય બદલાઈ ગયો છે. રેખા અને જયા જ્યારે પણ કોઈ કાર્યક્રમ મા અથવા ઉજવણીમા મળે ત્યારે એકબીજા ને ભેટી પડે છે.અમિતાભ બચ્ચન હાલ ના સમયે પણ રેખા બાજુ જોતા નથી કે રેખા ક્યારેય તેમની સાથે વાત કરવા નો પ્રયત્ન પણ કરતી નથી. તેઓ ની વચ્ચે બનેલી રેખા આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છે. રેખા અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન ને પણ ખૂબ ચાહે છે અને તે બંને રેખા ને માતા જેટલુ જ માન-સન્માન આપે છે.

વર્ષ 1977 માં, રેખા અને અમિતાભ બચ્ચન ‘ગંગા કી સૌગંદ’ ફિલ્મના શૂટિંગ માટે જયપુર ગયા હતા. જ્યાં, આ બંનેને જોવા માટે ચાહકોનું ટોળું એકઠું થયું હતું. આવી સ્થિતિમાં, ભીડમાંથી એક વ્યક્તિએ રેખા પર અશ્લીલ કોમેન્ટ કરવાનું શરૂ કર્યું.જેની પર તેને ઘણી વખત ચેતવણી આપવામાં આવી કે તે આવું કરવાનું બંધ કરી દે. પરંતુ તે વ્યક્તિ માન્યો નહીં. તેની પર અમિતાભ બચ્ચનને એટલો ગુસ્સો આવી ગયો કે તેમણે ભીડમાં લોકોની સામે તે વ્યક્તિને માર માર્યો હતો. જે બાદ અમિતાભ બચ્ચને રોકવા માટે લોકોએ વચ્ચે બચાવ કરવો પડ્યો. ઘટના બાદ અમિતાભ અને રેખાના અફેર અંગે ચર્ચાએ જોર પકડી લીધું

યાસિર ઉસ્તામાને રેખા પર લખેલી બાયોપિક રેખા-ધ અનટોલ્ડ સ્ટોરીમાં આ ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે બાદ, જયપુરની આ ઘટના બાદ બન્નેના અફેરની ખબરોએ જોર પકડી લીધું હતું. આ ઘટનાની ખબર જયા બચ્ચન સુધી પહોંચી હતી. જોકે, ના તો રેખા અને ના અમિતાભ બચ્ચન બન્નેએ દુનિયાની સામે અફેકની ખબરોને ક્યારેય પણ કબુલ કરી હતી, પરંતુ ઇન્ડસ્ટ્રીમાં આજે પણ આ વાતની ચર્ચા થતી રહે છે.

રેખા અને અમિતાભ બચ્ચનની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રીને ચાહકો વધારે પસંદ કરતા હતા. 2004માં એક ચેટ શો દરમિયાન રેખાએ કહ્યું હતું કે, તેઓ અમિતાભ બચ્ચન જેવું વ્યક્તિત્વ નથી જોયું. જેના લીધે તેઓ તેમના તરફ આકર્ષીત થઈ હતી. બંનેએ મિસ્ટર નટવરલાલ, મુકદ્દર કા સિકંદર અને સિલસિલા જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. પરંતુ અમિતાભ આ અંગે મૌન રહ્યા છે.

About Admin

Check Also

હવસ ની ભૂખી છોકરી એ જ એના બોયફ્રેન્ડ ને વાયગ્રા ખવડાવી કહ્યું ફાવે એટલી વાર બંધ શારીરિક સંબંધ,તો બોયફ્રેન્ડે એવી હાલત કરી કે….

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *