Breaking News

જાણો, એક એવા ગીત વિશે કે જેને સાંભળીને લોકો કરી લે છે આત્મહત્યા, જેની પર વર્ષો સુધી તો પ્રતિબંધ રહ્યો.

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું તેમજ આજે હું તમને એક એવા ગીત વિશે જણાવવા જઈ રહ્યો છું કે જેને સાંભળતા જ લોકો આત્મહત્યા કરી લેતા હોય છે અને તેમજ કહેવામાં આવે છે કે જીવવું અને મરવું બધું કુદરતના હાથમાં છે પણ તેની સાથે અહીંયા જણાવ્યું છે.

કે ક્યારે શું થાય છે તેનો અંદાજો લગાવી શકાય નહીં અને તેમજ દરેકની મોતના કારણો અલગ-અલગ હોય છે પણ ક્યારેક કેટલાક કારણો કારણો ના રહેતા રહસ્યો બની જાય છે અને તેમજ કહેવામાં આવે છે કે કેટલાક લોકો અમુક પેઇન્ટિંગ્સ જોયા બાદ આત્મહત્યા કરી લે છે તો આવી જ એક બીજી રહસ્યમયી ઘટના છે અને તેમજ જેમાં કેટલાયે લોકોએ એક ગીત સાંભળ્યા બાદ આત્મહત્યા કરી લીધી હોય તેવું જણાવવામાં આવ્યું છે.

દુનિયાનું સૌથી કાળમુખૂ ગીત.

તેની સાથે જ અહીંયા જણાવ્યું છે કે આ દુનિયાનું સૌથી કાળમુખું ગીત છે અને તેમજ જ્યારે માણસ ટેન્શન લઈને ફરતો હોય છે પણ જો તે એક સારુ મનગમતુ ગીત સાંભળે તો તેની ઘણી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે એવું પણ માનવ આવતું હોય છે અને જ્યાં અલગ-અલગ લોકોનો સંગીત પ્રેમ પણ અલગ હોય છે પણ જ્યારે કોઈ પ્રેમમાં પડે છે.

અને તેમજ ત્યારે તે રોમેન્ટિક ગીત સાંભળે છે. કોઈ સેડ સોન્ગ સાંભળે છે પણ જોકે ત્યારબાદ આ એક ગીત એવું છે જેને દુનિયાનું સૌથી કાળમુખૂ ગીત કહેવાય છે અને તેમજ એવુ કહેવાય છે કે આ ગીત સાંભળીને લોકો આત્મહત્યા કરે છે.

આ ગીત પ્રેમ સાથે જોડાયેલુ છે.

તેની સાથે જ અહીંયા કહેવામા આવ્યું છે કે આ ગીતનો ડર અને ભય એટલો છે કે જેમાં આ ગીત પર 62 વર્ષ સુધી પ્રતિબંધ રહ્યો હતો અને તેમજ તમને એ પણ જણાવી દઈએ કે આ હંગેરીના એક સંગીતકાર રેજસો સેરેજે વર્ષ 1933માં સૈડ સંડે અથવા ગ્લૂમી સંડે નામનું એક ગીત બનાવ્યુ હતું એવું પણ અહીંયા જણાવવામાં આવ્યું છે.

Shadow of sad man hanging suicide. light and shadow

અને તેમજ કહેવાય છે કે આ ગીત પ્રેમ સાથે જોડાયેલુ છે અને તેની સાથે જ આ ગીતમાં એટલુ દર્દ છે કે સાંભળ્યા બાદ પોતાનું દુ:ખ યાદ આવી જાય છે તેવું આ ગીત દ્વારા જણાવવામાં આવ્યું છે અને તેમજ આ ગીત સાંભળતા જ લોકો આત્મહત્યા કરવા માટે જતા રહે છે.

આ ગીતને 1941માં બેન કરી દેવામાં આવ્યું.

તેમજ અંતમાં જણાવવામાં આવ્યું છે કે આ ગીત સાંભળ્યા બાદ અનેક લોકો આત્મહત્યા કરવા પ્રેરાયા હતા તેમજ આ ગીતના શૂર જ એવા હતા અને તેની સાથે જ જણાવ્યું છે કે આ સતત વધતી આત્મહત્યાની ઘટનાઓ બાદ સરકારે આ ગીત પર 62 વર્ષથી પ્રતિબંધ લગાવ્યો હતો.

અને તેમજ આ આત્મહત્યાને ઘટનાને રોકવા માટે જ આ ગીતને ફરી વખત કમ્પોઝ કરવામાં આવ્યું હતું પણ જોકે ત્યારબાદ અને તેમ છતાં પણ આ આત્મહત્યાનું પ્રમાણ ઓછુ થયુ નહીં અને તેમજ તે બાદ અહીંયા આ ગીતને 1941માં બેન કરી દેવામાં આવ્યું હતું પણ જોકે ત્યારબાદ 2003માં પણ આ ગીત પરથી પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો હતો એવું જાણવા મળ્યું છે.

About Admin

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *