Breaking News

સુંદરતા માં મોટી મોટી અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે આ 5 કિન્નર,તસવીરો જોઈલો એટલે ખબર પડે જશે…..

હજારો વર્ષોથી કિન્નર અથવા હિજડા લોકોએ સમાજમાં એક પ્રભાવશાળી સ્થાન કબજે કર્યું છે. સમાજમાં તેમનાં ઘણા અધિકારો હોવા છતાં પણ તેઓ આપણા સમુદાયોમાં સ્વીકાર્ય નથી. આથી સમાજ દ્વારા સ્વીકારવામાં ન આવે તે માટે, તેઓએ તેમની પોતાની અલગ જીવનશૈલી બનાવી છે અને સમાજમાં પોતાને માટે એક જગ્યા ઉભી કરી છે. જો કે, તેઓ તેમના જીવન અને રિવાજો વિશે ખૂબ જ રહસ્યમય છે કે જે લોકો તેમના જીવનશૈલી, મૂળ અને પરંપરાઓ વિશે જાણવા માંગે છે.

સમાન્ય સમાજથી અલગ માનવામાં આવતા કિન્નર વિશે વિવિધ પ્રકારની ધારણાઓ અને ભ્રમ સામાન્ય લોકોની વચ્ચે જોવા મળે છે. પરંતુ તેની હકીકત અથવા તેની પાછળનું તથ્ય શું છે? તે તો ઘણાં ઓછા લોકો જ જાણતા હશેસામાન્ય રીતે લોકોની વચ્ચે કિન્નરોને લઈને એક સૌથી મોટી શંકા એ હોય છે કે તેમના શરીરની બનાવટ પુરુષ જેવી હોય છે કે સ્ત્રી જેવી?.એવી પણ ધારણા હોય છે કે મૃત્યુ બાદ કિન્નરને રાત્રે 12 વાગ્યે બાદ સ્મશાન ઘાટ લઈ જવાય છે. તમને તેમની સાથે મારપીટ કરવામાં આવે છે અથવા તેમને વાળ પકડીને ઘસડવામાં આવે છે, જેનાથી તેઓ આગલા જન્મમાં કિન્નર બની જાય છે

નામર્દાઈનાં ઑપરેશનને ઘણી વખત કિન્નરો માટે પુનર્જન્મ તરીકે ઓળખવામાં આવે છે, જે તેમના પોતાના નિર્વાણની જેમ છે. ઓપરેશન પછી, તેઓ નપુંસક નરમાંથી એક શકિતશાળી વ્યકિત બને છે. આ ઓપરેશન દાયણ દ્વારા કરવામાં આવે છે, જે દેવી પાસેથી મંજુરી પ્રાપ્ત કર્યા પછી થાય છે.(હાલ દેશમાં કિન્નરોની ચાર દેવીઓ છે.) એકવાર ઓપરેશન થઈ જાય તે પછી, તેઓએ ચાર દિવસની એકલા રહેવાની અવધિને અનુસરવું પડે છે. આ ચાર દિવસોમાં તેમની વધારાની સંભાળ, વિશેષ આહાર, પૂરતી ઊંઘ જેવી બીજી ઘણી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે.કિન્નરો આજકાલ પોતાનાં અસ્તિત્વ માટે નહિ પણ પોતાનાં સૌંદર્ય માટે સજાગ થઇ ગયાં છે. આજે તમને મળાવીશું એવાં ૫ કિન્નરોથી જેમનાં સૌંદર્યની દુનિયા દીવાની છે. આજકાલ કિન્નરો જાહેરજીવનમાં પણ સફળતા મેળવી રહ્યાં છે – કોઈ રાજનીતિમાં છે તો કોઈ ફિલ્મી જગતમાં, કોઈ ટી.વી. શોમાં ઝળકે છે તો કોઈ મોડેલિંગની દુનિયામાં નામ અને દામ કમાય છે.
લો, જાતે જ જોઈ લો દુનિયામાં આકર્ષણનું કેન્દ્ર બનેલાં આ કિન્નરોને…

એમેલિયા માલ્તપે:-

મૂળ બાંગ્લાદેશની એમેલિયા અત્યારે કેનેડામાં રહે છે અને પોતાનાં શરીરમાં હોર્મોન પરિવર્તન દ્વારા તે પરીઓની રાજકુમારી જેવી સુંદર બની ચૂકી છે.આ કિન્નર એટલી સુંદર છે કે જે બોલીવુડની અભિનેત્રીઓને પણ સુંદરતામા એક તરફ તારવી દે. તેમની તસવીરો જોઈને તમને પણ વિશ્વાસ નહિ આવે કે આ કિન્નર ખુબજ સુંદર છે.

2. અમીયાહ સ્કોટ:

અમીયાહ સ્કોટ વ્યવસાયે એક મોડલ છે અને આસીસ્ટન્ટ મેકઅપ મેન તરીકે કામ કરે છે. અમેરિકાનાં ન્યુયોર્કમાં જન્મેલી આ મોડલ કેટલી સુંદર છે, તે આ ફોટામા તમે જોઈને જ જાણી ગયા હશો. આ કિન્નર અભિનેત્રીઓની સુંદરતાને પણ સાઈડમા મૂકે તેવી છે.

3. થાલિતા જામ્પીરોલી:-

થાલિતાની ઉંમર ૨૪ જ વર્ષ છે અને તે બ્રાઝિલની રહેવાસી છે. એની સુંદરતા જોઈને કોણ કહી શકશે કે તે એક કિન્નર છે?આ કિન્નર બોલીવુડની અભિનેત્રીઓને પણ ટક્કર આપે તેવી છે, તે ખૂબ જ સુંદર કિન્નર છે. તે બ્રાઝિલની નિવાસી છે. તેમની સુંદરતા જોઈને લોકો પોતાની સુધબુધ ખોઈ બેસે છે.

4. જેના તલાકોવા:-

જેના તલાકોવા કેનેડાની રહેવાસી છે. ૨૦૧૨માં તેણે મિસ યુનિવર્સ સ્પર્ધામાં કેનેડા તરફથી ઉમેદવારી કરી હતી અને તેની ખુબસુરતી ખાસ્સી ચર્ચામાં રહે છે.આ કિન્નર પણ અભિનેત્રીઓને પાછળ પાડે તેવી સુંદર છે અને તેના ચાહકો પણ ઘણા બધા છે. જેના તલાકોવા એ કેનેડાની નિવાસી છે

5. કારમેન કરેરા

કારમેન કરેરા ૨૮ વર્ષીય અમેરિકન કલાકાર છે જે અવારનવાર ટી.વી. પર દેખાય છે અને દુનિયાનાં સુંદર કિન્નરોમાં એનો પણ સમાવેશ થાય છે.લોકો તેમને જોવા માટે તલપાપડ થતા હોય છે. વિશ્વની સુંદર કિન્નરોમા તેનો પણ સમાવેશ થાય છે અને આ કિન્નર ખૂબ જ સુંદર છે. લોકો તેને ખૂબ જ પસંદ કરે છે અને તેમની સાથે તેઓ ફોટા પણ પડાવે છે. તેમજ તેની સુંદરતાની તસવીરો તમે આ તસ્વીરમાં જોઈ શકો છો.

6.બીશું હુંરેમ

તે એટલી સુંદર છે કે બધી સ્ત્રીઓની સુંદરતા પણ તેમની આગળ નરમ છે તેની સુંદરતાને કારણે હુઇરેમે થાઇલેન્ડમાં મિસ ઇન્ટરનેશનલ ક્વીન બ્યૂટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો માહિતી માટે અમને જણાવી દઈએ કે આ સ્પર્ધા માત્ર કિન્નરો માટે હોય છે આ સ્પર્ધા 2004 થી દર વર્ષે યોજવામાં આવે છે.હુઇરેમે બેંગ્લોર યુનિવર્સિટીમાંથી ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો છે હુરેમ હાલમાં મણિપુરની ફિલ્મોમાં કામ કરી રહ્યો છે આ જોયા પછી વિશ્વાસ કરો તમારું હૃદય પણ તેના માટે ધબકવાનું ચાલુ થઈ ગયું હશે તમે વિચારશો કે ઉપર વાળો કેવા ખેલ રમી રહ્યો છે.તમને જણાવી દઈએ કે બિશીશે ફેશન અને એપરલ ડિઝાઇનિંગમાં બેંગ્લોર યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો.અને મણિપુરી ફિલ્મો અને થિયેટરમાં સૌથી વધુ કમાણી કરનારી આ એક કિન્નર છે બિશેષના માતાપિતાને પણ તેની આ કળાઓ પર ગર્વ છે.
સમાચારો અનુસાર જ્યારે તેના માતાપિતાને જાણ થઈ કે અમારો દીકરો કિન્નર છે ત્યારે તેણે ધૈર્યથી કામ લીધું હતું.બેશીશના પિતા મંગલેમે જણાવ્યું હતું કે મારો પુત્ર એક છોકરી કરતા વધારે છે તે સમજવામાં થોડીક વાર થઈ પણ માની ગયા તે પ્રેસને મળવાની તૈયારીમાં ઘણો સમય લે છે.તેના પિતા શરૂઆતમાં તેના વ્યક્તિત્વની વિરુદ્ધ હતા પણ તેને નવી દિશા તરફ ના લય શક્યો બિશાશની માતા ખોમડોનબીએ જણાવ્યું હતું કે છોકરીઓના કપડા પ્રત્યે આકર્ષિત થવા માટે તે શરૂઆતમાં તેના પુત્ર પર ગુસ્સે હતી પરંતુ પછી તેમને પણ સ્વીકારી લીધું.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ

About Admin

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *