Breaking News

ભૂલ થી પણ કોઈ સ્ત્રી ને ના બોલસો આ બે શબ્દો નહીં તો સમજો તમારું જીવન થઈ ગયું નક્કામુ,પુરુષ ખાસ વાંચે…

શરૂઆતથી જ ભારત દેશમાં મહિલાઓને દેવી માનવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે દરેક સ્ત્રીને ધનની દેવી લક્ષ્મી માનવામાં આવે છે તેથી સ્ત્રીઓને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે. સ્ત્રી એવી છે કે બે કુળ છે માતા એક બાળકને જન્મ આપે છે અને દીકરીની જેમ ઘરને પ્રકાશિત કરે છે તે રીતે બાળકને પ્રકાશિત કરે છે પત્ની તરીકે સ્ત્રી પોતાની જવાબદારીઓ સારી રીતે નિભાવે છે અને પરિવારની સંભાળ રાખે છે. એક એવી સ્ત્રી પણ છે જે નિર્માણ કરે છે જે ઘરમાં સુખ લાવે છે આ બધા કારણોસર સ્ત્રીને દેવીની જેમ માનવામાં આવે છે સ્ત્રીની અંદર એટલી તાકાત હોય છે કે તે કોઈ પણ ઘરને સ્વર્ગ બનાવી શકે છે અને તે પોતાની જાતે આવી શકે છે જો તમે જાઓ છો તો સ્વર્ગ જેવું ઘર પણ નરકમાં પરિવર્તિત થઈ શકે છે, સ્ત્રીની અંદર ઘણા ગુણો છે જેની કલ્પના કરવી ખૂબ મુશ્કેલ છે.

સ્ત્રી હોય કે પુરુષ દરેકને કોઈ પણ બોલાવે ત્યારે માન આપીએ તો હરકોઈને આપણે પસંદ આવીએ. દરેક વ્યક્તિના સમ્માન માટે આપણા હિંદુ ધર્મમાં અલગ અલગ શબ્દ બોલવામાં આવે છે. જેનાથી લોકો પ્રસન્ન થતા હોય છે. પરંતુ ઘણા બધા એવા પણ શબ્દો હોય છે જેના કારણે લોકો આપણા પર ગુસ્સે પણ થતા હોય છે. તો આજે અમે એવા શબ્દો વિશે જણાવશું જે ક્યારેય પણ એક સ્ત્રીને ન કહેવાય જોઈએ. જો તે શબ્દ કહેવામાં આવે તો છોકરીનો મૂડ ખરાબ થઇ જાય છે.મહિલાઓને દેવી નો દર્જો આપવામાં આવે છે, એક સ્ત્રી, જે માતા, બહેન અથવા પત્નીના રૂપમાં હોય છે. કોઈએ સાચુજ કહ્યું છે કે જો કોઈ સ્ત્રી ઇચ્છે તો તે ઘરને સ્વર્ગ પણ બનાવી શકે છે અને નર્ક પણ બનાવી શકે છે.

સ્ત્રીઓમાં તે ગુણવત્તા હોય છે, જેની આપણે ક્યાંરેય કલ્પના પણ કરી શકતા નથી. આજે અમે તમને એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે ભૂલથી પણ કોઈ સ્ત્રીને ન કહેવી જોઈએ, જો તમે આવું કરશો તો તમારે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.સ્ત્રીઓ સાથે વાતચીત કરતા હોઈએ ત્યારે એક વાતનું ખુબ જ ધ્યાન રાખવું જોઈએ. કે મહિલા સાથે કેવી રીતે વાત કરવી. પુરુષો મોટાભાગના મહિલાઓ સાથે વાત કરતા હોય ત્યારે અમુક અમુક એવા શબ્દો બોલી જતા હોય છે જેના કારણે સ્ત્રીને ખુબ જ દુઃખ થતું હોય છે. પુરુષો દ્વારા કહેવામાં આવતા એ શબ્દોથી મહિલાનું અપમાન જ કહેવાય.

વાંજણી ન કહો.

કોઈ પણ સ્ત્રીને ભૂલથી પણ વાંજણી કહેવું જોઈએ નહીં, તે જરૂરી નથી કે વિશ્વની બધી મહિલાઓ માતા બને, સ્ત્રીઓના શરીરમાં કેટલીક કુદરતી ખામીને કારણે તે માતા બની શકતી નથી. આમાં ક્યારેય કોઈ સ્ત્રીનો દોષ નથી હોતો. જો તમે કોઈ સ્ત્રીને વાંજણી કહો છો અને જો તે તમને ખરાબ હૃદય થી શ્રાપ આપે તો પછી તેના પરિણામો તમે જાણો જ છો.

શોખથી નથી કરતી ગંદા કામ.

મહિલા ક્યારેય પણ પોતાના શોખ માટે તેમના શરીરનું વેચાણ કરતી નથી. આમાં તેની ઘણી બધી મજબૂરીઓ હોઈ છે જેના કારણે તે ખોટો રસ્તો પસંદ કરે છે. તેથી, કોઈ પણ સ્ત્રી ને તેના મોં પર ખોટી રીતે કઇ પણ કહવું જોઈએ નહી, અને જો તે વાત તેને પસંદ આવી નહીં તો તેનો ક્રોધ તમારા જીવનને નષ્ટ કરી શકે છે.

કેરેકટર લેસ.

ક્યારેય કોઈ છોકરી અથવા બીજી મહિલા અથવા તો પત્ની સાથે વાત કરતા હોઈએ તો આ શબ્દનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. કેમ કે તેનાથી તેના સ્વાભિમાન પર પ્રશ્ન ઉઠે છે. જેના કારણે તેની લાગણીને ઠેસ પહોંચે છે અને તમારા પ્રત્યે તેનો પ્રેમ ઓછો થાય છે. એટલા માટે કોઈ પણ સ્ત્રીને ક્યારેય પણ કેરેક્ટર લેસ એવો શબ્દ ન કહેવો જોઈએ.

ઓવર સ્માર્ટ અથવા ઇગોઈસ્ટીક.

ઘણી વાર એવું બનતું હોય છે કોઈ હોશિયાર મહિલા હોય તો પુરુષો તેને ઓવર સ્માર્ટ સમજી લેતા હોય છે. અને એવું કહી નાખતા હોય છે કે આ તો ઓવર સ્માર્ટ છે. તો તે સમયે મહિલા પોતાનું અપમાન સમજે છે. એટલા માટે પુરુષોએ સ્ત્રો સાથે વાત કરતા સમયે આ શબ્દનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ.

મોટી અથવા કાળી.

મિત્રો ક્યારેય સ્ત્રી સાથે અથવા તો કોઈ સ્ત્રી મિત્રને મોટી અથવા કાળી ન કહેવી જોઈએ. કેમ કે આવું પુરુષ દ્વારા કહેવામાં આવે તો તરત તે ગુસ્સે થઇ જતી હોય છે. એટલા માટે ભૂલથી પણ ક્યારેય સ્ત્રીને અથવા સ્ત્રી મિત્રને કાળી અથવા મોટી જેવા શબ્દનો પ્રયોગ ના કરવો જોઈએ. છોકરીઓને આવા શબ્દો બિલકુલ પણ પસંદ હોતા નથી.

ચમચી.

ઘણી વાર કોઈ વડીલ અથવા તો સ્કુલમાં છોકરીને ચમચી કહીને સંબોધતા હોય છે જેની પાછળ છોકરા પણ આવું કહેતા હોય છે. છોકરીને ચમચી કહેવામાં આવે તો તે તેના પ્રતિબદ્ધતા પર સવાલ ઉઠાવી રહ્યા છે એવું સામે આવે અને છોકરીની લાગણીને ઠેસ પહોંચે છે.

પાગલ.

મોટાભાગના પુરુષો તેની પત્નીને પાગલ કહી દેતા હોય છે. જે શબ્દ ક્યારેય ન કહેવો જોઈએ. આ શબ્દથી સ્ત્રી સાથી તરત જ નારાજ થઇ જાય છે. કેમ કે ત્યારે સ્ત્રીને એવું લાગે છે કે મારું આ દુનિયામ કોઈ અસ્તિત્વ જ નથી. જેના કારણે ઘણી પત્નીનો મૂડ ખરાબ થઇ જતો હોય છે. એટલા માટે ક્યારેય કોઈ છોકરી કે સ્ત્રીને પાગલ ન કહેવું જોઈએ.

About Admin

Check Also

મોબાઈલમાં શા માટે હોય છે આ 3 બટન,આ બટનથી આ કામ પણ થાય છે,ખૂબ કામ માં આવશે આ માહિતી…

આજના સમયમાં, દરેક વ્યક્તિ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. મોબાઇલ ફોન એ લોકોની સૌથી મહત્વપૂર્ણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *