મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવો કિસ્સો જણાવવાનો છું તેમજ આજે હું તમને યૂપીમાં અંધવિશ્વાસમાં 2 ભાઇઓ દ્વારા શિવલિંગ પ્રાપ્તિ માટે ઘરની અંદર રૂમમાં તંત્ર વિદ્યા કરવાની ઘટના સામે આવી છે તેવું અહીંયા જાણવા મળ્યું છે અને તેમજ આમાં તંત્ર વિદ્યા દરમિયાન એક ભાઈના મોત બાદ બીજો ભાઈ અનેક દિવસો સુધી ઘરમાં મૃતદેહ રાખીને પોતાના ભાઈને જીવિત કરવા માટે તંત્ર વિદ્યા કરતો રહ્યો હતો તેવી પણ વાત કરવામાં આવી છે પણ જોકે ત્યારબાદ આ ગામના લોકોને શક થવા પર પોલીસને સૂચના આપવામાં આવી હતી.
ત્યારબાદ ઘટનાસ્થળે પોલીસ પહોંચી અને તેમજ આ પોલીસે ઘરમાં ઘુસીને મૃતદેહને કબજામાં લઇને ભાઈને કસ્ટડીમાં લીધો છે અને તેની સાથે જ બીજા બાકીના ઘરવાળાથી પુછપરછ ચાલી રહી છે.બૃજેશ રાવત નગ્ન થઈને રૂમમાં તંત્ર વિદ્યા કરતો હતો તેવું પણ અહીંયા જાણવા મળી આવ્યું છે અને તેમજ આવુ ઘણીવાર જોવા મળી આવતું હોય છે અને તેમજ કહેવામા આવયહ છે કે આ જાણકારી પ્રમાણે ઘટના લખનૌના ઇટૌંજા પોલીસ સ્ટેશનનાં અસરના ગામની છે અને તેની સાથે જ અહીં બૃજેશ રાવત પોતાની પત્ની અને 3 બાળકો સાથે રહેતો હતો તેવું કહેવામા આવ્યું છે.
તેમજ જણાવવામાં આવ્યું છે કે આ ઘરમાં તેની સાથે તેનો ભાઈ અને મા રહેતા હતા અને તેમજ આ પરિવાર પ્રમાણે બૃજેશ રાવત અને તેના ભાઈ ફૂલચંદે શિવલિંગ પ્રાપ્તિ માટે રૂમમાં બંધ થઈને તંત્ર વિદ્યા શરૂ કરી હતી અને ત્યારબાદ આ બૃજેશ રાવત નગ્ન થઈને રૂમમાં તંત્ર વિદ્યા કરતો હતો તેવું જણાવ્યું છે અને તેમજ આ દરમિયાન તેનો મોત થઈ ગયું હતું અને તેમજ તેમને આ ઘરવાળાઓને ડરાવ્યા પણ હતા તેવું કહેવામા આવ્યું છે.
મોત બાદ મૂલચંદે પોતાના ભાઈને જીવતો કરવા માટે તંત્ર વિદ્યા શરૂ કરી અને ઘરવાળાઓને પણ ધમકાવ્યા કે કોઈએ પણ જો તંત્ર વિદ્યામાં વિધ્ન નાંખ્યું તો તેનો નાશ થઈ જશે. ત્યારબાદ તે પોતાના ભાઈના મૃતદેહને લઇને એક રૂમમાં તંત્ર વિદ્યા કરતો રહ્યો.
આની જાણકારી ત્યારે થઈ જ્યારે પાડોશીએ મૃતક બૃજેશ રાવત વિશે પુછપરછ કરી, પરંતુ કોઈ જવાબ ના મળ્યો અને દરવાજો ના ખોલવાથી પોલીસને સૂચના આપવામાં આવી અને તેમજ આ ઘટનાની અંતે કહેવામા આવ્યું છે કે આ સ્થળે પહોંચેલી પોલીસે મોડા સુધી ઘરનો દરવાજો ખખડાવ્યો હતો પણ જેમાં કોઈ જવાબ મળ્યો હતો.
ત્યારબાદ આ લોકોનો જવાબ ન મળતા ઘરનો દરવાજો તોડવામાં આવ્યો હતો અને તેમજ જોવા મળ્યું હતું કે આ ઘરની અંદર મૃતક બૃજેશનો મૃતદેહ પડ્યો છે અને તેમજ તેનો ભાઈ ફૂલચંદ બાજુમાં તંત્ર સાધના કરી રહ્યું હતુ પણ જોકે ત્યારબાદ આ મૃતદેહથી ઘણી જ દુર્ગંધ આવી રહી હતી.
જેનાથી તેનું પોસ્ટમોર્ટમ કરાવવું પણ મુશ્કેલ થઈ ગયું હતું અને તેમજ આ એસપી ગ્રામીણ આદિત્ય લહંગેના જણાવ્યા પ્રમાણે જ આ બંને ભાઈ તંત્ર વિદ્યા કરી રહ્યા હતા કોઈ શિવલિંગને મેળવવા માટે અને પછી આ બૃજેશનું મોત પણ થઈ ગયું હતું અને તેમજ આ મોતનું કારણ યાતના માનવામાં આવી રહ્યું છે.