Breaking News

ઈલિયાનાં ડીક્રુઝની આ તસવીરો તમે આજથી પેહલાં ક્યારેય નહીં જોઈ હોય,એકવાર જોઈ લેશો તો પાણી પાણી થઈ જશો…….

મિત્રો આજના અમારા આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે.આજે અમે તમારા માટે આ લેખમાં એલિયાના ડિક્રુઝની હોટ તસ્વીરો લઈને આવ્યા છે. એક્ટ્રેસ ઇલિયાના ડિક્રુઝ પણ તેની ફિલ્મોની સાથે તેની હોટ પિક્ચર્સને કારણે પણ ચર્ચામાં છે. તાજેતરમાં જ તેણે તેની એક હોટ પિક્ચર શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ઇલિયાનાની આ તસવીર ‘મૈં તેરા હીરોન’ ફિલ્મના તેના સહ-કલાકાર વરુણ ધવન દ્વારા ટિપ્પણી કરવામાં આવી છે.ઇલિયાના ડીક્રુઝ એક ભારતીય અભિનેત્રી છે. ઇલિયાના મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે. ઇલિયાના તેલુગુની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. ઇલિયાનાએ તેની ટૂંકી બોલિવૂડ કરિયરમાં તેની અભિનયથી દર્શકોને દિવાના બનાવ્યા છે.

ઇલિયાના ડીક્રુઝનો જન્મ 1 નવેમ્બર 1987 ના રોજ મહારાષ્ટ્રના મુંબઇમાં થયો હતો. ઇલિયાનાના પિતાનું નામ રોનાલ્ડો ડીક્રુઝ છે. ઇલિયાનાના પિતા કેથોલિક છે જ્યારે તેની માતાનું નામ સમાયરા ડિક્રુઝ છે. ઇલિયાના એ ત્રણ ભાઈ-બહેનોમાં બીજો છે. જ્યારે ઇલિયાના દસ વર્ષની હતી ત્યારે તેમનો પરિવાર મુંબઇથી ગોવામાં શિફ્ટ થયો હતો. ઇલિયાનાએ તેનું બાળપણ ગોવામાં વિતાવ્યું હતું.

અભિનેત્રી ઇલિયાના ડિક્રુઝ તેના બોલ્ડ અંદાજને કારણે સમાચારોમાં વધારે રહે છે. તેની દરેક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. ઇલિયાના ડિક્રુઝ એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે જે મુખ્યત્વે તેલુગુ ભાષાની ફિલ્મોમાં કામ કરે છે. તેણે એક મોડેલ તરીકેની કારકિર્દીની શરૂઆત કરી અને 2006 માં વાય. વી. એસ. ચૌધરીની તેલુગુ ફિલ્મ દેવદાસુથી તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.

ત્યારબાદ તેણે વ્યવસાયિક રૂપે સફળ ફિલ્મોમાં પોક્કિરી 2006, જલ્સા 2008 અને કિકમાં અભિનય કર્યો અને તેલુગુ સિનેમાની એક અગ્રણી અભિનેત્રી તરીકે પોતાને સ્થાપિત કરી. તેણે 2017 માં બાદશાહોમાં કામ કર્યું હતું.આ સમયે, ઇલિયાના ડિક્રૂઝ ફિલ્મી પડદાથી દૂર આંદામાન નિકોબારમાં પોતાની રજાઓ ગાળી રહી છે.

ઇલિયાના તે ટાપુની સુંદરતા માણી રહી છે. ઇલિયાનાએ તેની રજાઓની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ફોટામાં, ઇલિયાનાએ બ્લેક બિકીની પહેરેલી છે.ઇલિયાનાનો આ બોલ્ડ બિકિની લૂક સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. તેના ચાહકો પણ તેની પ્રશંસા કરી રહ્યા છે અને તેને સૌથી સુંદર હોવાનો ખિતાબ પણ આપી રહ્યા છે.

આ પહેલીવાર નથી બન્યું કે, જ્યારે ઇલિયાના ડિક્રૂઝનો બોલ્ડ લૂક સમાચારોમાં આવ્યો હોય. ઇલિયાના પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટા શેર કરતી રહે છે. પછી ભલે, તે તેના વેકેશનના હોય કે કોઈ ફોટોશૂટ દરમ્યાનના.તેમજ ઇલિયાના ડિક્રુઝ તેની તંદુરસ્તીની પણ ખૂબ કાળજી લે છે. તેના વર્કઆઉટ વીડિયો પણ વાયરલ થતા રહેતા હોય છે. આ જ તંદુરસ્તી અને કાળજી ને કારણે, ઇલિયાના બિકિનીમાં પણ સુંદર લાગે છે.

