Breaking News

સાઉથની સૌથી બોલ્ડ અભિનેત્રી કહેવાય છે આ યુવતીને તસવીરો જોશો તો મોં માં પાણી આવી જશે……

પ્રીયામણી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી નીં એક પ્રખ્યાત અભિનેત્રી છે. તે સાઉથ સિનેમા માં ઘણા વર્ષો થી એક્ટીવ છે. આજે તેમના ખાતા માં એક થી એક સુપરહિટ ફિલ્મો છે. પ્રીયામણી અત્યાર સુધી તમિલ, તેલુગુ, હિન્દી, કન્નડ અને મલયાલમ ફિલ્મો માં કામ કરી ચુકી છે. પ્રીયામણી ની પણ ખુબસુરતી દેખતા જ બને છે અને આ પણ એક ફિલ્મ કરવા માટે 2. 5 થી 3 કરોડ રૂપિયા સુધી ની મોટી ફી વસુલે છે.

અત્યારના જમાનામાં મોટા ભાગની એક્ટ્રેસ પોતાના ટેલેન્ટને બદલે હૉટનેસ અને સેક્સી તસવીરોને કારણે ચર્ચામાં રહેવાનું વધુ પસંદ કરે છે. ખાસ કરીને બૉલીવુડમાં મોટા ભાગે આવું જોવા મળે છે. જો કે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હજુ બૉલીવુડ જેવી આવી માનસિકતા બની નથી. જો કે સાઉથની કેટલીય એવી હિરોઈનો છે જે બી ગ્રેડ ફિલ્મો કરીને આગળ આવી છે પણ આજે આપણે એક એવી ટેલેન્ટેડ હિરોઈનની વાત કરી રહ્યા છીએ જેની હૉટનેસનો કોઈ કમાલ નથી. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ પ્રિયામણી ઐયરની. અહીં જુઓ પ્રિયામણીની સૌથી સુંદર તસવીરો.

પ્રિયમાની એક સફળ સાઉથ ની અભિનેત્રી છે. તે સાઉથમાં સૌથી વધુ ચર્ચામાં રહેલી અભિનેત્રીઓમાંની એક છે. પ્રિયમાની એકદમ બોલ્ડ છે અને તેથી જ લોકો તેને ખૂબ પસંદ કરે છે. પ્રિયમાનીનું પૂરું નામ પ્રિયા વાસુદેવ મણિ અયયર છે. જો તમે તેને જોશો, તો જોતા જ રહેશો.પ્રિયમાની સાઉથની સુપર અભિનેત્રીઓમાંની એક છે. પ્રિયમાની અનેક સાઉથ ભારતીય ફિલ્મોમાં દેખાઇ છે અને તમિળ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.

જોકે, અત્યારે તે મલયાલમ ફિલ્મોમાં રોમાંચક રોલ નિભાવી રહી છે.તસવીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પ્રિયામણી ખૂબ જ સુંદર દેખાય છે.પ્રિયામણી સાઉથની એક બોલ્ડ અને પ્રતિભાશાળી અભિનેત્રી છે. પ્રિયામાણીની આ હોટ સ્ટાઇલ તમે ક્યારેય નહીં જોઈ હોય.પ્રિયમણી ઘણા બોલિવૂડના આઈટમ સોંગ્સમાં પણ જોવા મળી ચુકી છે. સાઉથની આ અભિનેત્રી બ્લેક ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે.પ્રિયમાણીએ 12 મા ધોરણથી જ મોડેલિંગ શરૂ કરી હતી.

આ પછી દિગ્દર્શક ભારતીયા રાજે તેમને ફિલ્મ ઉદ્યોગમાં પરિચય આપ્યો.અભિનેત્રી પ્રિયામાણી અભિષેક બચ્ચનની વિરુદ્ધ દિગ્દર્શક મણિ રત્નમની ફિલ્મ રાવણમાં જોવા મળી હતી. શાહરૂખ ખાનની ફિલ્મમાં પ્રિયમાનીએ ગેસ્ટ અપીયરિંસ આપ્યો હતો.વર્ષ 2007 માં, તેમને તમિલ ફિલ્મનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. સાઉથની ફિલ્મ સુપરસ્ટાર પ્રિયમાની હાલમાં દુબઈમાં રહે છે.

ખુબસુરત અભિનેત્રી પ્રિયામણી નું પૂરું નામ પ્રિયા વાસુદેવ મણી અય્યર છે.બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલનની પિતરાઈ બહેન પ્રિયામણીનો ચાર જૂનના રોજ જન્મદિવસ છે. ચાર જૂન, 1984માં બેંગ્લોર, કર્ણાટકમાં જન્મેલી આ અભિનેત્રીનું પૂરું નામ પ્રિયા વાસુદેવ મણિ છે. તે એક તમિલ બ્રાહ્મણ છે. તેણે બેંગ્લોરની શ્રી અરબિંદો મેમોરિયલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે અને કોટન વિમેન્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી છે. સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પ્રિયામણિએ જાહેરાતોમાં કામ કરવાની શરૂઆત કરી હતી.

તેમણે પોતાના સ્કૂલ ના દિવસો માંજ કંજીવરમ સિલ્ક અને એરોડે સિલ્ક થી મોડેલિંગ ની શરૂઆત કરી હતી.પ્રિયામણી હાલ તમિલ,તેલુગુ તેમજ કન્નડ ફિલ્મોમાં વધારે ધ્યાન આપવાને બદલે ફક્ત મલયાલમ ફિલ્મો માંજ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે,પ્રિયામણી એે ૨૭ મેં ૨૦૧૬ ના રોજ મુસ્તફા રાજ સાથે સગાઈ કરી છે,અત્યાર ના સમય માં તે દુબઇ માં નિવાસ કરી રહયા છે.

પ્રિયાએ 2003માં તેલુગુ ફિલ્મ એવારે એટાગાડુથી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેનું નામ પ્રિયામણી હોય છે.પ્રિયામણી એ પેલ્લીના કોથાલો,પૃથ્વીવિરાન, વિષ્ણુવર્ધન, રગડાજેવી પ્રમુખ ફિલ્મો માં પોતાના અભિનય ની છાપ છોડી છે.ફિલ્મો સાથે પ્રિયામણી એ નાના પર્દા પાર મલયાલી રિયાલ્ટી શૉ ડાન્સિંગ સ્ટાર 2,D 4 ડાન્સ,ડાન્સિંગ સ્ટાર 3 માં પણ કામ કર્યું છે.

પ્રિયામણીએ તેલૂગુ ફિલ્મ એવારે અટાગાડુથી પોતાનું ફિલ્મી પડદે ડેબ્યૂ કર્યું હતું. બાદમાં પ્રિયામણીએ ફિલ્મ સથ્યમથી મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. જો કે બૉક્સ ઑફિસ પર આ ફિલ્મ પિટાઈ ગઈ હતી.બાદમાં પ્રિયામણીને 2005માં તમિલ ફિલ્મ ડાયરેક્ટર અને સિનેમાટોગ્રાફર બાલુ મહેન્દ્રએ આઢુ ઓરુ કાના કાલમ નામના ડ્રામા માટે સાઈન કરી.

જો કે આ ફિલ્મ પણ બૉક્સ ઑફિસ પર પિટાઈ હતી.બાદમાં 2006માં પ્રિયામણીએ તેલૂગુ ફિલ્મ પેલ્લાઈના કોઠાલો કરી. આ ફિલ્મ સુપર હિટ રહી અને તેના કારણે પ્રિયામણીને અન્ય ત્રણ તેલુગૂ ફિલ્મ મળી ગઈ.

પ્રિયામણીએ મણિરત્ન ની 2010માં આવેલી ફિલ્મ ‘રાવણ’માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તે અભિષેક બચ્ચનની બહેનની ભૂમિકામાં હતી. ત્યારબાદ તે ‘રક્ત ચરિત્ર 2’માં નજરે આવી હતી.શાહરૂખ ખાન અને દીપિકાની ફિલ્મ ‘ચેન્નાઈ એક્સપ્રેસ’માં આઈટમ સોંગ ‘વન, ટુ, થ્રી, ફોર ગેટ ઓન ધ ડાન્સ ફ્લોર’માં જોવા મળી હતી.

વર્ષ 2007 માં પ્રિયામણીને અભિયાન ક્ષેત્ર માં એક તમિલ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ પણ મળી ચુક્યો છે.આ થી કહી શકાય કે અભિનય ક્ષેત્ર અને ખુબસુરતી ના મામલામાં બોલીવુડ અભિનેત્રી વિદ્યાબાલન થી તે કોઈ પણ વાતે ઓછી નથી.

About Admin

Check Also

હવસ ની ભૂખી છોકરી એ જ એના બોયફ્રેન્ડ ને વાયગ્રા ખવડાવી કહ્યું ફાવે એટલી વાર બંધ શારીરિક સંબંધ,તો બોયફ્રેન્ડે એવી હાલત કરી કે….

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *