ભગવાન શિવને હનુમાનજી ને આંકડો અતિ પ્રિય છે. શિવજીની પૂજામાં આંકડાના ફૂલનનું વિશેષ મહત્વ છે. આંકડો એક ઝેરી છોડ છે. શાસ્ત્રોમાં આ છોડના કેટલાય મહત્વ બતાવવામાં આવ્યા છે. આંકડાનો છોડ એવો છે, જેમાં આપણે કેટલાય ધાર્મિક લાભ પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણાં ઘર અથવા ઘરની આજુબાજુ આ છોડ હોય તો આ ખૂબ જ ફાયદેમંદ માનવામાં વે છે. આ છોડને આંક, અકૌઆ પણ કહેવામાં આવે છે. સામાન્યપણે આ છોડ જંગલોમાં સરળતાથી ઉત્પન્ન થઈ જાય છે. આજકાલ શહેરી ક્ષેત્રોમાં પણ આ સરળતાથી દેખાઈ દેવા લાગ્યા છે. જ્યાં ખાલી જગ્યા હોય છે ત્યાં આંકડાના છોડ ઉત્પન્ન થઈ જાય છે. અહીં આપણે જાણીશું આંકડાના ચમત્કારી ઉપાય વિશે, કે તેનાથી ખરાબ સમય પણ દૂર થઈ જાય છે.
આ તો બધા જ લોકો જાણે છે કે આંકડાનો છોડ કેટલો ફાયદાકારક હોય છે પરંતુ આ છોડના શુ ફાયદા હોય છે તેમના વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. એટલા માટે આજે અમે તમને તેના ખૂબ જ સારા ફાયદાઓ વિશે કહેવા જઈએ છીએ. જો તમારી એક આંખમાં પીડા થઈ રહી હોય તો જ્યાં પીડા થઈ રહી હોય તેના જ બીજા પગ ના અંગુઠા ઉપર શ્વેત એટલે કે સફેદ આકડાના દૂધથી ભીનું કરીને થોડો સમય સુધી પગ ના અંગુઠા ઉપર રાખવાથી રાહત મળે છે. તેમના સિવાય જો તમે આકડાના છોડ ને પોતાના ઘરના દ્વાર ઉપર લગાવી દો છો તો ઘર ઉપર કોઈ ખરાબ શક્તિ પ્રવેશ કરતી નથી.
તેની સાથે જ કોઈએ ઘર ઉપર કોઈ જાદુ કરેલ હોય તો તેની પણ અસર પડતી નથી કે નથી અને તમારા ઘરમાં હંમેશા સુરક્ષા રહે છે. તેમની સાથે તમારા ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ સારી થઈ જાય છે. તેમના સિવાય આંકડાના છોડ ને હલાવતા સમયે તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે તેની જડીબુટ્ટી લઈને આવો છો તો પાછળ ફરીને જોવાનું નથી.
કહી દઈએ કે બ્રહ્મમુહૂર્ત કોઈપણ જડીબુટ્ટી ને લાવવાનું સૌથી સારું મુહૂર્ત હોય છે. તેમની સાથે જ જો જડીબુટ્ટી અને રવિ પુષ્ય યોગ, ગુરુ પુષ્ય યોગ અથવા તો શનિ પુષ્ય યોગમાં પ્રાપ્ત કરવામાં આવે તો ઘણો જ ફાયદો થાય છે.
સફેદ આકડાના છોડ ને ગણપતિ ના રૂપમાં પણ માનવામાં આવે છે. એટલા માટે એવું માનવામાં આવે છે કે જો કોઈપણ જુના સ્વેતા આંકડાના છોડની મૂળને ખોદવામાં આવે અને તેમના મૂળમાંથી ગણેશજીની પ્રતિમા પ્રાપ્ત થાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
આ પ્રતિમાની પૂજા કરવાથી બધા જ દુઃખનો નાશ થાય છે. તેમના સિવાય ઘરમાં પ્રતિમાને સ્થાપિત કરવાથી ઘરમાં રિદ્ધિ-સિદ્ધિ અને અન્નપૂર્ણા ભંડાર ભરેલો રહે છે. તેમની સાથે જ ઘરમાં લક્ષ્મીજીનો નિવાસ થાય છે હવે અમે તમને કહેવા જઈએ છીએ કે આંકડાના મૂળને વપરાશ કઈ રીતે કરી શકો છો.
રવિ પુષ્પ અથવા તો ગુરુ પુષ્ય યોગમાં સવારના સમયે આંકડાના મૂળને ઘરમાં લાવીને સાફ કરીને રૂમમાં નાખી દો. ત્યારબાદ ગણપતિજી ના મંત્ર ઓમ્ ગં ગણપતયે નમઃ અથવા તો ઓમ શ્રી વિઘ્નેશ્વરાય નમઃ નો સો વાર જાપ કરો. ત્યારબાદ આ આ મૂળ ને પોતાના રૂમમાં બાંધીને રાખો તેનાથી તમને જલ્દી સંતાન પ્રાપ્તિ થઇ જશે તેમના સિવાય કોઈપણ પ્રકારની મુશ્કેલી અને ખરાબ શક્તિનો પ્રવેશ તમારા ઘરમાં નહીં થાય.આંકડાના છોડની જડનો એક નાનકડો ટૂકડો ગળામાં બાંધીને તાવીજની જેમ ધારણ કરવું જોઈએ. તાવીજ માટે કાળા દોરાનો ઉપયોગ કરવો. માર્કેટમાં કેટલાય પ્રકારની તાવીજ સરળતાથી મળી જાય છે. તાવીજમાં આંકડાની જડને નાખી ધારણ કરવું જોઈએ. ધારણ કરતા પહેલા જડનું વિધિવત પૂજન કરુવં જોઈએ.
આ છોડની જડમાં ગણેશજીની આકૃતિ નિર્મિત થઈ જાય છે, જેને શ્વેતાર્ક ગણેશ કહેવામાં આવે છે. તેથી જડનું પૂજન કરતા સમયે ગણેશનું ધ્યાન કરવું જોઈએ. આ ઉપાયથી નકારાત્મક શક્તિઓ દ્વારા આપણાં શરીરની રક્ષા થાય છે.જો કોઈ વ્યક્તિ કોઈ બીમારીને લીધે પરેશાન હોય તો તે રવિ પુષ્ય નક્ષત્રના દિવસે આંકડા તથા અરણ્ડ (એક છોડ)ની જડ તોડી શકે છે. જડ તોડતા પહેલા આમંત્રણ આપો કે તમે અમારી સાથે ચાલો. તેના પછી ઘર પર આ જડોને ગંગાજળ સાથે ધોવો અને સિંદૂર વગેરેથી પૂજન સામગ્રી અર્પિત કરી પૂજન કરવું. પૂજન દરમિયાન શ્રીગણેશાય નમઃ મંત્રના જાપ 108 વખત કરવા.
પૂજન થઈ ગયા પછી બીમાર વ્યક્તિના ઉપરથી આ જડને સાત વખત માથાથી પગ સુધી વારી લો. તેના પછી સાંજના સમયે આ જડને કોઈ સુમસામ સ્થાન પર જઈ જમીનમાં દાટી દો. આ ઉપાયની સાથે જ દવાઓનું સેવન ચાલુ રાખવું. ડોક્ટર્સ દ્વારા બતાવેલી વાતોનું પણ ધ્યાન રાખવું. આ ઉપાય દ્વારા રોગીને લાભ મળી શકે છે.શાસ્ત્રો મુજબ આંકડાના ફૂલને શિવલિંગ પર ચડાવવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે અને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. એટલે દરરોજ શિવલિંગ પર આંકડાના ફૂલ શિવલિંગ પર અર્પિત કરી પૂજન કરવું.આંકડાના છોડ મુખ્યદ્વાર પર અથવા ઘરની સામે હોય તો શુભ માનવામાં આવે છે. તેના ફૂલ સામાન્યપણે સફેદ રંગના હોય છે. વિદ્વાનોના જણાવ્યાં મુજબ અમુક જૂના આંકડાની જડમાં ગણેશની પ્રતિતૃતિ નિર્મિત થઈ જાય છે જે સાધકને ચમત્કારી લાભ પ્રદાન કરે છે.