Breaking News

રિયલ લાઈફમાં ખુબજ બોલ્ડ લાગે છે રીટા રિપોર્ટર, જુઓ તેની ખાસ તસવીરો….

અનલૉક બાદથી દેશમાં 24 જૂનથી મોટાભાગની સિરિયલના શૂટિંગ શરૂ કરી દેવામાં આવ્યા હતાં. હવે ચેનલ પાસે પણ એપિસોડ બેંક બની ગઈ છે. આથી જ 13 જુલાઈથી નવા એપિસોડ ટેલિકાસ્ટ કરી દેવામાં આવ્યા છે. જોકે, કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું શૂટિંગ 10 જુલાઈથી શરૂ કરવામાં આવ્યું હતું અને આ શોના નવા એપિસોડ 22 જુલાઈથી શરૂ થશે.

પ્રિયા આહુજા અથવા પ્રિયા રાજડા એક ભારતીય ટેલિવિઝન અભિનેત્રી છે.તેણી ભારતમાં સૌથી લાંબી ચાલેલી ધારાવાહિક શ્રેણી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા માં રીટા રિપોર્ટર અથવા રીટાડીની ભૂમિકાથી ઓળખાય છે, જેમાં તેણીએ ધારાવાહિકમાં શરૂઆતથી લઈને ૨૦૧૫ સુધી અભિનય કર્યો હતો.વર્તમાન સમયમાં રીટા રીપોર્ટરની ભૂમિકા નિધિ સુબિયાહ નામની અભિનેત્રી કરી રહી છે.

‘તારક મહેતા’ના શોની કાસ્ટ તથા ટીમ મોટી છે. પ્રોડ્યૂસર્સ તથા ડિરેક્ટર્સ કલાકારો તથા ક્રૂની સલામતીને લઈ ચિંતામાં હતાં. આથી જ શૂટિંગ શરૂ કર્યાં પહેલાં શોના ચીફ ડિરેક્ટર માલવ રાજડાએ એક મૉક ટેસ્ટ પણ કરી હતી. 115 દિવસ બાદ આ સિરિયલનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

સીરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સૌથી લાંબા સમયથી ચાલનાર ટીવી શો છે. આ શોના પાત્ર લોકોના મગજમાં ઘર કરી ગયા છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં અત્યાર સુધી ઘણા નવા પાત્ર આવ્યા અને ઘણા છોડીને ચાલ્યા ગયા છે. શોમાં રીટા રિપોર્ટરના પાત્રને પણ ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે.

સોની સબ ટીવીમાં ઘણા લાંબા સમયથી ચાલતો શો એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. આ શોએ અદભૂત ખ્યાતિ મેળવી છે. શોમાં કેટલાંય નવા ચહેરાઓ આવ્યાં અને દરેક કોઈને કોઈ રીતે ફેમસ થયા. શોમા રીટા રિપોર્ટરનો રોલ પ્લે કરનાર યુવતીને લોકો ખાસ પસંદ કરી રહ્યા છે.

આ રિપોર્ટર તરીકે ઘણી હિરોઈનો આવી અને ગઈ પણ એક ચહેરો હંમેશા બધાને યાદ રહી ગયો અને એ છે પ્રિયા આહુજા. હાલ શોમાં તે પત્રકારની ભૂમિકા નિભાવી રહી છે. શૉમાં પ્રિયા કલ તક ન્યૂઝ ચેનલમાં કામ કરી રહી છે. આમ તો શોમા તે સાદા લૂકમાં જ જોવા મળતી હોય છે. પરંતુ રિયલ લાઈફમાં તે ખુબ હોટ અને બોલ્ડ છે. તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ તેના સ્ટાઈલિશ અને ગ્લેમરસ ફોટોથી ભરેલું છે.

આ પાત્રને ઘણી અભિનેત્રીએ નિભાવ્યું છે પરંતુ જયારે પણ આ પાત્રની વાત કરવામાં આવે તો માત્ર એક જ ચહેરો નજર આવે છે અને તે પ્રિયા આહુજા છે. શોમાં પ્રિયા આહુજા એક પત્રકારની ભૂમિકા નિભાવી રહી છે. તે કલ તક ન્યુઝ ચેનલ માટે કરે છે. સીરીયલમાં તે મોટા ભાગે સિમ્પલ અંદાજમાં જોવા મળી છે. તે શર્ટ-પેન્ટ અને કુર્તામાં જોવા મળે છે. પરંતુ પરદા પર પ્રિયા આહુજા જેટલી સિમ્પલ દેખાઈ છે રિયલ લાઈફમાં તે એટલી જ સ્ટાઇલીશ અને ગ્લેમરસ દીવા છે.

ટીવી એક્ટ્રેસ પ્રિયા આહુજા સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રીટા રિપોર્ટરનો રોલ પ્લે કરતી હતી. પ્રિયા છેલ્લાં કેટલાંક મહિનાઓથી મેટરનિટી લીવ પર હતી. પ્રિયાએ નવેમ્બરમાં દીકરાને જન્મ આપ્યો હતો. હવે, પ્રિયાએ સિરિયલમાં કમબેક કર્યું છે.

પતિ માલવ રાજડાએ વીડિયો શૅર કર્યો.

સિરિયલના ડિરેક્ટર તથા પ્રિયા આહુજાના પતિ માલવ રાજડાએ સોશિયલ મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે પ્રિયા ‘રીટા રિપોર્ટર’ તરીકે કમબેક કરી રહી છે. વીડિયોમાં પ્રિયા આહુજા રિપોર્ટર તરીકે જોવા મળે છે.

વીડિયો શૅર કરીને માલવે કહ્યું હતું, રીટા મેટરનિટી બ્રેક પરથી પરત ફરી છે. તે મારા ઓર્ડર ફોલો કરે ત્યારે બહુ જ સારું લાગે છે.

આ દિવસોમાં પ્રિયા આહુજાની કેટલીક તસ્વીરો સોશિયલ સાઈટ પર ઘણી વાયરલ થઈ રહી છે. તસ્વીરોમાં તેમનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે. પ્રિયા આહુજાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેમની સ્ટાઇલીશ અને બોલ્ડ તસ્વીરોથી ભરાયેલુ છે.

તેમના ઇન્સ્ટાગ્રામની તસ્વીરો જોઇને સ્પસ્ટ થઈ ગયું છે કે, તે રીયલ લાઈફમાં પોતાના ઓન સ્ક્રીન પાત્રથી તદ્દન અલગ છે.

તમને જણાવી દઈએ કે, શોમાં તેમનું પાત્ર રેગ્યુલર નથી. તે ક્યારેક-ક્યારેય શોમાં જોવા મળે છે. પરંતુ તેમની અપરિઅન્સ હંમેશા ચાહકોને પોતાની તરફ ખેંચે છે. શોમાં તેમની રિપોર્ટિંગ કરવાની રીત ઘણી ફની છે.

પર્સનલ લાઈફની વાત કરીએ તો પ્રિયા આહુજાના લગ્ન તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડાયરેક્ટર સુરેશ રાજદાથી થયા છે.

About Admin

Check Also

હવસ ની ભૂખી છોકરી એ જ એના બોયફ્રેન્ડ ને વાયગ્રા ખવડાવી કહ્યું ફાવે એટલી વાર બંધ શારીરિક સંબંધ,તો બોયફ્રેન્ડે એવી હાલત કરી કે….

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *