Breaking News

અભિનેત્રી બ્રુના અબ્દુલ્લાની આ હોટ તસવીરો જોઈને એસી માં પણ પરસેવો છુટી જશે,જુઓ એની અત્યાર સુધીની સૌથી હોટ તસ્વીર….

આજે આપણે એક એવી અભિનેત્રી વિસે વાત કરવાના છે જેને જોઈને તમે પણ જોતા રહી જશો આ અભિનેત્રી નું નામ છે બ્રુના અબ્દુલ્લા.આ અભિનેત્રી હાલ ફિલ્મો થી દુર છે.પણ ભલે હાલ ફિલ્મો થી દુર હોય પણ પોતાના ફેન્સ ની વચ્ચે સારી રીતે રહે છે.પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ માં તેઓ હોટ તસવીરો શેર કરીને બ્રુના સૌકોઈનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરે છે.

બ્રુના અબ્દુલ્લા એક બ્રાઝિલિયન અભિનેત્રી છે.જે હાલ બોલિવૂડ માં કામ કરી રહી છે.પુનીત મલ્હોત્રાની આઈ હેટ લવ સ્ટોરીઝમાં તેણે એડલ્ટ કોમેડી ફિલ્મ ગ્રાન્ડ મસ્તી અને ગિઝેલમાં મેરી ની ભૂમિકા ભજવી હતી.

તેણે 2012 ની તમિળ ફિલ્મ બિલા II માં પણ કામ કર્યું છે.બ્રાઝીલના ગુઈઅબામાં 1982માં જન્મેલી બ્રુના અબ્દુલ્લાહ અરેબિયન બ્રાઝિલિયન મોડેલ છે.કિંગફિશર મોડેલ બની ચુકેલી બ્રુના આઈ હેટ લવ સ્ટોરીઝ નામની હિન્દી ફિલ્મમાં પણ ચમકી હતી.

બ્રુનાને ઈન્સટાગ્રામ પર લાખો લોકો ફોલો કરે છે. બ્રુના કેટલીયવાર હૉટ ફોટોશૂટ, કેલેન્ડર ફોટોશૂટ અને સેક્સી તસવીરોને કારણે ચર્ચામાં આવી ચૂકી છે.જણાવી દઈએ કે બ્રુના અબ્દુલ્લા સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ છે.

અવાર નવાર તે પોતાની હૉટ તસવીરો શેર કરતી રહે છે.ગ્લેમર વર્લ્ડમાં તેની સૌપ્રથમવાર નોંધ વી ચેનલના શો ઈન્ડિયાસ હોટેસ્ટમાં લેવાઈ હતી.

બ્રૂનાએ વર્ષ 2007માં ફિલ્મ કેશથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. બ્રૂનાએ પોતાના દર્શકોને બહુ પ્રભાવિત કર્યા હતા.બ્રૂના અબદુલ્લા ટીવી રિયાલિટી શો કોમેડી ક્લાસિસ,ખતરોં કે ખિલાડી અને નચ બલિયે-6 માં પાર્ટિસિપેટ કરી ચૂકી છે. આ રિયાલિટી શો બાદ તે બહુ ચર્ચામાં આવી હતી. બ્રૂના ખતરો કે ખિલાડી બાદ એની સ્ટ્રોન્ગ ઇમેજ સામે આવી હતી.

ખૂબસૂરત અને બોલ્ડ અભિનેત્રી બ્રૂના અબ્દુલ્લાહ વર્ષ 2007માં કિંગફિશર કેલેન્ડર ગર્લ રહી ચૂકી છે. હાલ બ્રૂના મુંબઇમાં રહે છે અને એક્ટિંગની સાથે સાથે મોડલિંગ પણ કરે છે.બ્રૂના અત્યાર સુધી આઇ હેટ લવ સ્ટોરી,દેસી બૉય્ઝ અને ગ્રાન્ડ મસ્તી માં કામ કરી ચૂકી છે.બ્રૂના અગાઉ પણ પોતાના ટોપલેસ ફોટોશૂટને લઇને ચર્ચામાં રહી હતી.

બ્રુનાએ ગત વર્ષે જૂલાઇમાં પોતાના બૉયફ્રેન્ડ સાથે સગાઇ કરી હતી. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, મેં ‘માતા બનવા વિશે ક્યારેય વિચાર્યુ નથી પરંતુ બાળકને જોવા માટે ખૂબ જ એક્સાઇટેડ છું.

હું બાળકની નેચરલ ડિલિવરી ઇચ્છુ છું એટલા જ માટે કોઇ ઑપરેશન કે દવાઓ વગર પાણીમાં રહીને બાળકને જન્મ આપવા ઇચ્છુ છું.’

બ્રુના અબ્દુલ્લાએ મે 2018માં લગ્ન કર્યા હતા. લગ્નના સમયે જ પ્રેગનેંટ હતી અને લઘભગ લગ્નના ત્રણ મહિના બાદ જ દીકરીને જન્મ આપ્યો ત્યાર બાદ એક્ટ્રેસ અને મોડલ બ્રુના અબ્દુલ્લાએ આગલા વર્ષે દીકરીને જન્મ આપ્યો હતો.

જણાવી દઈએ કે બ્રાઝિલની બ્રુના રજાઓ પર ભારત આવી હતી અને બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.2007 માં, તેણે ‘કેશ’ રિલીઝ સાથે એક આઇટમ ગીત ‘રેહમ કરે’ રજૂ કર્યું હતું.

બોલીવુડ અભિનેત્રી બ્રુના અબ્દુલ્લાએ પોતાના બાળક ને પાણીની અંદરની જન્મ આપ્યો હતો અને જ્યારે એને આ વાત સોશિયલ મીડિયા પર શેર કરી હતી ત્યારે એની ખૂબ પ્રશંસા થઈ હતી.

તેના બાળકને દવાઓના પ્રભાવથી બચાવવા માટે, બ્રુનાએ હોસ્પિટલને બદલે પાણીમાં જન્મ આપવાનું પસંદ કર્યું હતું.તેણે સલમાન ખાન, અક્ષય કુમાર સહિત બોલિવૂડના ટોચના સ્ટાર્સ સાથે ફિલ્મો કરી છે.

About Admin

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *