Breaking News

હમેંશા માઁ-બાપનું નામ રોશન કરે છે આ 6 નામવાળી વ્યક્તિઓ,જાણીલો તમારાં પુત્ર પુત્રીનું નામ નથીને…….

માતાએ જન્મ આપ્યો.પિતાએ ચાલતા શીખવ્યુ.માતાએ શબ્દોની ઓળખ કરાવી.પિતાએ એ શબ્દોનો અર્થ સમજાવ્યો.માતાએ વિચાર આપ્યા.પિતાએ સ્વતંત્રતા આપી.માતાએ ભક્તિ શીખવાડી.પિતાએ વૃત્તિ શીખવાડી.માતાએ લડવાની તાકત આપી.પિતાએ જીતવાની નીતિ આપી.તેમના કઠોર પરિશ્રમને કારણે.આજે યશ મારા હાથમાં છે.અને એ જ કારણે મારી પોતાની ઓળખ છે.આજના ફાસ્ટ અને ફોરવર્ડ જમાના માં બાળક પોતાના મમ્મી-પપ્પા ની વાત ઓછી માને છે. આજનો બાળક દરેક કર્યા જાતે કરવા ઈચ્છે છે. અમુક બાળકો તો એવા પણ નીકળે છે કે પોતાની મનમાનીને કારણે પોતાના માતા-પિતાનું નામ સુધી ખરાબ કરી દે છે.આમ તો માતા પિતા પોતાના બાળકોની ભૂલ સરળતાથી માફ કરી દે છે. માતા-પિતા પોતાના બાળકની ભૂલ ઉપર માત્ર ખીજાવું કે મારી શકે છે. પરંતુ તેને પોતાનાથી દુર તો નથી કરી શકતા.પણ બધા બાળકો આવા નથી હોતા અમુક બાળકો પોતાની સ્કિલ થી પોતાના મમ્મી-પપ્પા નું નામ ઉજ્વળ કરી દે છે. જેથી આવા બાળકો પર મમ્મી-પપ્પા ને ખુબ ગર્વ હોય છે. બાળકોના નામ પોતાના માતા પિતા સાથે જોડાયેલા હોય છે. તેવામાં જો બાળકના જીવનમાં કાંઈક ખરાબ થાય છે, તો તેની સીધી અસર તેના માતા-પિતાના જીવન ઉપર પણ પડે છે. દરેક માતા-પિતા પોતાના બાળકમાં પોતાનું ભવિષ્ય જુવે છે. આમ તો એ જરૂરી છે કે બાળકને બાળપણથી જ સારા સંસ્કાર આપવામાં આવે, જેથી મોટા થયા પછી તે પોતાનું નામ ઉજ્વળ કરી શકે.

આજ ના યુગ માં અમુક એવા પણ બાળકો છે જે કદ માં ભલે નાના હોય પણ તે મોટા લોકો કરતાં પેહેલા જ પોતાના માતા-પિતાનું નામ રોશન કરીને બતાવી દે છે. આજે આપણે એવા જ 3 નામ વાળા બાળકો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે પોતાના મમ્મી-પપ્પા નું નામ ઘણી ઉજ્વળ કરે છે. જો તમારા બાળકનું નામ પણ આ અક્ષરથી શરુ થાય છે, તો ખરેખર તમારું બાળક પણ તમારું નામ ઉજ્વળ જરૂર કરશે, તો આવો હવે તમને તે બાળકો વિષે જણાવીએ, જે પોતાના માતા-પિતાનું નામ ઊંચું કરે છે.બાપુ, ફાધર,પપ્પા, પાપા કે પછી ડેડી આ બધા નામનો એક જ અર્થ પિતા. દરેક બાળકના જીવનમાં માતાનું ખુબ જ મહત્વ હોય છે. તેવુ જ સ્થાન પિતાનું પણ હોય છે. માતા લાગણીશીલ હોય છે, જ્યારે મોટાભાગના પિતા પોતાના મનમાં બાળક માટે રહેલી લાગણીને વ્યક્ત નથી કરી શક્તા. પરંતુ બાળકની નાનામાં નાની વાતનું પણ ધ્યાન રાખે છે. પોતાનું બાળક પોતાના કરતાં વઘુ આગળ વધે તેવું જ દરેક પિતા ઇચ્છે છે. પિતા પાસે થી બાળકને ઘણું બધું શીખવા મળે છે. માતા બાળકને જન્મ આપે છે, પરંતુ ઓળખ પિતા આપે છે. માતા અને પિતા બંનેનું બાળકના જીવનમાં એકસમાન મહત્વ હોય છે. માતા બાળકને સામાજીક જ્ઞાન આપે છે અને પિતા બાળકને વ્યવહારિક જ્ઞાન આપે છે.