તમને એ પણ જણાવી દઈએ કે, હમણાં થોડા સમય પહેલા જ ઇલિયાના ડિક્રૂઝનું બ્રેક થયું હતું. તેણે એન્ડ્રુ નિબોન સાથેના તેના સંબંધો સમાપ્ત કરવાની જાહેરાત પણ કરી દીધી હતી. પરંતુ હવે લાગે છે કે, ઇલિયાના તે દુઃખમાંથી સ્વસ્થ થઈ બહાર આવી ગઈ હોવાનું જણાય છે. તાજેતરમાં જ તેની ફિલ્મ પાગલપંતી રિલીઝ થઈ હતી.

આમ તો, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી પરંતુ ઇલિયાનના અભિનયના ચોક્કસ વખાણ થયા હતા.વર્ક ફ્રન્ટ વિષે વાત કરતા તમને જણાવીએ કે, ઇલિયાનાએ હજી સુધી કોઈ મોટા પ્રોજેક્ટની જાહેરાત કરી નથી, પરંતુ જો સમાચારની વાત માની લેવામાં આવે તો, તે ટૂંક સમયમાં તેના આગામી પ્રોજેક્ટ્સ શરૂ કરવા જઈ રહી છે.

પાગલપંતીમાં જોવા મળનારી અભિનેત્રી ઇલિયાના ડીક્રૂઝે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરે છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પોતાના લૂકને લઈને ચર્ચામાં રહેનારી ઈલિયાના આ વખતે પણ પોતાના લૂકને લઈને ચર્ચામાં છે. ઇલિયાનાએ બ્લૂ ઑફ-શૉલ્ડર બિકિની ટૉપમાં નજર આવી રહી છે અને તેનો આ ફોટો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

ફોટોમાં ઇલિયાના ગ્લાસ વિંડોની પાસે ઉભી છે અને તેમણે બ્લૂ ઑફ-શૉલ્ડર બિકિની ટૉપ પહેર્યું છે. સાથે જ ઈન્જિયન લુકના ઈયર રિંગ્સ પહેરીને તે ખૂબ જ ખૂબસુરત લાગી રહી છે. સાથે જ ઇલિયાનાએ તસવીર પર કેપ્શન લખ્યું હતું, હું બેહદ ઉત્સાહિત થઈને બારીની બહાર જોઈ રહી હતી, જ્યારે અંદર રોમેન્ટિક ગીતો વાગી રહ્યા હતા અને હું આ ગીતોમાં પોતે હાજર હોવા વિશે વિચારી રહી હતી.

આ તસવીરને 5 લાખથી વધારે લોકો લાઈક કરી ચુક્યા છે અને લોકો આ ફોટો પર કમેન્ટ પણ કરી રહ્યા છે અને તેમના વખાણ કરી રહ્યા છે. જો ઇલિયાનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મ પાગલપંતીમાં નજર આવવાની છે. જે 22 નવેમ્બરે રીલિઝ થશે.બોલિવૂડ એક્ટ્રેસ ઇલિયાના ડિક્રુઝ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહેનારી એક્ટ્રેસમાની એક છે.

તાજેતરમાં, તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી હતી, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે અને ઘણાં ચાહકો આ તસવીર પર ઇલિયાનાની મજા લઇ રહ્યા છે. તસવીરમાં, ઇલિયાના ઓફ શોલ્ડર વન પીસ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે અને તે ફ્લોર પર બેઠી છે.ઇલિયાનાને તેની ફિલ્મ બર્ફીથી અનુરાગ બસુ દ્વારા બોલીવુડમાં પહેલો બ્રેક મળ્યો હતો.

બર્ફી 2012 ની જબરદસ્ત હિટ ફિલ્મ હતી. પ્રેક્ષકોને આ ફિલ્મમાં ઇલિયાનાની નિર્દોષ શૈલી ખૂબ ગમતી હતી. ટીકાકારોએ પણ તેના અભિનયની પ્રશંસા કરી. ઇલિયાનાને આ ફિલ્મ માટે ફિલ્મફેરનો શ્રેષ્ઠ મહિલા ડેબ્યૂ એવોર્ડ પણ મળ્યો હતો. આ ફિલ્મ પછી, ઇલિયાને પણ ફિલ્મ મે તેરા હીરોમાં દર્શકોને ખૂબ ગમ્યું.

About Admin

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *