મલ્લિકા શેરાવત નું નામ બોલીવુડ ની સૌથી હોટ અભિનેત્રીઓ માં આવે છે. જો કે તે આજકાલ બોલીવુડ થી દુર છે પરંતુ તેમની જગ્યા આજ સુધી કોઈ હિરોઈન નથી લઇ શકી અને કદાચ જ ભવિષ્ય માં કોઈ લઇ શકશે. પરંતુ તે વાત પણ સાચી છે કે બોલીવુડ માં જે જગ્યાએ પહોચવાનું મલ્લિકાનું સ્વપ્ન હતું તે ત્યાં હજુ સુધી પહોંચી નથી શકી.મલ્લિકા શેરાવતની ફિલ્મ મર્ડર એ ઘણી જ ચર્ચામાં રહી હતી. મલ્લિકા શેરાવત તો બોલિવૂડની ઓલ ટાઈમ ફેવરિટ આઈટમ ગર્લ છે.
2007માં આવેલી ફિલ્મ ‘વેલકમ’માં પણ મલ્લિકા શેરાવતે એક નાનકડો રોલ પ્લે કર્યો હતો. પરંતુ મલ્લિકા શેરાવતને છેલ્લા કેટલાક સમયથી કોઇ નવી ફિલ્મો હાથમાં આવી રહી નથી. મર્ડર ફિલ્મમાં લાજવાબ બોલ્ડ સીન પ્લે કર્યા બાદ પણ મલ્લિકા શેરાવત હવે કેમ ફિલ્મોથી દૂર છે? ફિલ્મોથી દૂર રહેવા પાછળનું શું છે કારણ, કારણ કંઈક એવું માનવામાં આવી રહ્યું છે કે મલ્લિકા શેરાવત હવે તેનું પૂરું ધ્યાન આ યોગ પર કેન્દ્રિત કરી રહી છે.
મલ્લિકા શેરાવત બૉલીવુડ-હૉલીવુડની રોનકથી દૂર અધ્યાત્મની નજીક જતી નજર આવી રહી છે. હવે તે પોતાનો સમય યોગાને આપતી દેખાઈ રહી છે.મર્ડર ફિલ્મમાં લાજવાબ બોલ્ડ સીન પ્લે કર્યા બાદ પણ મલ્લિકા શેરાવત હવે કેમ ફિલ્મોથી દૂર છે.મલ્લિકા શેરાવતે પોતાના સોશિયલ મીડિયા પર છેલ્લાં કેટલાક દિવસોમાં એવી તસવીરો શૅર કરી છે, જે તેના બદલાતા મૂડ તરફ ઈશારો કરે છે.
મલ્લિકા શેરાવતે પોતાનો લેટેસ્ટ ફોટો હવાસન કરતો પૉસ્ટ કર્યો છે. મલ્લિકાએ લખ્યું કે- હલાસન એ મારા ફેવરિટ આસનોમાંથી એક છે. તે મસ્તિષ્કને શાંત કરે છે, તણાવ ઓછો કરે છે અને આરામ અપાવે છે.વેબસીરિઝમાં હતી આવી નજર, મલ્લિકા જૂન 2019 માં આવેલી વેબસીરિઝ બૂ-સબકી ફટેગીમાં નજર આવી હતી. આ આલ્ટ બાલાજીની પહેલી હૉરર કૉમેજડી વેબ સીરિઝ હતી.
આ શૉ માં તુષાર કપૂર, કૃષ્ણા અભિષેક અને કીકૂ શારદા પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં નજર આવ્યા હતા. મલ્લિકા એ સૌથી વધારે ખ્યાતી ફિલ્મ ‘મર્ડર’ થી મેળવી. આ ફિલ્મ માં તેમની સાથે સીરીયલ કિસર ના નામ થી મશહુર અભિનેતા ઇમરાન હાશમી હતા. મલ્લિકા ની આ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી અને આ ફિલ્મ એ મલ્લિકા ને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી.
મર્ડર થી પહેલા તે ‘ખ્વાઇશ’ નામ ની એક ફિલ્મ માં નજર આવી હતી. આ ફિલ્મ માં તેમની સાથે હિમાંશુ મલિક હતા. આ ફિલ્મ માં બહુ બધા બોલ્ડ સીન હતા. બોલીવુડ માં મલ્લિકા પહેલી એવી હિરોઈન હતી જેમને આટલા બોલ્ડ સીન આપ્યા હતા. પરંતુ જો હવે તમને પૂછવામાં આવે કે મલ્લિકા ક્યાં છે અને શું કરી રહી છે તો શું તમે બતાવી શકશો.કદાચ નહિ, કારણકે મલ્લિકા ઘણા સમય થી ફિલ્મો થી દુર છે. એવું લાગે છે માનો તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને અલવિદા કહી દીધું છે.બતાવી દઈએ મલ્લિકા શેરાવત મલ્લિકા નું અસલી નામ નથી. પરંતુ તેમનું અસલી નામ રીમા લાંબા છે. બોલીવુડ માટે તેમને પોતાનું નામ રીમા થી મલ્લિકા કરી દીધું.
મલ્લિકા હરિયાણા ના ગામ હિસાર ના એક નાના ગામ મોથ માં જન્મી છે. આમ તો મલ્લિકા ને હંમેશા હોટ લુક માં દેખવામાં આવી છે. તેમને આ દેસી અવતાર માં ઓળખવી ઘણી મુશ્કેલ થઇ રહી હતી.કદાચ જ કોઈ એ ઓળખી હશે કે બોલીવુડ ની આ એક મોટી હિરોઈન આ રીતે રસ્તા પર ગોળો ખાવા માટે ભટકી રહી છે.ફિલ્મો માં ન્યુડ સીન આપી ચુકેલી મલ્લિકા સલવાર કમીજ માં ઘણી સંસ્કારી નજર આવી રહી છે.
આ ફોટા માં મલ્લિકા લારીવાળા ની પાસે ચૂસકી ખાવા માટે ઉભી છે. જયારે આટલી મોટી સ્ટાર રસ્તાઓ પર નીકળે છે તો તેને દેખવા માટે ભીડ જમા થઇ જાય છે. પરંતુ તમે દેખી શકો છો કે મલ્લિકા ની સાથે એવું કશુ નથી થયું. મલ્લિકા લારીવાળા પાસે બિલ્કુલ એકલી ઉભી છે અને દુકાન ની આસ-પાસ પણ કોઈ નજર નથી આવી રહ્યું.કેટલીક હીટ ફિલ્મો માં કામ કર્યા પછી મલ્લિકાને સારી ફિલ્મો મળવાની બંધ થઇ ગઈ હતી. તેથી તેમને હિરોઈન ના સિવાય આઈટમ ગર્લ ના રૂપ માં પણ પોતાની ઓળખાણ બનાવી.ફિલ્મો માં આવ્યા પહેલા મલ્લિકા એક એરલાઈન કંપની માં એયર હોસ્ટેસ નું કામ કરતી હતી. મલ્લિકા ના ઘરવાળા નહોતા ઈચ્છતા કે તે અભિનેત્રી બને.
મલ્લિકા એ ઘણી વાર ઘરવાળાઓ ને મનાવવાની કોશિશ કરી પરંતુ જયારે તે ના માન્યા તો તે પોતાના ઘર થી કેટલાક ઘરેણા ચોરી કરીને ભાગી ગઈ. ફિલ્મો માં આવ્યા પહેલા મલ્લિકા મોડેલીંગ કરતી હતી. બતાવી દઈએ, મલ્લિકા એ ના ફક્ત બોલીવુડ પરંતુ હોલીવુડ માં પણ કામ કરેલુ છે. તે સુપરસ્ટાર જેકી ચૈન ની સાથે ફિલ્મ ‘મીથ’ માં નજર આવી ચુકી છે.
મલ્લિકા શેરાવત તો બોલિવૂડની ઓલ ટાઈમ ફેવરિટ આઈટમ ગર્લ છે જ. 2007માં આવેલી ફિલ્મ ‘વેલકમ’માં મલ્લિકાએ નાનકડો રોલ કર્યો હતો. ગયા વર્ષે આવેલી ફિલ્મ ‘ડબલ ધમાલ’માં પણ તેનું આઈટમ સોન્ગ ‘જલેબી બાઈ’ ઘણુ ચાલ્યુ હતું. 2009માં મલ્લિકા લોસ એન્જલસ રહેવા જતી રહી છે અને તે પછીથી બોલિવૂડમાં તેની ડિમાન્ડ વધી ગઈ છે.
તેઝ ફિલ્મના પ્રોડ્યુસર રતન જૈને કહ્યુ હતું કે, આઈટમ સોન્ગ માટે તે અમારી પહેલી પસંદ હતી કારણ કે તે ઘણી સારી છે.થેન્ક યુ ફિલ્મમાં રઝિયા ગુંડોમેં ફસ ગઈ આઈટમ સોન્ગ કર્યાં પછી તે આઈટમ સોન્ગ માટેની પહેલી પસંદ બની ગઈ હતી. ફિલ્મ અને ગીત બોક્સ ઓફિસ પર ખાસ કમાલ નહોતા દેખાડી શક્યા.અલબત્ત, પાછળથી મલ્લિકાની ટીમે સ્વીકાર કર્યો હતો કે તેઓએ મલ્લિકાના આઈટમ સોન્ગની રેલમછેલમ કરી દીધી હતી. 2011 માં જ મલ્લિકા શાલુ કે ઠુમકે, બિન બુલાયે બારાતી, જલેબી બાઈ ડબલ ધમાલ અને કલાસાલા ઓશ્ટી-તામિલ જેવા આઈટમ સોન્ગમાં જોવા મળી હતી.
2012 માં ‘તેઝ’ સિવાય સોનુ સુદે પણ મલ્લિકાને ‘મેક્સિમમ’ ફિલ્મમાં એકાદ આઈટમ સોન્ગ કરવાની વિનંતી કરી છે. અફવાઓ અનુસાર જાણવા મળ્યુ હતું કે અંતે પ્રોડ્યુસરોને તેની ફી મોંઘી પડે છે. આનાથી એક પ્રશ્ન પેદા થાય છે કે, આખરે મલ્લિકા શેરાવત એક આઈટમ સોન્ગ માટે કેટલી ફી વસૂલ કરે છે. બોલિવૂડના એક જાણીતા પ્રોડ્યુસરે કહ્યુ છે કે, તે પહેલા 1.25 કરોડની માંગ કરશે પણ આખરે 1 કરોડમાં માની જશે.
જો કે, અમને સાંભળવા મળ્યા અનુસાર ગત વર્ષે તેને એક પ્રોડ્યુસરે 60 લાખ અને બે પ્રોડ્યુસરે 80 લાખ આપ્યા હતાં. બીજા શબ્દોમાં કહીએ તો તેની આ ફી અમુક બાબતો જેમ કે, આઈટમ સોન્ગ કેટલું સારુ છે અને પ્રોડક્શન હાઉસ કેટલું વિશાળ છે, તેના આધારે બદલતી રહે છે.યોગની આ પધ્ધતિ એના આવેગને શાંત કરે છે અને રાત્રે શાંતિથી નિદ્રા આપે છે.
મલ્લિકા હવે વિશ્વમાં કોઈની પણ સાથે સહજતાથી વર્તી શકે છે અને પનારો પણ પાડી શકે છે. કામ એને વિશ્વના ખૂણેખાંચરે લઈ જાય છે. જોકે લાંબી ફ્લાઈટ એને ‘રાસ’ નથી આવતી. જો દસ કલાકની પણ ફ્લાઈટ હોય તો એ તાણમાં આવી જાય છે.પહેલા એ ખાણીપીણીની બાબતે ઝાઝી શિસ્તપ્રિય ન’તી. પણ યોગ શીખ્યા પછી એની ખાણીપીણીની પર અંકુશ આવી ગયો છે. એને અગાઉ ગળ્યું બહુ પસંદ હતું પણ હવે એને ભાગ્યે જ મીઠાઈ ખાવાની ઈચ્છા થાય છે.
જે દિવસે મલ્લિકા યોગ ન કરી શકે એ રાત્રે એની નાઈટસ્લીપ ડિસ્ટર્બ થઈ જાય છે. એ માને છે કે યોગ માણસને એની ભીતર લઈ જાય છે અને ભીતર ગયા પછી બાહરી સંઘર્ષ પાછળ છૂટી જાય છે. હાલમાં યોગની એક પધ્ધતિમાં પ્રકટિસ લાઉડ મ્યુઝિક સાથે કરાવાય છે. મલાઈકા આને ફેશન યોગા માને છે. આસપાસ આયના અને ઘોંઘાટિયા સંગીત સાથે લોકો યોગ કરે છે એનો એને અચંબો છે. એ માને છે કે આનાથી ધ્યાન બીજે પરોવાય છે.યોગની સાથેસાથે મલ્લિકા ખાણીપીણી પ્રત્યે પણ સજાગ છે. એનો ખોરાક સામાન્ય રીતે ઘેર રાંધેલો હોય છે. બહારનું અને આચરકૂચર ફૂડ એ પસંદ નથ કરતી. એણે જીવનમાં નો-વેજને હાથ નથી લગાડયો અને દસ વરસથી એ ‘વેગન’ છે. એ દૂધ-દહીં પણ નથી લેતી.