Breaking News

અપાર ધન મેળવવું છે તો રાઈ ના કરી લો આ ઉપાય,દરેક શેત્ર માં મળશે તમને સફળતા,એક વાર અજમાવી જુઓ…

રાઈ નો ઉપયોગ રોજ ભોજન માં કરવામાં આવે છે. જમવાનો સ્વાદ વધારવા માટે રાઈ નો ઉપયોગ કરવામાં આવે છે. પણ તમને ખબર નહિ હોય રાઈ નો ઉપયોગ ફક્ત સ્વાદ વધારવા માટે જ નહિ પણ અમુક દુખ દુર કરવા માટે પણ થાય છે. જ્યોતિષ અનુસાર અમુક ટોટકા માટે પણ આનો ઉપયોગ થાય છે. જેના દ્વારા કોઈ ની ખરાબ નજર ને દુર કરી શકાય છે. આ શિવાય અમુક ઉપાય કરવાથી ગરીબી પણ દુર થાય છે. આ સાથે રસ્તામાં આવતી અડચણો ને દુર કરવા માટે પણ રાઈ નો ઉપયોગ કરવામાં આવે છે.

કેટલીક વખત સતત મહેનત કર્યા પછી પણ સફળતા ન મળે. આર્થિક મુશ્કેલીઓ રહ્યા કરે. જે કરો તેમાં નિષ્ફળતા હાથ લાગે ત્યારે સમજી લેવુ કે હવે તમારે કોઇ ઉપાય કરવાની જરૂર છે. પરિસ્થિતિઓ હંમેશાં તમારી વિરુદ્ધ હોય જ્યોતિષ શાસ્ત્રના કેટલાક ઉપાય છે, જેના દ્વારા તમે ખરાબ નજર, આર્થિક સમસ્યાઓ વગેરેથી છૂટકારો મેળવી શકો છો.

આજે રાઇના કેટલાક આવા ઉપાય અંગે જાણીશુ.

જો તમને લાગે કે ખરાબ નસીબ તમારો સાથ છોડતું નથી. જો તમને લાગે કે સતત તમારી સાથે કંઇક ખોટું થાય છે, તો માટીના વાસણમાં પાણી ભરો અને તેમાં સરસવના થોડા દાણા નાખો અને શનિવારે તે પાણીથી સ્નાન કરો. આ કરવાથી તમારી બધી સમસ્યાઓ દૂર થશે.જો તમને લાગે કે તમારા પરિવારમા સતત તકરાર રહ્યા કરે નાની નાની વાતોમાં કલેહ થયા કરે આખુ મીઠુ, રાઇના સાત દાણા અને લાલ મરચુ લઇને ઘરના તમામ સભ્યો પરથી ઉતારીને એકવાર નાંખી દો. આ ઉપાય જરૂર કામ કરશે.એક મહિનામાં બે પક્ષ હોય છે, એક શુક્લ પક્ષ અને બીજો કૃષ્ણ પક્ષ, તમારે શુક્લ પક્ષમાં આ ઉપાય કરવો. શનિવારે રાત્રે, સરસવને બંને હાથમાં લો અને ચુપચાપ શાંતિથી સુમસામ રસ્તા પર ફેંકી દો. આ કામ પૂર્વ તરફ કરવું. સરસવના તેલનો બે-દીવસ દીવો પ્રગટાવો, અને પાછળ જોયા વિના ઘરે પાછા આવો. આ ઉપાય કરવાથી તમે દેવાથી મુક્તિ મેળવશો.

જો તમને ધંધામાં ખોટ આવે છે, તો રવિવારે ત્રણ પાત્ર લો, એકમાં રાઈ લો, બીજામાં તલ લો અને ત્રીજા વાસણમાં આખા ધાણા નાખો અને તેને કામની જગ્યાએ રાખો. આનાથી ધંધા અને વેપારમાં બરકત વધે છે. તમારો વ્યવસાય સારો થશે.જો તમારા ઘરના કોઈ સભ્યને ખૂબ ગુસ્સો આવે છે, તો તેમાંથી સરસવ અને આખા મરચા લો અને તેને સાત વાર લો અને સળગતા અગ્નિમાં નાખો. આ કરવાથી, તમે ટૂંક સમયમાં પરિવર્તન આવશે. તે સભ્યનું મન શાંત પડશે.જ્યોતિષ અનુસાર ગુરુવારે રાતે રાઈ નું દાન કરવું શુભ માનવામાં આવે છે. આવું કરવાથી તમારા અટકેલા કામ જલ્દીથી થઇ જશે. આ શિવાય નમક, રાઈ, લસણ,  અને ડુંગળી ની સુકી છાલ ને સુકેલા મરચા ના અંગારા ઉપર નાખી  અને આ અગ્નિ ને  રોગી માથે ફેરવવા થી  ખરાબ નજર દુર થઇ જાય છે. અને રોગ મટી જાય છે.

જો કોઈ નું ભાગ્ય ખરાબ છે. અને દુર્ભાગ્ય તેનો પીછો નથી છોડી રહ્યું તો તેના માટે પણ તમે રાઈ ના દાણાનો ઉપયોગ કરી શકો છો .અને તેના થી તમારું દુર્ભાગ્ય સદ્ભાગ્ય માં ફેરવાઈ જશે .એના માટે એક ઘડા માં પાણી ભરો અને તેમાં થોડા રાઈ ના પાંદડા નાખો . કેહવાય છે કે જે વ્યક્તિઓ આ  સુદ્ધ પાણી થી સ્નાન કરશે એનો ખરાબ સમય અને રોગ બન્ને દુર થઇ જશે .જો કોઈ વ્યક્તિ હદ થી પણ વધારે ચીડચીડું થઇ રહ્યું છે તો,રાઈ નો નાનકડો ઉપાય કરવાથી તેનું ચીડચીડા પણું દુર થઇ જશે .એના માટે તમે તેના માથા ઉપર થી રાઈ અને મરચા ઉતારી અને સળગાવી દો અને પીડિત વ્યક્તિ ને તેને જોઈ રેહવા કહો તો .આના થી તે વ્યક્તિ ને ખુબ ગુસ્સો આવવો અને તેનો ચીડચીડો સ્વભાવ દુર થઇ જશે .

જ્યોતીષ ના કેહવા પ્રમાણે રાઈ ના સાત દાણા,મીઠા ની સાત નાની નાની ગોટી ,સાત સુકેલા મરચા લઇ ને જે બાળક ને નઝર લાગેલી હોઈ છે .તેના માથા ઉપર થી ઉતારી અને સડકતી અગ્નિ માં નાખી દો તો ,અને ધ્યાન રાખ જો કે આ  ક્રિયા કરતી વખતે કોઈ પણ વ્યક્તિ ટપકે નહિ ,તેનું ધ્યાન રાખવું જરૂરી છે .અને બધું જ કામ ડાબા હાથ થી જ કરવું .સળગવા માટે લાકડી આંબા ના ઝાડ ની જ હોવી જોઈએઘણા લોકોનું ધાર્યું કામ ક્યારેય થતું ન હોય એટલે કે તેનું નસીબ તેની સાથે ન હોય, આવા સમયે બનેલા કામો પણ બગડતા હોય છે. ત્યારે તમે આવા ખરાબ સમયમાં રાઈનો એક શ્રેષ્ઠ ઉપાય કરી શકો છો. જેનાથી તમને કામમાં આવતી મુશ્કેલીઓથી છુટકારો મળે છે. આ સરળ ઉપાય માં તમારે એક ઘડામાં પાણી ભરવું અને તેમાં થોડા રાઈના દાન નાખીને સ્નાન કરી લેવું જેથી દુર્ભાગ્ય થી છુટકારો મળે છે તમારું નસીબ પણ પહેલા કરતા સુધરી જાય છે. ગરીબાઈ દૂર થશે અને રોગોથી છુટકારો મળે છે.

 

About Admin

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *