આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ.
તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે તેમજ આ તેવો જ એક કિસ્સો અહીંયા બન્યો છે અને જેની હકીકત સામે આવી છે અને જેની અહીંયા વાત કરવામાં આવી છે તેમજ આજ ના સમયમાં રેપ અને બળાત્કાર તેમજ ગેંગરેપ જેવા કિસ્સા ખૂબ વધવા લાગ્યા છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા જોવા મળી રહ્યા છે અને એના કારણે આજે મહિલાઓ ને ઘરે થી બહાર નીકળવું ખૂબ મુશ્કેલ બની ગયું છે દિવસે પણ આવા કિસ્સા આજે બની રહ્યા છે અને તેમજ થોડા સમય પહેલા પણ હૈદરાબાદ આવો જ એક કિસ્સો ચોંકાવનારો બહાર આવ્યો હતો.
ભારતના મધ્ય પ્રદેશન રાજ્યમાં ભોપાલ શહેર આવ્યું છે.ભોપાલ એ મધ્યપ્રદેશ નું પાટનગર છે.એક શખ્સે રવિવારે સવારે પોતાની લિવ ઇન પાર્ટનરનું ગળુ વેતરીને હત્યા કરી નાંખી. બંને વચ્ચે સાસુ અને જમાઇના સંબંધો હોવાનું જાણવા મળ્યું છે. સૂચના મેળવીને પોલીસે શબને કબજામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલાવ્યું છે. ઘટના ભોપાલના અશોકા ગાર્ડન વિસ્તારની છે.
પોલીસે કહ્યું કે અશોક વિહાર કોલોનીમાં શાહીન નામની એક મહિલા શાહરૂખ ખાન નામના યુવક સાથે લિવ-ઇનમાં રહેતી હતી. શનિવારે રાતે શાહીન અને શાહરૂખ વચ્ચે ઝગડો થઇ ગયો. ઝગડાનું કારણ શાહીનો દેહ વેપાર જાણવા મળી રહ્યું છે. શાહરૂખે શાહીનને દેહ વેપાર ન કરવા અને આ વેપાર છોડી દેવા અનેકવાર કહ્યુ હતું પરંતુ તેણે શાહરૂખની વાત ન માની અને તેને લઇને થયેલા ઝગડામાં રવિવારે શાહરૂખે શાહીનનું ગળુ કાપી નાંખ્યુ.
હત્યા કર્યા બાદ શાહરૂખે પોતે જ આ વાતની જાણ પોતાના એક મિત્રને કરી. ઘટના સાથે સંબંધિત જાણકારી મિત્રને આપ્યા બાદ તે ફ્લેટમાંથી ફરાર થઇ ગયો. કોઇએ તેની સૂચના પોલીસને આપી. સૂચના મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી તો લોહીથી ખરડાયેલો શાહીનનો મૃતદેહ પડ્યો હતો.ચોંકાવનારી વાત એ છે કે હત્યાના આરોપી શાહરૂખે થોડા વર્ષો પહેલાં જ શાહીનની દિકરી સાથે નિકાહ કર્યા હતા. શાહરૂખે નિકાહ બાદ પોતાની સાસુ સાથે સંબંધ રાખ્યા. શાહીને પોતાના પતિ સાથે તલાક લઇ લીધાં. તલાક બાદ શાહીન પોતાના જમાઇ શાહરૂખ સાથે અશોકા ગાર્ડનના અશોક વિહાર કોલોનીના એક ફ્લેટમાં રહેતી હતી.
પોલીસે જણાવ્યા અનુસાર શાહીન દેહ વેપાર સાથે જોડાયેલી હતી અને ગત વર્ષે જ તેની આ મામલે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ હાલ ફરાર શાહરૂખની તલાશમાં છે.બીજી એક એવી ઘટના સામે આવી છે જેનાથી તમે આશ્ચર્યજનક થઈ જશો આ સમયમાં કઈ પણ શક્ય છે જેમાં એક જમાઈએ સાસુ સાથે લગ્ન કરી લીધા પછી જાણો આગળ શું થયું.બિહારના મઘેપુરા જીલ્લાના પુરૈની ગામમાં પ્રેમનો એક અનોખો મામલો સામે આવ્યો છે.એક મહિલા પોતાની જ પુત્રીના પતિને પ્રેમ કરી બેસી. પ્રેમનુ આ પ્રકરણ આટલેથી જ રોકાયુ નહી.
સાસુ અને જમાઈએ એક પગલુ વધુ આગળ વધીને લીધુ અને એકબીજા સાથે લગ્ન કરી લીધા. સાસુ અને જમાઈ જ્યારે પતિ-પત્ની બનીને પરત ફર્યા તો પુત્રી બેહોશ થઈ ગઈ. કોર્ટમા મહિલાએ પોતાના જમાઈ સાથે કર્યા લગ્ન – મહિલા આશા દેવીએ થોડા વર્ષ પહેલા જ પોતાની પુત્રીના ખૂબ ધૂમધામથી લગ્ન કર્યા હતા. પણ હવે તેણે જમાઈ સાથે પૂર્ણિયા કોર્ટમાં લગ્ન કરી લીધા. લગ્નના સાક્ષી કોર્ટના કેટલાક વકીલ જ બની ગયા. આ સંબંધ પછી પુત્રી પહેલા તો બેહોશ થઈ ગઈ અને પછી આધાત લાગી ગયો. તેને સમજાતુ નહોતુ કે જે માતાએ તેનુ ઘર વસાવ્યુ હતુ એ હવે ઉજાડી કેમ રહી છે.સાસુ બીમાર જમાઈને જોવા ગઈ અને પ્રેમ થઈ ગયો – લગ્નના થોડા દિવસ પછી સૂરજ બીમાર પડી ગયો.
જમાઈના બીમાર થવાના સમાચાર સાંભળીને સાસુ જમાઈને જોવા માટે ગઈ. અને આ સેવાભાવ વચ્ચે ન જાણે શુ થયુ કે બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો. પ્રેમ પાંગરતો રહ્યો – સાસુ પોતાના ઘરે પરત તો ફરી પણ તેનુ દિલ જમાઈ પાસે જ રહી ગયુ હતુ. અને હવે સાસુ જમાઈનો પ્રેમ પરવાન ચઢી રહ્યો હતો. બંને કલાકો સુધી એકબીજા સાથે ફોન પર વાત કરવા લાગ્યા. બીજી બાજુ સૂરજના સસરા દિલ્હીમાં કોઈ ફેક્ટરીમાં કામ કરતા હતા. આ કારણે તે અવારનવાર આશાને મળવા જતો રહેતો. એક દિવસ તો એવુ થયુ કે જ્યારે સૂરજ પત્નીને ઘરે છોડી સાસરે આવીને રહેવા લાગ્યો.પંચાયતની અનુમતિ મળી – ગ્રામીણોને આ લગ્નની માહિતી મળતા તેમણે પંચાયત કરી સાસુ અને જમાઈને એક સાથે રહેવાની અનુમતિ આપી દીધી.
પંચાયતે કહ્યુ કે સાસુ અને જમાઈ વચ્ચે અતૂટ પ્રેમ છે તો તેમને એક સાથે રહેવાની મંજુરી આપવી જોઈએ. આવામાં કોઈને વાંધો ન હોવો જોઈએ. પંચાયતના નિર્ણયથી સાસુ જમાઈ ખુશ છે.પુત્રીને પોતાની સાથે લઈ ગયા પિતા – યુવકના સસરા પોતાની પુત્રી લલિતાને લઈને પોતાના ગામ આવી ગયા. પુત્રીના પિતા અને મહિલાના પ્રથમ પતિએ કહ્યુ કે જ્યારે મારા જમાઈએ જ મારી પત્ની સાથે લગ્ન કરી લીધા છે તો તેની પાસે મારી પુત્રીને છોડવાનો શુ મતલબ છે. તેની સાથે તો મારી પુત્રી રડી રડીને મરી જશે.