ઘણી વખત નાની નાની બાબતોએ માતા-પિતા બાળકની સામે ચર્ચા કરતાં હોય છે, જેમાં તેઓ વચ્ચે સામાન્ય ઝઘડો પણ થાય છે. તો પહેલા તો માતા-પિતાએ સમજવું જોઇએ કે તેઓ ફક્ત પતિ-પત્ની નથી, હવે તેઓ માતા-પિતા છે. બાળકની સામે જ્યારે પણ આ પ્રકારનું ઘરમાં વાતાવરણ જોવે છે. ત્યારે તે સમયે જે વ્યક્તિ સાચુ હોય, તેની તેને લાગણી થાય છે. તે સાથે અન્ય વ્યક્તિ માટે તેને નકારાત્મક ભાવ ઉત્પન્ન થાય છે. તેથી બાળકની સામે માતા-પિતાએ શાંતિ અને પ્રેમથી જ રહેવું જોઇએ. બાળકના ઉછેરમાં માતા-પિતાનું એકસરખુ મહત્વ હોય છે. પિતાના વર્તન, સ્વભાવની અસર બાળકના જીવન પર થાય છે. મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ક્લેર વાલ્ટ્ટોને 730 પરિવારનાં ડેટા અકત્રિત કર્યો અને તે આધારે તારણ કાઢ્યું કે, પિતાના માનસિક આરોગ્યની અસર પણ બાળક પર પડે છે અને તેને આત્મ નિયંત્રણ તેમજ સહકારમાં પણ મદદ મળે છે. આ અભ્યાસ દ્વારા સ્પષ્ટ કરાયું છે કે બાળકનાં બાળપણમાં સારા કામોને આ પ્રકારે વ્યવસ્થિત કરવું જોઇએ કે તેને ઘરે માતા અને પિતાનો પુરતો પ્રમે મળે. અભ્યાસમાં જાણવા મળ્યું કે પિતા જો બાળકના ઉછેરમાં તંગદિલી અનુભવે, તો તેની પ્રત્યક્ષ અસર બાળકની વિચારસરણી તેમજ તેની ભાષાનાં વિકાસ પર પણ પડે છે. ખાસ તો જ્યારે બાળક બે-ત્રણ વર્ષનું હોય છે.

પુત્રીઓ પર પિતાની ભાષાની અસર ઓછી થાય છે, જ્યારે પુત્રો પર પિતાની ભાષાની અર બહુ વધારે થાય છે. બાળક પોતાનાં બાળપણમાં પિતાએ કહેલા શબ્દોને લામ્બા સમય સુધી અથવા એમ કહીએ કે જીવન ભર યાદ રાખે છે તથા ઘણી વાર તેને જ અપનાવી લે છે. એમ તો ઘણા અભ્યાસમાં કહેવાયું છે કે  બાળકો પર પિતાનો પ્રભાવ પ્રત્યક્ષ નહીં, પણ અપ્રત્યક્ષ રીતે વધુ પડે છે. બાળકો પર પિતાનો પ્રભાવ માતાની સરખામણીમાં ઓછો જ થાય છે.પુત્રીના મનમાં કુદરતી રીતે જ પિતા માટે વિશેષ લાગણી હોય છે, તેથી પુત્રીના હિરો તો પિતા હોય છે, પરંતુ પુત્ર માટે પણ પિતા ટીનએજમાં મિત્ર બની જાય છે. પિતા-પુત્ર સંબંધ મિત્રતાના સંબંધમાં તેઓ એકબીજા સાથે વાત શેર કરવાથી લઇને નાના-મોટા પ્રોબ્લેમ પણ ડિસક્સ કરે છે. પરંતુ પુત્ર સાથે મિત્રતા કરવાની પહેલ પિતાએ કરવી પડે. તથા પિતા મિત્રતાનો હાથ આગળ વધારે તો પુત્રએ તે સ્વીકારીને પિતાને મિત્ર બનાવવા જોઇએ. કારણ કે આ એક જ એવો મિત્ર હોય, જે પોતે પોતાના પહેલા બાળકનો વિચાર કરશે.

