Breaking News

પોતાની એકજ ભૂલને કારણએ સારું એવું બોલિવૂડ કરિયર બરબાદ કરી બેઠા આ સુપર સ્ટાર્સ……

મિત્રો આજના અમારામાં આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમે તમારા માટે આ લેખમાં બોલીવુડના એવા અભિનેતાઓ વિશે જણાવવા જઇ રહ્યા છે જેમાં તેઓ પોતાની એક ભૂલના કારણે પોતાનું કરિયર અને પોતાનું જીવન બરબાદ થઈ ગયું.તમે તે પંક્તિઓ ખૂબ જ સાંભળી હશે કે શિખર પર પહોંચવું ખૂબ જ સરળ છે પરંતુ તેના પર ટકી રહેવું ખૂબ મુશ્કેલ છે.હવે વાત ફિલ્મી સિતારાઓની કરવામાં આવે તો બોલિવુડ સિતારા એવા પણ છે જેમની કોઈને કોઈ ભૂલને કારણે તેમની કારકિર્દી ખરાબ થઈ ગઈ, તેમાંથી અમુકને પોતાની ભૂલ સુધારવા અવસર પ્રાપ્ત થયો જ્યારે અમુક બરબાદ થઈ ગયા. એક જમાનામાં જે સિતારાઓ ખૂબ જ પોપ્યુલર હતા, આજે તેમનું નામ આ લિસ્ટમાં સામેલ છે. આજે અમે તમને આ વસ્તુ સાર્થક થયેલી બતાવીશું અને તે તમને ધણુ આશ્ચર્યજનક લાગશે. અમે તમને તે બોલીવુડ સ્ટાર્સ વિશે બતાવીશું જેઓ એક સમયે ટોચ પર હતા પરંતુ તેમની ભૂલોને કારણે તેમની કારકિર્દી નું જીવન ખોઈ બેઠયા હતા.બોલિવૂડના સિતારાઓની પોતાના સમયમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી, પરંતુ સમયની સાથે તેઓ અમુક એવી ભૂલો કરી દીધી જેના કારણે તેમની ફિલ્મી કારકિર્દી ખૂબ જ ખરાબ થઈ ગઈ. તો ચાલો જાણી લઈએ કે કોણ હતા આ અભિનેતાઓ જેઓ પોતાની જ ભૂલના કારણે પોતાની કારકિર્દી બરબાદ થઈ ગઈ.

બોબી દેઓલ.

અભિનેતા  ધર્મેન્દ્રના  પુત્ર અને સન્ની  દેઓલના  ભાઈ  બોબી દેઓલને  તો બધા ઓળખતા જ હશો, જેમણે  થોડા સમય પહેલાં જ બોલીવૂડથી દૂર જવાનો  નિર્ણય   કર્યો હતો, જે પોતાની ભૂલ હતી.ઘણા વર્ષો બાદ તેમણે હાઉસફુલ-૪ અને રેસ-૩ માં કમબેક કર્યું હતું, પરંતુ દર્શકોએ તેમને નકારી દીધા. બોબી દેઓલે ગુપ્ત, અજનબી, બાદલ, ક્રાંતિ, હમરાજ, યમલા પગલા દીવાના, બિચ્છુ અને સોલ્જર જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.બોબીએ ૨૬ વર્ષની ઉંમરમાં ફિલ્મ બરસાત ૧૯૯૫થી પોતાની કારકિર્દીની શરુઆત કરી હતી અને તેની સાથે જ ટ્વિંકલ ખન્નાને પણ ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ પછી બોબીને ફિલ્મ ફેયરમાં બેસ્ટ ડેબ્યુ કલાકારનો એવોર્ડ મળ્યો હતો. બોબીએ પોતાની કારકિર્દી શરુ કર્યાને ૨૫ વર્ષ થઇ ગયા છે, અને ત્યાર પછી તેની ૩ ફિલ્મો સુપરહિટ સાબિત થઇ જેમાંથી એક ગુપ્ત ૧૯૯૭ પણ હતી.

સંજય દત્ત.

બોલિવૂડના સંજુબાબા એ પણ વાસ્તવ, રોકી, સાજન, સડક, નામ, મુન્નાભાઈ એમબીબીએસ, પીકે, લગે રહો મુન્નાભાઈ, હસીના માન જાયેગી જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ બાદમાં ૩ વર્ષ જેલમાં રહેવા દરમિયાન તેમની કારકિર્દીનો ગ્રાફ નીચે ચાલ્યો ગયો. જોકે આ દરમિયાન તેમણે ધમાલ અને ટોટલ ધમાલ જેવી સુપરહિટ ફિલ્મો આવી, પરંતુ તેનાથી પણ તેમના કારકિર્દીનો ગ્રાફ ઉપર આવ્યો નહીં.

ગોવિંદા.

૮૦ અને ૯૦ના દશકમાં ગોવિંદાએ ખુદ્દાર, દુલ્હેરાજા, કુલી નંબર-૧, સ્વર્ગ, જોરુ કા ગુલામ, રાજા બાબુ, આંખે, આગ, કુવારા, હિરો નંબર-૧, મહારાજા, હદ કરદી આપને, દુલારા, બનારસી બાબુ, હથકડી, આંટી નંબર-૧ સાજન ચલે સસુરાલ જેવી ફિલ્મો આપી, પરંતુ વર્ષ ૨૦૦૦ બાદ ગોવિંદાએ અમુક ફિલ્મોમાં કામ કર્યું અને ત્યારબાદ તેમની ફક્ત પાર્ટનર ફિલ્મ ચાલી પરંતુ તેમ છતાં પણ તેમની કારકિર્દી ડાઉન થઈ ગઈ.

ભાગ્યશ્રી.

વર્ષ ૧૯૮૯માં સલમાન ખાનની સાથે ફિલ્મ “મેને પ્યાર કિયા” થી પોતાની કારકિર્દીની શરૂઆત કરવા વાળી ભાગ્યશ્રીની આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ. ત્યારબાદ તેમને ઘણી ફિલ્મ ઓફર કરવામાં આવી, પરંતુ ભાગ્યશ્રીએ વર્ષ ૧૯૯૦માં પોતાના બોયફ્રેન્ડ હિમાલય સાથે લગ્ન કરી લીધા અને ફિલ્મોમાં આવવા માટે તેમની શરત રહેતી હતી કે તેમના હીરો તેમના પતિ રહેશે. એક-બે ફિલ્મો તો ફિલ્મ મેકર્સે બનાવી પરંતુ તે ફ્લોપ થઈ ગઈ અને ભાગ્યશ્રીને ફિલ્મો મળવાની બંધ થઈ ગઈ.

સની દેઓલ.

૯૦ના દશકમાં સની દેઓલ ઘણી જ સુપરહિટ ફિલ્મો આપી. તે સમયમાં સૌથી મોંઘા સિતારા માં એક હતા અને એક ફિલ્મો માટે ૮૦ લાખ રૂપિયા લેતા હતા. તેમણે ગદર એક પ્રેમ કથા, ઇન્ડિયન, જીત, ઘાયલ, ઘાતક, જિદ્દી, અર્જુન પંડિત, બેતાબ, ડર, દામિની, નિગાહે, બિગ બ્રધર, યમલા પગલા દીવાના, ધ હીરો, ત્રિદેવ, વિશ્વાત્મા જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. પરંતુ છેલ્લી અમુક ફિલ્મો ફ્લોપ થઈ અને તેના કારણે તેમની કારકિર્દી નીચે આવતી ગઈ.

સલમાન ખાન.

આખી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝ મા જે એકટર ને લોકો ભાઈ તરીકે ઓળખે છે તેમને ભાગ્યેજ કોઈ ઓળખતા નઈ હોય સલમાન જેટલા સારા કામો માટે જાણવા મા આવે છે તેના થી વધારે તેમના ઇતિહાસ માં કરેલ ભૂલો ને યાદ કરવા માં આવે છે સલમાન ખાન ઉપર ગણા પ્રકાર ના કેસ નોંધાયેલા છે જેમાં કાળા હરણ ને મારવા હિટ એન્ડ રન કેશ પણ નોંધાયેલો છે પણ સલમાને હિટ એન્ડ રન કેશ ની સજા ભોગવી લીધી છે

સુનિલ શેટ્ટી.

અન્ના ના નામ થી પ્રસિદ્ધ સુનિલ શેટ્ટી ના ભગ્યેજ કોઈ જાણતું નઈ હોય 90 દશક મા લગાતાર હિટ ફિલ્મો આપનાર સુનીલ શેટ્ટી પણ પોતાની ભૂલ ને કારણે પોતાની સારી ઓળખ બધાની સામે રાખવા મા નાકાયબ રહ્યા પણ સુનીલ શેટ્ટી ગણા શાંત સ્વભાવ ના છે છતાં પણ તેમના ગુસ્સા ના કારણે ગણી બદનામી નો સામનો કરવો પડ્યો હતો તમને જણાવી દઈએ કે વર્ષ 2007 માં સુનિલ શેટ્ટી એ એક સ્ટંટ મેન ને ધમકી આપી હતી જેના કારણે તેમને કોર્ટ ના ચક્કર મારવા પડ્યા હતા

સાઈની આહુજા.

ગેંગસ્ટર ભૂલ ભુલૈયા જેવી હિટ ફિલ્મો મા કામ કરી ચુક્યા સયની આહુજા નું કરિયર તેમની પોતાની ભૂલ ને કારણે ખરાબ થઈ ગયુ સાઈની એ એવું ખરાબ કૃત્ય કર્યું જેના કારણે તેમની ઈજ્જત ખરાબ થઈ ગઈ જે ગુના ની કોઈ માફી નથી તેવો ગુનો કરી ને આ બોલિવૂડ ના અભિનેતા એ કરીયર પૂરું કર્યું છે તમને જણાવી દઈએ કે આ અભિનેતા ઉપર પોતાની નોકરાણી બળાત્કાર કરવા નો ગુન્હો છે જેના કારણે તેમના ઉપર કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવી છે

અમિષા પટેલ.

ફિલ્મ કહોના પ્યાર હે ની અભિનેત્રી અમિષા પટેલ એ ગણા ઓછા સમયમાં બધા લોકો નું દિલ જીતી લીધું હતું આ ફિલ્મ પછી અમિષા ને ગણા નવા પ્રોજેકટ પણ મળ્યા પણ તેમના દારૂ પીવાની ની ખરાબ ટેવ ને કારણે તેમના કરિયર માં વારંવાર નીચે પડવાનો સામનો કરવો પડ્યો હતો પણ અમિષા એ ગની ફિલ્મો કરી છે છતાં તેમની એક ભૂલ ને કારણે તે ગની બદનામ થઈ ગઈ છે.

કરીના કપૂર ખાન.

જો દારૂ ની ખરાબ ટેવ વિશે વાત કરવા માં આવે તો બોલિવૂડ ની બેબો નું નામ પણ ગનું ઉપર આવે છે પણ કરીના કપૂર ખાન એક બોલિવૂડ ની સફળ અભિનેત્રી છે છતાં પણ તેમના દારૂ ની ખરાબ ટેવ ના કારણે તે ગની બદનામ છે.

વિદ્યા બાલન.

ફિલ્મ ડર્ટી પિક્ચર થી પ્રખ્યાત વિદ્યા બલન ને ભાગ્યેજ કોઈ નઇ જનતા હોય વિદ્યા બલને તેમના વરમ વાર સારા ચાલતા કરિયર ના સમયે ગની હિટ ફિલ્મો મા કામ કર્યું છે જેમાં એક ભૂલ ભુલૈયા પણ છે પણ તેમના દારૂ ની ખરાબ ટેવ ને કારણે આ અભિનેત્રી ને પણ ગની બદનામી નો સામનો કરવો પડે છે.

અર્જુન રામપાલ.

ફિલ્મ રાવણ માં શાહરુખ ખાન સાથે કામ કરી ચુક્યા અર્જુન રામપાલ ને ભાગ્યેજ કોઈ જાણતું નઈ હોય અર્જુન રામપાલ પણ બોલિવૂડ માં સફળ અભિનેતા મા થી એક છે જેમની પ્રશંસા આખી દુનિયામાં છે પણ અમુક પાછલા વર્ષ મા અર્જુન રામપાલે તેમના કોઈ ચાહવા વાળા સબન્ધી સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો એટલા માટે ખબરો મા છવાયા હતા.

રણવીર સિંહ.

ગણા સ્ટાઈલ મા રહેનારા અભિનેતા રણવીર સિંહ જે પોતાની અલગ ફેશન ન ના કારણે પ્રખ્યાત છે તેમને પણ ગણી બદનામી નો સામનો માત્ર એજ કારણ થી કે તેઓ દારૂ પીવાના શોખીન હતા.

રાખી સાવન્ત.

રાખી સાવન્ત નું નામ એવી બદનામ હસ્તી ઓ મા મળેલ છે જે વારંવાર ન્યુઝ હેડલાઈન્સ મા આવવા માટે જાત જાત ના કામ કરે છે આ અભિનેત્રી પોતાની મજાક માટે લોકો વચ્ચે એક મજાક નું પાત્ર બની ચુકી છે.

આલિયા ભટ્ટ.

પખ્યાત ફિલ્મ ડાયરેક્ટર ની પુત્રી આલિયા ભટ્ટ ને ભાગ્યેજ એવા લોકો હશે જાણતા નઈ હોય આલિયા ભટ્ટ પતાના ઓછા જનરલ નોલેજ ના લીધે ગની બદનામ છે.

આદિત્ય પંચોલી.

પોતાના જ ઘર મા કામ કરતી 17 વર્ષ ની નોકરાણી નો બળાત્કાર કરવાનો ગુન્હો નોંધાયેલો છે આદિત્ય પંચોલી ને તેના કારણે ગની મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો હતો.

અંકિત તિવારી.

ફિલ્મ આશીકી 2 મા પોતાનો અવાજ થી દુનિયા ના લોકો ને પાગલ કરનાર અંકિત તિવારી ઉપર પણ એક મહિલા સાથે લગ્ન નો વાયદો કરી ને બળાત્કાર કરવાનો ગુનો સામે આવ્યો હતો.

મધુર ભન્ડારકર.

ઓળખીતા ફિલ્મ નિર્માતા મધુર ભનડારકર ઉપર પણ બળાત્કાર નો ગુન્હો નોંધાયેલો છે મોડલ પ્રીતિ જેન એ આરોપ મૂક્યો હતો કે ફિલ્મ મા રીડ રોલ આપવા ના બહાને તેના ઉપર રેપ કર્યો હતો.

About Admin

Check Also

હવસ ની ભૂખી છોકરી એ જ એના બોયફ્રેન્ડ ને વાયગ્રા ખવડાવી કહ્યું ફાવે એટલી વાર બંધ શારીરિક સંબંધ,તો બોયફ્રેન્ડે એવી હાલત કરી કે….

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *