અરબાજ ખાનની એક્સ વાઇફ મલાઇકા અરોરા 15 વર્ષના પુત્રની માતા છે અને તે આ હોવા છતાં પણ તે ખૂબ જ ગ્લેમરસ અને હોટ પણ લાગી રહી છે અને મલાઇકા એક સફળ અભિનેત્રી ડાન્સર વિજેતા પણ રહી ચુકેલી છે.મલાઈકા અરોડા ફિલ્મોથી વધારે સોશિયલ મીડિયા પર દેખાય છે.
પોતાની સુંદરતા અને ફિટનેસને લઈને ચર્ચામાં રહેવા વાળી મલાઇકા હાલના દિવસોમાં પોતાના ઘરમાં કેદ છે. હકીકતમાં થોડા દિવસ પહેલા તેમની બિલ્ડિંગમાં એક કોરોના દર્દી મળી આવ્યો હતો. તેવામાં તેમની બિલ્ડિંગને બીએમસી દ્વારા સીલ કરી દેવામાં આવી છે. એ જ કારણથી એક્ટ્રેસ પાછલા અમુક દિવસોથી પોતાના ઘરમાં કેદ છે. ઘરમાં રહીને પણ મલાઈકા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ નજર આવે છે. અહીંયા થી તે અવારનવાર પોતાની તસવીરો અને વીડિયો શેયર કરતી રહે છે.
ઘરમાં હોવાને કારણે મલાઇકા હાલના દિવસોમાં મેકઅપનો ઉપયોગ કરી રહી નથી. હંમેશા શણગાર કરેલી અને સુંદર દેખાવા વાળી ૪૬ વર્ષીય મલાઈકાને મેકઅપ વગર ઘરમાં સાદા લુકમાં જોઈને ફેન્સ પણ હેરાન થઈ ગયા છે. તેવામાં આજે અમે તમને મલાઈકા ના હોમ લોકડાઉન ની અમુક તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ. તેનો આ અવતાર જોઇને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
ઘરમાં રહો, મલાઈકાનો આ લેટેસ્ટ લુક છે, જેમાં તેઓ પોતાના ફેન્સને ઘરે રહેવાની સલાહ આપી રહી છે. આ તસવીરને શેયર કરતા તે કેપ્શન માં લખે છે કે, ઘરમાં રહો, સુરક્ષિત રહો.આ ફોટોમાં તે સિમ્પલ પરંતુ ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.
લોકડાઉન માં મીઠાઈ, આ તસવીરમાં મલાઈકા લોકડાઉન માં ઘરે જ મિઠાઇ બનાવતી જોવા મળી રહી છે. તેનો એક વીડિયો પણ તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યો છે. તેમાં તેઓ ફેન્સને ઘરે લાડુ બનાવવાનું શીખવી રહી છે.આ લોકડાઉન ક્યારે પૂર્ણ થશે, મલાઈકા લોકડાઉન માં ઘરે બેસી-બેસીને કંટાળી ચૂકી છે. તે વાત તેમની આ પોસ્ટ પરથી સ્પષ્ટ પણે જણાઇ આવે છે. તેઓ આ ફોટામાં પોતાના ડોગ કેસ્પર ને કહી રહી છે કે, તું શું જોઈ રહ્યો છે કેસ્પર મને માલુમ નથી કે આ લોકડાઉન ક્યારે પૂર્ણ થશે.
કુકિંગ વાળો ટાઈમપાસ, પહેલા મલાઈકા ના ઘરમાં ભોજન બનાવવા માટે એક સ્પેશિયલ કુક આવતો હતો, પરંતુ કોરોના કાળમાં તેમણે પોતાના ઘરના દરેક કામ જાતે કરવા પડી રહ્યા છે. તેવામાં તેમને મજા પણ આવી રહી છે. લોકડાઉન ટાઈમમાં કુકિંગ કરવું ખૂબ જ સારો ટાઈમ પાસ છે.મેકઅપ વગર નો લુક, કોરોના કાળમાં મલાઇકાની રિયલ બ્યુટી બધાની સામે આવી રહી છે. તે આ લોકડાઉન પિરિયડમાં ઘરની બહાર નીકળી રહી નથી, એટલા માટે મેકઅપ પણ કરતી નથી. તેવામાં તમને તેનો આ મેક-અપ વગર નો લુક કેવો લાગ્યો.
મસ્તી અને ફન, ઘરમાં એકલા-એકલા બેસીને મલાઈકા પોતાનું મનોરંજન કરતી રહે છે. તેમને મસ્તી અને મજાક નો ખુબજ શોખ છે. આ વાત તેમની આ તસવીરો પરથી જ સ્પષ્ટ જોઈ શકાય છે.એવરગ્રીન સ્માઈલ, મલાઈકા ની સુંદરતાની સાથે સાથે તેમની સ્માઈલ પણ ખૂબ જ આકર્ષક છે. આ તસવીરમાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે મેકઅપ વગર સ્માઇલ કરતી મલાઈકા પણ ખૂબ જ સુંદર લાગે છે.
અર્જુન કપૂર અને તેની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરાના કિસ્સા દરરોજ સાંભળવા મળે છે. ક્યારેક બંનેના લગ્નના સમાચાર આવે છે તો ક્યારેક બ્રેકઅપ. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે આ બંનેનું બ્રેકઅપ થયું છે અને અર્જુન મલાઈકાને છેતરી રહ્યો છે. પરંતુ જો જોવામાં આવે તો, બંને સમય પસાર કરતી વખતે લોકડાઉનમાં એક સાથે જોવા મળ્યા હતા.
તેથી બ્રેકઅપના સમાચાર કેટલા દૂર હતા બસ, સોશિયલ મીડિયા પર આવા ઘણા બધા સમાચાર આવે છે, જેની સત્યતા જુદી છે. જ્યાં સુધી આપણે જાણીએ છીએ, અર્જુન કપૂર મલાઈકાને ખૂબ પ્રેમ કરે છે અને તેની સાથે તેની લાઈફ પ્લાન બનાવી રહ્યો છે.તેના પૂર્વ પતિ અરબાઝ ખાનથી છૂટાછેડા પછી, મલાઇકા એક અલગ ફ્લેટમાં રહેવા લાગી.
મલાઈકા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને મોટે ભાગે તેના ગ્લેમરસ ફોટા શેર કરે છે. આ તસવીરોમાં તેના ઘરની એક ઝલક પણ મળી છે. ઘરની આ તસવીરો જોઈને ખબર પડે છે કે મલાઈકાનું ઘર ખૂબ સુંદર છે. આજે આ પોસ્ટમાં, અમે તમારા ઘરની મુલાકાત કરાવા જઈ રહ્યા છે. 46 વર્ષીય મલાઈકાએ પોતાનું ઘર કેવી રીતે શણગારેલું છે તે પણ તમે જોઈ શકો છો.
મલાઈકાને વધારે તડકતા ભડકતા રંગો પસંદ નથી,તેથી તેણે તેના ઘરની દિવાલો અને છતને સજાવવા માટે મલ્ટિ લાઇટ કલરનો ઉપયોગ કર્યો છે.તેણે પોતાનો ડાઇનિંગ હોલ પણ સુંદર રીતે શણગાર્યો છે,જેમાં તેણે સોફા પણ મૂક્યા છે.આ તેમનો લિવિંગ એરિયા પણ છે.મલાઇકા તેના પોમેરેનિયન ડોગ સાથે ફ્લેટમાં રહે છે.તેણી તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડોગ સાથે ઘણી તસવીરો પણ શેર કરે છે. લોકડાઉનને કારણે મલાઈકાએ તેના કિચનમાં જાતે રસોઇ બનાવવી પડે છે.મલાઇકાની બાલ્કનીથી બહાર સુંદર નજારો જોવા મળી રહ્યો છે.મલાઇકાનું ઘર અંદરથી સુંદર લાગે છે,તે બહારથી પણ સુંદર છે.કોઈપણ તહેવાર પર મલાઈકા તેના ઘરને ખૂબ જ સુંદર રીતે સજાવટ કરે છે.તેને ખાસ કરીને ઘરના પ્રવેશદ્વારને સજાવટ ગમે છે.
તમને જણાવી દઈએ કે, અર્જુન સાથેના તેના સંબંધો ઉપરાંત મલાઈકા તેની ફિટનેસને લઈને પણ ચર્ચામાં છે. આ ઉંમરે પણ તેને ફિટનેસ ને મેન્ટેન રાખી છે, જે દરેક છોકરીની ઇચ્છા હોય છે. વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, મલાઇકાને તાજેતરમાં ‘ભારતની શ્રેષ્ઠ ડાન્સર’ અને ‘સુપર મોડલ ઓફ ધ યર’માં જજ તરીકે જોવા મળી હતી. તે જ સમયે, અર્જુન આગામી દિવસોમાં દિબાકર બેનર્જીની ફિલ્મ ‘સંદીપ ઓર પિંકી ફરાર’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની વિરુદ્ધ પરિણીતી ચોપડા હશે.