ચોકલેટ ખાવાથી ઈમ્યૂનિટી વધે છે અને માત્ર માં જ નહીં જો પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓ નાનો ટુકડો ડાર્ક ચોકલેટ ખાય તોપણ ગર્ભમાં રહેલાં બાળકના સ્વાસ્થ્ય માટે પણ તે ફાયદાકારક છે.પ્રોટીનથી ભરપૂર ખાદ્ય પદાર્થ જેવા કે બદામ, દહીં, ચીઝ, ચીઝ અને ચોકોલેટ ખાવાથી પણ આંતરડાના રોગથી પરેશાન લોકોને રાહત મળી શકે છે. જે ખાદ્ય પદાર્થોમાં ટ્રિપ્ટોફેનની પર્યાપ્ત માત્રા હોય છે, તે પ્રોટીનનું નિર્માણ કરે છે. તેથી તે શરીરને શક્તિ પણ પ્રદાન કરે છે.
ગર્ભવતી દરમિયાન ડોક્ટર મહિલાઓ ને ખાવા પીવાની ઘણી વસ્તુઓ થી દૂર રહેવાની સલાહ આપે છે. ચોકલેટ પણ એવી જ એક વસ્તુમાં આવે છે. એમાં રહેલા ફેઇટ, શુગર અને કેફીન કરતી વસ્તુ જે માં અને બાળક બંને ના સ્વાસ્થ્ય ને નુકશાન પહોચાડી શકે છે. એક નવી શોધ વિશે જાણીએ અથવા માનવામાં આવે તો ગર્ભવસ્થા દરમિયાન ચોકલેટ ખાવાથી ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સબંધી સમસ્યાઓ ને ઓછી કરી શકાય છે. આજે અમે તમને ચોકલેટ ખાવાના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણી લઈએ આજે આ “નેશનલ ચોકલેટ ચીપ ડે” પર ગર્ભાવસ્થા દરમિયાન ચોકલેટ ખાવાથી થતા અમુક ખાસ ફાયદા વિશે..
ચોકલેટ ખાવી કોને ના ગમે, નાના હોય કે મોટા બધાંને ચોકલેટ ભાવતી હોય છે. ચોકલેટ માત્ર ટેસ્ટમાં જ બેસ્ટ નથી હોતી પણ તેના અન્ય કેટલાક સ્વાસ્થ્ય ફાયદાઓ પણ હોય છે. એમાંય પ્રેગ્નેન્સી મહિલાઓ માટે પણ ચોકલેટનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે અને સાથે જ તે ગર્ભમાં રહેલાં બાળકના વિકાસમાં પણ મદદ કરે છે. ચાલો જાણી ડાર્ક ચોકલેટ ખાવાના ગજબ ફાયદાઓ.
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે ચોકલેટમાં રહેલા કોકો ફલેવનોલ વધતી ઉંમરના લક્ષણોને ઝડપથી આવવા દેતું નથી. દરરોજ બે કપ હોટ ચોકલેટ પીવાથી વૃદ્ધ લોકોનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે અને તેમની વિચારવાની ક્ષમતા પણ સારી થાય છે. દૈનિક ડાર્ક ચોકલેટ ખાવાથી તનાવ ઓછો થાય છે, ચોકલેટ ખાવાથી તણાવ વધારતા હોર્મોન્સ નિયંત્રિત થાય છે.
ડાર્ક ચોકલેટ ખાવાના ફાયદા
હાર્ટને રાખે છે હેલ્ધીડાર્ક ચોકલેટ હાર્ટ માટે પણ બહુ જ ફાયદાકારક છે. તેમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. રોજ 1 નાનો ટુકડો ડાર્ક ચોકલેટ ખાવાથી હાર્ટ સંબંધી બીમારીઓથી બચી શકાય છે.એક સંશોધન અનુસાર ચોકોલેટ અથવા ચોકલેટ ડ્રિન્કનું સેવન હૃદય રોગ થવાની સંભાવના એક-તૃતીયાંશ કરી દે છે, અને હૃદયને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. ચોકોલેટનો સૌથી મોટો ફાયદો એ છે કે તે આપણા મગજ માટે ખૂબ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી મૂડ સારું રહે છે.
તણાવ દૂર થાય છે
પ્રેગ્નેન્સી દરમ્યાન મહિલાઓમાં ઘણાં શારીરિક અને માનસિક ચેન્જિસ આવે છે. જેના માટે સ્ટ્રેસ અને ચિડિયાપણું વધી જાય છે. પણ આ દરમ્યાન જો મહિલાઓ ડાર્ક ચોકલેટ ખાય તો સ્ટ્રેસ ઘણી હદ સુધી ઓછો થઈ શકે છે. ચોકલેટમાં ફ્લેવોનોઈડ્સ હોય છે. જેથી ચોકલેટ ખાવાથી સ્ટ્રેસ ઓછો થાય છે કારણ કે તે સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલને વધતાં રોકે છે.ઈમ્યૂનિટી વધારે છેચોકલેટ ખાવાથી ઈમ્યૂનિટી વધે છે અને માત્ર માં જ નહીં જો પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓ નાનો ટુકડો ડાર્ક ચોકલેટ ખાય તોપણ ગર્ભમાં રહેલાં બાળકના સ્વાસ્થ્ય માટે પણ તે ફાયદાકારક છે.
હીમોગ્લોબિન વધારે છે.
મહિલાઓમાં હીમોગ્લોબિનની કમીની સમસ્યા મોટાભાગે થતી હોય છે. પણ ડાર્ક ચોકલેટના સેવનથી આ સમસ્યા દૂર થઈ શકે છે. તેમાં આયર્ન અને મેગ્નેશિયમ હોય છે. જે હીમોગ્લોબિનને વધારે છે. કોલેસ્ટ્રોલ ઓછું થાય છેગર્ભાવસ્થા દરમ્યાન કોલેસ્ટ્રોલ વધાવનો પણ ખતરો રહે છે. જેમાં માં અને બાળક બંનેને નુકસાન થઈ શકે છે. જેથી ગર્ભાવસ્થા દરમ્યાન ડાર્ક ચોકલેટ ખાવાથી કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે. કારણ કે ડાર્ક ચોકલેટમાં શુગર અને ફેટની માત્રા પણ ઓછી હોય છે.
બીપી કંટ્રોલમાં રહે છે.
ઘણાં લોકોને હાઈ બીપીની સમસ્યા વધી જાય છે. જેથી જો બીપી કંટ્રોલ કરવું હોય તો ડાર્ક ચોકલેટનું સેવન શરૂ કરી દો કારણ કે તેમાં બ્રોમીન હોય છે. જે બીપીને નોર્મલ રાખવામાં મદદ કરે છે.આયરન અને મેગ્નેશિયમ થી ભરપુર.એમાં ઘણા બધા મેગ્નેશિયમ અને આયરન રહેલા હોય છે. જેના કારણે મહિલા ના શરીરમાં લોહી ની ઉણપ ક્યારેય થતી નથી. એમાં રહેલા મેગ્નેશિયમ થી ફૈટી એસીડ કામેટાબોલીજ્મ માં વધારો થાય છે.