મિત્રો આજના અમારા આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે.આજે અમે તમારા માટે આ લેખમાં એક એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં વિધવા ભાભીને ભત્રીજા સાથે આડસબંધ હોવાને કારણે જેઠે ભર્યું ખતરનાક પગલું. કોઈ પણ સંબંધને જડમુળમાંથી ઉખાડી ફેંકવા માટે માત્ર શંકા જ પૂરતી છે. શંકામાં એટલી શક્તિ છે કે તે કોઈ પણ મોટામાં મોટા સંબંધને તોડી શકે છે.ઈતિહાસ સાક્ષી છે કે શંકાને કારણે કેટલાય ઘર ભાંગ્યા છે, અને કેટલાય લોકોનો જીવ ગયો છે. આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.એવો જ એક કિસ્સો ઉનાના ગાંગડા ગામમાંથી લોકો સમક્ષ આવ્યો છે.
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, અહીં રહેતા એક વ્યક્તિએ શંકાના આધારે પોતાના જ નાના ભાઈની વિધવા પત્ની એટલે કે પોતાની ભાભી અને તેમના 11 વર્ષના ભત્રીજાની હત્યા કરી દીધી છે. તેણે સનખડા ગામની સીમમાં તેમની પર પાઈપથી જીવલેણ ઘા ઝીકીને તેમની હત્યા કરી દીધી, અને પછી તે બંનેની લાશને બાજુના ખેતરમાં ફેંકી દીઘી હતી. ખેતરમાં લાશ મળી હોવાની જાણકારી મળતા પોલીસે તપાસ શરુ કરી હતી. પ્રાથમિક તપાસમાં મહિલાના આડા સંબંધ હોવાની શંકાએ તેની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, ઉનાના સનખડા ગામે રહેતા હમીરભાઈ જેરામભાઈ જયારે પોતાની વાડીએ ગયા હતા ત્યારે તેમને ખેતરમાં કપાસના વાવેતરમાં એક મહિલા અને એક યુવકની લોહીથી લથપથ લાશ મળી હતી. એ પછી એમણે તરત જ પોલીસને તેની જાણ કરી હતી. એ પછી ઉનાના પીએસઆઈ એમ.એમ. બાબી પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા.
પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક મહિલા અને બાળકની ઓળખાણ, ઉનાના ગાંગડા ગામની અનકબેન કનુભાઈ ગોહિલ (ઉંમર ૩૫ વર્ષ) અને તેમના દીકરો મહર્ષિ ગોહિલ(ઉંમર 11 વર્ષ) હોવાનું સામે આવ્યું હતું.આ વાતની જાણકારી લખુભાઈ કનુભાઈ ઝાલાને મળતા તેમણે ઉના પોલીસમાં મૃતકના અનકબેનના જેઠ પ્રતાપ હમીર ગોહિલ રહેવાસી ગાંગડા સામે ફરિયાદ નોંધાવી હતી. પોતાની ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, અનકબેનના પતિએ થોડા સમય પહેલા જ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું. એ પછી અનકબેન અને તેમનો પુત્ર સાથે એકલા રહેતા હતા.
અનકબેનના જેઠ પ્રતાપને એવી શંકા હતી કે, અનકબેનના કોઈ સાથે આડા સંબંધ છે. અને એ શંકાના કારણે તેમણે બંને માતા-પુત્રની પાઈપના ઘા ઝીકીને હત્યા કરી, અને એમની લાશને બાજુના ખેતરમાં ફેંકી ભાગી ગયો હતો. આ કેસમાં પોલીસે ડબલ મર્ડરનો ગુન્હો નોંધીને આરોપીની અટકાયત કરીને આગળની કાર્યવાહી શરુ કરી હતી.
બીજો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક દીયરે વિધવા ભાભી સાથે લગ્ન કર્યા આ ઘટના ઉત્તરપ્રદેશના બારાબંકી વિસ્તારમાંથી હત્યાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પ્રેમી દિયરે પહેલા પોતાની વિધવા ભાભી સાથે લગ્ન કર્યા અને જ્યારે તેણીએ આ શખ્સ સાથે જવા તૈયાર ન થઈ તો, દિયરે કુહાડીના ઘા મારી ભાભીની હત્યા કરી દીધી છે.આ ઘટના ઉત્તરપ્રદેશના બારાબંકી વિસ્તારના મદારપુર ગામની છે, જ્યા કુહાડીથી દિયર દ્વારા ભાભીની હત્યા કરવામાં આવતા ગભરાટ ફેલાઈ ગયો છે. હત્યા બાદ ઘટનાસ્થળ પર માત્ર ખૂન ફેલાયેલું જોવા મળે છે. જો કે, વહુની હત્યા બાદ સમગ્ર પરિવારને પણ આંચકો લાગ્યો છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપી દેવર મોહન પોતાની ભાભીને પ્રેમ કરતો હતો અને પોતાના ભાઈના મૃત્યુ બાદ ભાભી સાથે લગ્ન પણ કરી લીધા હતા. માહિતી પ્રમાણે, આરોપી મોહન પોતાની ભાભી સાથે અવાર-નવાર જબરદસ્તી કર્યા કરતો હતો. જેનો ભાભી વિરોધ કરતા એક દિવસ મોહનને એટલો ગુસ્સો આવ્યો કે, મોહને કુહાડી વડે પોતાની ભાભીની હત્યા કરી નાખી અને પોતે ઘટનાસ્થળ પરથી ગાયબ થઈ ગયો હતો.બારાબંકી પોલીસ અધિક્ષક અરવિંદ ચતુર્વેદીએ આ મામલે જણાવ્યું હતું કે, આરોપી દેવર મોહન અપરાધિ પ્રવૃતિનો છે. કેટલાક દિવસો પહેલા આ બંનેએ લગ્ન કરી લીધા હતા અને ત્યારબાદ આરોપી મહિલાની હત્યા કરી નાખી હતી.
આ ઘટનામાં એક એવી વાત પ્રકાશિત કરવામાં આવી છે જેમાં એક યુવકને પોતાના જ મિત્રની પત્ની સાથે શારીરિક સંબંધ હતા.બિહારના જમશેદપુર વિસ્તારમાં આવેલા એક શહેરની બહાર એક સનસનાટીભર્યા કેસ બહાર આવ્યો છે જ્યાં એક પિતાએ પુત્ર વિજય હત્યા કરવા બદલ તેની પુત્રવધૂ અને તેના પ્રેમી ચિરાગ સામે કેસ દાખલ કર્યો છે. કદમાના રહેવાસી વિજયની થોડા દિવસો પહેલા હત્યા કરાઈ હતી. જે બાદ પોલીસ આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી હતી.
પરંતુ તે દરમિયાન, મૃતકના પિતા પોલીસ મથકે પહોંચ્યા હતા અને આ કેસમાં નવો ઘટસ્ફોટ કરીને તેની પુત્રવધૂને હત્યામાં સામેલ હોવાનું જણાવ્યું હતું.મૃતકના પિતાએ જણાવ્યું હતું કે પુત્રની હત્યામાં તેની પત્ની અને તેનો પ્રેમી પણ સામેલ હતો.મૃતકના પિતાએ કહ્યું કે, હત્યા પાછળ કારણ તેની પત્નીનું અન્ય પુરુષ એટલે કે તેના પ્રેમી ચિરાગ સાથે અવૈદ્ય સબંધ હોવાથી.ખુલાસા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.જ્યાં આરોપી મહિલાએ જણાવ્યું કે તેનો ચિરાગ સાથે ગેરકાયદેસર સંબંધ છે, તમને જણાવી દઈએ કે ચિરાગના લગ્નને ચાર વર્ષ થયા હતા જેમાં તેની પત્નીએ બે છોકરીઓને જન્મ આપ્યો હતો.પરંતુ આ ચિરાગને ગમ્યું નહીં તેને તેની પત્નીને પુત્ર માટે દબાણ કરતો હતો પરંતુ ત્રીજી ડિલિવરી સમયે પણ ચિરાગની પત્નીને છોકરી થઈ હતી.ત્યાર બાદ ચિરાગે તેના મિત્ર વિજયના ઘરે ગયો હતો જેમાં વિજયની પત્નીને જોતા ચિરાગનું મન લલચાયું હતું.
જે પછી તે અવારનવાર તેના વિજયના ઘરે આવવા લાગ્યો અને કોઈ સમયે તો ત્યાંજ સુઈ જતો હતો.એક દિવસ ચિરાગ અને વિજયની પત્ની સાથે બેસીને વાત કરી રહ્યા જેમાં વાત વાતમાં ચિરાગ તેને પ્રેમ કરે છે તેવું જણાવી દીધું હતું. જ્યારે પુત્રનો જન્મ થયો હતો ત્યારે ચિરાગ તેના પતિને છોડી દેવા માટે દબાણ કરી રહ્યો હતો નહીં તો તે સંતાન લેવાની માંગ કરી રહ્યો હતો.આ બાબતમાં ચિરાગની પત્ની પણ શામેલ હતી.વિજયની પત્નીએ કહ્યું કે તેણે પુત્ર ન આપવાનું નક્કી કર્યું છે અને વિજયને છોડવાનું મન બનાવી લીધું હતું.પરંતુ તે સમયે વિજયની પત્નીએ કઈ કહ્યું નહીં ત્યાર બાદ એક દિવસ ઘરમાં કોઈ ન હતું તો વિજયની પત્નીએ ચિરાગને ફોન કરીને ઘરે બોલાવ્યો અને બંને વાત કરતા હતા જે દરમિયાન બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા અને શારીરિક સંબંધમાં જોડાઈ ગયા આ પછી બંને અવારનવાર પોતાની શારીરિક સંબંધની ભૂખ સંતોષતા હતા.આ દરમિયાન વિજયની પત્ની પ્રેગ્નેન્ટ થઈ ગઈ અને તેને એક પુત્રને જન્મ આપ્યો.
ચિરાગે તેને કહ્યું કે મારે પુત્રની જરૂર છે તો આ પુત્ર તું મને આપી દે અથવા તો તારા પતિને છોડી દે. ચિરાગને ત્રણ પુત્રીઓ હતી જોકે તે પુત્ર ઇચ્છતો હતો અને શારીરિક સંબંધ બાંધતા તેની ગર્લફ્રેન્ડે એક પુત્રનો જન્મ થયો હતો. આ પછી તેની ઉપર પતિ વિજયને છોડવા અથવા તેને બાળક આપવાનું સતત દબાણ કરતો રહ્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે ચિરાગ મારવા તેની પ્રેમિકાને આવ્યો હતો, પરંતુ તેનો પતિ તેની સામે આવ્યો હતો, જેનાથી તેણીએ તેની હત્યા કરી હતી.