Breaking News

હવસખોર ડોક્ટરે અને તેનો પુત્ર અવારનવાર ક્લિનિકમાં આવતી મહિલાઓને શિકાર બનાવતાં, પરંતુ એક દિવસ..

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે પાટણના સમીમાં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

પાટણના સમીમાં બે મહિલાઓ સાથે ડોક્ટર અને તેના પુત્રએ દુષ્કર્મ કર્યાની ઘટનામાં એક પછી રહસ્ય બહાર આવી રહ્યા છે. જેમાં મોબાઇલમાં વીડિયો ઉતારી વાયરલ કરનાર કમ્પાઉન્ડર મોસીમ ઉર્ફે ઈરફાન યાસીન પઠાણને સમી જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

જેમાં વિડીયો ક્યાં ઉતાર્યા વિડીયો કોને આપ્યા કોને વીડિયોનું એડિટિંગ કર્યું તેના અનેક રહસ્યો બહાર આવી શકે તેની દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. કમ્પાઉન્ડર મોસીમ ઉર્ફે ઇરફાન પઠાણની ધરપકડ કરાતા ચોંકાવનારી વિગતો બહાર આવવા લાગી છે. તે મહેન્દ્ર મોદીના દવાખાનામાં છેલ્લા આઠ વર્ષથી કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો. જેને પાંચ વર્ષ પહેલા વીડિયો ઉતારવાની શરૂઆત કરી હતી.

કુલ 16 વિડીયો ઉતાર્યા હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું છે જેમાં આઠ વીડિયો તેનો જુના સેમસંગ મોબાઇલમાં ઉતાર્યા હતા. જે મોબાઈલ ત્રણ વર્ષ પહેલાં એને એક વ્યક્તિને વેચી માર્યો હતો અને બીજા અન્ય આઠ વીડિયો સેમસંગ જે સેવન મોબાઇલમાં ઉતાર્યા હતા. જે વીડિયો પણ સમીના અન્ય વ્યક્તિને તેનું મેમરીકાર્ડ આપી કોપી મરાવી પરત મેળવી લીધું હતુ. જેમાંના ત્રણ વીડિયો વાયરલ કરવામાં આવ્યા છે. છ મહિનાથી કમ્પાઉન્ડરને ડોક્ટર સાથે અણબનાવ બનતા એ નોકરી છોડી સુરત જતો રહ્યો હતો.

વીડિયો વાયરલ થયાની ફરીયાદો દાખલ થતાં સમી ખાતે આવી વીડિયો ડિલેટ માર્યા છે. તેને શુક્રવારના રોજ સમી કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. સમી કોર્ટમાં કમ્પાઉન્ડરના સાત દિવસના રિમાન્ડ માટે રજૂ કરતાં સરકારી વકીલ કે બી ગોસાઈએ પાંચ વર્ષ પહેલાં વીડિયો ઉતારીને કોઇને જાણ ન કરતાં તેની બ્લેકમેઇલિંગ કરવાની મુરાદ હતી કે પછી તેને દબાવી રાખવામાં આવ્યા, મોબાઇલ કોને વેચી માર્યો, મોબાઇલ કબાટમાં ગોઠવતાં કે લેવા જતાં કોઈ જ ચહેરો આવ્યો નથી તો તેનું કોમ્પ્યુટરમાં એડિટિંગ થયું છે કે કેમ તેવા સવાલો ઉઠાવ્યા હતા.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.ડોક્ટરને સમાન્ય માણસ ભગવાનનું રૂપ માનતા હોય છે. ડોક્ટર ઉપરથી લોકોનો વિશ્વાસ જ ઉઠી જાય તેવો જ એક કિસ્સો સુરત શહેરમાં સામે આવ્યો છે. સુરતમાં થોડા દિવસ અગાઉ પરિણીતા પર ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હતો. કતારગામની પરિણીતા પર બળાત્કારના મામલે ડોકટર પ્રફુલ્લ દોશી શનિવારે મોડીરાત્રે અઠવા પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. પોલીસે તેને ડીસ્ટાફની રૂમમાં રાખી પૂછપરછ શરૂ કરી હતી. નાનપુરાની મી એન્ડ મમ્મી હોસ્પિટલના ડોકટર પ્રફુલ્લ દોશીએ 4 સપ્ટેમ્બરના રોજ બપોરે સંતાન પ્રાપ્તિની દવા લેવા માટે આવેલી કતારગામની પરિણીતા સાથે કન્સલ્ટિંગરૂમમાં રેપ કર્યો હતો.

શનિવારે મોડીરાત્રે 11.00 વાગ્યે પોલીસ સમક્ષ જાતે સરેંડર થઈ ગયો હતો. જો કે આટલા દિવસો કયા ભાગ્યો હતો અને કોણે કોણે સહારો આપ્યો તેમજ તેની પત્ની મીત્સુ દોશી સાથે હતી કે કેમ તે બાબતેની જો ઉચ્ચ પોલીસ અધિકારી તપાસ કરે તો મોટામાથાઓની નામ બહાર આવી શકે તેવી શક્યાતાઓ છે. ઘરપકડ બાદ તેને નવી સિવિલમાં મેડિકલ તપાસ માટે લઈ જવાય તેવી શક્યતા છે

About Admin

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *