મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું તેમજ આજે હું તમને વિજય માલ્યા વિશે જણાવવા જઈ રહ્યો છું તેમજ તેઓ પહેલા સાઈકલમાં કામ કરતા હતા અને તેમજ આ વિજય માલ્યા ભલે ભારત સરકારની અને પોલીસ માટે વોન્ટેડ છે પણ અહીંયા જણાવ્યું છે કે તેમનું જીવન ઘણું દિલચસ્પ છે તેમજ તે આજની તારીખમાં વિજય માલ્યાની ઓળખાણ એક ફરાર લોકોમાં છે કે જે ભારત ની મોટી બેંકોમાંથી ન હજાર કરોડથી વધુ રૂપિયા લઇને ફરાર થયેલ છે જેમના વિશે કદાચ આપ પણ જાણતા જ હશો.
તેમજ વિજય માલ્યા વિશે વધુ વાત કરવામાં આવે તો કહેવામા આવ્યું છે કે અત્યારે વિજય માલ્યા પોતાના લન્ડન માં રહેલા આલીશાન ફાર્મ હાઉસ માં રહે છે અને તેમજ તેમનું ફાર્મ હાઉસ પણ ખૂબ જ સુંદર છે અને તેને ભારત લાવવા માટેની ઘણી કાર્યવાહી પણ કરવામાં આવી છે પરંતુ કહેવામા આવ્યું છે કે તેમાં કંઈ સફળતા મળી નથી એવું પણ અહીંયા કહેવામા આવ્યું છે.
લોકો તેની આલિશાન અને રંગીન લાઈફ વિશે ઘણું જાણે છે જે ગ્લેમરથી ભરપુર તેની જિંદગીના શરૂઆતના દિવસો ની ઘણા ઓછા લોકોને ખબર છે તો ચાલો જાણીએ આપણે વિજય માલ્યા સાઈકલ પર ઓફીસ ઓફિસ જતાં ઇન્સાન માથી અરબપતિ બન્યા કે પોતાના વિમાન પણ છે.વિજય માલ્યાનું જીવન બાળપણથી ખુબ જ સુવિધા સભર અને સુખીની સાથે સાથે વૈભવી પણ છે. તે માત્ર 4 વર્ષના હતા ત્યારે તેને એક ફેરારી કાર તેના પિતાએ ભેટમાં આપી હતી.
વિજય માલ્યા નો જન્મ કલકત્તામાં થયો હતો. તેના પિતા વિઠ્ઠલ માલ્યા દેશના જાણીતા બિઝનેસમેન છે. ૧૯૮૩ માં જ્યારે તે 28 વર્ષના થયા ત્યારે તેના પિતાનું મૃત્યુ થયું હતું.જ્યારે તેણે આટલી ઉંમરમાં યુપી ગ્રુપને સંભાળ્યું હતું વિજય માલ્યાએ આ પોતાના કંપનીના કારોબારને સારો એવો વધાર્યો હતો. માલીયા બોલીવુડ પ્રેમની કારણે લોકો ની ચર્ચામાં આગળ આવેલા છે.
2004 માં સૌથી મોટી એર લાઈન્સ કંપની હતી. પરંતુ તે વધારે સમય સુધી ઉંચાઈ પર ટકી ન શકી. કેમ કે ગ્રાહકોને આકર્ષવા માટે કિંગફિશર કંપની દ્વારા ખુબ જ ખર્ચ કરવામાં આવતો હતો.
માલ્યાને કોલકાતા ના સેટ માં સેન્ટ ઝેવિયર્સ કોલેજ માં બી.કોમ કર્યુ હતુ. ત્યાર પછી તેણે કંપનીમાં જ ઈન્ટરશિપ કરેલું ક્યારે વિજય માલ્યા સાઈકલ પર ઓફીસ જતા હતા. માલ્યાને પહેલેથી જ ઘરેણા નો શોખ હતો તે પોતાના હાથમાં હીરાનું બ્રેસલેટ પહેરતા હતા.
આજે પણ વિજય માલ્યા લંડનમાં દર વર્ષે કિંગફિશર કંપની માટે કેલેન્ડર બનાવે છે અને તેની ફોટોગ્રાફ્સ માટે તે એક નાની ઇવેન્ટ રાખે છે. જેમાં તે ફોટો શૂટ માટે ખુબ જ હોટ મોડેલ્સને બોલાવે છે. જેમાં વિજય માલ્યા ખુબ જ મજા અને મસ્તી કરે છે.
આ ઉપરાંત તે પોતાના ગળાની અંદર ભગવાન વેંકટને કાનમાં દાદીમાની દીધેલી પણ પહેરતા હતા. વિજય માલ્યાએ પોતાના જીવનની અંદર બે લગ્ન કર્યા હતા. અને તેની પત્નીનું નામ સમીરા માલ્યા હતું જે એર ઇન્ડિયાની એક હોસ્ટેસ હતી સિદ્ધાર્થ માલ્યા સમીર માલ્યા નો દીકરો હતો.
પરંતુ થોડા સમય બાદ જ વિજય માલ્યાએ તેની પત્ની સમીરા માલી અને તલાક આપી દીધો હતો.2008 માં કાચા તેલના ભાવમાં પણ ખુબ જ વધારો થયો ત્યારે પણ માલ્યા પર સંકટ આવી ગયું હતું. પરંતુ લગભગ 2012 વિજય માલ્યાનું એર લાઈન્સનું લાઈસન્સ પણ રદ કરી દેવામાં આવ્યું હતું.
તેમજ અંતમાં કહેવામા આવ્યું છે કે આ વિજય માલ્યા માત્ર પોતાના ગ્લેમરસ લાઇફ ના કારણે ખૂબ જ ચર્ચામાં રહેતા નથી પણ તેની સાથે સાથે જ તેને પૂજાપાઠની અંતર પર એટલી બધી છે અને કહેવાય છે કે દેશની અંદર મોટે ભાગે તે શબરીમાલા મંદિરની અંદર જતા હતા તેવું પણ કહેવામા આવ્યું છે અને તેમજ જ્યારે વિજય માલ્યા કોઈપણ પ્લેન ખરીદે છે અને તેમજ ત્યારે જરૂરથી તેને તિરુપતિ લઈ જાય છે એવું પણ કહેવામા આવ્યું છે.