મિત્રો, આપણા દેશમાં મહિલાઓની સ્થિતિની વાત કરીએ તો વર્તમાન સમયમાં એમની સ્થિતિ ઘણી ખરાબ છે. તમે પણ ન્યુઝ પેપર અને ન્યુઝ ચેનલોમાં વાંચતા હશો કે, દેશમાં રોજ કોઈને કોઈ જગ્યાએ કોઈને કોઈ મહિલા સાથે છેડતી, શોષણ કે દુષ્કર્મ થાય છે. અને હવે સમય એટલો ખરાબ આવી ગયો છે કે, ઘણા કેસોમાં તો મહિલાના પરિવારના પુરુષો દ્વારા જ આવા દુષ્કૃત્યો આચરવામાં આવતા હોય છે.
આ ઘટના ગોવન્ડી માં બની છે જ્યાં ૩૨ વર્ષીય મહિલાની આ સૌથી મોટી ભૂલ હતી. અનેક વાર સમજાવવા છતાં મહિલાએ સામેવાળા પુરુષ સાથે દોસ્તી રાખી અને એક દિવસ જે થયું એનો કોઈને અંદાજ નહોતો. ગોવંડી પોલીસના કહેવા પ્રમાણે મહિલાની દોસ્તી ૩૦ વર્ષીય અમજદ ખાન સાથે થઈ. એ પછી હંમેશાં પતિને બહાનાં બનાવી હરવાફરવા અને પિક્ચર જોવા જતી.
દોસ્તી વધુ ગાઢ થતી ચાલી તો તેણે અમજદની વાતોમાં આવી શારીરિક સંબંધ બાંધ્યા. આ દરમિયાન તક જોઈ અમજદે મહિલાનો અશ્લીલ વીડિયો પણ બનાવી લીધો. એની ગંધ મહિલાનાને ત્યારે આવી ગઈ જ્યારે અમજદે મહિલા પાસે સ્નાન કરતા ફોટા માગવા લાગ્યો. મહિલાએ ફોટા આપવાનો ઇનકાર કર્યો. તો અમજદે એનો વીડિયો અને સ્ક્રીન શોટ મોકલ્યા જે જોઈ મહિલાના હોશ ઊડી ગયા. ત્યાર બાદ આ યુવક તેની ડરાવી ધમકાવીને અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા કરતો હતો.
આખરે તેણે અમજદ સામે ઘૂંટણ ટેકવી દીધા અને તે બોલાવે ત્યાં જવા લાગી. અમજદની હેવાનિયતે હદ ઓળંગી નાખી અને તેણે મહિલાને પોતાના ૪૩ વર્ષીય મિત્ર નૂર નજીર શેખ સામે ઊભી કરી દીધી. નૂરે પણ મહિલાનું શારીરિક શોષણ કર્યું. બન્નેનો વિશ્વાસ એટલો વધી ગયો કે જ્યારે મન થાય ત્યારે મહિલાને પોતાની મનપસંદ જગ્યાએ બોલાવી તેના પર રેપ કરવા લાગ્યા. વિરોધ કરવા પર આખી ઘટના બાબતે પતિને જણાવી દેવાની સાથે તેના અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા હતા.
તલાકના ડરથી મહિલા ચૂપ રહી બન્નેનો અત્યાચાર સહન કરતી રહી. એક દિવસ મહિલાની ધીરજ ખૂટી ગઈ અને તેણે બધી વાતો પતિને જણાવી દીધી. ત્યાર બાદ બને પોલીસ સ્ટેશન પોહચિ આ બંને યુવકની સામે ફરિયાદ નોધાવી જે બાદ પોલીસે આ બંને આરોપીને ધરપકડ કરી જેલ ભેગા કરી દીધા હતા.
બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે ભૂતપૂર્વ બોયફ્રેન્ડની પત્નીએ મહિલાના ગુપ્તાંગમાં મરચાનો પાઉડર નાંખ્યો, વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીડિત મહિલાએ નારણપુરા વિસ્તારમાં સ્થિત કપડાની દુકાનમાં કામ કરે છે. આ સમય દરમિયાન ફરિયાદી અને ગિરીશ (દુકાન માલિક) વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.
ફરિયાદીએ મહિલાને જણાવ્યું હતું કે ગિરીશ અને તે બે વર્ષથી સંબંધમાં હતો, ત્યારબાદ મહિલાએ સંબંધ તોડી નાખ્યો હતો અને વસ્ત્રાપુરમાં કપડાની દુકાનમાં કામ કરવા લાગી હતી. બે મહિના પહેલા ગીરીશે ફરિયાદીને વાતચીત માટે બોલાવી હતી. એફઆઈઆરમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે જાનુ (ગિરીશની પત્ની) ને આ વિશે જાણ થઈ ત્યારે ગુસ્સે ભરાઇ ગઇ અને તેણીએ ફરિયાદી ઉપર હુમલો કર્યો. પીડિતાએ જણાવ્યું હતું કે, ગુરુવારે સવારે લગભગ 9.45 વાગ્યે ફરિયાદી વાડજ સ્થિત તેના ઘરેથી પ્રગતિનગર તરફ જઈ રહી હતી.
ત્યારે જાનુ અને તેની મિત્ર રિન્કા ગોસ્વામી સ્કૂટર પર ત્યાં પહોંચી હતી. ત્યારબાદ તેણે ફરિયાદીને સ્કૂટર પર બેસાડી.તે ફરિયાદીને એવી જગ્યાએ લઈ ગઈ જ્યાં જાનુની મિત્ર ઠાકુરી ગોસ્વામી પહેલેથી હાજર હતી. ફરિયાદીએ પોતાની એફઆઈઆરમાં જણાવ્યું છે કે, તેઓએ મને ઓરડામાં બંધ કરી દીધી. આ પછી ઠાકુરી ગોસ્વામીએ જાનુ અને રિન્કાને મારા (ફરિયાદી) કપડાં ઉતારવા અને મરચા (મરચા) ના પાવડર મારા ગુપ્તાંગમાં ભરવા કહ્યું તેણે પણ એવું જ કર્યું.
જ્યારે હું ચીસો પાડી રહી હતી ત્યારે તેણે આ ઘટનાનો વીડિયો પણ તેના મોબાઇલ ફોનથી બનાવ્યો હતો. આપને જણાવી દઈએ કે વાડજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જે.એ.રાઠવાએ જણાવ્યું હતું કે મહિલાનું અપહરણ, નુકસાન, ગુનાહિત ધાકધમકીના કેસમાં ત્રણેય આરોપી મહિલાની ધરપકડ કરવામાં આવી છે.