મિત્રો આપણે ઘણીવાર જોવામા આવ્યુ છે કે આજકાલના યુવાનોને લગ્ન કરવાની એટલી ઉતાવળ હોય છે કે ઘણીવાર આ ઉતાવળ કોઈ મુશ્કેલીમા પણ મુકાઇ જાય છે મિત્રો આમા જો જોવા જઈએ તો ઘણીવાર આપણા સમાજમા એવા કિસ્સા બને છે કે જેણે જાણીને આપણે હેરાન થઈ જતા હોય છે મિત્રો જો વાત કરવામા આવે તો આપણા સમાજમા એવા દૅહેજ, બદાત્કાર, હત્યા, અપહરણ જેવા કિસ્સાઓ બનવા લાગ્યા છે તેમજ મિત્રો આવા કિસ્સામા કોઈ એક હેરાન નથી થતુ પરંતુ તેમનો આખો પરિવાર હેરાન થાય છે.
મિત્રો લગ્નનું ઉત્સુકતા ઘણા બધા યુવાનોમાં જોવા મળે છે તેમજ મિત્રો આ ઉત્સુકતા ઘણી વાર મોંઘી પડી જાય છે મિત્રો આજે અમે તમને એવો જ એક કિસ્સો જણાવીશું મિત્રો આપણે હંમેશા સાંભળતા રહીએ છીએ કે ક્યાંક દહેજ તો ક્યાંક બીજા કોઈ કારણોથી કોઈ ને કોઈ જાન પાછી ફરી જાય છે પણ સૌથી વધુ એ વાત સાંભળવામાં અને વાંચવામાં આવે છે કે વરરાજા અથવા વહુના કોઈ અન્ય સાથે અફેયરને કારણે લગ્ન અટકી જાય છે.
પરંતુ આજે અમે તમને એવું કઈક એવુ જણાવવા જઈ રહ્યા છીએ જે તમે આજ પહેલા ક્યારેય પણ નહી સાંભળ્યું હોય અને મિત્રો આ સાંભળી ને તમે પણ હેરાન થઈ જશો કારણ કે મિત્રો ખાસ કરીને આ આખી બાબત વરરાજા દ્વારા વહુની સેલ્ફી લેવાની જિદ્દ છે કદાચ તમે પણ ચોંકી ગયા હશો કે જો કોઈ વરરાજો પોતાની થનાર વહુ સાથે સેલ્ફી લેવા માંગે છે તો તેમાં શું ખોટું છે તો મિત્રો આવો તમને આ આખો કિસ્સો જણાવી દઈએ.
મિત્રો રીપોર્ટમાં જણાવ્યા અનુસાર એક વરરાજા પોતાની સુંદર પત્નીને જોઇને પોતાને કંટ્રોલ ન કરી શક્યો અને ત્યારબાદ તે સૌની સામે જ પોતાની સુંદર પત્ની સાથે સેલ્ફી લેવાની જિદ્દ કરવા લાગ્યો પરંતુ ત્યારબાદ જે થયું તે તમે પણ કદાચ પહેલી વખત જ સાંભળતા હશો મિત્રો શું તમે ક્યારેય પણ વિચારી શકો છો કે કોઈના લગ્ન માત્ર એ કારણે ન થઇ શકે કે વરરાજા પોતાની પત્ની સાથે સેલ્ફી લેવાની જિદ્દ કરી રહ્યો હતો અને ઘણાબધાના સમજવા છતા તે માનવા માટે તૈયાર ન હતો.
તો મિત્રો આજે અમે તમને જે કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ તેમાં એવું જ કાંઈક થયેલું છે જેમા વરરાજા દ્વારા વહુની સેલ્ફી લેવાની જિદ્દ ઉપર એટલી મોટી બબાલ થઈ કે વરરાજાએ આ લગ્ન કર્યા વગર જ જાન પાછી લઈને ફરવું પડ્યું હતુ મિત્રો જણાવી દઈએ કે આ વિચિત્ર કિસ્સો ગુજરાતના અમદાવાદનો છે અને અહી લગ્નના મંડપમાં બેસતા પહેલા જ વરરાજા પોતાની થનાર પત્ની સાથે સેલ્ફી લેવાની જિદ્દ કરવા લાગ્યો હતો અને ત્યારબાદ બબાલ શરૂ થઈ ગઈ હતી અને આ બબાલ એટલી હદ સુધી વધી ગઈ કે લગ્ન અટકાવી દેવામાં આવ્યા હતા તો મિત્રો આવો તમને જણાવી દઈએ કે ખરેખર એવું શું થયું હતું કે એક વરરાજાએ માત્ર સેલ્ફીને કારણે લગ્ન કર્યા વગર પોતાની જાન પાછી લઈને જવું પડ્યું.
તો મિય્રો જેવું કે તમને જણાવ્યું કે વરરાજા દ્વારા વહુની સેલ્ફી લેવાની જિદ્દ ઉપર બબાલ એટલી વધી ગઈ કે લગ્ન વગર જ જાન પાછી ફરી ગઈ હતી તેમહ મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે કન્યા ઘણી સુંદર હતી અને એટલા માટે જ લગ્ન પહેલા વરરાજા તેની સાથે એક સેલ્ફી લેવા માંગતો હતો પણ ઘરવાળાઓએ એના માટે મનાઈ કરી દીધી હતી અને બસ આ વાત ઉપર બબાલ એટલી વધી ગઈ કે લગ્ન ન થઇ શક્યા.હતા અને જણાવવામાં આવી રહ્યું છે કે સેલ્ફી માટે મનાઈ કર્યા પછી વરરાજાએ વહુના પિતા પર હાથ ઉપાડ્યો હતો અને ત્યારબાદ કન્યા પક્ષ તરફથી વરરાજા અને તેના કુટુંબીજનો વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ હતી.
જણાવવામાં આવી રહ્યું છે કે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં હબીબ શેઠની ચાલીમાં રહેનાર એક છોકરીએ ફરિયાદ નોંધાવી છે તે બિકોમનો અભ્યાસ કરી રહી છે અને તેના ઘરવાળાએ તેના લગ્ન વસ્ત્રાલના રહેવાસી 24 વર્ષીય સંજય ચોહાણ નામના છોકરા સાથે નક્કી કર્યા હતા અને લગ્નના દિવસે વરરાજા સંજય તેના રૂમમાં આવ્યો હતો અને પોતાના મોબાઈલ માં જુદા જુદા પ્રકારની સેલ્ફી લેવા લાગ્યો હતો પરંતુ તેને ના પાડવા છતાંપણ તે તેની જિદ્દ ઉપર જ અડી રહ્યો હતો અને જ્યારે તે ગુસ્સે થયો હતો અને તેણે તેની દુલ્હનના પિતાને ખરાબ ગાળો આપવા લાગ્યોહતો અને ત્યાર પછી વહુના પિતાને તમાચો પણ માર્યો હતો.
જ્યારે મિત્રો આવો જ બીજો એક કિસ્સો વડોદરાના સલાટવાળા વિસ્તારમા જોવા માદ્યો હતો જ્યા એક પત્નીએ તેના પતિને રસ્તા ઉપર ધુલાઇ કરી નાખી હતી જેમા મિત્રો મળેલી માહિતી અનુસાર આ બનાવ અંગે પ્રાપ્ત થયેલ વિગતો અનુસાર વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારમાં રહેતા સુરેશભાઈ ઘણા વર્ષો થી તેના પરિવાર સાથે રહેતા હતા અને તેઓ તેની જ વિસ્તારમા રહેતી એક યુવતી સાથે પ્રેમ સબંધ હતો પરંતુ તેઓ બને એકબીજાના મળવાના હમેશા બહાના શોધતા હતા પરંતુ એક દિવસ તેના ઘરમા કોઈ હતુ નહી તો મોકાનો ફાયદો ઉઠાવતા સુરેશે તેની પ્રેમિકાને મળવા માટે બોલાવી લિધી હતી.
મિત્રો જ્યારે સુરેશની પ્રેમિકા તેને મળવા આવી ત્યારે તે બન્ને એક બીજા સાથે વાતો કરવા લાગ્યા હતા અને ત્યારે જ ત્યા તેની પત્ની આવી પોહ્ચી હતી અને પ્રેમિકા સાથે વાતો કરી રહેલા તેના પતિને પત્નીએ અને તેના પરિવારની મહિલાઓએ રંગેહાથ ઝડપી પાડ્તા ચકચાર મચી જવા પામી હતી જો કે આ ઘટના બાદ રણચંડી બનેલી પત્નીએ પતિ અને પ્રેમિકા જાહેરમાં માર માર્યો હતો અને આ સમયે પતિએ તેની પ્રેમિકાને બચાવવા માટેના અનેક પ્રયાસો પણ કર્યા હતા પરંતુ તેમાં સફળતા પ્રાપ્ત થઇ શકી નહોતી અને પત્નીએ બંન્નેની જાહેરમાં ધોલાઇ કરી નાખી હતી.