Breaking News

જેઠાલાલની આ 10 તસવીરો તમે ભાગ્યજ જોઈ હશે,એકવાર જોશો તો હસી હસીને ગોટો વળી જશો…..

તારક મહેતાના ઉલટા ચશ્મા દરેક લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી દીધી છે. તેમાં એટલું હાસ્યસ્પદ વરસાવે છે કે બધાના દિલમાં સમાઈ ગયું છે.તારક મહેતાના ઉલટા ચશ્માંમાં ગોકુલધામ સોસાયટીને મીની ઇન્ડિયા પણ કહેવામાં આવે છે.જેમાં મુખ્ય ઍક્ટર તરીકે જેઠાલાલ અને દયાબેન ગણવામાં આવે છે પરંતુ આ સીરિયલમાં દરેક એક્ટરની પોતાની અલગ ઓળખાણ બનાવી દીધી છે.

શોમાં જેઠાલાલ એક સફળ વેપારી છે અને “ગડા ઇલેકટ્રોનિક્સ” નામે વિધ્યુતીય ઉપકરણોની દુકાન ચલાવે છે. તેઓ માત્ર ૧૦ ધોરણ સુધી ભણેલા છે અને સારૂ અંગ્રેજી બોલી શકતા નથી.તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં મોટાભાગના લોકોનું ફેવરિટ પાત્ર જેઠાલાલ એટલે કે દિલીપ જોશી ઈનોવા કારના માલિક છે.દિલીપ જોશીએ અનેક ગુજરાતી નાટકો અને ફિલ્મોમાં વિવિધ ભૂમિકાઓ ભજવી છે.

આમ છતાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ટીવી સીરિયલમાં દુકાનદાર જેઠાલાલની ભૂમિકાને સૌથી વધુ લોકપ્રિયતા મળી છે.આ શોનું પાત્ર જેઠાલાલની ઘણી ફેન ફોલોઇંગ છે અને તે આ શોનું મુખ્ય પાત્ર છે. જેઠાલાલ ચંપકલાલ ગડાનું મનોરંજક પાત્ર છે અને વિશેષ વાત એ છે કે તેમના બોલવાનો અંદાજ, હાવભાવ બધા જોવા લાયક હોય છે.

જેઠાલાલનું પાત્ર અભિનેતા દિલીપ જોશી ભજવી રહ્યા છે. અને દર્શકોનું માનવું છે કે આ પાત્ર તેમના સિવાય બીજું કોઈ ભજવી શકે નહી.જેઠાલાલનાં એક્સપ્રેશન બહુજ અજબ-ગજબ હોય છે. જ્યારે તેઓ બાપુજીની સામે હોય છે, ત્યારે અલગ હોય છે. બબીતાજી સાથે નજરો મળે ત્યારે અલગ અને ભિડે સાથે જ્યારે બાખડે છે ત્યારે પણ અલગ હોય છે.

જેઠાલાલનું પાત્ર ભજવનારા દિલીપ જોશીએ આ પાત્રનાં દરેક મૂડને બહુજ સારી રીતે નિભાવે છે. દિલીપ જોશીએ પોતાની એક્ટિંગ કરિયર વર્ષ 1989માં શરૂ કરી હતી. તેઓ સલમાન ખાનની ફિલ્મ ‘મેને પ્યાર કિયા’માં દેખાયા હતા.ત્યારબાદ તેઓ ઘણા ગુજરાતી નાટકોમાં દેખાયા હતા.

જેમાં સુમિત રાઘવન અને અમિત મિસ્ત્રીની સાથે ‘બાપુ તમે કમાલ કરી’ પણ સામેલ છે.આ ત્રણેય શુભ મંગલ સાવધાન ટીવી શો માટે ઓળખાય છે. તેઓ ‘ફિર ભી દિલ હે હિન્દુસ્તાની’ અને ‘હમ આપકે હૈ કોન’માં પણ દેખાયા હતા. તેઓ ઘણી ટીવી સીરિયલ્સ ‘કભી યે કભી વો’, ‘હમ સબ એક હે’, ‘ ક્યાં બાત હે’, ‘દાલ મે કાલા’ અને ‘મેરી બીવી વન્ડરફુલ’માં દેખાયા હતા.ઉલ્લેખનીય છેકે, તારક મહેતાને નીલા ફિલ્મ પ્રોડક્શન્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા નિર્માણ કરવામાં આવી રહી છે.

તારક મહેતાનો શો ગુજરાતી સાપ્તાહિક મેગેઝિન ચિત્રલેખાનાં કટાર લેખક અને પત્રકાર અથવા નાટ્યકાર તારક મહેતા દ્વારા લખેલી કોલમ ‘દુનિયાના ઉંધા ચશ્મા’ પર આધારિત છે.જેઠાલાલ ગડા સિવાય તેના પાત્રો દયા બેન, ટપ્પુ, ચંપક લાલથી લઈને ભિડે ભાઈ, સોઢી, ડો.હાથી, ઐયર ભાઈ, બબીતા જી, બાઘા અને બાવરી ફેમસ છે.દિલીપ જોશી જણાવે છે કે, તારક મહેતા શરૂ થયું તેના 1.5 વર્ષ પહેલાં સુધી તેમની પાસે કોઈ જ કામ નહોતું.

તે સીરીયલ પાછળ ઘણા વર્ષો થી સતત આપણું મનોરંજન કરતા આવી રહ્યા છે.આ સીરીયલ એ કોમેડી ના ક્ષેત્ર માં પોતાની એક અલગ ઓળખાણ બનાવી છે.આ સીરીયલ નો દરેક કેરેક્ટર પોતે પોતાનામાં અનોખું છે.તેના દરેક કેરેક્ટર ની પોતાની એક અલગ ખાસિયત છે.જ્યાં જેઠાલાલ નો દરેક સમય પરેશાની માં ઘેરાઈ રહેવું આપણને હસવા પર મજબુર કરી દે છે ત્યાં આત્મારામ તુકારામ ભીડે ઠપકો આપણને પ્યારો લાગે છે.ડોક્ટર હાથી ની દરેક વાત પર ‘સહી બાત હે’ કહેવું આપણને સારું લાગે છે તો પોપટ લાલ નો દરેક વાત પર ચીડ-ચીડ કરવી આપણને પણ હલાવી દઈએ છે.આ સીરીયલ નો દરેક રોલ કમાલ છે અને આપણને હસવા પર મજબુર કરી દે છે.

આ સીરીયલ નું નામ સાંભળતા જ ચહેરા પર હસવું આવી જાય છે.પરંતુ સીરીયલ માં એક એવો કેરેક્ટર છે જે હંમેશા મુસીબતો માં ઘેરાયેલો રહે છે અને તેને મુસીબત ને દેખીને આપણને પોતાને હસી કન્ટ્રોલ નથી કરી શકતા.હા તમે સાચું ઓળખ્યું.આપણે વાત કરી રહ્યા છે જેઠાલાલ ની.જેઠા લાલ અને મુસીબતો નો સંબંધ ચોલી દામન ની જેમ છે. પરંતુ તેમની પત્ની દયા દરેક હાલત માં જેઠાલાલ નો સાથ આપે છે.જેઠાલાલ ની ઓનસ્ક્રીન પત્ની થી તો દરેક કોઈ ઓળખે છે પણ શું તમે તેમની રીયલ લાઈફ ની પત્ની ને જાણો છો? જેઠાલાલ ની અસલ જિંદગી ની પત્ની બહુ જ વધારે ખુબસુરત છે.જેઠાલાલ નું અસલી નામ દિલીપ જોશી અને તેમની પત્ની નું નામ જયમાલા જોશી છે.દિલીપ જોશી ની પત્ની એટલી હોટ છે કે તેમને દેખીને તમારી આંખો ફાટેલી રહી જશે.

તમે સ્વપ્ન માં પણ નહિ વિચારી શકો કે જેઠાલાલ ની પત્ની એટલી હોટ અને ગ્લેમરસ થઇ શકે છે.દિલપ જોશી એ જીવનમાં ઘણી મુશ્કેલીઓ વેઠી છે.દિલીપે બાળપણમાં એક્ટિંગને કારણે અધવચ્ચે અભ્યાસ છોડી દીધો હતો.જેથી તેને આ વાતનો રંજ છે કે તેણે અભ્યાસ પૂરો ન કર્યો.થિયેટરમાં કામ કરવાને કારણે તે અભ્યાસ પર ધ્યાન આપી શકતા નહોતા અને આ જ કારણથી તેમણે અભ્યાસ છોડવાનો નિર્ણય લીધો હતો.આ પછી દિલીપે હમ આપકે હૈ કૌન, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, હમરાજ, દિલ હૈ તુમ્હારા જેવી ફિલ્મોમાં બેસ્ટ સપોર્ટિંગ એક્ટર તરીકે કામ કર્યું છે. જોકે, એક્ટિંગ એક અસુરક્ષિત જોબ છે.

તારક મહેતા સાઈન કર્યા પહેલાં તેઓ લગભગ 1.5 વર્ષથી બેરોજગાર હતા. જોકે, હવે દિલીપ એક એપિસોડના 1.5 લાખ રૂપિયા ફીસ લે છે અને ટોયોટા ઈનોવા એમપીવી ગાડી ચલાવવી તેમને પસંદ છે. પાછળ 10 વર્ષો થી આ સીરીયલ દર્શકો નું મનોરંજન કરતા આવી રહ્યા છે.હજુ સુધી આ સીરીયલ ના 2405 થી પણ વધારે એપિસોડ ટેલીકાસ્ટ કરવામાં આવી ચુક્યા છે. જણાવી દઈએ કે ભારતીય ટેલીવિઝન ના ઈતિહાસ માં તે બીજા સૌથી લાંબી ચાલવા વાળી સીરીયલ છે.

About Admin

Check Also

હવસ ની ભૂખી છોકરી એ જ એના બોયફ્રેન્ડ ને વાયગ્રા ખવડાવી કહ્યું ફાવે એટલી વાર બંધ શારીરિક સંબંધ,તો બોયફ્રેન્ડે એવી હાલત કરી કે….

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *