Breaking News

બાહુબલી ફિલ્મમાં સુપર હિટ સોન્ગ આપનાર કૈલાશ ખેર જીવે છે ખુબજ આલીશાન જીવન,તસવીરો જોઈ ચોંકી જશો…..

આ લેખ માં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે આ લેખ માં વાત કરવાના છે ભારત દેશના પ્રખ્યાત સુફી સંગીતના લોકપ્રિય ગાયક કૈલાસ ખેર વિશે જે પોતાના ભારે અવાજ થી આખા બોલિવૂડ ને ધ્રુજાવે છે તેમજ એમને એમને આ મુકામ પર પહોંચવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો મિત્રો તમને જણાવી દઈએ કે કૈલાશ ખેરે એમના બોલિવુડ કરિયરની શરૂઆત વર્ષ 2003 માં કરી હતી મિત્રો કૈલાસ ખેરનો જન્મ ઉત્તરપ્રદેશના મેરઠમાં થયો હતો મિત્રો કૈલાશ ખેર આજે પોતાના યુનિક અવાજને કારણે દુનિયાભરમા જાણીતા છે મિત્રો આજે તેઓ એક સેલિબ્રિટી સિંગર છે અને દેશ અને વિશ્વના ખૂણે-ખૂણે જઈને પર્ફૉર્મ કરવા માટે જાય છે તેમજ આજે તેમને આખો દેશ નહિ પરંતુ પુરી દુનિયા ઓળખે છે.

મિત્રો જો તેમના ફેન ફોલોઇંગની વાત કરવામા આવે તો મિત્રો તેમની ફેન ફૉલોઇંગ પણ ખૂબ જ વધારે છે તેમજ મિત્રો કૈલાસ ખેરને પદ્મશ્રીનું બિરુદ પણ મેળવ્યુ હતુ અને આ કૈલાશ ખેર માટે એટલું સરળ નહોતું કારણ કે તેમને પણ પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો મિત્રો સૌ પહેલા તેમના અવાજને રિજેક્ટ કરી દેવામાં આવતો હતો પણ આજે તે એવા સ્થાને પહોંચી ગયા છે કે પોતાના જન્મદિવસે તે દરવર્ષે એક ફ્રેશ અને નવા ટેલેન્ટને તક આપે છે મિત્રો કૈલાશ ખેર નું ગાયેલું ગીત અગડ બમ બમ લેહરીપણ ખૂબ હિટ રહ્યું હતું.

મિત્રો કૈલાશ ખેરનું માનવું છે કે તેમણે પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે અને તેથી કૈલાશ ખેરે સંઘર્ષ દરમિયાન અનુભવ્યું કે વિશ્વમાં એટલા બધાં ટેલેન્ટેડ લોકો છે જેમને કોઇ સ્ટેજ નથી મળી શકતું કે તે પર્ફોર્મ કરી શકે તેથી કૈલાસ ખેરે નઇ ઉમંગ નામે એક ઑર્ગનાઝેશન બનાવી છે જ્યાં તેઓ નવા ટેલેન્ટ્સને સ્પેસ આપવામાં આવે છે મિત્રો દર વર્ષે કૈલાસ ખેર પોતાના જન્મદિવસના અવસરે નવા ટેલેન્ટને લૉન્ચ કરે છે મિત્રો જણાવી દઈએ કે વિશ્વ માં સૌથી વધુ પૈસા કમાનારી ફિલ્મ બાહુબલી માં પણ કૈલાસ ખેરે ગાયેલું ગીત જય જય કારા સોન્ગ ખૂબ ફેમસ થયું હતું.

મિત્રો કૈલાશ ખેરને સૌથી પહેલા પૉપ્યુલારિટી મળી હતી સૉન્ગ તૂટા તૂટા એક પરિંદા થી મિત્રો ત્યાર બાદ વર્ષ 2004માં આવેલી ફિલ્મ સ્વદેશમાં પણ તેમણે યૂં હી ચલા ચલ રાહી ગીત ગાયું હતુ અને તેમણે આ ગીત ઉદિત નારાયણ સાથે ગાયું હતું જે ખૂબ જ લોકપ્રિય થયું હતું અને તે પછી કૈલાશ ખેરનું કરિઅર ઝડપથી આગળ વધવા લાગ્યું અને હાલ તો તમે જાણો જ છો કે આ સિગ્નર હાલ કેટલો ફેમસ થઈ ગયો છે તેમજ મિત્રો તેઓ પોતાના સુફી સંગીત માટે પણ ખુબજ જાણીતા છે મિત્રો કૈલાસ ખેરે જીવનમા ઘણી ફિલ્મોમા પણ ઘણા ગીતો ગાયા છે.

જેમા મિત્રો કૃષ્ણા , ટેંગો ચાર્લી, કાલ, સરકાર, ક્યોંકિ, દોસ્તી, ફના, આપ કી ખાતિર, કોર્પોરેટ, ટ્રાફિક સિગ્નલ, આજા નચલે જેવી અનેક ફિલ્મોમાં પોતાના મધુર અવાજે અનેક ગીતો ગાવ્યા છે તેમજ મિત્રો દસવિદાનિયા ફિલ્મમાં ગાયેલું તેમનું ગીત મેરી માઁ સુપરહિટ રહ્યું હતુ મિત્રો ત્યારબાદ જો વાત કરવામા આવે તો દિલ્હી 6, અજબ પ્રેમ કી ગજબ કહાની, કમીને, કાર્તિક કૉલિંગ કાર્તિક, પાઠશાલા, તેરે નાલ લવ હો ગયા, ક્યા સુપર કૂલ હૈં હમ, બાહુબલી,અને પોસ્ટર બૉઇઝ જેવી ફિલ્મોમાં પણ ગીત ગાઇ ચૂક્યા છે.

મિત્રો ફિલ્મો સિવાય કૈલાસ ખેરે ઘણા સીંગલ આલ્બમો પણ આપ્યા છે જેમા જો વાત કરીએ તો તેમા ઝૂમો રે, કૈલાશા, નૈના ચાર અને રંગીલે જેવા એલ્બમ્સ લૉન્ચ કરી ચૂક્યા છે જે ખૂબ જ લોકપ્રિય થયા હતા તેમજ મિત્રો સરકારી યોજના ઓ માટે અને એડમાં જિંગલ્સ માટે પણ કૈલાશ પોતાનો અવાજ આપી ચૂક્યા છે મિત્રો તે સિવાય સુફિઝમમાં તો તેમની કમાન્ડ છે જ સાથે જ તેમણે અનેક ભજન પણ ગાયા છે જે ખૂબ જ પૉપ્યુલર થયા હતા.

મિત્રો ઉત્તરપ્રદેશના મેરઠમાં જન્મેલા આ કલાકારે પ્રિયંકા ચોપરા અને અક્ષય કુમારની ફિલ્મ અંદાજમાં પહેલું ગીત રબ્બા ઇશ્ક ના હોવે ગાયું હતું અને આ ગીત ખૂબ પોપ્યુલર થયું હતું અને આજે પણ આ ગીત ખૂબ હિટ જ છે અને ત્યારબાદ કૈલાસ ખેરે ગાયેલુ ગીત અલ્લાહ કે બનદે હસદે ગીત થી પણ એ ખૂબ વધારે પ્રખ્યાત થયા હતા પરંતુ કૈલાશ ખેરની લાઇફમાં એક સમય એવો આવ્યો હતો જ્યારે તે આર્થિક તંગીને લઇને તેમને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી અને કૈલાસ ત્યારે તેની જીંદગી ખતમ કરવા માંગતા હતા.

મિત્રો કૈલાશ ખેરે પોતે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતું કે જ્યારે મારી પાસે પૈસા ન હતા ત્યારે મારી દુનિયા એકદમ રોકાઇ ગઇ હતી અને હું એક વર્ષ સુધી ડિપ્રેશનમાં રહ્યો હતો પરંતુ જ્યારે મને તેનું સમાધાન ન મળ્યું તો મેં મારી લાઇફ ખતમ કરવાનો નિર્ણય લઇ લીધો જેથી હું નદીમાં કુદી ગયો પરંતુ મને મારા મિત્રએ બચાવી લીધો મિત્રો જણાવી દઈએ કે સિંગિંગમાં આવતા પહેલા કૈલાશ ખેરને દિલ્હીમાં આવીને એક મિત્ર સાથે એક્સપોર્ટનો બિઝનેસ કર્યો હતો અને જ્યારે કૈલાસ ખેર 14 વર્ષના હતા ત્યારે તે તેમના ઘર મેરઠથી ભાગી ગયા હતા અને ત્યારબાદમાં તે દિલ્હી આવીને અનેક જગ્યાએ નોકરી કરી અને બિઝનેસ શરૂ કરવાનો નિર્ણય લીધો.

મિત્રો તે સિવાય કૈલાસ ખેર પૈસા કમાવવા માટે સિંગાપોર અને થાઇલેન્ડ ગયા હતા જ્યા 6 મહિના રહ્યા પછી તે ભારત પાછા આવ્યા હતા અને ઋષિકેશ ગયા અને ત્યાં થોડા દિવસ ત્યા રહ્યા અને ત્યાં તેઓ સાધુ સંતો માટે ગીતો ગાતા હતા અને કૈલાસના ગીતો સાંભળ્યા પછી મોટામાં મોટા સંત ઝુમી ઉઠતા હતા અને આનાથી કૈલાસની ખોવાયેલી આસ્થા પાછી આવી ગઈ હતી અને તે મુંબઈ પરત આવી ગયા હતા.

મિત્રો આ દરમિયાન જવાનીમાં કૈલાસે અનેક સમસ્યાઓનો સામનો કર્યો હતો તેમજ મિત્રો કૈલાસે તે દિવસને યાદ કરતા કહ્યું કે મારા જીવનમાં અનેક ખરાબ પરિસ્થિતિઓથી પસાર થવું પડ્યું છે પરંતુ હું લડતો રહ્યો અને હાલમા કૈલાસ ખેર જો કોઈ પણ ગીત ગાય તો એ હિટ જ થાય છે એમનું ફેન ફોલોઇંગ દેશમાં જ નહીં આખા વિશ્વામ માં ખૂબ વધુ છે એમને કહ્યું હતું કે જીવન માં આગળ વધવું હોય તો સંઘર્ષ કરવું ખૂબ જરૂરી છે.

મિત્રો તે સિવાય કૈલાસ ખેર હજી સુધી 18 ભાષાઓમાં ગીતો ગાયા છે અને તેમા કૈલાસે ફક્ત બોલિવૂડમાં જ 300 થી વધુ ગીતો ગાયા છે તેમજ કૈલાશને તેના ગીતો માટે ડઝનેક એવોર્ડ પણ મળ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે કૈલાસ ખેરએ 2009 માં મુંબઇ સ્થિત શીતલ સાથે લગ્ન કર્યા હતા તેમજ કૈલાસ અને શીતલ તેઓને કબીર નામનો ચાર વર્ષનો પુત્ર પણ છે.

About Admin

Check Also

હવસ ની ભૂખી છોકરી એ જ એના બોયફ્રેન્ડ ને વાયગ્રા ખવડાવી કહ્યું ફાવે એટલી વાર બંધ શારીરિક સંબંધ,તો બોયફ્રેન્ડે એવી હાલત કરી કે….

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *