સમાજ જીવનમાં દિન-પ્રતિદિન ઘટતી અનેક ઘટનાઓ સંવેદનશીલ હૃદયના માનવીઓને હચમચાવી મૂકે તેવી હોય છે પણ આવી ઘટનાઓના વધતા જતા પ્રમાણો માનવીની સંવેદનાઓને સાવ બુઠ્ઠી બનાવી દીધી છે.ઘણા પતિ પત્નીઓ નો પ્રેમ સાત જન્મો સુધીઓ હોય છે.પણ કોઈ વાર પત્ની જો બીજા પુરુષો સાથે આડા સંબંધ ધરાવે તો શું થાય.આજે જોવા જઈએ તો પતિ અને પતિ ના ઘણા એવા કિસ્સાઓ બહાર આવે જેની તમે કલ્પના પણ ના કરી શકો.
પતિ પત્ની નો સંબંધ એટલે બે આત્માઓ નું મિલન પણ કોઈ વાર પતિ કે પત્ની એવી હરકત કરી નાખે છે કે પરિવાર આખો એમનો ભાગી જાય છે.આજે તમને એક એવો કિસ્સો જણાવવા છે કે ખૂબ ચોંકાવનારો છે.અને આ કિસ્સા માં પત્ની ના એક નહીં પણ 14 પુરુષો સાથે હતા આડા સંબંધ.અને આ વાત આ પત્ની ખાનગી રાખતી હતી.પણ જ્યારે પતિ ને આ વાત ની ખબર પડે છે કે મારી પત્ની ના આટલા બધા પુરુષો સાથે ઘેર સંબંધ છે.તો પતિ શુ કરે.જાણીએ સમગ્ર કિસ્સો.
જણાવી દઈએ કે આ મામલો કોલકતા નો છે.જ્યાં એક મહિલા ના એક નહીં પણ 14 પુરુષો સાથે હતા સંબંધ.અને જ્યારે આ વાત આ મહિલા ના પતિ ને ખબર પડી તો એને આ બધા લોકો પર એટલે કે જે લોકો ના એની પત્ની જોડે સંબંધ હતા એ લોકો પર કેસ કર્યો છે.પત્ની 14 પુરુષોની સાથે ગેરકાયદેસર સંબંધોની જાણ થવા પર પતિએ તેમાંથી પ્રત્યેકને કાનૂની નોટિસ મોકલી કુલ 100 કરોડ રૂપિયાની માનહાનિનો દાવો કર્યો છે.વ્યવસાયી પતિનો આરોપ છે કે, આ પુરુષોએ તેમના વૈવાહિક જીવનને તહસ-નહસ થઈ ગયા છે અને સમાજમાં તેમની પ્રતિષ્ઠાની ધુણધાણી થઈ ગઈ છે. વ્યવસાયિ પતિનો દાવો છે કે, તેણે પોતાના કારચાલકને જાસૂસ બનાવીને તેના બધા પૂરાવા એકઠા કરી લીધા.
તેમણે તે બધા 14 લોકોને અલગ-અલગ કાયદાકીય નોટિસ મોકલી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે, આ નોટિસ મળ્યા બાદબે અઠવાડિયાની અંદર જો માનહાનિની ક્ષતિપૂર્તિના બાબત રૂપિયા નહી આપ્યા તો, કાયદાકીય પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. નોટિસમાં વ્યવસાયીએ લખ્યુ છે કે, હાલમાં મને જાણ થઈ છે કે, તમારા લોકોના મારી પત્ની સાથે શારીરિક સંબંધ છે અને ગુપ્ત રીતે મારી પત્ની સાથે સંપર્કમાં રહો છો.
તમને બધાને ખબર છે કે, તેણી વિવાહિત છે.તમારાથી ઘણાબધા લોકો મને તેના પતિ તરીકે પણ જાણો છો. તમારા લોકોના આ ગેરકાયદેસર ક્રિયાકલાપથી મારુ દાંપત્ય જીવન તહસ-નહસ થઈ ગયુ છે.હું તકલીફમાં જીવી રહ્યો છુ. સમાજમાં મારી પ્રતિષ્ઠા પણ નષ્ટ થઈ ગઈ છે. માનહાનિ તરીકે તમારે બધાએ મને આગામી બે અઠવાડિયાની અંદર 100 કરોડ રૂપિયા આપવા પડશે.જો આવુ નહી કરવા પર તમારા બધા લોકોની વિરુદ્ધ કાયદાકીય રીતે પગલા ભરવામાં આવશે.
આજે પતિ પત્ની નો સંબંધ ખૂબ પવિત્ર માનવામાં આવે છે.દરેક પતિ ઈચ્છે છે કે ખાલી પોતાના જ પતિ ને પ્રેમ કરે.પણ જો આવી પત્ની મળી જાય તો ઘર સ્વર્ગ નહીં પણ નર્ક બની જાય છે.આ બનાવ બાદ પતિ ખૂબ ડિપ્રેશન માં જતો રહ્યો હતો.અને આમ જો કોઈ ની પણ પત્ની હોય એ આવું સહન ના જ કરી શકે.