દુનિયામાં માતા પિતાથી વધારે મહાન બીજું કોઈ નથી એ વાત તો આપણે દરેક લોકો જાણીએ જ છીએ અને આપણા શાસ્ત્રો માં પણ માતા પિતાને ભગવાનનું સ્થાન આપવામાં આવ્યું છે. તેથી ભગવાન સમાન માતા પિતાનું દિલ ક્યારેય પણ ના દુખાવવું જોઈએ અને હંમેશા તેઓ ખુશ રહે એવા જ કર્યો કરવા જોઈએ. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે એ પોતાના માતા પિતાનું નામ રોશન કરે.આપણા માતા પિતાએ ખુબજ દુખ અને તકલીફો વેથી ને આપણને મોટા કાર્ય હોય છે તેથી આપનું પણ કર્તવ્ય બને છે કે આપણે પણ એમના માટે કઈક સારું કામ કરીએ. અને તેમનું નામ રોશન કરીએ. આજે અમે એવા ૬ નામ વાળા વ્યક્તિઓ વિશે જાનાવીશું જે પોતાના માતા પિતાનું નામ રોશન કરે છે.ચાલો જાણીએ એ ૬ નામ વાળા વ્યક્તિઓ વિશે:

જે વ્યક્તિઓ નું નામ A અક્ષર થી ચાલુ થાય છે એ વ્યક્તિ પોતાના માતા પિતાનું નામ રોશન કરે છે. તેઓ પોતાના માતા પિતા પર કોઈ પણ પ્રકારની તકલીફ નથી આવવા દેતા. તેઓ પોતાના માતા પિતાની ખુશી માટે કઈ પણ કરી શકે છે. તેઓ પોતાના માતા પિતાનું ના રોશન કરવા માટે ખુબજ મહેનત કરે છે.

જે વ્યક્તિનું નામ D અક્ષર થી ચાલુ થતું હોય એ પોતાના માતા પિતા ના જણાવેલ રસ્તા પર ચાલવાનું પસંદ કરે છે. તેઓ પોતાના માતા પિતાની દરેક વાત નું સમ્માન કરે છે.અને તેમના કહ્યા અનુસાર જ દરેક કામ કરે છે. તેઓ પોતાના માતા પિતાની ઈમેજ ક્યારેય ખરાબ નથી થવા દેતા તેઓ અન્ય લોકો ની મદ્દદ પણ ખુબજ કરે છે જેનાથી તેઓ ખુબજ નામ પણ કમાય છે. તેઓ પોતાના માતા પિતાનું નામ ખુબજ જલ્દી રોશન કરે છે.

જે વ્યક્તિનું નામ K અક્ષર થી ચાલુ થતું હોય તેઓ પોતાના માતા પિતાનું નામ રોશન કરે છે. તેઓ ક્યારેય પણ એવું કામ નથી કરતા જેનાથી તેમના માતા પિતાનું નામ ખરાબ થાય. માતા પિતાએ સીખ્વાડેલ માર્ગ પર ચાલવું તેણે ખુબજ પસંદ હોય છે. ખરાબ લોકોથી તેઓ દુર રહે છે. તેઓ પોતાના જીવન માં સારામાં સારું કાર્ય કરવા ઈચ્છે છે.

જે વ્યક્તિઓનું નામ M અક્ષરથી ચાલુ થાય છે તેઓ પોતાનું આખું જીવન તેના માતા પિતા ની સેવામાં વ્યતીત કરે છે. તેઓ પોતાના માતા પિતા ની ખુબજ સેવા કરે છે અને તેઓ ક્યારેય પણ એવું કાર્ય નથી કરતા જેનાથી તેમના માતા પિતાનું નામ ખરાબ થાય.

જે વ્યક્તિઓ નું નામ N અક્ષર થી ચાલુ થતું હોય છે એ વ્યક્તિ પોતાના પરિવાર અને માતા પિતાનું નામ ક્યારેય પણ ખરાબ નથી થવા દેતા તેઓ હંમેશા પોતાના માતા પિતાનું નામ રોશન કરે છે અને તેઓ એવા કાર્ય કરવાનું જ પસંદ કરે છે જેનાથી તેમના માતા પિતાને પ્રસન્નતા મળે.

જે વ્યક્તિઓ નું નામ P અક્ષર થી ચાલુ થતું હોય છે એ વ્યક્તિ પોતાના માતા પિતાની ખુશી ખુશી માટે કઈ પણ કરે છે તેમના માટે માતા પિતાની ખુશી થી વધીને બીજું કઈ જ નથી હોતું. તેઓ પોતાના માતા પિતાએ કહેલી કોઈ પણ વાત ને ટાળતા નથી અને તેઓ હંમેશા પોતાના માતા પિતાની સાથે જ રહે છે.

S નામ વાળા બાળકો.

જાણકારી માટે જણાવી દઈએ કે જે લોકોના નામ S અક્ષરથી શરુ થાય છે, તે પોતાના માતા-પિતાને ખુબ જ પ્રેમ કરે છે. અને આ નામ વાળા લોકો બાળપણથી ઘણા હોંશિયાર હોય છે. તેઓ માત્ર અભ્યાસમાં જ નહિ, પરંતુ બીજી બાબતોમાં પણ ઘણા સારા હોય છે. આ લોકોમાં કૌશલ્ય પુષ્કળ હોય છે. તે ઉપરાંત તે લોકો પોતાના માતા-પિતાની દરેક વાત માને છે, અને એ મુજબ જ કામ કરે છે. તે કારણ છે કે આ નામ વાળા લોકો પોતાના માતા-પિતાનું નામ ઉજ્વળ કરવામાં સફળતા મેળવી લે છે.

V નામ વાળા બાળકો આ યાદીમાં બીજું નામ આવે છે V નામ વાળા બાળકોનું. આ નામ વાળા બાળકો પોતાના કામ પ્રત્યે ઘણા ઈમાનદાર હોય છે. કદાચ એ જ કારણ છે કે, V નામ વાળા લોકો પોતાના જીવનમાં ઘણી પ્રસિદ્ધી મેળવે છે. તેની સાથે જ દરેક કામ પોતાના માતા-પિતાને પૂછીને કરે છે, અને તેના નામને ક્યારેય ખરાબ નથી થવા દેતા. તે લોકો પોતાના માતા-પિતાનું નામ ખુબ ઉજ્વળ કરે છે.

Z નામ વાળા બાળકો :આ યાદીમાં છેલ્લે આવે છે Z નામ વાળા બાળકો. તો એમના વિષે જણાવી દઈએ કે જે લોકોનું નામ Z અક્ષરથી શરુ થાય છે, તે ઘણાં મહેનતુ હોય છે. તેની સાથે જ તે લોકો ઘણા વિશેષ પણ હોય છે. તે લોકો કોઈપણ સ્થિતિમાં માત્ર પોતાના માતા પિતા વિષે જ વિચારે છે. તે કારણ છે કે તે લોકો પોતાના માતા-પિતાનું નામ ઉજ્વળ કરે છે

About Admin

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *