આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આજે હું તમને જણાવવાનો છું.
મિત્રો આ કિસ્સો રાજકોટમાં બન્યો હોવાનું સામે આવ્યું છે જેમાં એક યુવતી તેની બહેનપણીના ઘરે અવારનવાર જતી હતી આ સમયે તેનો પતિ તેના ઘરમાં જ રહેતો હતો. આમ આ યુવતી તેની બહેપણીના ઘરે વારંવાર આવવાથી આ યુવતી અને તેની બહેનપણીના પતિ વિક્રમ બંનેની આંખો એક થઈ જતી.એક દિવસ વિક્રમની પત્ની ઘરમાં ન હતી ત્યારે આ યુવતી આવી હતી જે બાદ વિક્રમ અને આ યુવતીએ તેની જ બહેનપણીના ઘરમાં શારીરિક સંબંધ બાંધ્યા હતા.
રાજકોટ પીપળીયા ખાતે રહેતી એક યુવતી સાથે તેની જ બહેનપણીના પતિએ સેક્સ માણીને નગ્નાવસ્થામાં ફોટા પાડ્યા હતા. આ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને તે યુવતીને ગોઆ અને મેંગલોર લઈ ગયો હતો. ત્યાં પણ તેની સાથે સંબંધો બાંધ્યા હતા. યુવતીએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, અગાઉ તેના પાડોશમાં રહેતા મૂળ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના માલ ગામના વિક્રમ સોસાની પત્ની તેની બહેનપણી હતી.
આ કારણે વિક્રમ સાથે સંપર્ક થયો હતો અને પછી મિત્રતા થઈ હતી. વિક્રમે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. એકાદ વર્ષ પહેલા હાર્દિકે ફરિયાદી યુવતીને ફોન કરીને ધમકી આપી એસઆરપી કેમ્પ રોડ પર આવેલા વર્ધમાન વીલા નામના એપાર્ટમેન્ટમાં તેના મિત્રના ફ્લેટમાં બોલાવી હતી. આ ફ્લેટમાં તેણે યુવતી સાથે બળજબરી કરી શારીરિક સબંધ માણ્યું હતું અને યુવતીના નગ્ન ફોટા પાડી લીધી હતા.
સોસાએ એ પછી ફોટા વાઇરલ કરી નાખવાની ધમકી આપીને યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ જ ધમકી આપી મહિલાને પરાણે ગોવા અને મેંગ્લોર લઇ ગયો હતો. ત્યાં પણ મારી નાખવાની ધમકી આપી તેણે પરાણે શારીરિંક સંબંધો બાંધ્યા હતા. આ અંગે કોઈને કહેશે તો ફોટા વાઇરલ કરીને મારી નાખીશ તેવી ધમકી આપી હતી.આ રીતે વારંવાર બળાત્કાર ગુજારાતાં કંટાળેલી યુવતીએ આ અંગે ફરિયાદ નોંધાવતા યુનિવર્સીટી પોલીસ સ્ટેશનના પી.આઇ. આર. વાય. રાવલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બરવાડીયા સહિતના સ્ટાફે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.