મિત્રો આ લેખમા તમારુ સ્વાગત કરતા તમને જણાવી દઈએ કે આ ઘટનામા એક્ પતિએ તેની પત્નીને તેના કોઈ મિત્ર સાથે બળાત્કાર કરાવ્યો અને પછી તેની સાથે જ તેના લગ્ન કરાવી દીધા હતા તો મિત્રો આવો જાણીએ કે ખરેખરમા આ કિસ્સામા બન્યુ હતુ શુ મિત્રો આજકાલ આપણા દેશમાં ઘણા બળાત્કાર તેમજ કિડનેપ ના કિસ્સા સામે આવી રહ્યા છે. જેના કારણે લોકો ખુબ જ હેરાન થઇ ગયા છે. આવા પ્રકારના અપરાધ ના કિસ્સા દરેક લોકો ને હેરાન કરી રહ્યા છે.
મિત્રો કોઈ વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિ પર વિશ્વાસ કરી શકતો નથી. તમે પણ ઘણી જગ્યા પર એવી ઘટના વિશે સાંભળ્યું હશે કે જેના કારણે લોકો ખુબ જ હેરાન થઇ ગયા હોય આ માટે ઘણા લોકો કેસ પણ લખાવે છે છતાં પણ આવી ઘટના માં ઘટાડો જોવા મળતો નથી કારણ કે મિત્રો આપણી વચ્ચે એવા ઘણા એવા તત્વો હાજર હોય છે જેના કારણે આસ્મ્સ્યા ખુબજ વધી રહી છે તેમજ તેનાજ કારણે આપણી વચ્ચે બળાત્કાર જેવી ઘટનાઓ બની રહી છે મિત્રો આવા કિસ્સા બનવા હવે સામાન્ય થઈ ગયા છે અને તેના કારણે સમાજ ઉપર તેની ખરાબ અસર પડી શકે છે.
દિલ્લી, મુંબઈ જેવા સીટી માં પણ આવી ઘટના ખુબ જ વધી રહી છે મિત્રો જ્યાં જુઓ ત્યાં બળાત્કાર અને કીડનેપીંગ ના મામલા સામે આવી રહ્યા છે તેમજ મિત્રો આજે અમે તમને એવી ઘટના જણાવવા જઈ રહ્યા છીએ કે એક એવી જ ઘટના સામે આવી છે કે તે સાંભળી ને તમારા હોશ ઉડી જશે તો ચાલો જાણી લઈએ એ ઘટના વિશે જેમાં એક પતિ જ એમના દોસ્ત ને એની પત્નીનો રેપ કરવાનું કહે છે આ ઘટના છત્તીસગઢ ના કવર્ધા જિલા ની બતાવવામાં આવેલી છે જ્યાં બળાત્કાર ના મામલા વિશે સાંભળી ને પોલીસ ના રુંવાટા પણ ઉભા થઇ ગયા હતા.
મિત્રો આ ઘટના માં એક પતિ એ તેના જ દોસ્ત ની મદદ કરતા પહેલા તો એમની પત્ની ની ઈજ્જત જ ખતમ કરી નાખી હતી અને એ પછી 50 રૂપિયા સ્ટેમ્પ પેપર પર ડિવોર્સ લીધો અને પછી એ બંને ના લગ્ન કરાવી દીધા મિત્રો આ સમગ્ર મામલા માં પીડિતા અને એના પરિવાર ના લોકો ને જયારે આ સાજીશ ની ખબર પડી તો એમણે પોલીસ સ્ટેશન માં એફઆઈઆર લખાવી દીધી ખબરો અનુસાર પતિ એમના લગ્ન થી ખુશ ન હતો અને તે એમની પત્ની થી છુટકારો મેળવવા ઈચ્છતો હતો અને આ કારણે એમણે આ બધું કર્યું હોવાની આ ઘટના ની બાબત માં પીડિત મહિલા એ એમના પતિ ના દોસ્ત પર રેપ કર્યા નો આરોપ લગાવ્યો છે.
અમે તમને આ વાત પણ જણાવી દઈએ કે આરોપી પતિ અને પીડિત પત્ની ના વિવાહ ને ફક્ત એક મહિનો જ થયો હતો ને સામાજિક દબાવ માં આવીને યુવકે લગ્ન કરવા માટે હા પાડી હતી જેના કારણે તે આ સબંધ થી ખુશ ન હતો પરતું નારાજ હતો એ પછી તેમણે તેના એક ખુબ જ નજીક ના દોસ્ત ની સાથે મળીને લગ્નજીવન માંથી છુટકારો મેળવવા માટે ની એક પ્લાનિંગ બનાવી હતી જેમા તેણે તેના મિત્રને તેની પત્ની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો અને આ ઘટના માં હવે પોલીસ નું કહેવું છે કે મહિલા ની ફરિયાદ પર આ મામલા નો કેસ લખવામાં આવ્યો છે અને એના વિશે ની તપાસ કરવામાં આવી રહી છે.
જ્યારે મિત્રો આ જ વિસ્તારમા બીજી એક એવી ઘટના સામે આવી છે કે જેમા મિત્રો મહિલાનો પતિ ઓફિસ જતો હતો અને તેની પત્ની તેના પૂર્વ પ્રેમીને ઘરે બોલાવીને તેની સાથે શારિરીક સબંધ બનાવતી હતી મિત્રો આ કિસ્સામા ખરેખર બન્યુ હતુ એવુ કે વિશ્વાસ લગ્નને ટકાવી રાખવા માટેનો સૌથી મજબૂત પાયો હોય છે જોકે પતિ ઓફિસે જાય અને પત્ની તેની ગેરહાજરીમાં તેના પૂર્વ પ્રેમી સાથે સંબંધ બાંધતી હોય તો તેવા લગ્નજીવનને ટકાવી રાખવાનો કોઈ મતલબ નથી.
મિત્રો અમદાવાદના આવા જ એક કિસ્સામાં કોર્ટે પત્ની પર વ્યભિચારના આક્ષેપ કરી પતિની છૂટાછેડાની અરજીને માન્ય રાખી છે મિત્રો ચોંકાવનારી વાત એ છે કે સગીરવયના સંતાને પણ પોતાની માતા વિરુદ્ધ જુબાની આપી હતી અમદાવાદમાં જ રહેતા અમરના લગ્ન 19 વર્ષ પહેલા અંજલી સાથે થયાં હતાં જેમા મોટાભાગ ના કિસ્સામાં થાય છે તેમ થોડો સમય બધું બરાબર ચાલ્યું પરંતુ પછી નાની નાની વાતોમાં બંને વચ્ચે ઝઘડા થવા લગ્યા હતા અને અમર અને અંજલીના ઘરે એક દીકરાનો જન્મ થયો અને બાળકના ભવિષ્યને ધ્યાનમાં રાખી બંનેએ ફરી સાથે રહેવાનો નિર્ણય લીધો જોકે પછી ફરી બંને વચ્ચે ઝઘડાં થવાના શરુ થયા અને આ સિલસિલો ખુબ લાબા સમય સુધી ચાલ્યો હતો.
મિત્રો અમર અને અંજલીએ એકબીજા સામે કેસો પણ કર્યા.હતા આ દરમિયાન અમરને જાણવા મળ્યું હતું કે તે ઓફિસે જાય ત્યારે તેની જાણબહાર અંજલી તેના પૂર્વ પ્રેમી સાથે સબંધ બનાવતી હતી અને એકવાર અમરનો દીકરો સ્કૂલેથી વહેલો આવી ગયો ત્યારે ઘરમાં કોઈક વ્યક્તિ હાજર હતો ત્યારે અજંલીએ દીકરાને આ અંગે પપ્પાને ન કહેવા માટે કહ્યું હતું પરંતુ દીકરાએ અમરને આ અંગે વાત કરી દેતાં ફરી પતિ-પત્ની વચ્ચે ઝઘડો શરૂ થયો હતો.
મિત્રો આખરે કંટાળેલા અમરે અંજલી પર વ્યભિચારના આરોપ મૂકીને તેનાથી છૂટા થવા ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટે પણ તથ્યોને ધ્યાનમાં રાખી તેમજ બાળકની જુબાનીના આધારે છૂટાછેડાની અરજી માન્ય રાખી હતી મિત્રો અંજલીએ પોતાના પર મૂકેલા આક્ષેપોને ફગાવી દીધા હતા અને પતિ શારીરિક તેમજ માનસિક અત્યાચાર કરતો હોવાનો આરોપ મૂક્યો હતો જોકે કોર્ટે અમરની તરફેણમાં ચૂકાદો આપી ડિવોર્સની અરજી માન્ય રાખી હતી.