આજકાલ મીડિયા ઉપર ટીવી ઇન્ડસ્ટ્રીના ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે જેના વિષે જાણીને આપણને નવાઈ લાગે છે. અને અમુક કિસ્સા એવા પણ હોય છે જે જાણીને આપણને ધૃણા પણ ઉપજે છે.દરેક માણસ ઈચ્છે છે કે તેના જીવનમાં સારું ઘર, ગાડી અને બેંક બેલેન્સ હોય. પરંતુ આ સપનું તેમનું જ સાકાર થાય છે જે મેહનત કરીને પોતાને તે ઉંચાઈ સુધી લઇ જાય છે. ફિલ્મી સ્ટાર્સના વિષે તો તમે સાંભળ્યું જ હશે કે, તેમની પાસે કેટલા પૈસા, ઘર અથવા કઇ ગાડી છે. પરંતુ અહિયાં અમે ટીવી સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ ટીવી સ્ટાર્સની પાસે છે મોંઘી ગાડીઓ, આમાં તમારા પ્રિય સ્ટાર્સનો પણ સમાવેશ થાય છે.
જેમ આપણે જાણીએ છીએ કે એવા ઘણા લોકો હોય છે જેમનું એક્ટિંગ કરવું એક સપનું હોય છે. જેમના માટે તે ખૂબ જ મહેનત કરતા હોય છે. પરંતુ તેમાં થોડાક લોકો હોય છે જે પોતાની મંઝિલ સુધી પહોંચી શકતા હોય છે. તેમાંની એક અભિનેત્રી છે શિવાંગી જોષી.આજના સમયમાં શિવાંગી જોષી ટીવી જગતની સૌથી પોપ્યુલર અભિનેત્રી માનવામાં આવે છે. શિવાંગી જોષી એ પોતાની કરિયરની શરૂઆત શૉ બેઈન્તેહા માં થી કરી હતી.
ત્યારબાદ શિવાંગી જોષી શો બેગુસરાઈ માં લીડ ભૂમિકા નિભાવતી નજર આવી હતી અને હવે શિવાંગી જોષી ટીવી જગત ના સૌથી પોપ્યુલર શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં મુખ્ય ભૂમિકા નિભાવતી નજર આવે છે.સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં નાયરાનો રોલ કરનારી શિવાંગી જોશીને લીડિંગ લેડી ઑફ ટેલિવિઝન 2018નો ખિતાબ મળ્યો હતો. હાલમાં શિવાંગી એક ટોપની અભિનેત્રી છે. તેના ફોટો અને વીડિયો આવતા વેંત જ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જોવા મળે છે. મૂળ દહેરાદૂનની રહેવાસી શિવાંગી સ્ટાર પ્લસનો ફૅમસ શૉ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં દર્શકોને દિવાના કરી દીધા છે.
શિવાંગી જોષી એક ગરીબ પરિવાર સાથે સંબંધ રાખે છે અને પોતાની ગરીબી ને દૂર કરવા માટે શિવાંગી જોષી હમેશા કંઈકને કંઈક વિચારતી રહેતી હતી. ત્યારે જ શિવાંગી જોષી ને એક્ટિંગ કરવાની જીદ પકડી લીધી હતી અને શિવાંગી જોષી પોતાના ઘરેથી ભાગીને મુંબઈ આવી ગઈ.મુંબઈ આવ્યા પછી શિવાંગી જોષી એ પોતાના સપનાને સાચી ઉડાન મળી. શિવાંગી જોષી અત્યાર સુધી પોતાના દમ પર ૨૨ કરોડ રૂપિયા કમાઇ ચૂકી છે. શિવાંગી જોષીની અને ભાઈ પણ તેમની સાથે મુંબઇ આવીને રહેવા લાગ્યા છે. થોડા દિવસો પહેલાં જ શિવાંગી જોષી ઓડી A1 કાર ખરીદી હતી જેમની કિંમત 60 લાખ રૂપિયા છે.
સીરિયલ સિવાય શિવાંગી જોશી કેટલીક એડ ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે. શિવાંગી જોશી 25 વર્ષની છે અને એનો જન્મ પુણેમાં થયો છે. શિવાંગી માત્ર 24 વર્ષની ઉંમરમાં જ સેક્સિએસ્ટ વુમનની લિસ્ટમાં પાંસમાં નંબરે સ્થાન મેળવ્યુ હતુ. હાલમાં કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં શિવાંગી ખુબ જ સુંદર અને બોલ્ડ દેખાઈ રહી છે.આ દિવસો શિવાંગી પોતાની ડેબ્યુ ફિલ્મ ને લઈને બહુ ઉત્સાહિત છે. જલ્દી જ શિવાંગી એક લવ સ્ટોરી ફિલ્મ ‘યોર ઓન સ્કાય’ માં નજર આવવાની છે. ફિલ્મ માં શિવાંગી ના સિવાય સાઉથ ની એક્ટ્રેસ અસીફા હક અને આદિત્ય ખુરાના પણ દેખાઈ દેશે. ફિલ્મ ને મોહમ્મદ એન લતીફ એ પ્રોડ્યુસ કરી છે. લતીફ એ જણાવ્યું કે શિવાંગી ની સાથે આદિત્ય પણ કાંસ ફિલ્મ ફેસ્ટીવલ ના રેડ કાર્પેટ પર દેખાઈ દેશે.
લતીફ એ આ ઈન્ટરવ્યું સ્પોટબોય ને આપ્યું. ઈન્ટરવ્યું માં તેમને જણાવ્યું કે છેવટે આ ફિલ્મ માટે તેમને શિવાંગી જોશી ને જ કેમ પસંદ કરી. તેમના મુજબ શિવાંગી જ તેમને આ રોલ માટે પરફેક્ટ લાગી. તે ઘણા અનુભવી કલાકારો ની સાથે કામ કરી ચુક્યા હતા, એવામાં તે કોઈ નવા કલાકાર ના સાથે કામ કરવા ઇચ્છતા હતા. શિવાંગી મ્યુઝીક આલ્બમ અને વિજ્ઞાપનો માં પણ નથી દેખાઈ આવી. આ ફિલ્મ ના દ્વારા તેમને ડેઈલી સોપ થી બહાર નીકળવાની તક મળશે.આ ખબર સાંભળીને શિવાંગી ના ફેંસ પણ ઘણા ખુશ થઇ ગયા છે. શિવાંગી એ બહુ જ ઓછા સમય માં પોપુલારીટી મેળવી છે. પોતાના કામ ના દ્વારા આજે તે લાખો ના દિલો પર રાજ કરે છે. એટલું જ નહિ, તેમને સોશિયલ મીડિયા પર પણ મોટી સંખ્યા માં લોકો ફોલો કરે છે. ફેંસ ને કાંસ માં તેમના ડેબ્યુ નો બેસબ્રી થી ઈન્તેજાર છે.
કેટલાક મહિનાઓ પહેલા એક એન્ટરટેનમેટ વેબસાઈટ એ હીના ખાન ની તુલના શિવાંગી જોશી થી કરી દીધી હતી. આ વેબસાઈટ એ શિવાંગી જોશી ના ફેશન સેન્સ ની તુલના હીના ખાન થી કરી અને હીના ની સ્ટાઈલ સ્ટેટમેંટ ને શિવાંગી જોશી ના મુકાબલે સારું જણાવ્યું હતું. જેવી જ આ ટ્વીટ હીના ખાન એ દેખી તેમને ગુસ્સો આવી ગયો. વેબસાઈટ ને આડે હાથો લેતા હીના એ ટ્વીટ કરી લખી, “તુલનાઓ અમને ક્યાંક લઈને નથી જતી. બે અલગ અલગ લોકો, બે અલગ અલગ જર્ની…તુલના કરવાનો કોઈ અર્થ જ નથી બનતો. તમારા થી ગુજારીશ છે કે ફેંસ વોર ને વધારો ના આપો અને ગેરસમજ અને નફરત ની જગ્યાએ પ્રેમ ફેલાવો. શિવાંગી એક ખુબસુરત છોકરી છે.”જણાવી દઈએ, શિવાંગી અને હીના એકસાથે શો માં કામ કરી ચુકી છે, એવામાં ફેંસ આવ્યા દિવસો બન્ને ની તુલના કરતા રહે છે. પરંતુ શિવાંગી ની સફળતા ને દેખતા આ લાગી રહ્યું છે કે તે દિવસ દુર નથી જ્યારે તે બોલીવુડ માં કોઈ મોટા હીરો ની સાથે નજર આવશે.