Breaking News

જો તમે પણ ઈચ્છો છો કે માં લક્ષ્મી ની ક્રુપા તમારા પર હંમેશા બની રહે,તો મહિના માં એક જ વાર કરો આ ઉપાય,અને પરિણામ જાતે જ જોઈ લો..

ગરીબી એક એવી વસ્તુ છે, જેનું મોં કોઈ પણ વ્યક્તિ જોવાનું પસંદ નથી કરતા. જે લોકો પહેલા થી ગરીબ છે તે તો એનાથી પરેશાન રહે જ છે, પરતું જે લોકો ની આર્થિક સ્થિતિ યોગ્ય હોય છે એને પણ આ વાત નો ડર રહે છે કે ક્યાંક તે બીમારી રેખા ની નીચે ના ચલ્યા જાય. ગરીબ થી અમીર બનવું તમારા હુનર અને મહેનત પર નિર્ભર જરૂર કરે છે, પરતું અમીર માંથી ગરીબ બનવું પૂરી રીતે તમારા દુર્ભાગ્ય પર નિર્ભર કરે છે.

એટલા માટે જો તમે ધન સબંધિત બાબત માં તમારી કિસ્મત ને હંમેશા સમાન રાખવા માંગો છો તો ધન ની દેવી લક્ષ્મી જી ને પ્રસન્ન કરતા રહેવું. આજે અમે તમને એવા અમુક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ કે જેને અપનાવ્યા પછી તમારે જીવન માં ક્યારેય ગરીબી નું મોં નહિ જોવું પડે.આજકાલના સમયમાં પૈસાની સમસ્યા સૌથી મોટી છે, દરેક વ્યક્તિ પૈસા કમાવવા પાછળ દોડે છે, પરંતુ લાખો પ્રયાસ કર્યા પછી પણ મનુષ્ય ને ધનની પ્રાપ્તિ થતી નથી, જો તમે પણ ધનવાન બનવા માગો છો. તો એના માટે તમે મહિનાના આ ખાસ ૩ દિવસ દરમિયાન ચમત્કારિક ઉપાય અપનાવી શકો છો.

જો તમે ઈચ્છો છો કે જીવનમાં ક્યારેય પણ ધન સંબંધિત કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે, તો મહિના ની અમાવસ્યા ના દિવસે પીપળા ના ઝાડની નીચે લોટ ના સાત દીવા સરસવ ના તેલ ના પ્રગટાવવા અને પીપળા ની સાત પ્રદક્ષિણા કરવી.રવાજાની મધ્યમાં રાખી શકો છો.

મહિનાના આ ૩ દિવસો ખૂબ જ વિશેષ માનવામાં આવે છે, એમાં જો તમે કેટલાક સરળ ઉપાય કરો છો. તો તેનાથી તમે તમારી બધી અધુરી ઇચ્છાઓ પૂરી કરી શકો છો અને તમારા જીવનમાં ધન પ્રાપ્તિ નો માર્ગ પ્રાપ્ત થશે, આ ઉપાય કરવાથી તમને ચારે બાજુ થી ધન લાભ થશે.· જો તમે ધન લાભ મેળવવા માંગતા હોય તો એના માટે મહિનાની પૂર્ણિમાની તિથિ, અમાવસ્યાની તિથિ અને શુક્લ પક્ષની તિથિ ના બીજા શુક્રવાર ના દિવસે તમે કેટલાક સરળ ઉપાય અપનાવી શકો છો, આ ઉપાય કરવાથી ધન ની દેવી માતા લક્ષ્મી પ્રશન્ન થશે અને તમે જલ્દી સમૃદ્ધ થઈ શકો છો.

મહિનાના બીજા શુક્રવાર ના દિવસે શ્રી મહાલક્ષ્મી યંત્રની સ્થાપના કરવી અને ગાય ના ધી નો દીવો પ્રગટાવવો અને કમળગટની માળા વડે મંત્ર “ऊँ महालक्ष्म्यै’ नमः” ના ૧૧ માળા જાપ કરવો. તેનાથી ધન સંબંધિત મુશ્કેલીઓ દૂર થાય છે.· જો તમારે ધન મેળવવામાં કોઈ પણ પ્રકારની અડચણ નો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે શુક્લ પક્ષના બીજા શુક્રવારે કાળા તલ પરિવારના બધા સભ્યોના માથા પર થી સાત વાર ઉતારીને ઘરની બહાર પશ્ચિમ દિશા તરફ ફેંકી દો.શુક્રવાર ના રોજ સવારે જલ્દી ઉઠીને સૂર્યોદય થતા પહેલા સ્નાન કરી લેવું. એ પછી પીપળા ના ત્રણ પાન ઘરે લઇ આવવા. એ વાતનું વિશેષ ધ્યાન રાખવું કે આ પાંદડા ક્યાય થી પણ તૂટેલા ન હોવા જોઈએ. હવે પૂજા ઘર ની સામે એક લાલ રંગ નું કપડું પાથરવું અને એની ઉપર પીપળા ના ત્રણ પાન મુકવા.

પહેલા પાન ની ઉપર તમે ઘી નો દીવો પ્રજવલિત કરવો, બીજા પાન ની ઉપર ચોખા ના દાણા ની એક ઢગલી કરવી અને ત્રીજા પાન પર ૧૦ રૂપિયા નો સિક્કો મુકવો.હવે તમારે પહેલા માતા લક્ષ્મી ની આરતી કરવાની છે. આરતી સમાપ્ત થાય પછી માતા રાણી ના ચરણ સ્પર્શ કરવા અને એને ઘરમાં પૈસાની આવક બનાવી રાખવા ની વિનંતી કરવી. એ પછી ચોખા ની ઢગલી ને અન્ય ચોખા માં મિક્ષ કરીને એની ખીર બનાવી લેવી અને ઘરના દરેક સદસ્યો એ ખાવી જોઈએ. ત્રીજું પાન જેના પર જે સિક્કો મુક્યો હતો એને ઘર ની તિજોરી માં રાખી દેવો. એનાથી પૈસાની બરકત હંમેશા બની રહેશે.

જે ઘરમાં નાની નાની વાતોમાં પણ ઝઘડા શરૂ થઈ જતા હોય અને હંમેશા ઝઘડાનું જ વાતવરણ રહેતું હોય એ ઘરમાં જો રામાયણને પૂજા ઘરમાં રાખવામાં આવે તો આ ઝઘડા શાંત થઈ શકે છે તેમજ પરિવારમાં શાંતિનું વાતાવરણ પણ બની શકે છે.બીજો ઉપાય : આ ઉપાય ને કરવા માટે એક પૂજા નો દોરો લેવો. આ દોરા ને શ્રીફળ ની ઉપર લપેટી દેવો. હવે પછી આ શ્રીફળ ને એક પાણીથી ભરેલ તાંબા ના લોટ ની ઉપર રાખવું. આ શ્રીફળ ની આસપાસ કેરીના પાંચ પત્તા પણ મુકવા. આ રીતે એક કળશ બની જશે. આ કળશને માતા લક્ષ્મી ની પ્રતિમા ની નજીક રાખી દેવો.પરતું એને જમીન પર રાખવાના બદલે ઘઉંના દાણા ની ઉપર મુકવું. એ પછી લક્ષ્મીજી ની પૂજા કરવી.

જયારે માતા ની પાસે રાખેલ દીવો જાતે જ ઓલવાય જાય તો એ પછી આ શ્રીફળ ને પ્રસાદ ને રૂપમાં ગ્રહણ કરી લેવો. ત્યાં ઘઉં ને પીસી ને રોટલી બનાવી અને ગાય ને ખવડાવવી. આ ઉપાયથી તમારા ઘર અને પરિવાર ની ઉપર ક્યારેય પણ કોઈ દુર્ભાગ્ય નહિ આવે. અને તમારી કિસ્મત પણ ચમકશે.

About Admin

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *