Breaking News

બોલીવુડના આ કપલ્સે સાબિત કરી દીધું કે પ્રેમ આંધળો હોય છે,એટલા મોટા પુરુષો સાથે લગ્ન કર્યા કે જાણીને ચોકી જશો…

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું તેમજ એવું કહેવામાં આવે છે કે પ્રેમમાં વ્યક્તિની વિચારવાની અને સમજવાની શક્તિ નબળી પડી જાય છે અને તેમજ પ્રેમમાં રહેલા વ્યક્તિ વિશે હંમેશાં એવું કહેવામાં આવે છે કે અંત શું છે અને તેમજ જેના માટે તે પોતાનું બધું જ કુટુંબ અને કારકીર્દિને પણ દાવ પર મૂકે છે.

અને તેમજ વ્યક્તિ પ્રેમમાં એટલો પાગલ થઈ જાય છે કે સામેની વ્યક્તિનો રંગ, જાતિ અને ધર્મ તેના માટે કોઈ ફરક નથી રાખતા. આવી સ્થિતિમાં, અમે બોલિવૂડના આવા કેટલાક યુગલો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ અને જેને જોઈને તમે પણ કહેશો કે પ્રેમ ખરેખર અંધ છે.

જુહી ચાવલા અને જય મહેતા.

બોલિવૂડ અભિનેત્રી જુહી ચાવલાએ તેની કારકિર્દીમાં ઘણી સફળતા મેળવી છે તેવું આપણે પણ ખબર હશે અને તેમજ આ જુહી ચાવલાએ વિદુર જય મહેતાને તેનો જીવનસાથી બનાવ્યો છે અને તેમજ આ જયની પહેલી પત્નીનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું તેવું કહેવામા આવ્યું છે અને તેમજ જે બાદ તેણે જુહી ચાવલા સાથે લગ્ન કર્યા હતા અને આ જુહી અને જય મહેતાની ઉંમર એકદમ અલગ છે તેવું પણ ખવવામાં આવી રહ્યું છે.

ફરાહ ખાન અને શિરીષ કુંડર.

હવે આપણે બોલિવૂડ ડિરેક્ટર અને પ્રખ્યાત એવા કોરિયોગ્રાફર ફરાહ ખાન વિશે વાત કરીશું તેમની વાત પણ કંઇક આવી જ છે અને તેમજ આ ફરાહ ખાને પોતાનાથી આઠ વર્ષ નાના શિરીષ કુંડર સાથે લગ્ન કર્યા હતા તેવું જાણવા મળી આવ્યું છે પણ જો કે તેમની જોડી જોવામાં થોડી વિચિત્ર લાગી રહી છે પરંતુ તે આ બંને સાથે મળીને સુખી લગ્ન જીવન જીવી રહ્યા છે જેની પણ અહીંયા વાત કરવામા આવી છે.

સંજય દત્ત અને મનાતા દત્ત.

ત્યારબાદ આગળ કહેવામા આવ્યું છે કે બોલિવૂડ અભિનેતા સંજય દત્તે મનાતા સાથે લગ્ન કર્યા હતા અને તેમજ તમને જાણીને આશ્ચર્ય થશે કે બંનેની ઉંમરમાં લગભગ 20 વર્ષનો તફાવત છે પણ જો કે ત્યારબાદ આ બંનેએ કોઈની પણ અનુલક્ષીને લગ્ન કર્યા અને બંને એક સાથે ખુશ જણાતા હતા અને તેમજ તેઓનો પ્રેમ પણ અંધ છે તેવું આપ પણ તસ્વીરમાં જોઈ શકો છો જેમની તસ્વીર પણ અહીંયા આપવામાં આવી છે.

શ્રીદેવી અને બોની કપૂર.

તેની સાથે જ આ એપિસોડમાં શ્રીદેવી અને બોની કપૂરનું નામ પણ છે અને તેમજ આ બોલિવૂડની સુંદર અભિનેત્રી રહેતી શ્રીદેવી અને બોની કપૂર જ્યારે પણ કોઈ પાર્ટી અથવા કાર્યક્રમમાં જાય ત્યારે તેમની જોડીને એકદમ વિચિત્ર લાગતા અને તેમજ તમને જણાવી દઇએ કે બોની કપૂર પહેલાથી લગ્ન કરી લીધા પછી પણ શ્રીદેવી તેમના પ્રેમમાં પડી ગઈ હતી અને તેની સાથે લગ્ન કરી લીધા હતા પણ જોકે ત્યારબાદ આ શ્રીદેવીના નિધન પછી બોની કપૂર એકલા થઈ ગયા છે તેવું જાણવા મળ્યું છે.

રાની મુખર્જી અને આદિત્ય ચોપડા.

તેમજ બોલિવૂડમાં આ રાની મુખર્જી સુંદર હોવા ઉપરાંત એક ખૂબ જ પ્રતિભાશાળી અભિનેત્રી છે અને તેમજ આ રાની મુખર્જીએ સખત મહેનત દ્વારા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સારું નામ કમાવ્યું છે અને લોકોના દિલમાં સ્થાન પણ બનાવ્યું છે તેની આપણે જાણ હશે અને તેમજ આ રાની મુખર્જીએ છૂટાછેડા લીધેલા આદિત્ય ચોપડા સાથે સાત ફેરા સાથે લગ્ન કર્યા હતા અને આ આદિત્ય ચોપડા યશ રાજ ફિલ્મના માલિક છે તેમજ આ આદિત્ય ચોપડા રાણીની સામે કંઇક ખાસ દેખાતા નથી પરંતુ તેમ છતાં બંનેના પ્રેમમાં પડી ગયા અને લગ્ન કરી લીધાં હતા.

About Admin

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *