Breaking News

બાહુબલીની સંસ્કારી દેવશેનો હોટ અવતાર જોઈ પાણી પાણી થઈ જશો, જુઓ તેની બોલ્ડ તસવીરો…..

આ અભિનેત્રી નો જન્મ 7 નવેમ્બર 1981 માં થયો હતો.સુંદરતા માં અભિનેત્રી પણ છે બધા થી આગળ.બાહુબલી ધ કન્ક્લૂઝન દ્વારા અનુષ્કા શેટ્ટી માત્ર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં છવાઈ ગઈ. આ એક્ટ્રેસ વિશેની કેટલીક વાતો એવી છે જે તેના ફેન્સથી તદ્દન અજાણ છે. અનુષ્કાનું રિયલ નામ સ્વીટી શેટ્ટી છે. ફિલ્મોમાં કરિયર શરૂ કરતાં પહેલા તે એક યોગા ઈંસ્ટ્રક્ટર તરીકે કામ કરતી હતી.

અનુષ્કા શેટ્ટીની ગણના અત્યારે સૌથી મોંઘી અભિનેત્રીઓમાં કરવામાં આવી રહી છે. પરંતુ હાલમાં તેેનો હોટ અને બોલ્ડ ફોટો વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેની આ તસવીરો ધૂમ મચાવી રહી છે.આ પહેલા એક ખબર આવી હતી કે, તે કોઈ ભારતીય ક્રિકેટરને ડેટ કરવાની છે અને એની સાથે ફેરા ફરવાની છે. પરંતુ ત્યારબાદ અભિનેત્રીની કોઈ ઓફિશિયલ રજુઆત બહાર નથી આવી. જો કે અનુષ્કા અને પ્રભાસની ડેટિંગની અને લગ્નની ખબરો પણ વાવાઝોડાની જેમ આવવા લાગી હતી. તો જુઓ અનુષ્કાના કેટલાક હોટ ફોટો.

એક્ટ્રેસની સુંદરતાને જોઈને એક ફિલ્મ ડાયરેક્ટરે તેને ફિલ્મ ઓફર કરી હતી. અનુષ્કાએ વર્ષ 2005માં તેલુગૂ ફિલ્મ સુપર સે ડેબ્યૂ કર્યું હતું. જેમાં તેની સાથે નાગાર્જુન અને આયશા ટાકિયા લીડ રોલમાં હતા. ફિલ્મમાં તે સપોર્ટિંગ રોલમાં હતી. જેમાં તેની એક્ટિંગને લઈને વાહવાહી પણ થઈ હતી.બાહુબલી સિવાય અનુષ્કા મગધીરા, રુદ્રમાદેવી, વેદમ્, અરુંધતિ અને સિંઘમ સીરીઝ જેવી સુપરહિટ ફિલ્મો પણ કરી ચૂકી છે.

બાહુબલી ફેમ એક્ટર પ્રભાસ સાથે પણ તેનું નામ જોડાઈ ચૂક્યું છે. જો કે તેમના કહેવા પ્રમાણે બંને સારા મિત્રો જ છે.અભિનેત્રી અનુષ્કા શેટ્ટીને તમે બધા જ જાણો છો,જેમણે ફિલ્મોમાં શાનદાર અભિનયના કારણે દર્શકોના હૃદયમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.જોકે અનુષ્કા શેટ્ટીએ દક્ષિણની ઘણી હિટ ફિલ્મોમાં અભિનય કર્યો છે,તે મુખ્યત્વે બાહુબલી અને બાહુબલી 2 જેવી તેની શ્રેષ્ઠ ફિલ્મો માટે જાણીતી છે.ચાલો તમને જણાવી દઈએ કે અનુષ્કા શેટ્ટીની સંપત્તિ $ 22 મિલિયન છે.બાહુબલી 2’ હિટ થયા પછી અનુષ્કા શેટ્ટી ‘દેવસેના ‘લોકપ્રિય થઈ અને તેને વધુ દેવસેના તરીકે જ ઓળખે છે. ‛બાહુબલી-2’ આ ફિલ્મ દરમિયાન પ્રભાસ અને અનુષ્કાના અફેરની પણ ઘણી ચર્ચા થઈ હતી.

અને સોસિયલ મીડિયા દ્વારા એક્ટર્સ પ્રભાસ અને અનુષ્કા શેટ્ટી ની અફેરોની વાતો ચર્ચામાં આવી હતી. અનુષ્કા હજુ પણ સાઉથની ફિલ્મો કરી રહી છે. અને તે સાઉથની ફિલ્મો માટે ખુબજ ફેમસ છે અને તેને ઘણી બધી સાઉથ ફિલ્મો કરી છે. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે અનુષ્કા શેટ્ટી બોલિવૂડમાં આવવાનો કોઈ ઇરાદો નથી.અનુષ્કા શેટ્ટીનું સાચું નામ સ્વીટી શેટ્ટી છે. અનુષ્કાએ તેની ફિલ્મ કારકિર્દી 2005 માં ‘સુપર’ થી એન્ટ્રી કરી હતી. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે અનુષ્કાના ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી કોઈ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નથી.

વર્ષ 2005માં આવેલી આ ફિલ્મમાં તેની સાથે નાગાર્જુન અને આયેશા ટાકિયા મુખ્ય રોલમાં હતાં. અનુષ્કા અત્યાર સુધીમાં ‘બાહુબલી’ ઉપરાંત ‘લિંગા’, ‘રૂદ્રમાદેવી’, ‘ડોન નંબર 1’ અને ‘ધ રિયલ ડોન’ જેવી અનેક સુપરહિટ ફિલ્મમાં કામ કર્યું છે.બાહુબલી’ના દેવસેનાના રોલમાં ખૂબ જ સિમ્પલ અને સુશીલ લાગતી અનુષ્કા અનેક ફિલ્મ્સમાં ખૂબ હોટ અને સેક્સી પણ લાગે છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે અનુષ્કા શેટ્ટી એ ખુબજ સારી ફિલ્મ અભિનેત્રી છે. પરંતુ તે ફિલ્મમાં આવ્યા પહેલા શુ કરતી હતી એ તો તમે પણ નહીં જાણતાં હોવ, તો ચાલો અમે તમને જણાવી દઈએ કે તે ફિલ્મમાં આવ્યા પહેલા શુ કરતી હતી, ફિલ્મોમાં આવ્યાં પહેલા અનુષ્કા શેટ્ટી મેંગલુરુમાં એક યોગ પ્રશિક્ષક તરીકે કામ કરતી હતી. અને તે એક યોગ પ્રશિક્ષક છે.

તેની સુંદરતા જોઈને એક ડિરેક્ટરે તેને આ ફિલ્મની ઑફર કરી અને ત્યારબાદ તેને ફિલ્મ જગતમાં એન્ટ્રી કરી હતી. અનુષ્કાએ વર્ષ 2005 માં તેની પહેલી ફિલ્મ ‘સુપર’ માં કામ કર્યું હતું. ત્યારબાદ તેણે અનેક તેલુગુ ફિલ્મો કરી અને તે તેલુગુ ફિલ્મો માં ખૂબ જ ફેમસ અભિનેત્રી છે.ફિલ્મમાં આવતાં પહેલા અનુષ્કા એક યોગ ટ્રેનર હતી. તેની સુંદરતા જોઈને જ ડિરેક્ટરે તેને ફિલ્મ ઓફર કરી હતી.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે અનુષ્કાની ફિલ્મ ‘સાઇઝ ઝીરો’ એ તેની એક યાદગાર ફિલ્મ માનવામાં આવે છે. અને તેની એ ફિલ્મ ખૂબ જ યાદગાર છે. આ ફિલ્મ માટે તેણે 20 કિલો વજન વધાર્યું હતું અને ખૂબ હોટ અંદાજ બતાવ્યો હતો. અનુષ્કાએ ખૂબ જલદી સફળતા મેળવી. 2010 માં અનુષ્કાએ તામિલ ફિલ્મ સિંઘમમાં કામ કરીને લોકોને દીવાના બનાવ્યા હતા. અને આ ફિલ્મ બાદ તે ખૂબ જ ફેમસ થઈ ગઈ હતી.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે વર્ષ 2013 માં, સિંઘમ 2માં અનુષ્કાએ પણ શાનદાર અભિનય કર્યો.અને તેમાં પણ ખૂનજ ચર્ચામાં આવી હતી. વર્ષ 2009 ની ફિલ્મ ‘બિલ્લા’ માં અનુષ્કા શેટ્ટીએ પ્રભાસ સાથે કામ કર્યું હતું અને આ ફિલ્મમાં પણ તે ખુબજ ચર્ચામાં આવી હતી અને આ ફિલ્મ માં તેને ખૂનજ સારો રોલ અદા કર્યો હતો.પ્રભાસ અનુષ્કાને જોતા જ તેના દીવાના થઈ ગયો અને તેને લાઈક કરવા લાગ્યો હતો. શૂટિંગ દરમિયાન બંનેની નિકટતા વધી ગઈ હતી અને અફેરના સમાચાર આવવા લાગ્યા હતા અને એક્ટર્સ પ્રભાસ અને અનુષ્કા ના અફેરના સમાચાર સોસિયલ મીડિયામા ખૂબ જ ચર્ચા માં આવી ગયા હતા.

અનુષ્કા શેટ્ટીએ અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો છે. ત્યારથી, તેનું નામ ઘણા કલાકારો સાથે સંકળાયેલું છે. અનુષ્કા સાઉથના સુપરસ્ટાર સાથે જોડી બનાવીને હીરો નાગાર્જુન સાથે લગ્ન કરી હતી. આ શાસકો પછી અનુષ્કાનું નામ તેમના પુત્ર નાગા ચૈતન્યમાં ઉમેરવામાં આવ્યું. આવા સમાચારો તેમના વિશે ઘણીવાર આવતા રહે છે. આ પછી, તેનું નામ અભિનેતા ગોપીચંદ અને પછી તેના બાહુબલી કોસ્ટર પ્રભાસ સાથે રાખવામાં આવ્યું. જોકે થોડા સમય પછી સમાચાર આવ્યા હતા કે અનુષ્કા ક્રિકેટર સાથે લગ્ન કરશે, પરંતુ હવે તે ડિરેક્ટર સાથે રિલેશનશિપમાં હોવા અને લગ્ન કરાવવાના સમાચાર ટ્રેન્ડિંગ છે.

અનુષ્કાની પર્સનલ લાઇફથી દૂર જતા, તેના વર્ક ફ્રન્ટ વિશે વાત કરતાં, અનુષ્કાને બાહુબલી મૂવી દ્વારા સુપર સ્ટાર બનાવવામાં આવી. આ ફિલ્મ પછી અભિનેત્રીએ લાંબો વિરામ લીધો અને પછી તે અભિનય તરફ વળ્યો. આ પછી અભિનેત્રી બગમતી નામની સાઉથની એક ફિલ્મમાં જોવા મળી હતી. તે છેલ્લે ચિરંજીવી અને અમિતાભ બચ્ચન સ્ટારર મેગા બજેટ ફિલ્મ સેરા નરસિંહ રેડ્ડીમાં જોવા મળી હતી. જો કે, તે હજી તેની આગામી ફિલ્મની ઘોષણા કરવાનું બાકી છે.

About Admin

Check Also

હવસ ની ભૂખી છોકરી એ જ એના બોયફ્રેન્ડ ને વાયગ્રા ખવડાવી કહ્યું ફાવે એટલી વાર બંધ શારીરિક સંબંધ,તો બોયફ્રેન્ડે એવી હાલત કરી કે….

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *