Breaking News

સાડીઓમાં ખુબજ હોટ લાગે છે સાઉથની આ અભિનેત્રીઓ,તસવીરો જોઈ મોં માં પાણી આવી જશે…..

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ખૂબ જ સુંદર અને હોટ અભિનેત્રી વિશે જણાવીશું ,જે સાડી પહેરીને ખૂબ જ સુંદર અને બોલ્ડ લાગે છે.આજે આપણે તેમનાં ખુબજ સુંદર અને હોટ તસવીરો આજે આપણે જોઈશું તો આવો જોઈએ આ તસવીરો.આ ફિલ્મમાં તે હોટ અને સેક્સી લુકમાં જોવા મળશે.

શ્રુતિ હસન.

શ્રુતિ હાસન બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની સાથે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાની ઓળખ બનાવી ચૂકી છે.જ્યારે શ્રુતિ હાસન સાડી પહેરે છે, ત્યારે તે સુંદર યુવતી અથવા એન્જલથી ઓછી દેખાતી નથી.કમલ હસનની પુત્રી શ્રુતિ હસન હાલમાં ભારે ચર્ચામાં દેખાય રહી છે. શ્રુતિ પાસે બોલીવુડની ઘણી ફિલ્મો ઉપરાંત હાલમાં જુદા જુદા મેગેઝિન કવર પર પણ ચમકી રહી છે. શ્રુતિએ મેક્જિમના મે 2013ની એડીશન માટે કવર પેજ પર આવીને સનસનાટી મચાવી દીધી છે. શ્રુતિ હસન કમલ હસનની પુત્રી હોવાને કારણે પણ પહેલાથી જ ચર્ચામાં રહી છે. તેની પાસે હાલમાં ઘણી બધી ફિલ્મો હોવાની સાથે સાથે જાહેરાતોમાં પણ છે. આ મેગેઝિન માટે શ્રુતિએ હોટ ફોટો શૂટ કરાવ્યા બાદ તેની ભારે ચર્ચા છવાયેલી છે.

શ્રુતિ રાજલક્ષ્મી હસન બોલિવુડમાં વધારે સમયથી સક્રિય નથી પણ તેની લોકપ્રિયતા ખૂબ છે. કમલ હસન અને સારિકાની પુત્રી શ્રુતિ હસન બાળ કલાકાર તરીકે ઘણી ફિલ્મોમાં આવી ચુકી છે. 2009માં ડ્રામા ફિલ્મ ‘લક’ મારફતે તે બોલીવુડમાં આવી હ્તી. ત્યારબાદ વોલ્ટ ડિસની ફિલ્મમાં પણ તે ચમકી હતી. 2012માં તે ગબ્બરસિંહમાં ચમકી હતી. જે દબંગની તુલુગુ રિમેક છે. આ ફિલ્મ સુપર હિટ સાબિત થઈ હતી.શ્રુતિ હસન ચેન્નઈમાં જન્મ્યા બાદ તે વધારે સમય સુધી ફિલ્મની દુનિયાથી દૂર રહી શકી ન હતી. તેણે સૌ પહેલા મ્યુઝિક પર ધ્યાન કેન્દ્રિત કર્યુ. આ માટે તે અમેરિકાના કેલિફોર્નિયામાં મ્યુઝિક શીખવા પહોંચી ગઈ હતી. શ્રુતિએ નાની વયથી જ ગીત ગાવાનું શરૂ કર્યુ હતુ. 2007માં તે કોન્સર્ટમાં જોડાઈ જેમા તેણે સારી સફળતા મળી. હાલમાં તેની પાસે મોટા બજેટની ફિલ્મો છે. આ ફિલ્મમાં તે હોટ અને સેક્સી લુકમાં જોવા મળશે.

શ્રીયા સરન.

શ્રીયા સરનનો અભિનય લોકોના દિલો પર છાપ છોડી દે છે. પરંતુ જ્યારે તે સાડી પહેરીને ભૂમિકા ભજવે છે . તેથી લાખો લોકો તેમના ચાહકો બની જાય છે.શ્રિયા સરન પણ એવી જ અભિનેત્રી છે. તેણે પોતાના બોયફ્રેન્ડ અને રશિયલ ખેલાડી આંદ્રેય કોશેવ સાથે 12 માર્ચ 2018ના રોજ લગ્ન કર્યા હતા. બન્ને હાલમાં પોતાના સોશિયલ મીડિયા પર રોમેન્ટિક તસવીરો શેર કરતાં રહે છે. ત્યારે શ્રિયાની કેટલીક જૂનો હોટ તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

અનુષ્કા શેટ્ટી.

ફિલ્મ બાહુબલીમાં અનુષ્કા શેટ્ટીની ભૂમિકા નિભાવ્યા પછી, તે આખા દેશમાં એક અલગ ઓળખ બની ગઈ છે. જ્યારે રોલ માં સાડી પહેરે છે ત્યારે અનુષ્કા શેટ્ટી ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે છે.ભારતની સૌથી સફળ ફિલ્મ્સમાંથી એક ‘બાહુબલી’માં દેવસેનાનો ફાડુ રોલ કરનાર અભિનેત્રી અનુષ્કા શેટ્ટીના હાલમાં બિકિની ફોટો વાયરલ થઈ રહ્યાં છે. તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક મોટું નામ એટલે અનુષ્કા શેટ્ટી. તેની એક્ટિંગ તેમજ સુંદરતા ફેન્સનું દિલ જીતી લે તેવી છે. અનુષ્કા શેટ્ટીની હાલમાં કેટલીક હોટ તસવીરો વાયરલ થઈ રહી છે અને ફેન્સની વચ્ચે ચર્ચાઈ રહી છે.અનુષ્કા શેટ્ટીનું ઘણા લોકો સાથે નામ જોડાય ચૂક્યું છે. પરંતુ તે કોની સાથે પ્રેમમાં છે એવું કંઈ સ્પષ્ટ થયું નથી. પ્રભાસ તેમજ એક ટેનિસ ખેલાડી સાથે પણ દેવસેના લવ અફેરની બાબતે ચર્ચાઈ ચૂકી છે. પરંતુ હાલમાં તેના જૂના ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે.

કાજલ અગ્રવાલ.

કાજલ અગ્રવાલ મોટાભાગે સાડીમાં જોવા મળે છે કારણ કેકાજલ અગ્રવાલ સાડીમાં ખૂબ જ હોટ અને બોલ્ડ લાગે છે.કાજલ અગ્રવાલ નામની આ એક્ટ્રેસ કમ મોડેલ મુંબઈની છે તેમજ હાલમાં તે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ પોતાનું સ્થાન જમાવી રહી છે.19 જૂન 1985ના રોજ મુંબઈમાં જન્મેલી કાજલ અત્યારસુધી તેલુગુ તેમજ તમિલ ફિલ્મોમાં ચમકી ચુકી છે.બોલીવુડમાં ગયા વર્ષે ફિલ્મ ‘સિંઘમ’ દ્વારા આગમન કરનાર કાજલે પોતાના આત્મવિશ્વાસ પૂર્ણ અભિનયની પ્રશંસા મેળવી હતી.કાજલે પોતાની કારકિર્દીની શરૂઆત 2007માં તેલુગુ ફિલ્મ લક્ષ્મી કલ્યાનામથી કરી હતી જેના દિગ્દર્શક તેજા હતા.આ ફિલ્મ કર્યાના થોડા સમયમાં જ કાજલ કોલીવૂડ તેમજ ટોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં એક જાણીતો ચહેરો બની ચુકી હતી. કાજલ હિન્દી ફિલ્મોમાં પણ નાનકડા રોલ કરી ચુકી છે.આ ઉપરાંત કાજલ વિખ્યાત મેગેઝીન એફએચએમ માટે ટોપલેસ પોઝ પણ આપી ચુકી છે.

તમન્ના ભાટિયા.

તમન્ના ભાટિયાનો રંગ ખૂબ જ ગૌરવર્ણ અને પ્રકૃતિનો ચળકતો ચેહરો છે.જ્યારે તમન્ના સાડી પહેરે ત્યારે વીજળી પડે છે.તેમ કેહવાય છે.ફિલ્મ હિમ્મતવાલા, હમશકલ્સ જેવી ફલોપ ફિલ્મોનો ટેગ એવી અભિનેત્રી તમન્ના ભાટિયા ફિલ્મ બાહુબલી : ધ બિગનિંગથી સુપરહિટ થઇ ગઇ છે. રણવીર સિંહ સાથે ચીંગ દેશી ચાઇનીઝની જાહેરાત કરનાર તમન્ના ભાટિયા હવે હનીમૂન પર એકલી જવાની છે.બોલીવુડ ની અભિનેત્રીઓ .

આલિયા ભટ્ટ.

આલિયા ભટ્ટે ફિલ્મ 2 સ્ટેટ્સમાં ઘણી દક્ષિણ ભારતીય સાડીઓ પહેરી હતી.તે સફેદ રંગની ગોલ્ડન બોર્ડર સાડી ટૂ કલર સિલ્ક સાડીમાં પણ જોવા મળી હતી.દક્ષિણ ભારતીય છોકરીની ભૂમિકામાં આલિયા ભટ્ટનો લૂક તેના ચાહકોને એટલો ગમ્યો કે ફિલ્મ પોતે સુપરહિટ થઈ ગઈ.

દીપિકા પાદુકોણ.

જો તમે દક્ષિણ ભારતીય વહુ બનવા માંગતા હો, તો દીપિકા પાદુકોણનો આ લુક તમે જોઈ શકો છો. બ્રાઇડલ સાઉથ ઈન્ડિયન સાડીમાં દીપિકા પાદુકોણનો આ લુક તેના દરેક ફેન્સનો ફેવરિટ લુક બની ગયો. તેના ખભા પર સદીના તાળવાની નાની પ્લેટો બાંધી દેવામાં આવી છે. કમર બેન્ડથી લઈને, આર્મલેટથી માંંગ ટીકા અને ગળાનો હાર એ બધા દક્ષિણ ભારતીય દાગીના છે.

જેકલીન ફર્નાન્ડિઝ.

જેકલીન ફર્નાન્ડિઝનો આ દક્ષિણ ભારતીય અવતાર પણ તેના ચાહકોને ગમ્યો. સફેદ અને સુવર્ણ લહેંગા દક્ષિણ ભારતીય શૈલીમાં જેકલીન ફર્નાન્ડિઝ દ્વારા દક્ષિણની નાયિકા તરીકે પહેરવામાં આવે છે. જેક્લીન એક પાર્ટીમાં આ લહેંગા પહેરતી હતી. જે રીતે દક્ષિણ ભારતીય છોકરી પાર્ટીમાં જવા માટે તૈયાર છે, જેક્લીન પણ તૈયાર છે. મેકઅપથી તેના હેરસ્ટાઇલ અનેતેનો ડ્રેસ ખુબજ સરસ હતો .

About Admin

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *