Breaking News

કાજલ મહેરિયાની આ તસવીરો તમે ભાગ્યજ જોઈ હશે જુઓ તેમની ખાસ તસવીરો….

મિત્રો આજે આપણે ખાસ વાત કરવાના છીએ આખા ગુજરાત ને ઘેલું કરનાર એકમાત્ર મહેસાણાની ભાષા બોલતી કલાકારો એટલે કે કાજલ બેન મહિરિયા વિશે આજે અમે તમને તેમની ખાસ તસવીરો બતાવીશું સાથે સાથે તેમનાં જીવન વિશે જાણવીશું.મિત્રો આજે આપણે તેમનાં જીવન વિશે જોઈશું તેમને કરેલા સંઘર્ષ વિશે વાત કરીશું તો તેઓની હાલની લાઈફસ્ટાઈલ વિશે પર પણ એક નજર નાખીશું તો આવો મિત્રો આપણે જાણીએ કાજલ બેન મહિરિયા વિશે વગતે.

જ્યારે જ્યારે બેન કાજલ નો પ્રોગ્રામ હોય છે ત્યારે તે સ્થાન પે એક લાખથી વધુ ચાહકો ઉમટી પડતા હોય છે.એક સામાન્ય કુટુંબમાં જન્મેલા અને પોતાના માનસિક શક્તિ ના લગન અને મહેનતના દમ પર પૂરા ગુજરાતમાં લોકપ્રિયતા મેળવનાર કાજલ બેન મહેરીયા વિશે.

આજે આપણે વિસ્તારમાં જાણીશું ગુજરાતી સિંહણ ભકકકમ વગાડો જેવા નામથી જાણીતાં કાજલ બેન મહેરિયા ગુજરાતી મ્યુઝિક ના ક્ષેત્ર હિન્દી સોન્ગ, રાસ, ગરબા થતાં અન્ય સ્ટેજ પ્રોગ્રામ માં ખુબ જ લોકપ્રિય છે. કહેવાય છે કે જ્યારે તેઓ ગાતા હોય છે ત્યારે લોકોની નજર તેમનાં પરથી હટતી નથી.

હાલમાં સોશિયલ મીડિયામાં પણ કાજલ બેન મહેરિયા છવાયેલા જ હોય છે અને એમાં સ્પેશ્યલ યૂટ્યુબમાં તો તેમનાં રોલા પડતાં હોય છે. યૂટ્યૂબ માં તેમનાં ગીતોના 20 મિલિયન કરતાં પણ વધારે વિવ્સ હોય છે. કાજલ બેન દરેક કેટેગરીમાં ખૂબ જ સુંદર ગીતો ગાયા છે.

જેમાં નવા સોન્ગ હોય લોકગીત ભજન હોય કે લગ્ન ગીતો હોય કે પછી હોય રાસ ગરબા અને ગીતો ગાવામાં કાજલ મહેરીયા ચાર ચાંદ લગાવી દેતાં હોય છે. તો ચાલો દોસ્તો ગુજરાતના લોકપ્રિય ગાયક કાજલ બેન મહેરીયા ના લાઈફ સ્ટોરી ની શરૂઆત કરીએ.

મિત્રો કાજલ બેન મહિરિયાની કહાની શરૂઆત થાય છે ગુજરાત મહેસાણા જિલ્લામાં આવેલા વિસનગર તાલુકા ના ગોઠવા ગામથી જ્યાં થયો હતો કાજલ બહેનનો જન્મ.તારીખ 21 નવેમ્બર 1992 ના રોજ કાજલ બેન મહેરીયા નો જન્મ થયો તેમના પિતાનું નામ નગીનભાઈ છે જેઓ એક ખેડૂત છે.

કાજલ મહેરીયા અને બાળપણથી જ ગીતો ગાવાનો ખૂબ શોખ હતો જ્યારે તે ભણવા જતાં ત્યારથીજ સ્કૂલના કાર્યક્રમમાં ગીતો ગાતા અને સ્કૂલ તરફથી વિવિધ કાર્યક્રમોમાં ભાગ પણ લેતાં અને તેઓના પરફોર્મન્સ થી લોકો રાજીપન થતાં.

ધીરે ધીરે સમયાંતરે કાજલ મહેરીયા અને સિંગિંગ પ્રત્યે રૂચિ વધતી ગઈ અને ગીતો ગાવાની સ્કિલ ડેવલપ થઈ ગઈ કાજલ મહેરીયા સૌથી પહેલા ઈન્ટ્રોડ્યુસ થયા જીગ્નેશ કવિરાજ ના તાલે આલ્બમ અને સોંગમાં જે વર્ષ 2004 માં આવ્યો હતો.

જેમાં તેમણે પોતાનાં જિલ્લા તો પ્રસિદ્ધ મેળવીજ લીધી હતી સાથે સાથે આજુબાજુ ના ગામોમાં પણ પ્રસિદ્ધ મેળવી હતી.હવે તેઓનામાં થોડી ઘણી હિંમત તો આવીજ ગઈ હતી હવે સમય એવો હતો કે બસ કાજલ બેન ને એક એવો જોરદાર ચાન્સ મળી જાય અને તે પોતાને પરફોર્મ કરી ને સૌથી અલગ સાબિત કરે.

હવે કાજલ બેન ધીમે ધીમે ગીતોનાં આલ્બમો બનાવવા લાગ્યા જેમાં સૌથી પેહલાં પોપ્યુલર થયેલું સોંગ “ડીજે લગન ના નવા આલ્બમ” આલ્બમ સોંગ 2015 ના મોઢેરા ખાતેના કાર્યક્રમમાં ગયા હતા ત્યારે આ સોન્ગ સ્ટેજ પ્રોગ્રામ દ્વારા ખુબજ ચર્ચામાં આવી ગયું હતું.

જે પબ્લિકની વચ્ચે ખૂબજ લોકપ્રિય થયું હતું અત્યારે કાજલ મહેરીયા 700 થી વધુ આલ્બમ ગીતો ગાઈ ચૂક્યા છે અને લગભગ 200 થી વધુ ગુજરાતી લોકગીતો દ્વારા ગુજરાતના ખૂણે ખૂણે અને વર્તમાનમાં પણ સારા ગુજરાતી ગીતો ગાય ને લોકોને મોજ કરાવે છે.

તેમને ગીતો એવા સરસ હોય છે કે તે ગમે તેને પોતાના ગીતોથી ચાહક બનાવી શકે છે તેના અત્યારના પોપ્યુલર થયેલા ગીતોમાં સ્વીફ્ટ કાર મોટર કાર રોણા તો ફરવાના બેવફા તુને મુજકો પાગલ કર દીયા વગેરે ગીતો છે જે ખુબજ પ્રખ્યાત થયાં હતાં જેમાં લગભગ 100 મિલિયન વિવ્સ પણ આવી ચુક્યા છે.

આજ રીતે યુટ્યુબ પર કાજલ બેન છવાઈ ગયા હતાં. મિલિયનો વિવ્સ મેળવી ચૂક્યાં બાદ પુરા વર્લ્ડમાં જ્યાં જ્યાં ગુજરાતિ વસે છે ત્યાં તેમને નવરાત્રિમાં ગીતો ગાવા માટે ઇન્વાઇટ કરવામાં આવે છે. કાજલ મહેરીયા ને મળેલા એવોર્ડ ની વાત કરીએ તો 2018 માં આવેલું ગીત બેવફા તુને મુજકો પાગલ કર દીયા અને મળ્યા માં ના આશીર્વાદ સોંગ ને એવોર્ડ મળી ચૂક્યાં છે.જે સ્ટુડિયો સરસ્વતી માંથી રિલીઝ થયું હતું.

મિત્રો કાજલ મેહેરીયાના આલ્બમ અને સોંગ સ્ટુડિયો સરસ્વતી એકતા સ્ટુડિયો, પાયલ મ્યુઝિક ગોપાલ ફિલ્મ સ્ટુડિયો બંસીધર, કે એમ ડિજિટલ જેવી ગુજરાતી મ્યુઝિક કંપની માંથી કાજલ મહેરીયા ના ગીતો યૂટ્યુબમાં અને બીજા પ્લેટફોર્મ્સ પર રિલીઝ કરવામાં આવે છે જેના વિવ્સ મિલયનોમાં હોય છે આ ઉપરાંત મ્યૂઝિક કમ્પોઝર કરવા માટે સંગીત અને રાહુલ નાળિયા નો ખૂબ જ સપોર્ટ રહ્યો છે કાજલ મહેરીયા ની પર્સનલ લાઇફની વાત કરીએ તો તેમના લગ્ન થઈ ચૂક્યા છે.ઘણાં લોકોને આ વાત થી નવાઈ લાગી હશે પરંતુ તેમનાં લગ્ન થઈ ચૂક્યા છે.

મિત્રો કાજલ બેન ના હસબન્ડ નું નામ ઉમંગ ગોસાઈ છે.કાજલ મહેરીયા બોલીવુડ એકટ્રેસ અનુષ્કા શર્મા અને એક્ટર સલમાન ખાનથી ઇન્સ્પાયર થયેલ છે.તો મિત્રો અંતમાં ફક્ત એજ કહેવુ છે કે કાજલ મહેરીયા એક સામાન્ય બેકગ્રાઉન્ડ ધરાવતા કુટુંબમાં જન્મ્યા હોવા છતાં અને કોઈપણ મ્યુઝિક ની તાલીમ લીધા વગર પણ આજે પોતાના ટેલેન્ટ અને મહેનતના દમ પર પહોંચ્યા છે.

તેઓ નવા સુંદર અને યુવા વર્ગ માટે રોલ મોડલ છે તેઓએ પોતાનું નામ આખા ગુજરાતમાં બનાવ્યું છે. આજની જનરેશન માટે તે ખુબજ સારું ઉદાહરણ છે જીવનમાં કંઈક કરી બતાવવા નું અને પોતાની પેશન થી નામ કમાવાનું.

તો મિત્રો આવું છે કાજલ બેન મહેરિયાનું જીવન.મિત્રો આશા રાખીએ છીએ કે આ વિશેષ રજુઆત તમને પસંદ આવી હશે.જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો.

(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક,જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યા હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો.અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ આર્ટિકલ કેટલો સારો લાગ્યો તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો.અમે આશા રાખીએ છીએ કે તમને આ ન્યુઝ ગમ્યા હશે.આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

About Admin

Check Also

હવસ ની ભૂખી છોકરી એ જ એના બોયફ્રેન્ડ ને વાયગ્રા ખવડાવી કહ્યું ફાવે એટલી વાર બંધ શારીરિક સંબંધ,તો બોયફ્રેન્ડે એવી હાલત કરી કે….

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *