મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું.મહિલાઓને ઘરની લક્ષ્મી નો દરજ્જો આપવામાં આવે છે. ભારતીય સમાજમાં મહિલાનો દરજ્જો ખુબ જ ઉચ્ચો હોય છે. એવામાં શાસ્ત્રો અનુસાર, મહિલાઓ ના કામની અસર સીધી એના પરિ વાર અને પતિ પર પડે છે. જે ઘર ની મહિલાઓ ના પગલા ખરાબ હોય છે, ત્યાં દરેક કામ ઉલટું થાય છે. લક્ષ્મી માતા પણ નારાજ થઇ જાય છે. એટલા માટે કહેવાય છે કે જો ઘરમાં લક્ષ્મી જોઈએ તો મહિલાઓનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ, કારણકે મહિલા ખુશ તો લક્ષ્મી પણ ખુશ.
શાસ્ત્રો માં તો એ પણ કહેવામાં આવ્યું છે કે જે ઘરની મહીલા સંસ્કારી હોય છે, ત્યાં ખુશીઓ ની કમી નથી હોતી. એટલે કે મહિલાઓ એ એની અંદર ગુણોનો પ્રવેશ કરવો જોઈએ, અને અગુણને દુર કરવા જોઈએ. પરતું આજકાલ ના ફેશન ના કારણે બંધુ ઉલટું થવા લાગ્યું છે. ફેશન ના નામ પર પરંપરા તૂટતી જઈ રહી છે, જેના કારણે ઘર પરિવાર પર ઘણી અસર જોવા મળે છે.લગ્ન દરેક ના જીવન ની એવી ભેટ જે કુદરતે નક્કી કરેલ હોય છે. આપળી ભારતીય સંસ્કૃતિ માં જીવન દરમિયાન એક જ વખત લગ્ન કરવામાં આવે છે તેમજ કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ તે લગ્ન સમયે અગ્નિ ની સાક્ષીએ એક બીજાને સાત ભવ સાથ આપવાનું વચન પણ આપે છે.
જેમ આપણે બધા જાણીએ છીએ, પતિ-પત્ની વચ્ચેનો સંબંધ સૌથી મૂલ્યવાન છે. દરેક પતિ અને પત્નીના સંબંધનો પાયો સત્ય અને ઇમાનદારીમાં છે. આ કિસ્સામાં, બન્નેને એકબીજા પ્રત્યે વફાદાર ત્યારેજ ગણવામાં આવે છે, જ્યારે બન્ને તેમના સંબંધમાં સત્ય ને સહકાર આપે છે. એક રીતે કહીએ તો પતિ અને પત્નીના સંબંધોનું બંધન ખૂબ જ નાજુક હોય છે, જેમાં જો એક વાર પણ ગાંઠ પડી જાય તો આ ગાંઠ સંપૂર્ણપણે નાબૂદ કરી શકાતી નથી. આવા કિસ્સાઓમાં ઘણી વાર પતિ પત્ની ની ઈચ્છા વિરુદ્ધ પણ ખોટું બોલવું પડતું હોય છે, સંબંધ સાચવા માટે. કારણકે તેઓ એ બોલેલુ એક જૂઠ તેમના સંબંધોને મજબૂત કરવામાં મદદ કરે છે.કોઈ પણ સ્ત્રી ના પરણ્યા બાદ તેનું વર્તન તેનો સ્વભાવ બધું જ તેના સાસરીયા ને દર્શાવે છે. એક સફળ વ્યક્તિ ની પાછળ પણ સ્ત્રી નો હાથ જ માનવામાં આવે છે પછી તે માં હોય કે પત્ની. ભારત માં વહુ ને લક્ષ્મી ગણવામાં આવે છે અને એવું મનાય છે કે એક સ્ત્રી માં એ શક્તિ સમાયેલી હોય છે કે જેનાથી તે તેના ઘર ને સ્વર્ગ બનાવી શકે કા નર્ક બનાવી શકે.
સ્ત્રી નુ ભાગ્ય લગ્ન બાદ તેના પતિ સાથે જોડાય જાય છે તેમજ તેનું દરેક કાર્ય ની અસર તેના ઉપર તો પડે જ છે પણ પતિ તેમજ સાસરીયા પક્ષ ઉપર પણ પડે છે. તો ચાલો આજે વાત કરવી છે એવા કાર્યો ની કે જો તે પત્ની દ્વારા કરવામાં આવે તો તેનાથી પરિવાર ની દુર્દશા તેમજ ખરાબ દિવસો ની સરુવાત થવા લાગે છે.
આજે અમે તમને મહિલાઓ ના એ કામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના કારણે ઘરમાં ગરીબી આવી જાય છે અથવા તો પતિની ઉપર મુસીબતનો પહાડ તૂટી પડે છે. પતિ અને પત્ની નો સંબંધ બરાબરીનો હોય છે. એવામાં બંને જે પણ કામ કરે છે, એનું ફળ બંને ને જ ભોગવવું પડે છે, પરતું ઘરની લક્ષ્મી જો ખરાબ કામ કરવાનું ચાલુ કરી દે, તો પતિની બરબાદી નક્કી છે, એવા સમયે બધું તૂટીને વિખરાવવા લાગે છે.તો ચાલો જાણી લઈએ પત્નીની કઈ ભૂલ પતિની લાઈફ ખરાબ કરી દે છે.
તો ચાલો જાણીએ કયા છે કારણો જો કોઈ પત્ની ને વધારે ખીજ ચડતી હોય અને ખીજ ના લીધે તે દરેક ના જેવી બાબત ને ખોટું સાબિત કરે તેમજ મોટાની અવગણના કરે તો એનાથી ઘર નુ સંચાલન બગડે છે અને એમનું તો ઠીક પણ બધા નુ જીવન બરબાદ થાય છે.જો પત્નીનો સ્વભાવ ક્રોધિત હોય તો ઘરની મહિલાઓની પ્રકૃતિ શાંત રહેવી જોઈએ. તેણી મીઠીભાષી અને બુદ્ધિશાળી હોવી જોઈએ. જો ઘરની વહુ કટુ બોલનાર હોય તેના ઘરનું પારિવારિક વાતાવરણ હંમેશા ખરાબ રહેશે. આવા ઘરમાં ઘણો જ વિવાદ હોય છે. આવી જગ્યાએ લક્ષ્મી નિવાસ કરી શકતી નથી.અને ઘર બરબાદ થઈ જાય છેભારતીય શાસ્ત્રો મુજબ પત્ની ને લક્ષ્મી દર્શાવી છે અને તેને સૂર્યોદય પેહલા ઊઠવાનું સૂચવ્યું છે. પણ જો પત્ની સૂર્યોદય બાદ ઉઠે છે તો તે ઘર માં ક્યારે પ્રગતિ નથી થતી તેમજ તે ઘર માં ક્યારે પણ ધન ટકતું નથી.
જો કોઈ પત્ની પોતાના પતિ થી છુપાવીને કોઈ કામ કરે અથવા એમને પૂછ્યા વગર તેમના પૈસા છુપાવે તો તેને ખોટું ગણવામાં આવે છે. એક જૂની કેહવત મુજબ કે ‘જો વાડ ખેતર ને ખાય તો પાક ક્યાંથી થાય’ એ પ્રમાણે ઘર માં થી જાણ વગર પૈસા ની અછત થતી હોય તો તેનો પતિ કઈ રીતે પ્રગતિ કરી શકે.ભારતીય શાસ્ત્રો મુજબ પત્ની ને સવાર-સાંજ પૂજા-પાઠ કરવાનું સૂચવ્યું છે અને જો આવું પત્ની દ્વારા ના કરવામાં આવે તો ઘર માં અશાંતિ રહે છે તેમજ ઘર માં કાયમ કંકાસ રેહતો હોય છે.
જેની પત્ની મોડે સુધી સુવે છે, એના ઘરે લક્ષ્મીનો વાસ ન્થ્હી થતો. લક્ષ્મી એ ઘરથી હંમેશા નારાજ થઇ જાય છે. અને તેની સીધી અસર પતિના કામ પર પણ પડે છે.જો પત્ની ઘરમાં સફાઈ નથી કરતી અથવા ઘરને ગંદુ જ રાખે છે, તો એનાથી ઘરમાં પણ ગરીબી નો વાસ થાય છે. એ લોકો ક્યારેય પણ એની લાઈફમાં ઉપર નથી ઉઠી શકતા. એની સીધી અસર પતિના કારોબાર પર પડે છે. એટલા માટે મહિલાઓ એ સફાઈ જરૂર કરવી જોઈએ.
જો પત્ની ભૂખ કરતા વધારે ખાવાનું ખાઈ છે અથવા પછી તે હેંઠા હાથ દ્વારા ખાવાનું અડે છે, તો એવા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રહેતો નથી. જેના કારણે પતિની બર્બાદી નિશ્ચિત રૂપથી નક્કી છે.જેની પત્ની ફક્ત કડવી જ વાત કરે છે અથવા તો બીજાનું ખરાબ ઈચ્છે છે , એનું ભાગ્ય હંમેશા માટે ડૂબી જાય છે. ઘરમાં બધી બાજુથી મુસીબત આવવા લાગે છે. પતિ પણ હંમેશા બીમાર રહે છે.જેની પત્ની નશો કરે છે, એની બર્બાદી તો સો ટકા નક્કી છે, કારણકે પત્ની ઘરની લક્ષ્મી હોય છે અને જો લક્ષ્મી જ ખોટા કામોમાં પડી જાય તો ઘરનું સત્યનાશ થઇ જાય છે, એવી પત્નીઓ ભાગ્યશાળી નથી હોતી.
એવું પણ માનવામાં આવે છે કે ઘરની સ્ત્રીએ ક્યારેય સાવરણી પર પગ ન મૂકવો જોઈએ. માતા લક્ષ્મી આ કામ કરતી મહિલાઓ પર નારાજ થઈ જાય છે. અને ઘરમાં દરિદ્રતા આવવા માંડે છે.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ..