Breaking News

પ્રમોશન માટે પતિએ એની જ પત્નીને કહ્યું કે તારે મારા બોસ સાથે એક રાત સૂવું પડશે,જાણો પત્ની ને શુ કર્યું….

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા બનવા લાગ્યા છે દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આજે હું તમને જણાવવાનો છું.

આ ઘટના અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં રહેતી 34 વર્ષની મહિલાએ પોતાના જ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ આરોપ લગાવ્યો કે બોસ સાથે સંબંધ બાંધવા માટે તેના પતિએ દબાણ કર્યું હતું. મહિલાએ વાત ન માનતાં તેના પતિ અને સસરાએ માર માર્યો હોવાનો પણ આરોપ લગાવ્યો છે. આ મામલે મહિલાએ નારણપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે અને તેના પતિ પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો પણ આરોપ લગાવ્યો છે. વર્ષ 2019માં બંનેનાં લગ્ન થયાં હતાં.

 

પીડિતાએ કહ્યું કે, “મારા પતિ અને સસરાને મિરઝાપુરમાં ઓટોમોબાઈલ સ્પેર પાર્ટ્સની દૂકાન છે. ઉપરાંત અગ્રણી કાર ડીલરશીપમાં પણ મારા પતિ નોકરી કરે છે. શરૂઆતના 4 વર્ષ સુધી બધુ સામાન્ય હતું, પણ પછી મારા પતિએ મને હેરાન કરવાનું શરૂ કરી દીધું. મારા પતિ અને સસરાએ અન્ય મહિલાઓ સાથે આડા સંબંધો પણ છે. તેમના પર પૈસા ઉડાવવા માટે તેમણે મારા ઘરેણાં પણ વેચી માર્યાં છે.” મહિલાને 9 વર્ષની છોકરી અને 2 વર્ષનો એક છોકરો છે.

પીડિતાએ વધુ આરોપ લગાવતા કહ્યું કે તેનો પતિ મહિલાઓની સપ્લાય કરવા માટે કહેતો હતો અને જ્યારે તે ના પાડતી ત્યારે તેને માર મારવામાં આવતો હતો. પીડિતાની મરજી વિના તેને દારૂ અને સિગરેટ પીવડાવતો હતો અને નોકરીમાં પ્રમોશન મળે તે માટે બોસ સાથે શારીરિક સંબંધ બાંધવાનું કહ્યું હતું, મહિલાએ માગણી નકારી દેતાં તેના પતિ અને સસરાએ ઢોર માર માર્યો હતો.

 

છેલ્લે ગુરુવારે પણ તેના પતિ અને સસરાએ પીડિતાને માર માર્યો હતો.હાલત ગંભીર થઈ જતાં મહિલાને સારવાર માટે વીએસ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. આ મામલે નારણપુરા પોલીસ સ્ટેશને મહિલાની ફરિયાદના આધારે કલમ 498, 377 અને 323 ઉપરાં આઈપીસીની વિવિધ કલમો હેઠળ પીડિતાના પતિ અને તેના સસરા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.એક પુરુષે રિલેશનશિપ પોર્ટલ પર પત્નીના એ રહસ્યને જણાવ્યું છે કે જે તેને અચાનક ખબર પડી હતી. તેને ખબર પડ્યા બાદ તે અસમંજસમાં પડી ગયો હતો કે પત્ની સાથે કેવી રીતે વાત કરે.

પુરુષની ઉંમર 51 વર્ષની જયારે પત્નીની ઉમર 47 વર્ષની છે. વ્યક્તિએ જણાવ્યું હતું કે, તેની પત્ની પહેલાથી જ આઝાદીથી જીવનારી છે અને પત્નીની રહેણી કહેણી પર કોઈપણ પ્રકારની રોકટોક પણ લગાવી નથી. પતિએ જણાવ્યું હતું કે લગ્નના એક વર્ષ બાદ પત્નીએ ઓફિસથી નીકળ્યા બાદ પોતાના બોસ સાથે દારૂ પણ પીધો હતો અને શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા.

પુરુષે આગળ લખ્યું છે કે, તે અડધી રાત્રે ઘરે આવીને સીધી જ ન્હાવા જતી રહી હતી અને જયારે મેં તેને પૂછવા માટે ઇચ્છયું હતું ત્યારે તેણે જણાવ્યું હતું કે, બધું જ સારું છે. ત્યારબાદ તેણે વાત ટાળી દીધી હતી અને કઈપણ જણાવ્યું ન હતું.

વારંવાર પૂછવા પર પત્નીથી વાત છુપાવી શકાઈ ન હતી અને અને તેણે પોતાના પતિને બોસ સાથે વિતાવેલા તમામ પ્રસંગોને જણાવી દીધા હતા અને તે પોતે આ માટે ક્ષોભગ્રસ્ત સ્થિતિમાં છે તે પણ જણાવ્યું હતું. 10 વર્ષ પહેલા આ ઘટના થઇ હતી ત્યારે તેને માફ કરી દીધી હતી કારણકે મને લાગી રહ્યું હતું કે મારા જુના વિચારોના કારણે મારી પત્નીને પોતાની જિંદગી જીવવા માટે કોઈ સમસ્યા ન થાય.

પુરુષે જણાવ્યું હતું કે, અમે બંને જૂની વાતો ભૂલીને આગળ વધી રહ્યા હતા ત્યારે મને એવું લાગ્યું હતું કે તે મારાથી કંઈક છુપાવી રહી છે. જયારે મેં તેની હરકતો પણ ધ્યાન આપવાનું શરુ કર્યું હતું ત્યારે ખબર પડી હતી કે તે પોતાના બોસ સાથે સાયબર સેક્સ કરે છે. આ જાણ્યા બાદ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. મારા પૂછવા પર તેણે જણાવ્યું હતું કે તે માત્ર ફ્લર્ટ કરી રહી છે બાકી બીજું કોઈ નુકસાન થયું નથી.

એક દિવસ તેની પત્નીનું લેપટોપ ખરાબ થઇ ગયું હતું. તે લેપટોપ રીપેર કરાવવા માટે પોતાના મિત્રને ત્યાં ગયો હતો. પુરુષનું કહેવું છે કે ત્યારે તેને ખબર પડી હતી કે તેની પત્નીએ એક સિક્રેટ એકાઉન્ટ ખોલાવીને રાખ્યું છે અને હવે આ માટે તેના મિત્રને પણ ખબર પડી ગઈ હતી.

 

આ વસ્તુ જાણ્યા બાદ મારો પત્ની પરથી ભરોસો ઉઠી ગયો છે અને મારા મગજમાં હંમેશા ચાલી રહ્યું છે કે તે મારાથી આ સિવાય શું શું છુપાવતી હશે? પુરુષે આ માટે સોશિયલ મીડિયા પર લોકોની સલાહ માંગી હતી કે તે કેવી રીતે સમજાવે? ઘણા લોકોનું કહેવું છે કે દસ વર્ષ પહેલા જયારે પત્નીએ બોસ સાથેના સંબંધો વિષે જણાવ્યું હતું ત્યારે પતિએ થોડાક કડક અંદાજમાં વર્તવું જોઈતું હતું.

ઘણા લોકોએ પુરુષોને સલાહ આપી છે કે તેઓ જેટલું તેમની પત્ની વિષે વિચારશે તેટલા જ તેઓ દુઃખી થશે અને તેટલો જ પ્રોબ્લેમ તેમને થશે. તેઓ બીજી જગ્યાએ ધ્યાન આપીને બીજા લગ્ન કરવા માટે વિચારે તે સારું કાર્ય કરે.ઘણા લોકોનું કહેવું છે કે તમારી પત્નીને લાગી રહ્યું છે કે તે જે કરી રહી છે તેનાથી કોઈ ખરાબ તેમને નહિ લાગે અથવા તો તે કોઈક રીતે તેમને સમજાવી દેશે. આ માટે તમે ખોલીને પોતાની પત્નીની ભાવનાઓનો સ્વીકાર કરો.

About bhai bhai

Check Also

હવસ ની ભૂખી છોકરી એ જ એના બોયફ્રેન્ડ ને વાયગ્રા ખવડાવી કહ્યું ફાવે એટલી વાર બંધ શારીરિક સંબંધ,તો બોયફ્રેન્ડે એવી હાલત કરી કે….

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *