Breaking News

કાજલ અગ્રવાલની આટલી બોલ્ડ તસવીરો તમે ક્યારેય નહીં જોય હોય, જુઓ તેની હોટ તસવીરો……

કાજલ અગ્રવાલે તેની કારકિર્દીમાં સાબુત ઉપરાંત બોલિવૂડમાં ઘણી હિટ ફિલ્મો આપી છે.તેથી,કાજલ અગ્રવાલ ભારતીય ફિલ્મ નિર્દેશકોની પ્રથમ પસંદગી છે.કાજલ અગ્રવાલની સંપત્તિ 10 મિલિયન છે.19 જૂન 1985ના રોજ મુંબઈમાં જન્મેલી કાજલ અત્યારસુધી તેલુગુ તેમજ તમિલ ફિલ્મોમાં ચમકી ચુકી છે. બોલીવુડમાં ગયા વર્ષે ફિલ્મ ‘સિંઘમ’ દ્વારા આગમન કરનાર કાજલે પોતાના આત્મવિશ્વાસ પૂર્ણ અભિનયની પ્રશંસા મેળવી હતી.

કાજલ અગ્રવાલ નામની આ એક્ટ્રેસ કમ મોડેલ મુંબઈની છે તેમજ હાલમાં તે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ પોતાનું સ્થાન જમાવી રહી છે.કાજલે પોતાની કારકિર્દીની શરૂઆત 2007માં તેલુગુ ફિલ્મ લક્ષ્મી કલ્યાનામથી કરી હતી જેના દિગ્દર્શક તેજા હતા. આ ફિલ્મ કર્યાના થોડા સમયમાં જ કાજલ કોલીવૂડ તેમજ ટોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં એક જાણીતો ચહેરો બની ચુકી હતી.

કાજલ હિન્દી ફિલ્મોમાં પણ નાનકડા રોલ કરી ચુકી છે.કાજલે પોતાની કારકિર્દીની શરૂઆત 2007માં તેલુગુ ફિલ્મ લક્ષ્મી કલ્યાનામથી કરી હતી જેના દિગ્દર્શક તેજા હતા. આ ફિલ્મ કર્યાના થોડા સમયમાં જ કાજલ કોલીવૂડ તેમજ ટોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં એક જાણીતો ચહેરો બની ચુકી હતી. કાજલ હિન્દી ફિલ્મોમાં પણ નાનકડા રોલ કરી ચુકી છે.આ ઉપરાંત કાજલ વિખ્યાત મેગેઝીન એફએચએમ માટે ટોપલેસ પોઝ પણ આપી ચુકી છે.

બોલિવૂડ-સાઉથ એક્ટ્રેસ કાજલ અગ્રવાલ ફિલ્મ ઈંડિયન 2ના શૂટિંગમાં બિઝી છે. ફિલ્મમાં તે સાઉથ સુપરસ્ટાર કમલ હાસનની સાથે જોવા મળશે. ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.આ પહેલા કાજલ કામથી અલગ માલદિવમાં ચિલ કરી રહી છે. કાજલે માલદિવ ટ્રિપમાં તસવીરો શેર કરી છે. તેમાં એક્ટ્રેસ એન્જોય કરતી જોવા મળી રહી છે.કાજલે ફેન્સ માટે બિકિનીના ફોટા શેર કર્યા છે. તસવીરોમાં એક્ટ્રેસ બહુ જ ખૂબસૂરત લાગી રહી છે.

કાજલ અગ્રવાલ ફ્લોટિંગ બલૂન પર બેસીને સમુદ્રની લહેરોનો આનંદ લઈ રહી છે.તે બધાની વચ્ચે તે ફેન્સની સાથે તસવીરો શેર કરવાનું પણ નથી ભૂલી. કાજલ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બંનેને અલગ-અલગ રાખે છે. કામની સાથે તે પરિવારને સમય આપવાનું નથી ભૂલતી તે.આ પહેલી વાર નથી. આ પહેલા પણ તેણે ટ્રિપના કેટલાક ફોટા શેર કર્યા છે. ફેન્સ માટે કંઈક આ અંદાજમાં આપ્યા પોઝ. તેના ફેન્સ તસવીરો જોઈને ઘણાં ખુશ થયા છે.મુંબઈમાં જન્મેલી અને ઊછરેલી અભિનેત્રી કાજલ અગ્રવાલ સાઉથની ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં અને  હિન્દી ફિલ્મ-ઈન્ડસ્ટ્રીમાં પણ સફળતા મેળવી ચૂકી છે, પરંતુ તેણે બૉલીવુડમાં સફળતા મેળવવા માટે વર્ષો સુધી રાહ જોવી પડી હતી.

કાજલે ૨૦૦૪માં સૌપ્રથમ બોની કપૂર નિર્મિત અને સમીર કર્ણિક દિગ્દર્શિત ફિલ્મ ‘ક્યું! હો ગયા ના’ ફિલ્મમાં ઐશ્વર્યા રાયની ફ્રેન્ડ તરીકે નાનકડો રોલ કર્યો હતો. એ ફિલ્મમાં વિવેક ઑબેરૉય, ઐશ્વર્યા રાય, દિયા મિર્ઝા અને અમિતાભ બચ્ચને મુખ્ય પાત્ર ભજવ્યાં હતાં. હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં તક ન મળી એટલે કાજલે દક્ષિણ તરફ નજર દોડાવી હતી. તેણે સૌપ્રથમ ‘લક્ષ્મી કલ્યાણમ’ ફિલ્મમાં અભિનય કર્યો હતો, પરંતુ એનાથી તેને કોઈ ખાસ ફાયદો થયો નહોતો. એ પછી તેણે સાઉથની ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. છેવટે તેને ‘મગાધીરા’ ફિલ્મ મળી હતી. એ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ અને કાજલ અગ્રવાલનું નામ જાણીતું થઈ ગયું હતું. એ પછી તેણે દક્ષિણની ઘણીબધી ફિલ્મો કરી અને નોંધપાત્ર સફળતા મેળવી.

દક્ષિણની ફિલ્મ્સ-ઇન્ડસ્ટ્રીમાં મજબૂત સ્થાન જમાવ્યા બાદ તેને વર્ષો પછી હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં હિરોઇન તરીકે ચમકવાની તક મળી હતી. તેને અજય દેવગનની હિરોઇન તરીકે ‘સિંઘમ’ ફિલ્મ મળી હતી. એ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. એ પછી ‘સ્પેશિયલ 26’માં તે અક્ષયકુમારની હિરોઇન બની હતી. એ ફિલ્મ પણ બૉક્સ-ઑફિસ પર હિટ સાબિત થઈ હતી.

કાજલ ઘણી વખત વિવાદોમાં પણ ઘેરાતી રહી છે. એક તબક્કે એફએચએમ મૅગેઝિનના કવર પર તેની ટૉપલેસ તસવીર છપાઈ હતી અને વિવાદ થયો હતો. એ વખતે કાજલે બચાવ કર્યો હતો કે મેં આવી કોઈ તસવીર ખેંચાવી જ નથી. એ પછી એક ઉત્તર ભારતીય રાજકીય નેતા સાથે તેનું નામ જોડાયું હતું. એ વખતે વિવાદ જાગ્યો હતો કે કોઈ એક પાર્ટીમાં તે એક રાજકીય નેતાને મળી હતી અને તે રાજકીય નેતા સાથે તેનો અફેર શરૂ થઈ ગયો હતો. ખાનગીમાં તે એ નેતાને મળતી હતી એવી પણ વાત બહાર આવી હતી.

કાજલ ‘બાહુબલી’ના હીરો પ્રભાસના પ્રેમમાં પડી હતી અને બન્ને વચ્ચે અફેરની શરૂઆત થઈ હતી. જોકે એ પછી બન્નેનું બ્રેકઅપ થઈ ગયું હતું, નહીં તો એક તબક્કે બન્ને લગ્ન કરવાનું પણ વિચારી રહ્યાં હતાં. બન્નેનો પ્રેમ આગળ વધ્યો હોત તો કાજલ પ્રભાસને પરણી ગઈ હોત.

આજકાલ મીડિયા ઉપર બોલીવુડ અને ટેલીવિઝન વિષે અનેક પ્રકારના સમાચાર આવતા રહે છે, જેમાં કોઈ કલાકાર વિષે અજાણી વાતો, કોઈ નવા કલાકારનું બોલીવુડમાં ડેબ્યુ, કોઈ કલાકારનો જન્મ દિવસ, કોઈ કલાકારની સગાઈ, તો કોઈ કલાકારના લગ્ન વિશેના સમાચાર પણ આવતા રહે છે.

એવામાં હાલમાં જ સમાચાર આવ્યા છે કે, બોલીવુડની હિરોઈન કાજલ અગ્રવાલ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. કાજલ પોતાના ઘરવાળાઓની પસંદગીના છોકરા સાથે આવતા વર્ષ સુધીમાં લગ્ન કરશે.સાઉથ સિનેમામાં પોતાની સારી ઓળખાણ ઉભી કર્યા પછી હિરોઈન કાજલ અગ્રવાલે બોલીવુડમાં પણ પોતાના અભિનયની છાપ છોડી દીધી છે. કાજલ અગ્રવાલ આ દિવસોમાં પોતાની ફિલ્મોમાં ઘણી વ્યસ્ત રહે છે. પરંતુ તેવામાં સમાચાર આવ્યા છે કે, તે ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવાની છે.

પિંકવિલાના એક અહેવાલ મુજબ કાજલ અગ્રવાલ આવતા વર્ષે લગ્ન કરી રહી છે.કહેવામાં આવે છે કે, તે કોઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વ્યક્તિ સાથે નહિ પરંતુ એક બિઝનેસમેન સાથે લગ્ન કરી રહી છે. તે વાતની જાણકારી પોતે કાજલે મીડીયાને આપી છે.

કાજલ હાલના દિવસોમાં પોતાની આગામી ફિલ્મોના શુટિંગને લઈને વ્યસ્ત છે, જેને પૂરું કર્યા પછી જ તે લગ્ન કરશે. કહેવામાં આવી રહ્યું છે કે આ સંબંધ કાજલે નહિ પરંતુ તેના ઘરવાળાએ કરાવ્યા છે. હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુંમાં કાજલે જણાવ્યું હતું કે, તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લગ્ન કરવામાં કોઈ રસ નથી. તેની સાથે જ તેમણે એ પણ જણાવ્યું કે, આ પહેલા પણ તે એક સામાન્ય માણસ સાથે રીલેશનશીપમાં હતી, પરંતુ ફિલ્મોમાં વ્યસ્ત હોવાને લીધે અને સમય ન હોવાને કારણે તે અલગ થઈ ગઈ હતી.

તમને જણાવી દઈએ કે, કાજલ હાલમાં ‘ઈન્ડિયન 2’ ફિલ્મનું શુટિંગ કરી રહી છે, આ ફિલ્મમાં તેની સાથે કમલ હાસન અને રકુલ પ્રીત પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે. તે ઉપરાંત કાજલ અગ્રવાલ બોલીવુડ ફિલ્મ ‘મુંબઈ સાગા’ નો પણ ભાગ છે. આ ફિલ્મમાં કાજલ જોન અબ્રાહમ સાથે દેખાવાની છે. સંજય ગુપ્તા દ્વારા નિર્દેશિત આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં અનીલ કપૂર, સુનીલ શેટ્ટી, પ્રતિક બબ્બર, ગુલશન ગ્રોવર પણ મુખ્ય પાત્રમાં જોવા મળશે.

About Admin

Check Also

હવસ ની ભૂખી છોકરી એ જ એના બોયફ્રેન્ડ ને વાયગ્રા ખવડાવી કહ્યું ફાવે એટલી વાર બંધ શારીરિક સંબંધ,તો બોયફ્રેન્ડે એવી હાલત કરી કે….

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *