મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું તેમજ આજે હું તમને જણાવવાનો છું કે જો તમને અડધી રાત્રે ઊંઘ નથી આવતી તો તમને આવા સંકેત મળી રહ્યા છે અને તેમજ દરેક વ્યક્તિને તેમની રાત ની ઊંઘ ખુબજ વહેલી હોઈ છે અને તેમજ કેટલાક લોકો એવા છે કે જેમને અચાનક ઊંઘ ઉંડી જવાની અથવા તો ઉંઘ ના અભાવ ની સમસ્યા હોઈ છે સાથે કહેવામા આવ્યું છે કે જો તમે કેટલાક કારણોસર તમારી ઊંઘ પુરી નથી કરી શકતા તો ચિંતા કરશો નહીં.
તેમજ અમારી પાસે તમારા માટે શાંતિથી સૂવાની રીત પણ છે અને તેની સાથે જ આ પ્રકારની મુશ્કેલીઓ આપડા આચરણ સાથે સંકળાયેલી હોઈ છે તેવું પણ અહીંયા જણાવવામાં આવ્યું છે અને જેમાં કોઈપણ સમયે તમારી ઊંઘ ખુલવી એ સૂચવે છે કે તમે માનસિક તાણમાં છો અને તેની સાથે જ તેમાં સારા અને ખરાબ બંને સંકેતો હોઈ શકે છે તેમજ આજે આ લેખમાં આપણે આ નિશાનીઓ વિશે જાણીશું કે જે તમારા માટે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તો આવો જાણીએ આ વિશે વધુ માહિતી.
રાત્રે 9 થી 11 ની વચ્ચે ઊંઘ ન આવે.
તેમજ આ બધા જ આપણા સૂવાના સમયથી શરૂ થાય છે એવું અહીંયા જણાવ્યું છે અને હા તમારો સૂવાનો સમય તમારી માનસિક મુશ્કેલીઓનું પ્રતિબિંબિત કરે છે તેવું પણ કહેવામા આવ્યું છે અને તેમજ રાત્રે 9 થી 11 ની વચ્ચે સુવાનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે અને જો તમે સવારે 9 થી 11 દરમિયાન ઊંઘ ન લઇ શકતા હોવ તો તમે માનસિક તાણમાં છો અને તેની સાથે જ તમે તમારી ચિંતાને તમારા શરીર પર હાવી થવા દયો છો અને આ વસ્તુથી રાહત મેળવવા તમારે મેડિટેશનથી શરૂ કરવી પડશે અને તેમજ તમારે તમારી આજુબાજુમાં ખુશી ફેલાવવી પડશે અને આ તમારો તણાવ ઓછો કરવામાં અર્થપૂર્ણ સાબિત થશે.
રાતના 11 થી 1 ની વચ્ચે ઊંઘ નું ખૂલવું.
ત્યારબાદ તેના વિશે વાત કરતા કહેવામા આવ્યું છે કે રાત્રે જો 11 થી1 ની વચ્ચે તમને ઊંઘ ના આવે તો તે તમારી ભાવનાત્મક સ્થિતિ નો સીધો સંકેત આપે છે તેવું પણ અહીંયા માનવામાં આવ્યું છે અને તેમજ આ આદતને ટાળવા માટે તમારે પવિત્ર મંત્રનો જાપ શરૂ કરવો પડશે એવું કહેવામાં આવ્યું છે અથવા તો તમારે અન્યનો માફ કરવાનું શરૂ કરવું પડશે અને તેની સાથે જ તમારે પોતાને સ્વીકાર કરવું પડશે એવું જણાવ્યું છે.
રાતના 1 થી 3 ની વચ્ચે ઊંઘ નું ખૂલવું.
જો તમારી ઊંઘ રાતના 1 થી 3 ની વચ્ચે ખુલે છે અથવા અથવા આ સમયે સુધી ઊંઘ નો અભાવ છે એવું કહેવામાં આવ્યું છે અને તેમજ એ તમારા લીવરની નબળાઇની નિશાની છે અને તેની સાથે જ આ સમય ફ્રેમમાં તમારું જાગવું એ તમારા ગુસ્સલ સ્વભાવને પણ સૂચવે છે અને આના ઈલાજ માટે તમારે ઠંડુ પાણી પીવું અને ધ્યાનમાં બેસવું જરૂરી છે તેવું કહેવાયું છે અને તેમજ તમે જોશો કે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ ફરી આવશે.
રાતના 3 થી 5 ની વચ્ચે ઊંઘ નું ખુલવું.
તેની સાથે જ અહીંયા જણાવ્યું છે કે રાત્રે જો તમારી ઊંઘ 3 થી 5 ની વચ્ચે ખુલી જાય છે તો તે નિશાની છે કે કોઈ નકારાત્મક ઉર્જા તમારો સંપર્ક કરવા માંગે છે. આ ઉર્જા હંમેશાં તમને જાગૃત રહેવાનું સૂચવે છે અને તેની સાથે સાથે જ હકીકતમાં આ સમયે ઊંઘ નો અભાવ તમારા દુઃખી મન અથવા લંગ્સ સાથે સંકળાયેલી સમસ્યાને સૂચવે છે અને તેમજ આ અમારી પાસે તમારી આ ચિંતાનો સમાધાન પણ છે અને જે તમારે શ્વાસ સંબંધિત કસરત શરૂ કરવી જોઈએ, તે તમારા લંગ્સ અથવા મનને શાંતિ આપશે.
સવારે 5 થી 7 ની વચ્ચે ઊંઘ ખુલી જાય છે.
તેમજ અંતે કહેવામા આવ્યું છે કે જો તમારી ઊંઘ 5 થી 7 ની વચ્ચે ખુલે છે તો તમારે આ ટેવ સૂચવે છે કે તમે ભાવનાત્મક રૂપે ખૂબ જ નબળા છો અને તેની સાથે જ તમને આ કારણ છે કે આ સમયે તમારી ઉર્જા નો પ્રવાહ ખૂબ વધારે છે સાથે સાથે જ તમે આ સમયે વધુ સક્રિય થઈ શકો છો પણ કહેવામા આવ્યું છે કે જો કોઈ સમસ્યા હોય તો સારવાર પણ ઉપલબ્ધ છે આ માટે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ તમારી મદદ કરશે અને તેની સાથે જ જણાવ્યું છે કે આ બધું તમારા દૈનિક જીવનમાં થતી હોય અથવા ન પણ થતી હોઈ પણ આ બધી જ નાની નાની બાબતો તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે છે અને તેમજ તમને શાંતિપૂર્ણ રીતે જીવન જીવવા માટે મદદ કરશે.