ધર્મ ગ્રંથો ના અનુસાર ધન ની દેવી માતા લક્ષ્મી સુખ અને ઐશ્વર્ય ની દેવી માનવામાં આવી છે જો ધન ની દેવી માતા લક્ષ્મી જી ની પૂજા કરવામાં આવે તો વ્યક્તિ ના જીવન માં બધા સુખો ની પ્રાપ્તિ થઇ શકે છે જો મહાલક્ષ્મી જે કોઈ પણ વ્યક્તિ ના ઉપર પ્રસન્ન થઇ જાય છે તો તેનું ભગય ચમકી ઉઠે છે તેમની ધન થી સંબંધિત બધી પરેશાનીઓ દૂર થાય છે અને તે પોતાના કાર્ય ક્ષેત્ર માં સફળતા ની તરફ વધે છે તેમના જીવન માં ખુશીઓ જ ખુશીઓ આવે છે તેના ઘર પરિવાર માં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી બની રહે છે તેના બધા કષ્ટો નું નિવારણ થાય છે તમારી જાણકારી માટે બતાવી દઈએ કે આ શુક્રવાર ના બહુ જ સારો યોગ બની રહે છે જો આ શુક્રવારે ધન ની દેવી માતા લક્ષ્મી જી ની પૂજા કરવામાં આવે તો ધન થી સંબંધિત બધી સમસ્યાઓ દૂર થશે આજે અમે તમને ધન ની દેવી માતા લક્ષ્મી જી ની પૂજા કરતા સમયે કયા મંત્રો ના જાપ કરવા જોઈએ અને લક્ષ્મી જી ની પૂજા ની વિધિ ના વિષે બતાવવાના છીએ.
માતા લક્ષ્મી, જે તેના પર કૃપા કરે છે, તેનામાં કોઈ જાતની કમી રહેતી નથી, તેથી દરેક માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પોતપોતાની રીતે પૂજા કરે છે. માતા લક્ષ્મી વૈભવ અને યશની દેવી છે. તે દેવી દુર્ગાની ત્રણ શક્તિઓમાંની એક છે. માતા લક્ષ્મી કમળ પર બેસે છે. તેમની હથેળી ખુલ્લી રહે છે, જે પૈસાનો વરસાદ રાખે છે. જાણો માતા લક્ષ્મીના મંત્રો, જેના જાપ કરવાથી તમે પણ માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો.
માં લક્ષ્મીની પૂજા કરી તમે તમારા ભાગ્યને પણ પ્રબળ બનાવી શકો છો. તે બાબત ધન લાભથી પણ થાય છે. જયારે તમે માતા રાનીની પૂજા કરો છો, તો તમારું ભાગ્ય ચમકવા લાગે છે અને સારા લાભ સાથે ધન આગમનની શક્યતા વધી જાય છે. આમ તો ધન ઉપરાંત તમે બીજા કામોમાં પણ તમારું ભાગ્ય ઉજ્વળ કરી શકો છો, તેના માટે તમે શુક્રવારના દિવસે માં ની પૂજા પછી તેમને પીળા રંગની સાડી ચડાવી દો.આ સાડીને એક દિવસ માં ના ચરણોમાં જ રહેવા દો અને બીજા દિવસે આ પીળા વસ્ત્ર (સાડી) નું દાન કોઈ ગરીબ મહિલાને કરી દો. એમ કરવાથી તમારા નસીબના તારા રાતો રાત ચમકવા લાગે છે.
સંતાન સુખ.
જો કોઈ દંપતીને સંતાન સુખ નથી મળી રહ્યું તો તે દરેક શુક્રવારે માં લક્ષ્મીની પૂજામાં ૭ સિક્કા ચડાવે. આ સિક્કા ૧ થી લઈને ૧૦ રૂપિયા સુધીના હોઈ શકે છે. તમારે પહેલા માં લક્ષ્મીની પૂજા કરવાની છે ત્યાર પછી આ સાતે સિક્કાને પૂજવાના છે. હવે શુક્રવારના દિવસે જ આ સિક્કા સાત બાળકોને વહેંચી દો. આ ઉપાય સતત સાત શુક્રવાર સુધી કરો. તમને સંતાન સુખ મળી જશે.
યોગ્ય જીવનસાથી.
જો તમે કુંવારા છો અને તમારા માટે એક યોગ્ય જીવનસાથીની શોધ કરી રહ્યા છો, તો માં લક્ષ્મી તેમાં તમને મદદ કરી શકે છે. તેના માટે તમારે શુક્રવારના દિવસે માં લક્ષ્મીના નામનું વ્રત રાખવાનું છે. ત્યાર પછી માતા રાનીને પ્રસાદના રૂપમાં નારીયેલ ચડાવવાનું છે. આ નારીયેલ ઉપર તમે એક લાલ રંગનો દોરો પણ બાંધો.હવે બીજા દિવસે એટલે કે શનિવારના દિવસે આ નારીયેલનો દોરો કાઢી તમારા હાથ કે ગળામાં પહેરી લો, નારીયેલને તમે ફોડી દો અને પ્રસાદ તરીકે ખાઈ લો. આ વ્રતમાં ધ્યાન રાખશો કે આ નારીયેલને તમારે એકલાએ જ ખાવાનું છે. તે કોઈ બીજાને ન આપશો.તમે આ શુક્રવાર ની સવારે અને સાંજે બન્ને સમયે સ્નાન વગેરે કર્યા પછી ઘર કે કોઈ દેવી મંદિર માં માતા લક્ષ્મી જી ની પૂજા કરવી.તમે માતા લક્ષ્મી જી ની પૂજા કરતા સમયે લાલ વસ્તુઓ વિશેષ પ્રકારે અવશ્ય અર્પિત કરો જેવા કે લાલ ગંધ લાલ કપડાં લાલ બંગડીઓ લાલ ફુલ વગેરે.તમે તેના પછી માતા લક્ષ્મી જી ને ખીર અને અનાર નો ભોગ લગાવો પૂજા ના પછી માતા લક્ષ્મી જી ને નીચે આપેલ મંત્રો થી આવાહન અને જાપ કરવા:-
ॐ ह्रीं श्री क्रीं क्लीं श्री लक्ष्मी मम गृहे धन पूरये, धन पूरये, चिंताएं दूरये-दूरये स्वाहा:।
જો તમે કરજમાં છો અને પ્રયત્ન કર્યા પછી પણ તમે ચુકવણી કરવામાં અસમર્થ છો, તો આ મંત્રનો જાપ કરો. મંત્રનો જાપ કરવાથી તે દૂર થાય છે.
ॐ श्रीं ह्रीं क्लीं श्री सिद्ध लक्ष्म्यै नम:!
આ મંત્રનો જાપ કરવાથી સફળતા મળે છે. જો શક્ય હોય તો માતા લક્ષ્મીની ચાંદી અથવા અષ્ટધાતુ ની પ્રતિમા સામે આ મંત્રનો જાપ કરો.
पद्मानने पद्म पद्माक्ष्मी पद्म संभवे तन्मे भजसि पद्माक्षि येन सौख्यं लभाम्यहम्।
આ મંત્રનો જાપ કરવાથી ઘરમાં અન્ન અને ધન ની કોઈ તંગી રહેતી નથી. આ મંત્રનો જાપ સ્ફટિકની માળાથી કરવો જોઈએ.
ॐ ह्रीं ह्रीं श्री लक्ष्मी वासुदेवाय नम:!
કોઈ પણ શુભ કાર્ય કરવાથી પહેલા અથવા કોઈ પણ કામ થી ઘર થી બહાર નીકળતા સમયે આ મંત્ર નો જાપ કરવો જોઈએ. તેનાથી બધાજ કાર્ય પૂર્ણ થાય છે.
ओम लक्ष्मी नम:
આ મંત્ર ને શ્રદ્ધા પૂર્વક જાપ કરવાથી ઘર માં માતા લક્ષ્મી નો વાસ થાય છે. ક્યારેય અન્ન અને ધન ની ઉણપ રહેતી નથી. આ મંત્ર જાપ કુશા ના આસન પર બેસીને કરવો જોઈએ.
लक्ष्मी नारायण नम:
આ મંત્ર માં માતા લક્ષ્મી અને નારાયણ એટલે કે ભગવાન વિષ્ણુ નું નામ એક સાથે લેવામાં આવે છે એટલા માટે પતિ-પત્ની ના સબંધ ને મજબૂત કરવામાં માટે આ મંત્ર નો જાપ કરવો જોઈએ. તેના જાપ થી ઘર માં સુખ-સમૃદ્ધિ પણ આવે છે.
धनाय नमो नम:ॐ धनाय नम:
આ બંને મંત્રો ના જાપ કરવાથી ધન સબંધિત મુશેક્લી ઓ દૂર થાય છે.ॐ धनाय नम: આ મંત્ર નો જાપ કમલ ના ગટ્ટા ની માળા થી જાપ કરવો જોઈએ. રોજે અગ્યાર વાર આ મંત્ર નો જાપ કરો. જેનાથી ધન લાભ થાય છે.