નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું સ્વાગત છે તેજ પત્તા ફક્ત સ્વાદ માટે જ નહી પરંતુ સ્વાસ્થ્યનાં ખજાના માટે પણ ઓળખાય છે ભારતીય વ્યંજનોમાં મસાલા તરીકે ઉપયોગમાં આવાવાળા તેજાનાં પત્તા ઘણી બધી બિમારીઓથી તમને દૂર રાખે છે સુંગધિત સ્વાદ વાળા તેજ પત્તામાં જરૂરી અને ગુણકારી પોષક તત્વો અને ખનિજ શામેલ હોય છે.જેમાં વિટામિન એ અને સી પણ રહેલું હોય છે. ડાયબિટીસ માટે ફાયદાકારક તો છે સાથે સાથે અન્ય ઘાતક બિમારીઓમાં પણ તેજ પત્તા ઘણા ફાયદાકારક હોય છે જેનાં ઉપયોગથી ભોજનમાં અનોખો સ્વાદની સોડમ ઉંમેરાય છે ત્યારે બીજી તરફ સ્વાસ્થ્ય માટે પણ સારું રહે છે તેની પત્તિઓ પાંદડા નો દેખાવ યૂકેલિપ્ટ જેવી હોય છે.
ડાઘ ખીલ દૂર કરવા માટ ખાડીનાં પાનને પીસીને ચહેરા પર લગાવો લૂને નરમ નરમ અને ચળકતી બનાવવા માટે તેલમાં પત્તા લગાવીને વાળ પર લગાવો દહીં સાથે ખાડીનું પાન મિક્સ કરીને તેને માથામાં લગાવવાથી રુસીની સમસ્યા દૂર થાય છે.સુંદરતા એક આંતરિક ઘટના છે સુંદરતા વસ્તુઓમાં નથી વ્યક્તિઓમાં નથી જોનારની આંખોમા પણ નથી તે દરેક વ્યક્તિઓના દિલમાં છે પરમ પૂજ્ય શ્રી શ્રી રવિશંકરજી કહે છે અને આ હ્રદયની સુંદરતા વ્યક્તિના ચહેરા પર કૂદરતી રીતે પ્રતિબિંબિત થાય છે પ્રકાશિત અને ઉદ્દીપ્ત થાય છે ધ્યાન દ્વારા સુંદરતા ચામડીની ચમક કરતા ય આગળ વધતી જાય છે જો કે આપણી ચામડી એ દેખીતી રીતે જ ખુબ જ મહત્વપૂર્ણ સૌંદર્યની અભિવ્યક્તિ છે.
આપણે દ્રવ્ય અને પ્રાણ બંનેના બનેલા છીએ એનો મતલબ છે કે આપણી ચામડી ફક્ત બહારની દેખાતી સામાન્ય રચના કરતા ઘણી જીવંત અને કાર્યરત છે શરીરના બીજા બધા અંગોની જેમ આ પણ એક અંગ છે અને તેને સ્વસ્થ રાખવું અને તેનું પોષણ કરવું ખૂબ જરૂરી છે જેટલા પણ સુંદરતાના ઉપચારો આજકાલ ઉપલબ્ધ છે તે શરીરની જરૂરીયાતોને પૂર્ણ કરે છે પણ એ રહસ્યોને ખોલતા નથી કે તમે શરીરના એક એક કોષને અંદરથી કેવી રીતે ચમકાવી શકો અને એને શક્તિ અને પ્રકાશથી શી રીતે સ્ફૂરિત કરી શકો.
આપણી ચામડી થાકતી જાય છે અને ઉંમર તણાવ તેમ જ પુરતી કાળજીના અભાવથી ચહેરા પર વધારે પડતી કરચલીઓ કાળા ડાઘ શુષ્ક ધબ્બા ઉંમર સાથે દેખાતા છિદ્રો ખીલ થાક અને મંદતા જેવા કેટૅલાય અનિષ્ટો અનિચ્છિત મહેમાનોની જેમ પ્રગટ થઇ જાય છે.
એવા પણ કોઈક દિવસો હોય છે જ્યારે તમે કોઈ પણ ક્રીમ લગાવો છો તમારી ત્વચા સૂકી જ રહે છે કોઈ વાર તમે અને તમારો મિત્ર સરખી વસ્તુ વાપરો છો પણ તેની અસર બન્ને પર સરખી નથી હોતી તમારે તમારા શરીરની કાર્ય પ્રણાલી વિભિન્ન પ્રકારની રચના પ્રમાણે ઓળખવી પડશે આયુર્વેદ પ્રમાણે દરેક વ્યક્તિ બે અથવા ત્રણ તત્વોનુ મિશ્રણ છે વાત પિત અને કફ રસપ્રદ રીતે આ દરેક બંધારણને પોતાના ચોક્કસ ગુણો હોય છે જે તમારી ત્વચાનો પ્રકાર નક્કી કરે છે જો તમારી ત્વચા સૂકી હોય તો બની શકે કે તમારામાં વાત મુખ્ય છે પિત પ્રકૃતિવાળા શરીરની ત્વચા સામાન્ય હોય છે જ્યારે કફ પ્રકૃતિવાળાની ત્વચા તૈલિ પ્રકારની હોય છેતમારા શરીરનો પ્રકાર કયો છે તે જાણવાથી તમને સમજ પડશે કેકયા પ્રકારનુ ભોજન તમારે ખાવું જોઇએ અને કયા પ્રકારનુ ભોજન ના ખાવું જોઇએ.
આપણે એવા જ થઇ જઇએ છીએ જે આપણે ખાઈયે છીએ દેખીતી રીતે તાજા સાફ અને રસાદાર ખોરાક ખાવાથી આપણી ત્વચા પણ જીવંત રહે છે સંતુલિત આહાર પુરતા પ્રોટીન અને વિટમિન અને વધારે ફળો, પાંદાડાવાળા શાકભાજી યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણમાં ખાવું સલાહભર્યું છે.
એક મીણબત્તીનું કામ છે પ્રકાશ ફેલાવવાનું એ જ રીતે ધ્યાન આપણી અંદરના પ્રકાશને ફેલાવનારું ઘટક છે. તમે જેટલું વધારે ધ્યાન કરો શ ફેલાવવાનું એ જ રીતે ધ્યાન આપણી અંદરના પ્રકાશને ફેલાવનારું ઘટક છે. તમે જેટલું વધારે ધ્યાન કરો એટલા વધારે પ્રકાશમાન થાવ છો આપણે ઘણી વાર જોઇએ છીએ કે ચિત્રકારો- કલાકારો ધ્યાન-મગ્ન સ્થિતિમાં બેઠેલાઓને એક ઓરા સાથે દર્શાવે છે આ ફક્ત એક કલ્પના માત્રથી ઉપજાવેલી વાત નથી આ તદ્દન સાચું છે ધ્યાનીઓ અંદરથી અને બહારથી ચમકતા હોય છ એમને મેકપ માંથી છુટકારો મળી જાય છે.