Breaking News

મમતાં સોની ની આવી ખૂબસૂરત તસવીરો તમે ક્યારેય નહીં જોય હોય, જોઈલો એકજ ક્લિકમાં…….

સુપર સ્ટાર મમતા સોની વિશે જણાવવા જઈ રહ્યો છુ તેમજ જેમ જેમ નવી ગુજરાતી ફિલ્મો આવે છે તેમ તેમ તે ફિલ્મોની બોલબાલા વધારે જોવા મળે છે અને તેવી જ રીતે કહેવામા આવ્યું છે કે ગુજરાતી ફિલ્મ સ્ટાર ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહ્યા છે.

એવામાં જ સુપર સ્ટાર એવા મમતા સોની ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહ્યા છે તેમજ મમતા સોનીનું ઘર પણ એવું છે કે જે તમે જોતા જ નવાઈ પામશો કારણ કે મમતા સોનીનું ઘર ખૂબજ સુંદર છે અને તેઓ હાલમાં તે ઘરમાં રહે છે.

જોકે બોવ ખાસ તેઓ તેમના ઘરની તસવીરો અપલોડ કરતાં નથી માટે અમે તમારા સમક્ષ લાવી શકતા નથી પરંતુ તેમનું ઘર ખુબજ સુંદર છે તેમ જાણવાં મળી રહ્યું છે આજે આપણે મમતા સોની ના અત્યાર સુધીના સ્ટ્રગલ વિશે જાણીશું.

ગુજરાતી કલાકાર એવી સુપર સ્ટાર મમતા સોની જેમણે તમે વિક્રમ ઠાકોર પાસે જોયા હશે જે હાલમાં ખૂબ જ ચર્ચામાં પણ છે.12 ધોરણ પાસ મમતા સોનીના પિતા આર્મીમાં એન્જિનિયર છે.મમતાની મમ્મી બ્યૂટીપાર્લર ચલાવતા અને તેથી જ નાનપણથી એક્ટ્રેસને તૈયાર થવાનો શોખ હતો.

તેની મોટી બહેન રાની સોની સિંગર હોવાથી તે પણ બહેનની સાથે ઓરકેસ્ટ્રામાં શાયરીઓ તથા ડાન્સ કરતી હતી. મમતા 14-15 વર્ષની હતી ત્યારે તેણે સ્ટેજ પર શાયરી બોલવાની શરૂઆત કરી હતી અને તે 18 વર્ષની હતી ત્યારે તેણે ગુજરાતી ફિલ્મ્સમાં કામ કરવાની શરૂઆત કરી દીધી હતી.

મમતાને આ ઈન્ડસ્ટ્રીમાં 15 વર્ષથી પણ વધારે સમય થયો છે. મમતા સોની ગુજરાતી સિનેમાની પહેલી એવી એક્ટ્રેસ છે, જેણે પોતાના પૈસામાંથી ઓડી કાર ખરીદી છે. પણ તમને આ વાતની જાણ નહીં હોય કે મમતા સોની ખરેખર ગુજરાતી નથી પણ તે ખરેખર રાજસ્થાનના અજમેરની વતની છે.અને તેનો પરિવાર વર્ષોથી જૂનાગઢમાં જ રહે છે.

મમતા સોની હાલમાં ગાંધીનગરમાં રહે છે અને તેઓ નાનપણથી જ ડાન્સની શોખીન મમતા જામનગરમાં ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લેવા ગઈ હતી અને ત્યારબાદ તેમણે કલાકાર બનવાનો મોકો મળ્યો હતો.

ત્યારબાદ કહેવામા આવ્યું છે કે મમતા સોનીએ ગુજરાતી ફિલ્મોમાં તરસી મમતા નામની ફિલ્મથી ડેબ્યુ કર્યો હતો અને ત્યારબાદ તેમણે ઘણી લોકચાહના મેળવી હતી અને મમતા સોની તેમની સાયરીઓના કારણે ખૂબ જ ફેમસ થઈ ગઈ છે.

તેમના ફ્રેન્સ પણ ખૂબ જ વધી ગયા છે તેઓ મોટા ભાગે વિક્રમ ઠાકોર સાથે ફિલ્મોમાં વધારે જોવા મળે છે.જ્યારે તે પ્રોગ્રામમાં હોય છે ત્યારે પણ વિક્રમ ઠાકોર સાથે મોટા સમયમાં જોવા મળી છે અને તેઓ ત્યારે શાયરીઓથી જ શરૂઆત મરે છે.

તેમજ મમતા સોની અત્યાર સુધીમાં 27 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચુકી છે અને લોકોને તેમના આશિક બનાવી દીધા છે.અને તેમજ કહેવામા આવી રહ્યું છે કે મમતા સોનીને જિફા તરફથી એક્ટ્રેસ કેટેગરીમાં પણ સ્પેશિયલ એવોર્ડ મળી ચૂક્યો છે.

હાલમાં તે ટોચ પર છે અને તેમજ તેમાં પણ તેઓ ચર્ચામાં જોવા મળ્યા હતા અને આ ઉપરાંત પોપ્યુલર એક્ટ્રેસ તેમજ મિસ ફોટોજેનિક જેવા એવોર્ડથી પણ તેમનું સન્માન થયું હતું તેવું પણ કહેવામાં આવ્યું છે.

તેની સાથે સાથે એવું પણ કહેવામા આવી રહ્યું છે કે ફક્ત ગુજરાતી જ નહીં પણ મમતા સોની રાજસ્થાની અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે અને ત્યારબાદ મમતા સોની 5 રાજસ્થાની અને 1 હિન્દી ફિલ્મમાં પણ એક્ટિંગ કરી છે.

તેમજ મમતા સોની રાધાના પાત્રમાં સૌથી વધારે ફેમસ થયેલ છે.ત્યારબાદ તેઓની ચર્ચા એવી પણ છે કે તેમના ફેન્સ તેમને મમતા કરતા વધુ રાધાના નામથી ઓળખે છે.

આ તરસી મમતા ફિલ્મથી ડેબ્યુ કરનાર મમતા સોનીની પહેલી જ ફિલ્મ હિટ ગઇ હતી અને જે હતી એક વાર પિયુને મળવા આવજે જેમાં તેમની સામે વિક્રમ ઠાકોર હતા અને આ ફિલ્મને ઘણી લોકચાહના મળી હતી અને ત્યારથી જ મમતા સોનીને લોકો વધારે ચાહવા લાગ્યા હતા.ત્યારબાદ એવું પણ કહેવામા આવ્યું છે.

કે ગુજરાતી ફિલ્મો ઉપરાંત મમતા સોની મોડેલિંગ પણ કરે છે અને તેમજ તેઓ ગુજરાતી આલ્બમોમાં પણ કામ કરી ચૂક્યા છે તેવું જાણવા મળ્યું છે અને તેની સાથે જ આ અભિનેત્રીઓની પણ બોલબાલા વધારે હોય છે.જોકે આજે આ અભિનેત્રી મમતા સોનીના ઘરની તસવીરો પણ અહીંયા આપવામાં આવી છે.તેમજ ગુજરાતી ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી મમતા સોની ચાહકોમાં રાધાના નામથી વધારે જાણીતી છે.

તેમજ આ મમતા સોની સૌથી પહેલી ફિલ્મ દિગ્ગજ દિગ્દર્શક કાંતિ દેવની તરસી મમતા હતી.તેવું પણ કહેવામાં આવ્યું છે અને ત્યાર બાદ મમતા સોની સ્ટેજ પર પોતાની આગવી સ્ટાઈલમાં શાયરી બોલીને અને ડાન્સ કરીને મમતા સોની અનેક ચાહકોના દિલો પર રાજ કરે છે તેવું પણ કહેવામાં આવ્યું છે.

 

 

 

About Admin

Check Also

હવસ ની ભૂખી છોકરી એ જ એના બોયફ્રેન્ડ ને વાયગ્રા ખવડાવી કહ્યું ફાવે એટલી વાર બંધ શારીરિક સંબંધ,તો બોયફ્રેન્ડે એવી હાલત કરી કે….

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *